Bahoo saroo chhey Very very nice and pleasure full!!!❤. ;-) So very nice and happy to see people doing useful things and feeding little children !!!! God bless you all !!!🎉😊❤
આટલી મહેનત કરીને બનાવ્યા બાદ સ્કૂલ ના બાળકો ને જમાડવા માટે ખૂબ મોટું દિલ જોઈએ અને બાળકો ની ખુશી જોઈને તમારા જેવા યુવાનો નો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ ધન્યવાદ ખૂબ જ સુંદર ❤🎉🎉
વાહ જુવાનીયા આમ તો દક્ષિણ ગુજરાતમાં બનતી આઈટમ છે ઉંબાડીયુ ખુબ સરસ રીતે બનાવ્યુ છે અને હા વિલેજ રસોઈ ટીમ નો ઇન્ટરવ્યૂ અન્ય ચેનલ જોયું ખુબ તમારા કામ વિશે જાણકારી મળી ખુબ ખુબ આભાર નમસ્કાર
बहुत मेहनत करते हैं आप खाना पीना बनाने में और बताते हैं बच्चों में लोगों में यह इससे भी बढ़कर मेहनत का और इंसानियत का काम है ऐसा बहुत कम लोगों में होता है आज के लोग तो ऐसे हैं बहुत पानी भी नहीं पिलाते पर गुजरात के लोग तो अच्छे हैं
village rasoi ટીમ ને નમ્ર વિનંતી છે કે મકરસંક્રાંતિ special મમરા ના લાડુ, શિંગ - ચીક્કી, તલ - પાપડી, જેવી સ્વીટ વાનગી બનાવો એવી આપની પાસે સહ - અપેક્ષા ધરાવું છું 🙏🏻🙌🤩🤤😋👌💓❣️
Bhai aama ek vastu નાખવાનું તો ભૂલી ગયા.....અજમો.....આતો..... મેઈન 6 અંદર......કઈ વાંધો નઈ.....મજા આઈ આ પણ જોઈ ને..... મોઢા મા પાણી આવી ગયું ભાઈ🎉🎉🎉 વાહ..... એકદમ મસ્ત......my favourite 😊🎉🎉
Bhai send me this ubadiu to Vancouver Canada. I have not have in years. You are all hard working enjoy your food wishing you all the best and thank you for your recipes. Just to let you know we do not have kalar plant.
बहुत बढ़िया, विलेज रसोई के सभी भाईयों को मेरी ओर से ढेरों शुभकामनाएं। बच्चों की खाते समय जो खुशियां देखी और सभी की उन्मुक्त हंसी किलकारियां सुनकर हृदय प्रसन्न हो गया।
થોડુ અધૂરું છે આ ઉબાડીયું માં એમાં આંકડા ના ફૂલ અને કંબોડીયા ના પાન પણ લાખવા માં આવે તો ટેસ્ટ વધે ભાઇ પેહલી વાર એટલે ચાલે પણ દેખાવા માં સારું છે ટેસ્ટ તો તમને ખબર 😊 પણ આ તલ અને સીંગદાણા મે પેલી વાર જોયું હુ પોતે પણ ઘરે બનવું પણ આ કોઈ દિવસ ના ટ્રાય કર્યો 😊
Bahoo saroo chhey
Very very nice and pleasure full!!!❤. ;-)
So very nice and happy to see people doing useful things and feeding little children !!!!
God bless you all !!!🎉😊❤
આ વખતે ખુબ મહેનત કરાવે તેવી રેસીપી ચોઈસ કરી. ખુબ ખુબ ધન્યવાદ ❤
આટલી મહેનત કરીને બનાવ્યા બાદ સ્કૂલ ના બાળકો ને જમાડવા માટે ખૂબ મોટું દિલ જોઈએ અને બાળકો ની ખુશી જોઈને તમારા જેવા યુવાનો નો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ ધન્યવાદ ખૂબ જ સુંદર ❤🎉🎉
Good job bhai aap khana bahut achcha banate Ho 👍
Wooooohu
Video Joine J Tabiyet Hari Thai Gai
Super Food Umbadiyu Too Much Healthy
Veg Jevi Varaity ane Maja Nthi❤❤❤🎉
With All Vitamins
ખૂબ જ સરસ જોઈને મન ને આનંદ થયો.હું પણ એક ટીચર છું.બાળકો જમીને ખુશ થાય એજ સાચું છે.ખૂબ જ આભાર.
એક નંબર 🎉
વલસાડ નો સ્વાદ.. ભાવનગર ને આંગણે.. વાહ.....
Valsad ane Navsari jevo swad na aave
Valsad ni dish che evu wah 👏
नमस्कार व्हिलेज रसोई टीम को बहुत बढिया काम कर रहे हो आप धन्यवाद...👌👌👌🙏🙏🙏🙏
Very nice vi llage rasoi all the best
Nices video all team members good work god bless you aava nava recipe na video banavo you tube family aapne sapot puro karse
Bau saras bhaiyo...! God bless you.
વાહ જુવાનીયા આમ તો દક્ષિણ ગુજરાતમાં બનતી આઈટમ છે ઉંબાડીયુ ખુબ સરસ રીતે બનાવ્યુ છે અને હા વિલેજ રસોઈ ટીમ નો ઇન્ટરવ્યૂ અન્ય ચેનલ જોયું ખુબ તમારા કામ વિશે જાણકારી મળી ખુબ ખુબ આભાર નમસ્કાર
Thanks
How cute children. Looking sweet
ભરતભાઈ મકવાણા and ટીમ,,,,,,suppar,,,,,
First time watching... nice
Wahhh aamru Valsad nu ubadiyu bhavangar ma bane che....khub sundar.....🎉🎉
M from valsad.... Waaah waahhhh bhavnagar ma aaptlu saras valsad style umbadiyu.. ae pn aatli swachchata thi bnavvyuuu .. superbbb b😋😋😋😋
बहुत मेहनत करते हैं आप खाना पीना बनाने में और बताते हैं बच्चों में लोगों में यह इससे भी बढ़कर मेहनत का और इंसानियत का काम है ऐसा बहुत कम लोगों में होता है आज के लोग तो ऐसे हैं बहुत पानी भी नहीं पिलाते पर गुजरात के लोग तो अच्छे हैं
Sab se be kar gujrat k log hote hai hmre mohalle me rehte thae na bt Krna na Ghar me ane dena na koi function me bulana ek dam be kar thae😂😂
vah saras aamj aagad vadh ta raho khubj saras kam che bhagvan ni krupa tamara par hamesha rahe....
Maaja Ave hai Bhai garma garam umbadiyu khavani
Saras aa kam tamaru bov saru Nana balako ne jamadvany super bhai
Very nice recipe આવો valsad બનાવીએ
લાજવાબ recipe ઉંબાડિયું 🤤🤤🤤👌
Supar recipe and Supar work
village rasoi ટીમ ને નમ્ર વિનંતી છે કે મકરસંક્રાંતિ special મમરા ના લાડુ, શિંગ - ચીક્કી, તલ - પાપડી, જેવી સ્વીટ વાનગી બનાવો એવી આપની પાસે સહ - અપેક્ષા ધરાવું છું 🙏🏻🙌🤩🤤😋👌💓❣️
જેટલી સરસ વાનગી અેટલુ જ સરસ કાયૅ....
Superb team work And helping food supply to schooling Children….… Good Always blessed well....❤
Thanks
@@VillageRasoir4555
Umbadiyo sach main 1 number
Aur baccha party ko jimane main saare number ❤
Ha bhaio umbadiyu khare khar 1 number❤❤❤❤❤
Khub saras bhaio
Mara badpan nu jiwan yaad aavi gyu ...kadach te samay pachho jiva va malte....
Ek dam sachi vat amara time ma avu hot to maja avat alag alag vangi test karva malat
ધન્યવાદ ભાઈ
સરસ વિડીયો
સ્વાદિષ્ટ
Very good... village Rasoi
Khub Saras 👌🏼👌🏼👌🏼 👌🏼👌🏼
વાહ્હ 😊 અતિસુંદર
umbadiyu તો મારું favourite છે અને તેને બનતા જોઈને જ મારા મોમાં પાણી આવી ગયું છે એવું સ્વાદિષ્ટ umbadiyu બનાવ્યું છે 🤩🤤😋😋🤘
ભાઈ શાળામાં બાળકો ને જમાડી સરસ કામ કરો છો મને ગુજરાતી હોવા નો ગ્રવ છે👍
મે તો ચીખલી થી છું, ,જ કોઈ ચીખલી ના આસપાસ ના વિસ્તાર થી હોય તે મને like કરે😂😂😂😂😂😂
Bhai Khub j saras...Maja padi gai😊😊
વાહ ભાયું સરસ લાવ્યા.. ઉંબડીયા બોવ જ સરસ બંનાવ્યું અને તમારું લોકેશન, મહેનત અને ચોખાઈ બોવ જ ગમે છે.. બાકી તો 1 નંબર... કઈ નો ઘટે..🙏
Thanks
वाह बहुत सुंदर..हमारे महारास्ट्र मे इसे पोपटी बोलते है
અમને પણ તમારાં ત્યાં મહેમાન ગતિ કરવાનો મોકો આપો. ખૂબ જ સરસ.
Khubaj sars bhai jordar
બાપા સીતારામ કલાર તમારે ગોપનાથ બાજુ મળી જાય વાહ અમારે રાજુલા જાફરાબાદ બાજુ જ્યાં ખરી મીઠી જમીન માં પણી ભેજ હોય ત્યાં મલે સે
Bhut badiya nice work
ખૂબજજજજજ સરસ ભાઈઓ
Bhai aama ek vastu નાખવાનું તો ભૂલી ગયા.....અજમો.....આતો..... મેઈન 6 અંદર......કઈ વાંધો નઈ.....મજા આઈ આ પણ જોઈ ને..... મોઢા મા પાણી આવી ગયું ભાઈ🎉🎉🎉 વાહ..... એકદમ મસ્ત......my favourite 😊🎉🎉
Bhai send me this ubadiu to Vancouver Canada. I have not have in years. You are all hard working enjoy your food wishing you all the best and thank you for your recipes. Just to let you know we do not have kalar plant.
Also you can use banana leaves
Wahh joine j khavani icha thai gai😋😋
Keep it up good work
Super bhai
Thodo surti sathe kathiawadi test wow😮
જમાવી દીધું છે હો ભાઈ તમે.
મોજ આવી જાય સે તમારા વિડિયો જોવાની
Thanks
First view bhai 😁
To kya nachu ne
Kai kam dhandho nathi atle first joyo
Award milega 30 Feb ko aajana mumbai
@@Merayesu130😂
To ravivari mathi ekado evod layyavu psi Tu layjaje 😂
Super village rasoi team
Thanks
Khub saras recepi
Khubj saras 👏👏
Very nice brothers
વાહ સરસ કાર્યો કરો છો.. અન્ન દાન થી મોટું કોઈ દાન નથી
ખુબ ખુબ આભાર. તમે મારી વાત સાંભળી અને મને જોવા માટે સંતોષકારક વિડિયો આપ્યો. હું અંબાડિયુને ખૂબ જ ચૂકી ગયો
આભાર 🎉
Bhai hu valsad thi chu khub Sara's Kam Karo Cho aaje to Maja Ave gaya umbaru joi ne
Thanks
Amazing Recipe !! Lot of Time & Labor . I’m Sure It Tasted Delicious. 🙏
indeed it test delicious, visit gujarat and taste it. its pure veg.
Khub saras...aa village rasoi ni team talaja ni aaspas chhe...
Bahut badhiya bahut sundar ❤❤ आपके कार्यों की सराहना करते है मुंह में पानी आ गया भाई ❤❤❤
Very nice 👍👌 paheli vaar joi recipe thank you valsad
જય શ્રી રામ 🙏❤️
ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું તમને બધાંને 👍💐❤️🙏💪🇮🇳💪
જય જય ગરવી ગુજરાત 🇮🇳❤️
જય હિન્દ 🇮🇳 જય ભારત 🇮🇳❤️
બહુ સરસ વાનગી બનાવી છે દિલથી તમે બધાએ. ખૂબખૂબ ધન્યવાદ. 💐👌👍
Just love the way your hard work will pay off one day
Thanks
Bahu saras lagti hoy che umbadiyu taste ma ❤❤❤❤ bhai ema je tame green pan vaparya che upar niche mukva mate e kaya pan hoy che ? Please kejo ❤❤
મોજે મસ્તરામ બાપા ની કૃપા છે
बहुत बढ़िया, विलेज रसोई के सभी भाईयों को मेरी ओर से ढेरों शुभकामनाएं। बच्चों की खाते समय जो खुशियां देखी और सभी की उन्मुक्त हंसी किलकारियां सुनकर हृदय प्रसन्न हो गया।
Jethalal special ❤
Wow. What a team what a cooking amazing. Bros.
Bhai bhai❤❤
Very nice team work❤
Vah bhai
ખુબ સરસ ખુબ આગળ વધો અને આવા નાના નાના બાળકો ને ખવરાવતા રહો
Jethalal bhai ki favourite recipe
Paani aavi gayou Mane too my favourite yaar 🤤🤤🤤🤤🤤🤤🤤♥️♥️♥️♥️♥️♥️✅✅✅✅✅✅ take care protecti yourself jay maataji maa shiv ji 🙏🌹🤝🌷♥️
Superb work....Team Village Rasoi. Well done...Keep it up. Bahu Fine!👌
Khetar ma baneli vastu ni majaj alag che bhai i miss my khetar days nova days im shift in City I M from Savarkundla.
We have tasted it in winter days in Gujarat
It is available High way side n people specially stop to eat this.
Really tasty
Thanks for sharing it
Nice job very good umbadiyu ate and made to eat the students congratulations to the village rasoi channel
सब को मेरा सादर प्रणाम,, अभिनंदन 🌺🌺👌👌जय भारत
Khub saras 😮👌👌👌👌👌
Parabéns pra vocês tudo de bom pra vocês que Deus te abençoe sempre vocês todos 👍
Vahh mouthwatering umbadiyu good job 👍💯 continue
મજા આવી હો ભાઈ ☺
Ajwain thi taste saro aave & digest bhi mast thai jai. Next time try to add it
Khub saras
તમે ખૂબ ખૂબ આગળ વધો
Hats off to u all for coming together n doing this
વાહ ભાઈ વાહ બધી જ રસોઇ મા માસ્ટર છો હો, મારો એક જ પ્રશ્ન છે તમારા કેમેરામેન ( પ્રોડ્યૂસર ) ને તમે તમારો વિલેજ રસોઇ ના કપડાં કેમ નથી પેરાવતા 😂😂😂.
😀
Ha moj ha ❤
ખુબ જ સરસ ❤ ભાઈઓ હવે લીલી હળદર નું સાક બનાવો .તમારા વિડિયો જોઈને તો હું પણ રસોઈ સિખી ગયો 😊
વિડિયો સેજ તમે ચેનલ મા ચેક કરો
I love it umbadiyu..😋
Smile on the kids is worth all the hard work
Thanks
ખૂબ સરસ, આપે ખરેખર ખૂબ જ સારુ કામ કર્યું છે. ધન્યવાદ
In Maharashtra raigad district it's called popati
But they use chiken eggs with vegitable
हो खरं आहे भालेकर साहेब 😊
Gujrat's Traditional Recipe undhiyu waooo Nice making ❤❤
થોડુ અધૂરું છે આ ઉબાડીયું માં એમાં આંકડા ના ફૂલ અને કંબોડીયા ના પાન પણ લાખવા માં આવે તો ટેસ્ટ વધે ભાઇ પેહલી વાર એટલે ચાલે પણ દેખાવા માં સારું છે ટેસ્ટ તો તમને ખબર 😊
પણ આ તલ અને સીંગદાણા મે પેલી વાર જોયું હુ પોતે પણ ઘરે બનવું પણ આ કોઈ દિવસ ના ટ્રાય કર્યો 😊
Great job.feeding children.god bless you.
ખૂબ સરસ❤❤❤❤