UNDHIYU | Kathiyawadi Undhiyu Recipe | Village Style Undhiyu Recipe | Village Rasoi

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 907

  • @VillageRasoi
    @VillageRasoi  2 роки тому +149

    Now Our Video is available in 4K Ultra HD - For 4K Result Goto - Settings > Advance > Quality > Select - 2160p.

    • @pinpoint1679
      @pinpoint1679 2 роки тому +9

      સરગવો કેમ નો દેખાણો? કે પછી 4k ultra hd મા જોવું પડશે ⁉️😄😄😄😄

    • @moviesvloger
      @moviesvloger 2 роки тому +5

      Bhai 20000 સબ્સ્ક્રાઇબર ni badhai tamane...

    • @VillageRasoi
      @VillageRasoi  2 роки тому +5

      @@pinpoint1679જોવો જોવો વિડિયો સરખો જોવો 2 વાર સરઘવો દેખાડો 😃

    • @riyazkhanpathan7437
      @riyazkhanpathan7437 2 роки тому +1

      Kayu gam tamaru

    • @Rajuvlog1204
      @Rajuvlog1204 2 роки тому +2

      Good bhai

  • @pravinsanja1321
    @pravinsanja1321 2 роки тому +416

    વાહ જુવાનીયા આજે તો ઉધીયુ પુરી ની જમાવટ કરી હો મને તો તમારી સૌથી જો વધારે વાત ગમતી હોય તો તમે નાના બાળકો ને જમાડો છો ઐ છે ખુબ ખુબ આગળ વધો અને ગુજરાત જ નહીં પુરા ભારત મા તમારી નામના વધે તેવી શુભેચ્છા તમારી નંબર વન ચેનલ બને તેવી શુભ કામના નમસ્કાર

  • @jaydeepsarkar8542
    @jaydeepsarkar8542 2 роки тому +6

    બવ જોરદાર ઊંધિયું બનાવ્યું છે 😋😋

  • @visionsofliferbb991
    @visionsofliferbb991 2 роки тому +15

    વાહ ભાઈઓ વાહ આટલી નાની ઉંમર અને યુવાન વયે તમે આવા પરોપકારી કામ કરી માનવંતા નુ પુર્ણ ઉદાહરણ ગુજરાત રાજ્ય વતી પુરું પાડયું છે.
    ઈશ્વર ને પ્રાર્થના ખુબ આગળ વધો.

  • @vikha2182
    @vikha2182 2 роки тому +9

    ખૂબ સરસ. ગુજરાતી અને એમાં પણ કાઠિયાવાડી જમણ ની તો વાત જ નિરાળી. જમીન પર બધાની સાથે બેસી સમૂહ ભોજન 🙏😊 વાહ. જય જય ગરવી ગુજરાત 🙏😊

  • @hiteshkumarr5094
    @hiteshkumarr5094 2 роки тому +18

    ઘણી મહેનત કરી. બપોરે ચાલુ કર્યું અને સાંજે જમવા મળ્યું. 👌💐👍

  • @umeshdodamani1150
    @umeshdodamani1150 Рік тому +5

    ನಿಮ್ಮ ಅದ್ಭುತ ಕಾರ್ಯಕ್ಕೆ ನನ್ನ ಅಭಿನಂದನೆಗಳು

  • @karunadinakannadati4183
    @karunadinakannadati4183 2 роки тому +6

    pehali baar dekrahi hu food superrrr 👌👌 from Karnataka 💛❤️

  • @tejashmehta2529
    @tejashmehta2529 2 роки тому +2

    Khub saras undhiyu and khub saras seva

  • @shreekrishna639
    @shreekrishna639 2 роки тому +3

    Khub Saras kaam kro chho Bhai 👍👌

  • @bhadreshmehta9388
    @bhadreshmehta9388 2 роки тому +1

    Wah bhai yo wah good job done bhagvan tmne bov jaju aape

  • @chhayabhuva6875
    @chhayabhuva6875 2 роки тому +3

    Good aava sara karya karvani ma jagdamba shakti aape jay mataji🙏👌👌

  • @hansabengohil3839
    @hansabengohil3839 Рік тому +2

    Vah khadiyavadi udhiyu ful sapot moje moj jay mogal

  • @Anmol-bf3ml
    @Anmol-bf3ml 2 роки тому +36

    It is good to see how the @VillageCookingChannel has inspired more people to do the same. It brings us the freshness from villages across India.

  • @vijaybhonde4516
    @vijaybhonde4516 Рік тому

    Verynice
    Undhiyu.lovely.super

  • @rahulkumarsolanki5457
    @rahulkumarsolanki5457 2 роки тому +3

    Bahuj sarash video ne tamari mahenat pan khub sari che

  • @ankitbhandari695
    @ankitbhandari695 2 роки тому +1

    nice video & amazing drone shoot

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 2 роки тому +3

    કાઠિયાવાડ નીમોજ બહુજ સરસ વિડિઓ ભાઇ ઊધીયાનો

  • @saigeocon
    @saigeocon Рік тому +1

    Thanks!

  • @vijaysinh7847
    @vijaysinh7847 2 роки тому +17

    બાળકો ને જમતા જોઈ ને આનંદ થયો, ❤❤❤👍

  • @lifeissmile.1260
    @lifeissmile.1260 2 роки тому +1

    Best Quality video. Super Udhiyu.

  • @rathodashwin9650
    @rathodashwin9650 2 роки тому +4

    ખુબ સરસ કામ તમે ખૂબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના.
    Good work keep it over.

  • @shanitatamiya2975
    @shanitatamiya2975 2 роки тому +1

    એકદમ મસ્ત રીતે ઊંધિયું બનાવ્યું ખૂબ સરસ

  • @faujistudio123
    @faujistudio123 2 роки тому +3

    Background music 👍👌👌👌

  • @geet1569
    @geet1569 Рік тому +1

    The best thing is you are feeding needy people ....

  • @akshayramanuj739
    @akshayramanuj739 2 роки тому +59

    You are guys doing amazing,
    Proud to be Gujrati
    Keep it up we are supporting to u.. 🇮🇳🇮🇳🇮🇳

  • @kerlakhubha9358
    @kerlakhubha9358 2 роки тому +2

    Jay jay garvi Gujarat khub khub aagad vadho

  • @mp2771
    @mp2771 2 роки тому +2

    Wah bhai o , bahu saras 🙏🏻🙏🏻🙏🏻

  • @ravalvijaygj1846
    @ravalvijaygj1846 2 роки тому +3

    Vah village cooking channel na jevin acting se bhai tame khub khub agad vadhaso 🙏🙏🙏😀😀😀😀

  • @poonamyagnik5186
    @poonamyagnik5186 2 роки тому

    Good video must super hittt very nice 🙏🙏🙏🙏

  • @ajayrajvyas9127
    @ajayrajvyas9127 2 роки тому +10

    તમે નાના બાળકો ને જમાડો છો તે બહુ જ સરસ કામ કરો છો..best of luck ..

  • @adjdrop
    @adjdrop 2 роки тому +2

    kaydessar bhookh lagi gai bhai Really appreciate ur job.

  • @ankitrajput-xm7bt
    @ankitrajput-xm7bt 2 роки тому +3

    આમ
    જ મહેનત કરી આગળ વધતા રહો એવી દ્વારકાધીશ ને પ્રાથના .....

  • @PranavBhatt_er
    @PranavBhatt_er Рік тому +1

    ખૂબ આનંદ થયો. શુદ્ધ શાકાહારી વાનગીઓ જોય ખુબ જ આનંદ થયો. આપની ચનેલ અને રજૂ કરવાની પદ્ધતિ સરસ છે ગુજરાતી હોવાનો ગર્વ થાય છે

  • @chetansolanki61861
    @chetansolanki61861 2 роки тому +3

    Jordar video bhai

  • @ishitarajpoot7214
    @ishitarajpoot7214 Рік тому +2

    Love from Uttar Pradesh , I liked too much in this vdo naturally place

  • @viralpatel1075
    @viralpatel1075 2 роки тому +3

    વાહ....ભાઈ વાહ....જોરદાર
    UA-cam ના બધા બટન મળે

  • @mrug61
    @mrug61 2 роки тому +2

    Bau saras video ane bau saras end. Nana badako ne khavdavyu. Khub aagad vadho

  • @harigadhvi6511
    @harigadhvi6511 2 роки тому +2

    Khub saras keep it up aavaj video banavta raho

  • @jdtattoohub3049
    @jdtattoohub3049 2 роки тому +3

    ખુબ સરસ મિત્રો... આપનું આ કામ ખરેખર બિરદાવવા લાયક છે. very good & best of luck

  • @bavaliyaramesh3211
    @bavaliyaramesh3211 2 роки тому +1

    Jabbardast udhiyu ho👌🇮🇳

  • @arikrishna7900
    @arikrishna7900 2 роки тому +3

    undhiyu looks super delicious... Efforts shows in children's smile... હા મોજ હા...

  • @patelnimeshkumar7965
    @patelnimeshkumar7965 2 роки тому +1

    Jivan ni sachi maza aa j 6...

  • @rjjadeja14
    @rjjadeja14 2 роки тому +6

    કુદરતી સૌંદર્ય

  • @Dr.krishnapatel
    @Dr.krishnapatel 2 роки тому +2

    Wah nice recipe

  • @rangnath1
    @rangnath1 2 роки тому +3

    Nice video

  • @husenmemon.5173
    @husenmemon.5173 2 роки тому +1

    વાહ દોસ્ત વાહ બચ્ચાઓ ને જમતા જોઈ ને મોજ આવી ગઈ હો ભાઈ

  • @rashmiranjan6022
    @rashmiranjan6022 Рік тому +15

    The children were looking so cute while eating😊😊

  • @anuradhajaiswal9790
    @anuradhajaiswal9790 2 роки тому +2

    Great work

  • @kenil_shingala
    @kenil_shingala 2 роки тому +3

    Khub sars bhaio
    Gujarat nu gaurav

  • @AlpeshKhimaniya
    @AlpeshKhimaniya 2 роки тому +1

    👌 nice recipe with natural products...

  • @neelmorker
    @neelmorker 2 роки тому +4

    Khub saras...
    Tamne jovani bahu maja aave che...
    Amara jeva mate tamari recipe khub kam lage che..
    Love From London❣️ 🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 🇬🇧

  • @hasmukhrpatel
    @hasmukhrpatel 2 роки тому

    food for good cause. Keep up the good work.

  • @Rajeshmeena079
    @Rajeshmeena079 Рік тому +3

    लोकेशन बड़ी अच्छी होती है आपकी 🙏

  • @DineshDinesh-jh3ll
    @DineshDinesh-jh3ll Рік тому +1

    Out standing amazing brilliant wonderful mind blowing awesome work all brothers i like it god bless you

  • @mayurnayee4197
    @mayurnayee4197 2 роки тому +10

    I came across this channel & amazed to see , unlike many other YT channels, you guys are doing such an amazing job by feeding poor & needy of the village. I am sure YT proceed must be behind all the expenses. Keep up the good work !

  • @gordhanbhaisorathiya6067
    @gordhanbhaisorathiya6067 4 місяці тому

    વાહ રસોઈ જોઈને મન થય જાય છે

  • @manoranjanpandey6055
    @manoranjanpandey6055 2 роки тому +3

    Jai shree Krishna 🙏
    bhagvan tamne bahu shukh, sampati aape jethi tame aana karta pan moti rasoi banao Anne bada ne jamado 🙏

  • @latagohel7183
    @latagohel7183 2 роки тому +1

    ખૂબ ખૂબ સરસ ઊંધિયું. બનાવ્યુ. જય શ્રી કૃષ્ણ

  • @mamtat7206
    @mamtat7206 2 роки тому +8

    Loved Undhiu and you guys are feeding people for free. Awesome.

  • @gopalvala3865
    @gopalvala3865 2 роки тому +2

    Great job

  • @mendaparadhaval
    @mendaparadhaval 2 роки тому +17

    Really proud to see gujju guys making delicious undhiyu .... Superb efforts by all of you and always loved that beautiful natural surroundings 😍

  • @Suryavanshi1999
    @Suryavanshi1999 2 роки тому +2

    Super dosto..

  • @pallitharaanthonyvarghese3072
    @pallitharaanthonyvarghese3072 Рік тому +1

    Very well done young guys and keep it again and again

  • @roopeshsahu1810
    @roopeshsahu1810 2 роки тому +4

    I'm from MP but This dish I try in Gujrat I love it....With Bajra na Rotla

  • @ravij7284
    @ravij7284 2 роки тому +1

    Wah aa nana nana bhulka o ne jamta joi ne man khub khush thai gayu 👌👍👏

  • @madhav7547
    @madhav7547 2 роки тому +22

    Being Gujarati I appreciate this best effort.
    But one thing I would mention,is
    Most of vegetables i found were oversteamed so broken down and undhiyu was turned to gravy , contrary to it specialty of undhiyu or umbadiyu (of middle and south gujarat) is whole vegetables , less cooked and less sweet and more spice.
    ( we mainly eat undhiyu on makarsankranti ,specially Surati or green undhiyu.) Apple and other legumes are not at all added , even cabbage or cauliflower too is not added to undhiyu.
    Anyway it was great dish too.

  • @iamhiralpatel
    @iamhiralpatel 2 роки тому +1

    Khub saras Video ne khub mehnati sokra o tame ❤️❤️

  • @mahakal4760
    @mahakal4760 2 роки тому +8

    પાણી ચોખ્ખુ વાપરો
    ના હોય તો મીનરલ વોટર ના જગ સાથે રાખો
    બાકી વિડીયો જોરદાર હોય છે 👍

  • @tarlapandya993
    @tarlapandya993 Рік тому +1

    Vah saras

  • @gujjugirl1736
    @gujjugirl1736 2 роки тому +6

    ખુબ ખુબ ખુબ સરસ મારા ભાઈઓ. ખુબ જ ટેસ્ટી બનાવ્યું તમે.👍🏻👍🏻🙏🙏જય માતાજી. જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏

  • @jalpapatel1822
    @jalpapatel1822 2 роки тому +1

    Good to see u & keep it up god bless u

  • @k.tpurohit9184
    @k.tpurohit9184 2 роки тому +8

    14:15 🥰❤️
    May god give you unlimited success
    Love from palanpur, gujarat 🙌❤️

    • @VikashKumar-kw5ck
      @VikashKumar-kw5ck 2 роки тому

      Mere ankhon mein aansoo aa gaye iss samay, thanks for the timespan bro 🙏🏾🙏🏾🙏🏾🙏🏾, main bhi ye likhne wala tha 👍👍👍👍👍

  • @kishorsavani6054
    @kishorsavani6054 2 роки тому +1

    Very Nice....Wel Come Winter with UNDHIYU.....

  • @vinodmagdani8129
    @vinodmagdani8129 2 роки тому +3

    Superb vinod from London

  • @sanjaykumardhapa1730
    @sanjaykumardhapa1730 2 роки тому +2

    તમારી આવવાની એન્ટ્રી જોરદાર છે

  • @pareshrathod3532
    @pareshrathod3532 2 роки тому +3

    વાહ જુવાનીયાઓ વાહ..્તમે લોકો ખૂબ જ સરસ પરોપકારી નું કામ કરી રહ્યા છો.. બનાવીને નાના બાળકો ને ખવડાવો છો..👌👍🙏💐

  • @vishakhakapdi2559
    @vishakhakapdi2559 Рік тому +2

    Wah bav saras

  • @ankitgupta4us
    @ankitgupta4us 2 роки тому +2

    Appriciate u'r work
    New subscriber....

  • @MrMohitsinghal
    @MrMohitsinghal 2 роки тому +1

    EXCELLENT COMMUNITY SERVICE WITH LOT OF SPREAD OF HAPPINESS AND FRESH COOKING SKILLS.

  • @jayeshbambhaniya95
    @jayeshbambhaniya95 2 роки тому +3

    ઝાંઝમેર નું નામ નેશનલ ફલક પર લાવો તેવી શુભકામના

  • @sujithdestiny
    @sujithdestiny 2 роки тому +1

    Ek number bhai, badhu saras che

  • @rahuldodiya1456
    @rahuldodiya1456 2 роки тому +3

    Happy sharad punam bdha ne

  • @ilashah-d9d
    @ilashah-d9d 11 місяців тому

    Very good undhiyu very tasy bhai all time ❤🎉❤🎉❤

  • @baldaniyamukesh2536
    @baldaniyamukesh2536 2 роки тому +3

    ખુબ સરસ લોકેશન મસ્ત ગોતો રેસીપી પણ ખુબ સરસ બનાવો છો આવી જ રીતે બનાવતા રહેજો અને તમારી પણ પ્રગતિ કરતા રહેજો એવી ભગવાન કૃષ્ણ પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ અમે સૌ તમારા સબસ્ક્રાઇબ કરો

  • @bhupipatel4507
    @bhupipatel4507 2 роки тому +2

    You Are Good Work

  • @narendramakvana4434
    @narendramakvana4434 2 роки тому +3

    વાહ વાહ મારા ભાઈઓને તમારો ખુબ ખુબ આભાર ઉંધીયું રેસીપી બતાવી god bless you 🙏🙏🙏👍👍 નાના બાળકો ને જમાડો છો એ ખુબ ખુબ સરસ

  • @chhayamakvana9
    @chhayamakvana9 2 роки тому

    Vah. Su vat che ...mahenat na fal mitha.👏 very nice and testi undhiyu👍

  • @suryawanshigovind9925
    @suryawanshigovind9925 2 роки тому +2

    I really appreciate your job guys. Superb! Almighty may have His blessings on you...keep it up..

  • @Saimmishra2665
    @Saimmishra2665 10 місяців тому +1

    Undhiyu Puri
    Waah❤

  • @mirapatadiya9957
    @mirapatadiya9957 2 роки тому +4

    ભાઈ તમે બૈવ સરસ કામ કરો છો તમારા બધા વિડિયો ને નાના બાળકો ને જમાડો છો 🙏🏻🙏🏻👏👏🥰🥰🥰🥰

  • @user-wo3yg1qw2g
    @user-wo3yg1qw2g Рік тому

    બહુત અચ્છી રેસીપી છે ..

  • @ranachhodbhaidarji5889
    @ranachhodbhaidarji5889 2 роки тому +25

    આ ચેનલ ના માલિકને ખાસ જણાવવાનું કે તમારા પ્રગતિના દિવસો આવી ગયા છે આ ચેનલ 2023 ના એન્ડ માં રસોઈ માં ટોપ હશે જય માતાજી

  • @MrNayaNaya5397
    @MrNayaNaya5397 2 роки тому +1

    Supar ભાઇઓ તમને બધાને ખુબ ખુબ વંદન 🙏

  • @shitalpadhiyar4445
    @shitalpadhiyar4445 2 роки тому +3

    👌👌👌

  • @jayeshgoswami1390
    @jayeshgoswami1390 2 роки тому +1

    Nice awesome nice videos bro I love you Gujarat

  • @rahul_sinh
    @rahul_sinh 2 роки тому +8

    ભાઈઓ તમે હવે recommendation માં આવવા લાગ્યા છો ❤️ આમજ મહેનત કરી આગળ વધતા રહો એવી દ્વારકાધીશ ને પ્રાથના 💫❤️

  • @jyotirathod6945
    @jyotirathod6945 Рік тому

    ધન્ય છે તમારા માતાપિતાને જેમણે તમને આટલાં સરસ સંસ્કાર આપ્યા છે ખૂબ સરસ કામ કરો છો અભિનંદન ને તમારી ખૂબ ખૂબ પ્રગતિ થાય તેવી શુભેચ્છા સહ જય માતાજી 🎉🎉

  • @rahulkumarnayi9816
    @rahulkumarnayi9816 2 роки тому +3

    The Real heros

  • @alakhniranjan1799
    @alakhniranjan1799 2 роки тому +1

    Wonderful recipe!