બાબુભાઈનું ઉબાડિયું વલસાડનું ફેમસ Babubhai nu ubadiyu The Pakka Foodie

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2021
  • બાબુભાઈનું ઉબાડિયું વલસાડનું ફેમસ Babubhai nu ubadiyu The Pakka Foodie
    #ubadiyu #BabuBhaiNuUbadiyu
    Contact number : 98259 02015
    મિત્રો આજે આપણે આવ્યા છીએ વલસાડમાં ખાસ બાબુભાઈનું ઉબાડિયું ખાવામાટે. વલસાડ જિલ્લામાં ડુંગરીગામ નેશનલ હાઇવે પર બાબુભાઈનું ઉબાડિયું મળે છે. બાબુ આજે આપણને ઉબાંડિયુનું જ્ઞાન આપ્યું કે કઈ રીતે ઉબાડિયું બને છે અને કેટલું શરીર માટે સારું છે.
    ઉબડિયું બનાવવાં માટે ખાસ તો વલસાડ નાં ગામડાંની દેશી પાપડી (માખનીયા પાપડી) કલહર નામની વનસ્પતિ કંબોઈ નામની વનસ્પતિ આંકડા નાં ફુલ માપ સર આખું મીઠું તેલ આદું લસણ લીલાં મરચાંની ચટણી આ બધું પાપડી માં નાખી સરસ રીતે મસળવામાં આવે છે પછી થી તે માટલા નાં નીચેનાં ભાગે કલ્હર વનસ્પતિ મૂકવામાં આવે છે ને પાપડી ભરવામાં આવે છે
    સૌથી પેલા માટલામાં કિલ્લાર વનસ્પતિ અને ગામડાની પાપડી અને કતારગામની પાપડી, શક્કરિયા, બટેટા, કંદ થી એકદમ ભરીને નાખવામાં આવે છે. શક્કરિયા, બટેટા અને કંદ ને કાપી ને લીલી ચટણી થી બરાબર ભરી ને. હળદર, મીઠું અને તેલ નાખી ને બધું મિશ્રણ માટલા માં ભરવામાં આવે છે. પછી આખું માટલું ઊંધું કરી ને ભઠામાં ગરમ કરવામાં માટે મૂકે છે. અમુક સમય પછી મટકું ગરમ કરી ને ગરમ ગરમ થાળી માં પીરસવામાં આવે છે. બધા વેગેતાબ્લે બફાઈ જાય અને સ્વાદ તો બેમિસાલ આવે એમાં કઈ ના ઘટે. માટલા માં થોડીક જ જગ્યા હોય જેથી માતુ ફાટી ના જાય અને લાકડા થી જ માટલું લોક કરી નાખે.
    બાબુ ભાઈએ ખરે ખર સારું ઉબાડિયું બનાવ્યું. મજા આવી ગયી અને આ સ્પેશ્યલ શિયાળામાં ખવાઈ એવી વસ્તુ છે. એકદમ હેલ્થી ફૂડ કહી શકાય. જયારે પણ તમે નેશનલ હાઇવે ડુંગરી થી પસાર થાઓ ત્યારે ચોક્કસ વિઝિટ કરજો. એક ડુંગરી ગામ માં આવ્યું છે અને એક નેશનલ હાઇવે પર આવ્યું છે.
    બાબુભાઈનું ઉબાડિયું - ડુંગરી રોડ - નેશનલ હાઇવે - વલસાડ
    આ રીતે માટલામાં ઉબાડિયું બને છે
    ઉબાડિયું માટલામાંથી બહાર કાઢવામાં આવે
    વજન ના હિસાબે ગ્રાહકો ને દેવામાં આવે
    પરિવાર સાથે લોકો દૂર દૂરથી આવે

КОМЕНТАРІ • 244

  • @nalindesai206
    @nalindesai206 2 роки тому +26

    Video vala bhai thodi jankar melvi levo mari pase.
    Pure Ubadiyu fakta Kadva Val ni papadi nu bane chhe, je baju ma mukeli papadi chhe jene tame gamda ni papadi em bolo chho, hakikatama e Kadva val ni papadi chhe. Je ekdam testy Lage chhe. Katargam ni papadi nu fakta Undhiyu saras bane chhe.
    Parantu Kadva Val ni papadi fakta Pardi taluka sivay bija thati nathi, etale katargam ni papadi nu banav vu pade chhe.
    Ane Vanaspati bolvanu nahi parantu E vanaspati nu Nam Kalhar chhe.
    Kalar thi Papadi nu Ubadiyu Sugandhi dar bane chhe.
    Thanks.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      તમારો આભાર નલિન ભાઈ
      ખુબ સરસ જાણકારી સાથે વર્ણન આભાર

    • @ganpatbhaichandesara3812
      @ganpatbhaichandesara3812 2 роки тому

      23

    • @hirenprajapati4412
      @hirenprajapati4412 2 роки тому +1

      Ubadiya ni phd kari didhi tame

    • @mohanbhaipatel7266
      @mohanbhaipatel7266 2 роки тому

      દેખાવ માં તો સાદી પાપડી લાગે છે.
      વાલ ની પાપડી પહોળી હોય છે

    • @bharatmehta493
      @bharatmehta493 2 роки тому

      Aame ubadiu khava Mumbai thy gaya parantu Babubhi fakt Nam che khavama 15+ 15 =25J thay 5 nu shu thayu
      Babubhi ne pucho chodu Kem banava papdi ... Dana Nam matra na. Toh shu bateta..shakariya ..khava Loko aave che ??
      Branch kholi aatle mucho ne Tav devano...

  • @seemaagrawal2461
    @seemaagrawal2461 2 роки тому +12

    मैं वलसाड में रहती हूँ। मुझे भी बाबु भाई का हाथो का उबाडीयु पसंद है। हम लोग शायद सोलह साल हो गये उनके हाथ का उबाडीयु खाते हुए।

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      Thank you sima ji
      Aap ne review Diya
      Experience share kiya
      Thank you very much

    • @prakashtank4216
      @prakashtank4216 9 місяців тому

      Adress keso please

    • @prakashtank4216
      @prakashtank4216 9 місяців тому

      Adress aapso babubhai ni shop nu

    • @d.m.p740
      @d.m.p740 7 місяців тому

      Me surat me rahta hu fir bi kbi nahi khaya 😢😢😢

  • @kish0446
    @kish0446 2 роки тому +1

    Ubadiyu joy ne pani avi gyu ek number ubadiyu 6e babu bhai nu

  • @ankitprajapati2087
    @ankitprajapati2087 7 місяців тому +3

    કોઈ ઠેકાણું હોતું નથી અમે ખાઈને આયા સાવ બેકાર

  • @jigarpatelvlogs
    @jigarpatelvlogs 2 роки тому +15

    super 👌👌 aa jagya e jaroor thi try karvu joiee 😊👌

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      ખુબજ સાચું કહ્યું જીગર ભાઈ
      ઉંબાડિયું મને પણ પસંદ નહોતું પણ બાબુ ભાઈ ને ત્યાં ટેસ્ટ કર્યું અને મને ઉંબાડિયું પ્રત્યે જે દ્રષ્ટિકોણ હતો એ બદલાય ગયો.

    • @jatinpatel0907
      @jatinpatel0907 2 роки тому +1

      Valsad ma Babu bhai nu ubadiyu famous chhe

    • @dipupateldipupatel3200
      @dipupateldipupatel3200 2 роки тому

      જીગર ભાઈ તમે પણ આવોને અમારા ગરમીથી 5કિલોમીટર જ દૂર સે તમે પણ આવો જીગર ભાઈ

  • @LANKESH99
    @LANKESH99 2 роки тому +2

    ખુબ સરસ માહિતી આપી.ધન્યવાદ

  • @cocom1766
    @cocom1766 2 роки тому +9

    અમુ ત જાતેજ બનાવીએ
    મઝા આવી જાય
    ગામડા માં બનાવીને ખાવાની મઝા કઈ અલગ હોય 🤘😋

    • @DJNrv
      @DJNrv 2 роки тому

      Hachhi vaat bhai

    • @vipulvaghasiya8305
      @vipulvaghasiya8305 2 роки тому

      માટલા માં નાખવામાં આવતી વનસ્પતિ ક્યાંથી મળે છે

    • @sarojpatel7437
      @sarojpatel7437 2 роки тому

      Serdi kapay jai pachi te khetar ma .nahi to teni kinari par aa kalar madi rahe che

  • @angelinedsouza5451
    @angelinedsouza5451 6 місяців тому

    Wow lovely receipe views pic of receipe love it.

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому +2

    Bov saras che ubadiyu khavani maza padi jaaye

  • @artipatel7631
    @artipatel7631 2 роки тому +3

    Dungri ma magan bhai nu ubadiyu Bahu mast ave che anu limbu sarbat jordar hoi che pan papdi ma eal to jati j hase

  • @jashmehta2936
    @jashmehta2936 2 роки тому +3

    Keep it up 👍

  • @hkrtrivedi
    @hkrtrivedi 2 роки тому +7

    બેસ્ટ રિસીપી અત્યાર સુધીની .લાવવા બદલ ખુબ આભાર.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      આ ખાસ તમારે માટે સાહેબ

  • @poojashah6789
    @poojashah6789 2 роки тому +4

    Very very nice everything. .... To .... Information

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      તમારો આભાર
      બાબુ ભાઈ એ સારી ઇન્ફોરમેશન આપી
      આપડે એમના આભારી છીએ

  • @aselmurgavalsadashvinasilf9117
    @aselmurgavalsadashvinasilf9117 2 роки тому +5

    Babubhai 👍 nice
    Pan mani to
    Chiken varu ubadyu ma maza aavi che bhai 🙏

    • @jyotimakwana7769
      @jyotimakwana7769 2 роки тому +1

      Su chicken waalu ubadiyu pan bane che !!?

    • @aselmurgavalsadashvinasilf9117
      @aselmurgavalsadashvinasilf9117 2 роки тому

      @@jyotimakwana7769
      Tyaa banavta che ki na banave che eni mani khaber nathi 🙏
      Per hu poti mara shok mate mara ghare banavu chu
      Etla mati hu kau chu 👍

  • @user-qi3sn7jp8z
    @user-qi3sn7jp8z 2 роки тому +1

    SABKO ACHCHHE VAANAGIO MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUPITAA SATGURUDEV

  • @patelangel9894
    @patelangel9894 2 роки тому +5

    Hu pan Valsad ni j chu Valsad ma raja rani vada pav and dwarka ni pav bhaji jarur Tray karjo

    • @shanipatel1668
      @shanipatel1668 2 роки тому

      hi foodie.. Kamlesh modi na video joi..?

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      પટેલ એન્જેલ તમારો આભાર થી એમના વિડીયો મુકીશું

    • @djsagarpatel6489
      @djsagarpatel6489 2 роки тому

      Dwarka pav bhaji 😍😍😋😋😋

  • @jigneshrajputweddingfilmma6899
    @jigneshrajputweddingfilmma6899 2 роки тому +2

    Wahhhh 👌

  • @mr_cd2903
    @mr_cd2903 2 роки тому +3

    Saras Mota Bhai
    Thanks You For Information
    Ane Advance Ma Congratulations For 20K SUBSCRIBER ❤️

  • @vaishalimakwana4919
    @vaishalimakwana4919 2 роки тому +2

    Super.👌👌

  • @jashmehta2936
    @jashmehta2936 2 роки тому +2

    મેહુલ ભાઇ સુપર વીડિયો બનાવી દીધી

  • @manishadave5599
    @manishadave5599 2 роки тому +3

    Jordar 😋😋👌👌

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      જોરદાર જબરદસ્ત શાનદાર

  • @swarasolapurkar4062
    @swarasolapurkar4062 5 місяців тому +1

    अआमा रींगणा नदी आवता?

  • @rakeshprajapati2016
    @rakeshprajapati2016 2 роки тому +1

    Super ...

  • @nirmaladaima937
    @nirmaladaima937 Рік тому

    સરસ માહિતી આપી

  • @Yogi-cx7ig
    @Yogi-cx7ig 2 роки тому +1

    👌👌

  • @sgstudioahmedabad6527
    @sgstudioahmedabad6527 6 місяців тому

    BABU BHAI JABARDAST

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 7 місяців тому

    Wow ❤

  • @irfanjamagar5075
    @irfanjamagar5075 2 роки тому +1

    Very nice

  • @harrypatel515
    @harrypatel515 2 роки тому

    looking good

  • @hbvlogs...6706
    @hbvlogs...6706 2 роки тому +3

    મેં પણ ખાધેલું છે ઉંબડીયું મસ્ત બનાવે છે..

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      એકદમ મસ્ત
      સારો ટેસ્ટ
      એકદમ હેલ્ધી

  • @dilipjethwa8571
    @dilipjethwa8571 2 роки тому +1

    😋

  • @thakorpatel1250
    @thakorpatel1250 2 роки тому +1

    👍👍

  • @babusinh.b.bvaghela7682
    @babusinh.b.bvaghela7682 7 місяців тому

    Bahu.saru.chhe.

  • @dharmisthatamakuwala2410
    @dharmisthatamakuwala2410 2 роки тому +5

    Awesome taste like look👍

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      તમારો આભાર ધર્મિષ્ઠાજી

  • @anandthakar3164
    @anandthakar3164 2 роки тому +2

    bhai tamara video badha sara chai pan tamare hasata rahevu joiye face par smile jaruri chein

  • @edwinlima803
    @edwinlima803 7 місяців тому

    My favourite! It is highly nutritious and goes well as chakna with liquor. A version of Undhiyu.

  • @bhavinpatel4297
    @bhavinpatel4297 2 роки тому +24

    ભાઈ છોલીને ખાવુ અંદર બાવ હોય છે 😃

  • @disha1301
    @disha1301 2 роки тому +2

    Ame gaya ta tya hamna 2 divas pela.....superrr tasty 😋😋😋😋😋😋 biju var jarur thi javu pade ho .....moj ha moj

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      Disha madam thank you for beautiful review 😀😀😀😀😊😊😊😊🎉🎉🎉🎉

    • @rizwanbelim3843
      @rizwanbelim3843 Рік тому

      Ek number tast

  • @mukhtartigers4292
    @mukhtartigers4292 2 роки тому +2

    Babu kai navai nu ubadiyu thodi banavto chhe teni aagad vaala tena karta bhi saaru ubadiyu banave

  • @Guurur
    @Guurur 2 роки тому +2

    Ubadiya ma RATADU khavani majha j kai judi chhe.Ema jo leela Chana nakhe ne to aur majha aave.

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      Tamari comment thi modha ma pani aavi gayu Chhe

  • @theintelligent6562
    @theintelligent6562 2 роки тому +3

    Ketli vaar ame Mumbai jaaye to highways par ubadiyu lakhelu aawe bow badhi jaga par pan khbar na hati k aa ubadyu su keway aaje khabr padi

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      Sachi vat kahi tame
      Etle j aapde ek sara video thi loko be samjvavi shakie
      Same experience
      Thank you for commenting

    • @daibenpatel6468
      @daibenpatel6468 Рік тому

      I'm

  • @patelsnehal7615
    @patelsnehal7615 2 роки тому +2

    Aa test to kay j ny

  • @siyalsajay9503
    @siyalsajay9503 2 роки тому +2

    જીલ્લો અમરેલી તાલુકો જાફરાબાદ ગામ ભાકોદર થી સંજયભાઈ ના જય માતાજી

  • @APTRAVELVLOG
    @APTRAVELVLOG 2 роки тому +1

    Nice

  • @myuniverse6320
    @myuniverse6320 2 роки тому +2

    Yes...it is very tasty

  • @yashlad793
    @yashlad793 2 роки тому +2

    Babu bhai nu to j abmadiyu tamru kya abmadiyu

  • @SadabaharGane007
    @SadabaharGane007 2 роки тому +1

    Katargam and valod ni papdi karta pan desi papdi no taste jordar

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      એકદમ સાચી વાત કીધું

    • @nalindesai206
      @nalindesai206 2 роки тому +1

      Bhaila,
      Aa desi papadi nahi parantu Kadva Val ni Papadi kehvay, je fakta Pardi taaluka ma Kadva val ni papadi thai chhe.
      Ane katargam ni papadi nu fakta Undhiyu bane chhe nahi ke Ubadiyu parantu kadva val ni papadi Valsad taluka ma nathi thati, e fakta Pardi taaluka ma thai chhe.

    • @djsagarpatel6489
      @djsagarpatel6489 2 роки тому

      @@nalindesai206 ekdam sachi vat chhe

  • @jashmehta2936
    @jashmehta2936 2 роки тому +2

    Nice looking cute video 👍

  • @mahendrachauhan3119
    @mahendrachauhan3119 2 роки тому +1

    Ane kahevay udhatiyu ame athavadiya 1 var khaye chhe

  • @foodiealpeshjani
    @foodiealpeshjani 2 роки тому +2

    Superb

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      તમારો આભાર સાહેબ

  • @chintanpatel4044
    @chintanpatel4044 Рік тому +1

    Bhai Tame to Mara Gamma avi Gaya..Thandyavad bhai

  • @hardikdesai864
    @hardikdesai864 2 роки тому +1

    Me valsad dungri rahu chu

  • @mahendrachauhan3119
    @mahendrachauhan3119 2 роки тому +1

    Matla chikan aavirite banavye chhe.

  • @LANKESH99
    @LANKESH99 2 роки тому +2

    કામરેજ થી કેટલા કિલો મીટર થાય ??

  • @chetansethna4331
    @chetansethna4331 6 місяців тому +1

    It a pure non vegetarian item.
    They never open the papdi and vhalod which usually are infested with small worms.

  • @summanmaheswari8601
    @summanmaheswari8601 Рік тому

    Is mai jo leaves use huie h usko kya bolte h ?? Konse tree ki leave hai ?

  • @jasvantsangada4213
    @jasvantsangada4213 2 роки тому +1

    Vha

  • @latathakkar5512
    @latathakkar5512 2 роки тому +1

    સ્વામિનારાયણ ઊબાડીયુ મળે તેવું જણાવશો

  • @mahesh_vlogs05
    @mahesh_vlogs05 2 роки тому +1

    Jordar bhai kayi new batavava mate

  • @RP-fh7ft
    @RP-fh7ft 2 роки тому +2

    Babubhai ne janavjo ke maru matlu taiyar rakhe!

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      😀😀😀😀😀
      Nice comment

    • @rasheshjinwala4881
      @rasheshjinwala4881 2 роки тому +1

      Babubhai matla sathe batla pan taiyar rakhshe, ek var aavo to khara.... Daman kya dur chhe ? Ek whistle maro ke tempo hajar....

  • @LK_6885
    @LK_6885 2 роки тому +3

    જબરું ઉબાડીયું

  • @deep_tilavat1
    @deep_tilavat1 2 роки тому +2

    Very Nice 👍

  • @masheshmulani4002
    @masheshmulani4002 2 роки тому +1

    A2k matalab jugar

  • @sulemangamitazielstudio8578
    @sulemangamitazielstudio8578 2 роки тому +1

    ha bhai ubadiyu to valsad nu j chale

  • @vishalkamaria9397
    @vishalkamaria9397 2 роки тому +3

    सबसे बकवास
    बाबूभाई का नाम हो गया तो क्वोलिटी और टेस्ट बिगाड़ दीया..
    और चटनी के नाम पर इडली वाली चटनी देता है जबकि उसके साथ ओथेन्टीक हरी मिर्ची की चटनी खायी जाती है...
    बिलकुल भी साफसफाई नहीँ होती...
    बिगड गया है टेस्ट और सबसे महंगा, जबकि दूसरे पचास बाबूभाई से अच्छे सस्ते और ओथेन्टीक है 👍

  • @dipakkhandhar3513
    @dipakkhandhar3513 2 роки тому +1

    Kay jadni cay

  • @sweetyparikh
    @sweetyparikh 2 роки тому +2

    Papdi ma oil mix karyu.tea pucho

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      હળદર, મીઠું અને તેલ

  • @patelsnehal7615
    @patelsnehal7615 2 роки тому +1

    Amne saruat nthi kari baapu aa to 70/80varso thi khavay chhe amara valsadma

  • @amrutbhairathod2796
    @amrutbhairathod2796 2 роки тому

    વાહ

  • @patelsnehal7615
    @patelsnehal7615 2 роки тому +2

    Amara aadivasi vistarma aavo

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      મને એડ્રેસ અને ફોન નંબર આપો 9574511103

  • @ahirm9249
    @ahirm9249 Рік тому

    Aavo amare tya dhoda ne aolo ne desi rotla jamva welcome to gir

  • @vishakhamota7219
    @vishakhamota7219 2 роки тому +2

    Thnx for video, if possible share the location so see to find it on google maps

  • @mahendrachauhan3119
    @mahendrachauhan3119 2 роки тому +1

    Aavu to ame khetar ma banav ta ta.

  • @rajnigamit9135
    @rajnigamit9135 Рік тому

    mara ghare pan papdi se desi papdi ame gharej ubadiyu banavye se

  • @truebutbitter4636
    @truebutbitter4636 2 роки тому +3

    Mehul bhai olkhan padi umang pandya🙏🙏

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +3

      હા ઉમંગ ભાઈ નડિયાદ આવું
      તમને કેમ ભુલાઈ

  • @prahladpatel1980
    @prahladpatel1980 2 роки тому +1

    Aato aakha daxin gujrat ne khabar che. Tame with Family free ma jami lyo.etle ame baddha e jami lidhu samjo.chass vadhare pijo.hajam thai jay ho ke

  • @ashvoraashvora4340
    @ashvoraashvora4340 Рік тому

    Pan Sena che

  • @user-jg3vr5ye4p
    @user-jg3vr5ye4p 6 місяців тому

    Babu bhai only sakkriyathi j ubadyu banavvana ke kem ...bhai 32 years nahi aa 70thi 80 years juni recipe che

  • @meghnakadhiwala5315
    @meghnakadhiwala5315 2 роки тому

    Su badhi sabji dohi ne saf Kari ne use Karo chho

  • @satishmakwna34
    @satishmakwna34 2 роки тому +1

    Super video my name is australia

  • @niranjanasoni6474
    @niranjanasoni6474 6 місяців тому

    Vanaspatinu name shu

  • @patelsnehal7615
    @patelsnehal7615 2 роки тому +1

    Aavo kaprada talukama naglina rotla n biji ubadya jevi vastu khavdavisu

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      પટેલ સ્નેહલ મને એડ્રેસ અને ફોન નંબર આપો9574511103

  • @ssk6590
    @ssk6590 7 місяців тому

    udbhav sthan aya nathi bhai..babubhai na janma pela pn bantu tu..😅

  • @pushpadesai9797
    @pushpadesai9797 Рік тому

    Kalar america mei nahee Milati.

  • @dipakkhandhar3513
    @dipakkhandhar3513 2 роки тому

    Upar vanspati

  • @deep_tilavat1
    @deep_tilavat1 2 роки тому +1

    Real test

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому

      ડી ડી તિલાવત
      તમારો આભાર

  • @vasantmachhi2896
    @vasantmachhi2896 Рік тому

    Amara maharasra. Maa ubadiyou khai Jo

  • @pranavpatel7072
    @pranavpatel7072 Рік тому

    Swaminarayan ubadiyu kya male chhe

  • @KaranThakor-re5oz
    @KaranThakor-re5oz 7 місяців тому

    Aavu su bhave tamne lokone

  • @oneacademy9430
    @oneacademy9430 2 роки тому +2

    Jay shakhpuri ma

  • @Fusion-vb6jh
    @Fusion-vb6jh 2 роки тому +1

    SarAs undhyu chhe karak bhaji my Biju Su nam chhe ane kya male

  • @chimanbhaijethva823
    @chimanbhaijethva823 7 місяців тому

    Aava umbadiya gamda ma Chula ma bane se Tamara umbadiy ma chokhay nathi

  • @mohsinshaikh8940
    @mohsinshaikh8940 Рік тому

    Kahdu che bhai kali tikhu hoy che
    Biju kinni

  • @Yogi-cx7ig
    @Yogi-cx7ig 2 роки тому +1

    કારક ખાવુ પડશે

  • @Krishna1392.
    @Krishna1392. 2 роки тому

    Papdi ma eyad bafai jay to su karvanu

  • @harshshah8804
    @harshshah8804 2 роки тому

    Well Jain people should not eat bcos they dint washed vegetables and they don’t even open papdi bcos it contains lil jivat also so I requst to wash and foline banave

  • @vikkilad2901
    @vikkilad2901 2 роки тому +1

    Surti like undhyu then ubadyu….

  • @omkargraphics957
    @omkargraphics957 2 роки тому +1

    Navsari aavo

    • @ThePakkaFoodie
      @ThePakkaFoodie  2 роки тому +1

      નવસારી આઉં તમે સારા ફૂડ બતાવો
      9574511103

  • @AshishKumar-wq2ug
    @AshishKumar-wq2ug Рік тому

    Sir isme Jo leaf neche matke m lagai jati h uska naam kya h,UP m ise kaise khojen
    ..

  • @bhavnabambhaniya3175
    @bhavnabambhaniya3175 6 місяців тому

    હવે કલા ભાજી અમારે રાજુલા વિસ્તાર માં થાય સે