200 KG BHUNGLA BATAKA | Bhavnagari Bataka Recipe | 50K Subscribers Special | Village Rasoi

Поділитися
Вставка
  • Опубліковано 30 гру 2022
  • Today's Recipe Bateta Bhugala Recipe.
    #villagerasoi, #villagefood, #bhunglabataka,
    👉 Glad To Say: We Are Inspired From Village Cooking Channel 🙏

КОМЕНТАРІ • 2 тис.

  • @VillageRasoi
    @VillageRasoi  Рік тому +364

    👉 Be Careful Do not Send/Give money to anyone in the name of the Village Rasoi Channel, we don't take money/donations, we don't have a bank account in the name of the Village Rasoi, we don't have PhonePe or GPay Number or any UPI ID, so please be careful. 🙏

    • @ajayghori4494
      @ajayghori4494 Рік тому +14

      Bhaiyo, video joine bav gamyu, na hoi toi aapvanu man thai jai, video na last part joine .
      khub aagal vadhaso bhaiyo tame.

    • @BADSHAAH123
      @BADSHAAH123 Рік тому +4

      Bhai kyu vilege

    • @maulikchovatiya1094
      @maulikchovatiya1094 Рік тому +1

      Music na muko bhai

    • @jac5842
      @jac5842 Рік тому

      saras bhai

    • @Bbhai24
      @Bbhai24 Рік тому

      Good work keep it up 👌

  • @VillageRasoi
    @VillageRasoi  Рік тому +414

    50,000+ Subscribers Completed Just in 5 Months 🙏 | Thank you very much for your love and support ❤️ | Keep Supporting | Team Village Rasoi 🙏

  • @shahnaaz-akhtar
    @shahnaaz-akhtar Рік тому +77

    ईश्वर तुम लोगो पर अपनी कृपा बनाये रखें, मानव सेवा ही परम धर्म है.आशिर्वाद है।

  • @nikhileshsharma3672
    @nikhileshsharma3672 11 місяців тому +27

    आप लोग बहुत मेहनती और समाज सेवक हों। आप लोग के विडियोज़ देखना बहुत अच्छा लगता हैं। आप लोग नए -नए भोजन बनाकर स्कूल बच्चों में बांटते हों तो मन बहुत खुश हैं जाता है। आपका यूट्यूब वीडियो भारत का नम्बर एक चैनल हैं।

  • @jainil-nikeshvlogs
    @jainil-nikeshvlogs Рік тому +56

    બસ વિદ્યાર્થીઓને ભૂંગળા- બટેટા ( ખાવાવાળા અને ખવડાવવા વાળા) ને જેઈને ખૂબ જ આનંદ થયો.
    ખૂબ સુંદર... બસ, આવી જ રીતે આગળ વધો એવી શુભકામના સાથે...

  • @Dr.HarshitPARIHAR
    @Dr.HarshitPARIHAR Рік тому +12

    मुझे उन बच्चो की खुशी देख कर सुकून मिल गया❤❤❤.. बहुत बड़ियां काम किया.... जय श्री राम

  • @tellyplus25
    @tellyplus25 Рік тому +33

    Ha maru rangilu Gujarat ha👌👌

    • @daxavyas8035
      @daxavyas8035 Рік тому

      Vah Bhai vah mne pn khavanu man tyi gyu😂😅

  • @himanshubhatt6931
    @himanshubhatt6931 Рік тому +67

    Thanks. It made my day seeing all the children eating that food. Hopefully you ppl are maintaining all quality standards required to prepare food. Thanks a lot. Small gesture for your big efforts.

  • @shailendraprasadlata8157
    @shailendraprasadlata8157 11 місяців тому +11

    शाकाहारी भोजन बनाते हो ❤❤❤, आपकी टीम को बिग हेण्ड. 🎉🎉🎉🎉🎉

  • @PMGAMING05
    @PMGAMING05 Рік тому +176

    આ કન્ટેન્ટ ગુજરાતી ભાષામા જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયુ

  • @MakwanaRajesh
    @MakwanaRajesh 5 місяців тому +2

    વાહ બાળકોની ખુશી જોવાનો આનંદ મહામૂલો છે , સમગ્ર ટીમને અભનંદન 🎉

  • @mrishu_official933
    @mrishu_official933 Рік тому +28

    મને ગર્વ છે કે આપડે ગુજરાતી છીએ અને ગુજરાતી હોય ત્યાં કાય નો ઘટે હો વાલા. Love you yaro

  • @pravinsanja1321
    @pravinsanja1321 Рік тому +55

    વાહ જુવાનીયા વાહ ભુંગરા બટેટાં ની મોજ બાળકો ને કરાવી ધન્ય મારા યુવાન મિત્રો બાળકો મા જે ઉત્સાહ જોવા મળ્યો તેનુ પુણ્ય જરૂર તમને મળશે અને હા જલદી 100000 લાખ સબકાઁઈબર બનશે તેવી આશા સાથે નમસ્કાર

  • @status_man8972
    @status_man8972 9 місяців тому +6

    ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો ભાઈઓ આમ ને આમ જ લાગ્યા રહો તેવી પ્રભુને પ્રાર્થના ❤❤❤❤

  • @laxmantirmal6510
    @laxmantirmal6510 Рік тому +20

    I'm From Karnataka
    હું છેલ્લા 10 વરસ થી સૂરત ગુજરાત માં રહુ
    ગુજરાત ના લોકો બહુજ માયાળુ છેઃ
    જય જય ગરવી ગુજરાત

  • @vibhapandey4249
    @vibhapandey4249 2 місяці тому +1

    Hmne aap logo ka ye vdo first time dekha bahut hi acha laga ar sabse acha laga baccho ki khushi bhagwan aap logo ko duniya ki sari khushiyan de jai shree shyam jiii 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😊😊😊😊😊

  • @MrHulk13
    @MrHulk13 Рік тому +30

    ભૂંગળા બટાકા બનાવતા જોવાની જેટલી મજા આવી તેના કરતાં વધું નાના ભૂલકાંને તે ખાતા જોવાની મજા આવી. સરસ કામ 👌

  • @amitkansagra7527
    @amitkansagra7527 Рік тому +11

    ખરેખર ખુબજ સારું કાર્ય કરો છો. અભિનંદન
    આનંદની સાથે સાથે બાળ ભોજન વાહ ભાઈ વાહ

  • @vrushankm.prajapati3872
    @vrushankm.prajapati3872 Рік тому +3

    સરકારી પ્રાથમિક શાળાના ગરીબ તેમજ ભૂખ્યા બાળકોને ખવડાવીને આપની ટીમ ખૂબ જ ઉમદા અને ભગીરથ કાર્ય કરી રહી છે તે માટે આપની ટીમને ભગવાનના આશીર્વાદ સતત અને હર હંમેશ મળતા રહે તેવી ભગવાન શ્રી દ્વારકાધીશને હૃદયપૂર્વક પ્રાર્થના...🙏🙏
    SALUTE 🫡 to team Village Rasoi...

  • @brijeshtrambadia4311
    @brijeshtrambadia4311 Рік тому +11

    નાના નાના બાળકો મા ભગવાન વસતા હાય છે..ને આ ભગવાન સ્વરૂપ બાળકો મા મોઢા પર આવી ખુશી આવી ગય કે નાના બટુક તમારી આ સેવા માટે બોવ સારા આશીર્વાદ આપશે. ખૂબજ સરસ કામ કરો છો..મિત્રો

  • @knowledgeadda4820
    @knowledgeadda4820 Рік тому +77

    બાળકો ને જે પીરસો છો એ મને ગમ્યું 🙏🏻😍

  • @jeminchavda699
    @jeminchavda699 Рік тому +147

    We are one , proud to be an indian 🇮🇳🇮🇳 Great work by this people , keep it up 🙏🙏

  • @RakeshSharma-os1ez
    @RakeshSharma-os1ez Рік тому +6

    Village rasoi channel will grow to 10 million subscribers in 2 years . Cause they are very hardworking and they know their duty to the society hats off brothers

  • @cookingwithme5336
    @cookingwithme5336 Рік тому +2

    Khub saras bhaio

  • @bharatmehta274
    @bharatmehta274 Рік тому +6

    વિલેજ રસોઈ...
    અતિસુંદર પ્રસ્તુતિ. ચિત્રાંકન. કોન્સેપ્ટ. સંસ્કૃતિ અને સંસ્કાર... 👌👌
    God bless all of you... 🙏
    .

  • @manishsinhrana7743
    @manishsinhrana7743 Рік тому +8

    સત્ સત્ નમન છે મારા આપની સરાહનીય કામગીરીને...
    સૌથી વધુ મને વીડિયોનો અંત બહુજ ગમ્યો...
    ખુબજ સરસ કામગીરી કરી રહ્યા છો...
    આમ ને આમ આગળ વધતા રહો એવી મહાદેવને પ્રાથના...
    હર હર મહાદેવ ...🚩

  • @karnikarathore5137
    @karnikarathore5137 Місяць тому +1

    1 ek number..
    Bhavnagar n bhavnagari...
    All kids served by bhavnagari person s cooked food bhavnagari ..item s

  • @kamleshraval5656
    @kamleshraval5656 Рік тому +5

    ખૂબ જ જબરજસ્ત કામકાજ છે...તમારી ટીમનું.... દિલ થી સલામ છે તમને બધાને....આજના જમાના માં રિયલ હીરો છો તમે બધા....

  • @mayurmakwana7611
    @mayurmakwana7611 Рік тому +14

    આજે તમે લોકોએ સાબીત કરી બતાવ્યું કે સામાન્ય ઘરના લોકો શું કરી શકે દિલથી સલામ 50 k congratulations 🎊🎉 તળાજા તાલુકા નું ગૌરવ

  • @09-chaudharivaidik82
    @09-chaudharivaidik82 Рік тому +15

    ખુબ જ સરસ
    બાળકો ને જોઇને શાળાના જૂના દિવસો યાદ આવી ગયા 🥺

  • @daniyadev1432
    @daniyadev1432 Рік тому +6

    તમારુ કામ બોવ સારું છે ભાઈ....નાના છોકરા ની ખુશી દુનિયા ની મોટા માં મોટી ઉપલબ્ધિ બરાબર છે......love you ભાઈઓ....best of luck......🙏🏼

  • @santoshpurigoswami6793
    @santoshpurigoswami6793 Рік тому +2

    Duniya ka sabse best kaam kiya aapne Mahadev baba full tarki kare aapki

  • @mahendrathakor9956
    @mahendrathakor9956 Рік тому +20

    બાળકો ને ખાતા જોઈ ને દિલ ખુશ થઈ ગયું ભાઈ સરસ આમજ આગળ વધો

  • @Vijay_jadav
    @Vijay_jadav Рік тому +11

    માં મોગલ ખુબ જ આગળ વધારે ભાઈ એજ પ્રાર્થના🙌👏🙏🙇

  • @nikhilparmar007
    @nikhilparmar007 Рік тому +3

    ખૂબ સરસ... બધું જ ખૂબ સરસ... વંદનીય અને આશીર્વાદ આપે તેવું...ખૂબ જ ગમ્યું🙏🏻

  • @seemadhamecha9609
    @seemadhamecha9609 22 дні тому +1

    Khub j saras village ni rasoi

  • @roshanaraansari7425
    @roshanaraansari7425 Рік тому +5

    Bacchon ko khate dekh dil khush ho gya bhai 🙏🙏❤️

  • @nehapurohit9337
    @nehapurohit9337 Рік тому +7

    મારા favourite છે બટાકા ભૂંગળાં 🤤😋😋

  • @kokilavaghela18173
    @kokilavaghela18173 Рік тому +2

    મોં માં પાણી આવી ગયું... superb...👌👌👌👌👍👍

  • @rajeshwarifashion7535
    @rajeshwarifashion7535 Рік тому +1

    Bachhon ko jo khana khilaya wo dekhake emotional huwi...God bless you guys...Bhagwan tamaro bhalo kare😊🙏

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 Рік тому +7

    ખૂબ તમારી મેહનત છે સાસી મેહનત કરી રહ્યાં છો ભાઇ ભગવાન તમને આશીર્વાદ આપે 🙏

    • @VillageRasoi
      @VillageRasoi  Рік тому +2

      આભાર

    • @Rbeditar3679
      @Rbeditar3679 Рік тому +1

      થમનેલ ગુજરાતી બનાશજો

  • @devayat.ahir.9
    @devayat.ahir.9 Рік тому +3

    વધારે બાળકો જમે એ બોવ સારુ ભાઈ. ખૂબ ખૂબ અભિનંદન

  • @dipakkanjariya_
    @dipakkanjariya_ Рік тому +2

    Mst Bhai jordar kam Bhai ❤️🙏🙌

  • @pagalpattiofficial.
    @pagalpattiofficial. Рік тому +2

    વાહ મારાં ભાવનગર ની મોજ ખુબ ખુબ અભિનંદન ટિમ 👍💐

  • @anishapatel2432
    @anishapatel2432 Рік тому +18

    That one million smile on kids faces pays off your hard work 🙏🏼❤️

  • @Handle5149
    @Handle5149 Рік тому +3

    ખૂબ જ ઉત્તમ કામગીરી. ધન્ય છે 👌👌🤝👍

  • @diabloprimordial9700
    @diabloprimordial9700 Рік тому +9

    Love the show where no animal is getting killed for consumption.❤

    • @user-ss4gz6tu6e
      @user-ss4gz6tu6e 2 місяці тому +1

      Only dumb animals are halal...by the way plants have lives too

  • @kamleshModiImfoodie
    @kamleshModiImfoodie Рік тому +3

    વાહ ભાઈ મોજ આવી ખુબ સરસ અમારે આવું પડશે ખાવા અને રસોઈ બનાવા 😊❤

    • @VillageRasoi
      @VillageRasoi  Рік тому +2

      આભાર ગુરુજી 😊, તમારા વીડિયો ખૂબ જોયા અમે લોકોએ ,આજ તમારી કૉમેન્ટ જોઈને ખૂબ ખુશી થાય છે. 🙏

  • @hpshayarofficial300
    @hpshayarofficial300 Рік тому +11

    Well done village rasoi team❤️❤️❤️❤️❤️❤️😘

  • @levijay7646
    @levijay7646 Рік тому +11

    ભલે પધાર્યા.....🙏
    હવે આવજો પાછાં અઠવાડિયા પછી.🥺🥺🥺🥺🙏🙏🙏🙏🙏

  • @UMS9695
    @UMS9695 Рік тому +15

    Loved seeing the smiles on the faces of the children ❤ God bless the cooks, volunteers, the kids, teachers and the school staff 🙏

  • @aewfan4360
    @aewfan4360 Рік тому +2

    love the way he tells, "1 number". Big fan.

  • @gjvlogs683
    @gjvlogs683 Рік тому +7

    50 k sab thay gaya aam banavta ro jaldi 100k thai jashe

  • @rpdigital6281
    @rpdigital6281 Рік тому +3

    Great Work & Last vala Part Superb Jo School main Jjake Bacho ko Kilaya ❣️

  • @amirrazakhatri7392
    @amirrazakhatri7392 Рік тому +2

    Bhai Bhai.. jordar... Lagi rooo... Keep it up.. 👏👍

  • @anilraathod
    @anilraathod Рік тому +2

    All children keep beautiful smile because of village rasoi..great ❤️❤️

  • @behramcooper3691
    @behramcooper3691 Рік тому +21

    Thank you for this video. Seeing school children being fed is so satisfying. I lived in Bhavnagar for quite a few years. Never heard of Bhungli. Well, never too late to learn.

  • @pramoditaliya7780
    @pramoditaliya7780 Рік тому +5

    I like your humanity against poor child that's why I follow your channel and I wish to continue this charity with your channel, big thanks to you guy's.

  • @dhavallimbachiya88
    @dhavallimbachiya88 Рік тому +11

    Started watching by traditional receipy only and was literally thrilled after watching all school kids are enjoying delicious food. There will be millions of followers on this channel guys.... keep up the good work...wish you all the best.

  • @Dinesh.thakor.7555
    @Dinesh.thakor.7555 Рік тому +2

    Super video bhaio 👍

  • @nirajdudhatra924
    @nirajdudhatra924 Рік тому +3

    Bachhoka khub aashirvad milege pacho bhai ko

  • @venomhighs1937
    @venomhighs1937 Рік тому +22

    keep growing and make gujrat proud on you guys !!

  • @user-hv6ng3qc1b
    @user-hv6ng3qc1b 11 місяців тому +1

    Gujrati bhasha ane gujrati video joi ne khub aanand thayo,ishawar tamne loko ne hamesha khush rakhe ❤️❤️❤️🙏🙏🙏

  • @raokrunal007
    @raokrunal007 Рік тому +1

    હા મારું ભાવનગર 👌🏻👌🏻🌹🌹👍🏻👍🏻😋

  • @RJBharat
    @RJBharat Рік тому +6

    ખૂબ સરસ બનાવી રહયા છો,,,,,તમારી વીડિયો ની ગુણવત્તા પણ જળવાઈ રહી છે મિત્રો,,,,લગે રહો 🙏🙏🙏🙏🙏🎆🎆

  • @m.s6104
    @m.s6104 Рік тому +3

    આ ભાઈ તો ભાવનગર ના સ્પેશ્યલ ભૂંગડા બટાટા બનાવા વાળા છે ૐ ભાઈ, આ ગ્રીન બટેટા પણ બવુંજ સુંદર બનાવે છે ડ્રાય ફ્રૂટ વાળા અને ૐ ભાઈ પંજાબી ના સ્પેશ્યલ કારીગર છે 👍👍👍👌👌👌

    • @VillageRasoi
      @VillageRasoi  Рік тому +2

      હા એટલે તે સ્પેશિયલ આવ્યા હતા બાળકો માટે ટેસ્ટી બટાકા બનવા મટે 100 KG દૂર થી

    • @m.s6104
      @m.s6104 Рік тому

      @@VillageRasoi ખુબ સરસ કાર્ય કર્યું છે તમે નાના બાળકો ને જમાડયા અને એપણ ખુબ સરસ રસોયા ના હાથ ના બટાટા ભૂંગડા 🙏

  • @donaldcoppersmith1018
    @donaldcoppersmith1018 9 місяців тому +3

    So good to see children eat well and are about school. I hope the children are having a good and memorable childhood.❤

  • @SRe3437
    @SRe3437 Рік тому +1

    વાહ મિત્રો ખૂબ સુંદર

  • @Ravi-bk5uy
    @Ravi-bk5uy Рік тому +4

    Vahhhh congratulation 50k 👍 subscribers finally. grow up for team VR

  • @Ravi-bk5uy
    @Ravi-bk5uy Рік тому +4

    સુપર વિલેજ રસોઈ 👍👍👍

  • @hetalgamit3734
    @hetalgamit3734 Рік тому +2

    ખૂબ જ સરસ👍મજા આવી જોવાની

  • @harsham8739
    @harsham8739 7 місяців тому +2

    Very very very nice video...👍👍👍👌👌👌😋😋😋

  • @rr5730
    @rr5730 Рік тому +3

    ભુક્કા ભુક્કા, એક નંબર 👍 🔥 અદભુત

  • @misskajalvlogs123
    @misskajalvlogs123 Рік тому +4

    ખૂબ સરસ વિડિઓ 👌👌👌

  • @karnikarathore5137
    @karnikarathore5137 Місяць тому +2

    Jordaar...team work n 😋 delicious ..cooked food

  • @rajkumarsingh3554
    @rajkumarsingh3554 Рік тому +1

    तुम्हारी वजह से जो बच्चों के चेहरे पर मुस्कान आई है। वो अनमोल है भाई।

  • @jaypalcontractor3287
    @jaypalcontractor3287 Рік тому +4

    આપ લોકો ની ટીમ ખૂબ સારું કામ કરી રહ્યા છે . હજુ પણ ખૂબ આગળ વધો અને પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ 🙏🏻🙏🏻

  • @Doreamon782
    @Doreamon782 Рік тому +6

    ભાઈ ખૂબ સરસ કામ કરો છો અને આગળ પણ આવું જ કામ કરતા રહો એવી શુભકામના
    જય મુરલીધર🙏🙏🙏

  • @heenapathan6735
    @heenapathan6735 17 днів тому +1

    Bouth mante ka kaam hai haa❤❤😊😊😊😊good bhai Longo sab ko haa ek number ❤❤😊😊 super😊😊😊

  • @josephinegayacao5843
    @josephinegayacao5843 Рік тому +3

    Im frm philippines..and a love your vlog..so happy to see you feed the student..you can see in their face how happy they are!🥰keep up the good wrk!👍👍👍god bless!💕💞

  • @hpshayarofficial300
    @hpshayarofficial300 Рік тому +17

    Dear village cooking team...your cooking method is very nice....cooking can be done quickly by watching your video....I am eagerly waiting for your video...If bhungla-bateka is made strong..keep it up.... Love from surendranagar❤️❤️❤️

  • @bharatparmar6172
    @bharatparmar6172 Рік тому +21

    Absolutely wonderful job Brothers I’m very proud to say I was born in Bhavnagar (Great team work) Happy new year ❤

  • @mansukhkachhatiya6503
    @mansukhkachhatiya6503 5 місяців тому

    WA bhai WA jordar menu Mari Bhavti item Super 👍🏼👍🏼👌🏼👌🏼👍🏼👍🏼👌🏼👌🏼

  • @heenapathan6735
    @heenapathan6735 17 днів тому +1

    Super good👍❤❤😊ek number haa❤😊😊

  • @shilugadhiya8998
    @shilugadhiya8998 Рік тому +4

    Well done village rasoi team... congratulations 🎉.. God bless you 🤲

  • @mr.k1212
    @mr.k1212 Рік тому +3

    આતો ભાવનગર ના બટેકા ભાઈ 👌👌👍👍

  • @archanakrishnaprium6166
    @archanakrishnaprium6166 Рік тому +1

    Thank u very much for feeding Children.Dil se aashivaadh.Manaw sewa mei hi punya.Amazing keep going pls.Ram Ram

  • @kirangayakvad
    @kirangayakvad Рік тому +1

    छोटे बच्चो की चेहरे की मुस्कान बया करती है....villege रसोई बहुत आगे जायेगा ❤️❤️❤️❤️

  • @AshishPatel-vy7mn
    @AshishPatel-vy7mn Рік тому +3

    Proud of you brothers. Tame akha Gujrat ne proud feel karawo cho.🙏🙏🙏

  • @devendragocher4502
    @devendragocher4502 Рік тому +3

    Smile 😊 of kids says everything

  • @ronakpatel1462
    @ronakpatel1462 11 місяців тому

    Bhulka no anand joi dil khus..khub agal vadho bhaio...shamaliyo thakar betho chhe...eyes are full of tear of joy

  • @yashjethva4804
    @yashjethva4804 Рік тому +1

    વાહ ભાઈ વાહ, શુ વાત છે !!!
    મોજ કરાવી દીધી હો બાકી

  • @zalaparesh2809
    @zalaparesh2809 Рік тому +3

    Ma shakti tamne ghanu aape
    Jay mataji... 🙏

  • @ganeshpatel1694
    @ganeshpatel1694 Рік тому +3

    ખુબ સરસ ભાઈ બાળકો ને મોજ કરાવી

  • @Piyon107
    @Piyon107 Рік тому +2

    Little boy cute smile ☺️

  • @harshganvit5831
    @harshganvit5831 Рік тому

    Recipe joy ne😋😋Moma pani aavi gaiyu.❤️❤️🌷🌷💐💐

  • @S__Node_
    @S__Node_ Рік тому +5

    Congratulations 50k LOVE FROM BHUJ KUTCH💚

  • @forestwildlifeandanimallov4192

    વાહ મિત્રો......proud of you 🥀❤🙌

  • @shardadevi7508
    @shardadevi7508 8 місяців тому +1

    Wonderful seva. God bless your channel to do more social work. ❤

  • @jigarjoshi133
    @jigarjoshi133 11 місяців тому

    વાહ દોસ્તો વાહ....
    ધન્ય છે તમારી જનેતા ને...
    આવા જ સત કરમો કરતા રહો એવી મહાદેવ ને પ્રાર્થના...