- 311
- 24 536 718
BL vadi vlog
India
Приєднався 16 вер 2023
live unique life with family
સીતારામ.🙏
ખૂબ ખૂબ આભાર મારી યુટ્યુબ ચેનલ ની મુલાકાત બદલ .
જો તમને અમારા વિડિયો ગમે તો સબસ્ક્રાઈબ કરો .
જેથી આપડે બધા સાથે મળી ને મોજ કરીએ .🙏

ટમેટા નું રસા વાળું શાક કોથમરી વાળા ભાત.Tameta nu shhak.ભાત પણ કોથમરી વાળા બનાવ્યા હો .
સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#village #villagelife #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food

Переглядів: 11 633
Відео
રીંગણાં ના પૂરી ભજીયા.Ringna na bhajiya. એક વાર બનાવજો જમાવટ પડી જશે .village cooking channel
Переглядів 16 тис.7 годин тому
સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં. વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર. આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો . આવો ને આવો સહકાર આપતા રહેજો. આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. #village #villagelife #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cooki...
કાજુ બદામ શીંગ ચીક્કી.Kaju badam chikki . ઉતરાયણ ની એક દમ બેસ્ટ ચીકી બનાવો .@Blvadivlog
Переглядів 10 тис.14 годин тому
સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં. વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર. આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો . આવો ને આવો સહકાર આપતા રહેજો. આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. #village #villagelife #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cooki...
અડદિયા પાક.Addiya paak.શિયાળા ની તાકાત અડદિયા પાક.આવી રીતે બનાવો ખાતા નય ધરાવ.
Переглядів 18 тис.19 годин тому
સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં. વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર. આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો . આવો ને આવો સહકાર આપતા રહેજો. આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. #village #villagelife #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cooki...
ખજૂર અંજીર પાક.khajur paak.એક દમ નવી રીતે જ બનાવો ખજૂર અંજીર પાકkhajur anjir paak@Blvadivlog
Переглядів 12 тис.День тому
સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં. વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર. આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો . આવો ને આવો સહકાર આપતા રહેજો. આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. #village #villagelife #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cooki...
રસા વાળી મેથી ની ભાજી અને રોટલા.methi ni bhaji.મેથી ની ભાજી અલગ રીતે જ બનાવો village lifefarmer life
Переглядів 17 тис.День тому
સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં. વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર. આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો . આવો ને આવો સહકાર આપતા રહેજો. આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. #village #villagelife #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cooki...
રીંગણાં નો ઓળો .ringna no olo. શિયાળા ની મજા ઓળા સાથે જ હો.બનાવો સ્વાદિષ્ટ રીંગણાં ઓળો.
Переглядів 20 тис.14 днів тому
સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં. વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર. આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો . આવો ને આવો સહકાર આપતા રહેજો. આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. #village #villagelife #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cooki...
આખી મેથી કોથમરીના ખરખરિયા.kothmir na bhajiya. અમે વિડિયો બનાવવાનું કેમ શરૂ કર્યું જોવાનું ભૂલતા નહિ.
Переглядів 16 тис.14 днів тому
સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં. વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર. આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો . આવો ને આવો સહકાર આપતા રહેજો. આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. #village #villagelife #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cooki...
સરગવા મેથી ના ઢેબરા લીલા લસણ ની ચટણી . Sargava na thepla lasan ni chatni.સાથે વાડી ની ગુલાબી સવાર .
Переглядів 13 тис.14 днів тому
સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં. વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર. આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો . આવો ને આવો સહકાર આપતા રહેજો. આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. #village #villagelife #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cooki...
મસાલા તુવેર.MASALA TUVER . તુવેર નો એક દમ સરળ અને સ્વાદિષ્ટ પોષ્ટિક નાસ્તો બનાવો .@Blvadivlog
Переглядів 18 тис.21 день тому
સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં. વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર. આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો . આવો ને આવો સહકાર આપતા રહેજો. આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. #village #villagelife #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cooki...
મેથી ની ભાજી લોટ વાળી.મસાલા રોટલા Methi ni bhaji masala rotla મેથી ની ભાજી બનાવો ચણા ના લોટ માં.
Переглядів 19 тис.21 день тому
સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં. વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર. આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો . આવો ને આવો સહકાર આપતા રહેજો. આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. #village #villagelife #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cooki...
મગ મઠ મેથી ના ઢોકળાંDhokla recipeનવી જ રીતે બનાવો ઢોકળાં.વાડી નું સુંદર ઠંડી સવાર ની મજા.#blvadivlog
Переглядів 18 тис.21 день тому
સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં. વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર. આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો . આવો ને આવો સહકાર આપતા રહેજો. આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. #village #villagelife #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cooki...
લીલી તુવેર ફુલાવર નું લીલું શાકTuver fulavar nu shakઆજે વાડી માં પાણી વાળ્યુંvillage lifefarmer life
Переглядів 14 тис.28 днів тому
લીલી તુવેર ફુલાવર નું લીલું શાકTuver fulavar nu shakઆજે વાડી માં પાણી વાળ્યુંvillage lifefarmer life
તલ ટોપરા ની ચીક્કી.Tal Topra ni chikki. નવી જ રીતે બનાવો તલ ટોપરા ની ચીક્કી.તલસાંકળી.village life
Переглядів 17 тис.Місяць тому

તુવેર રીંગણાં નું શાક બાજરા ના રોટલાTuver ringna૧૯૯૬ ની જૂની યાદો નિહાળો વિડિયો માં જોવાનું ભૂલતાનહિ
Переглядів 16 тис.Місяць тому

વઘારેલી મકાઈ.Spicy corn. વાડી માં મકાઈ ની મોજ. કુંજડા ની લાઈન village lifefarmer life@Blvadivlog
Переглядів 15 тис.Місяць тому
વઘારેલી મકાઈ.Spicy corn. વાડી માં મકાઈ ની મોજ. કુંજડા ની લાઈન village lifefarmer life@Blvadivlog
સરગવા ના પાન ના મુઠીયા. sargava na pan na muthiya . વાડી ની અદભૂત સવાર નો આનંદ લ્યો.#village
Переглядів 17 тис.Місяць тому
સરગવા ના પાન ના મુઠીયા. sargava na pan na muthiya . વાડી ની અદભૂત સવાર નો આનંદ લ્યો.#village
રીંગણાં ભાજી.Ringna ni bhaji. એક દમ નવી રીતે બનાવો રીંગણાં ભાજી.village lifefarmer life@Blvadivlog
Переглядів 22 тис.Місяць тому
રીંગણાં ભાજી.Ringna ni bhaji. એક દમ નવી રીતે બનાવો રીંગણાં ભાજી.village lifefarmer life@Blvadivlog
ચોખા ના પૌવા નો ચેવડો લીલા મરચાં ના વઘાર સાથે.puava no chevdo . વાડી ની સંધ્યા નો સુંદર નજારો .
Переглядів 19 тис.Місяць тому
ચોખા ના પૌવા નો ચેવડો લીલા મરચાં ના વઘાર સાથે.puava no chevdo . વાડી ની સંધ્યા નો સુંદર નજારો .
લીલી તુવેર લીલા ટામેટા નું શાક.lili tuver nu shak. નવી જ રીતે બનાવો તુવર નું શાક.@Blvadivlog
Переглядів 23 тис.Місяць тому
લીલી તુવેર લીલા ટામેટા નું શાક.lili tuver nu shak. નવી જ રીતે બનાવો તુવર નું શાક.@Blvadivlog
શીંગ ચીકી.Shingdana ni chikki. રેસિપી સાથે વાડી ની મજા પણ.village lifefarmer lifevillage lifestyle
Переглядів 62 тис.Місяць тому
શીંગ ચીકી.Shingdana ni chikki. રેસિપી સાથે વાડી ની મજા પણ.village lifefarmer lifevillage lifestyle
લીલાં મસાલા માં રીંગણાં નું શાક.Ringna nu shak. નવા જ સ્વાદ માં બનાવો રીંગણાં નું શાક.village life
Переглядів 30 тис.Місяць тому
લીલાં મસાલા માં રીંગણાં નું શાક.Ringna nu shak. નવા જ સ્વાદ માં બનાવો રીંગણાં નું શાક.village life
બાફેલા ચણા મઠ એક દમ પૌષ્ટિક નાસ્તો ઘરે જબનાવોvillage lifevillage cookingvillage lifestylefarmer life
Переглядів 16 тис.Місяць тому
બાફેલા ચણા મઠ એક દમ પૌષ્ટિક નાસ્તો ઘરે જબનાવોvillage lifevillage cookingvillage lifestylefarmer life
સૂરણ નું દેશી શાક અને રોટલા.Suran nu shak. ટેસ્ટ ફૂલ સૂરણ નું શાક બનાવો.village lifefarmer life
Переглядів 21 тис.Місяць тому
સૂરણ નું દેશી શાક અને રોટલા.Suran nu shak. ટેસ્ટ ફૂલ સૂરણ નું શાક બનાવો.village lifefarmer life
દહીં મગદાળ વડા .એક દમ સાદો અને પોષ્ટિક નાસ્તો.Magdal vada Dahi.village lifefarmer life
Переглядів 47 тис.Місяць тому
દહીં મગદાળ વડા .એક દમ સાદો અને પોષ્ટિક નાસ્તો.Magdal vada Dahi.village lifefarmer life
ચોક્કસ જોજો દેશી અડદ ચણા ની દાળ.વાડી એ ઘણું બધું વાવેતર કર્યું adad ni dal.village life farmer life
Переглядів 24 тис.Місяць тому
ચોક્કસ જોજો દેશી અડદ ચણા ની દાળ.વાડી એ ઘણું બધું વાવેતર કર્યું adad ni dal.village life farmer life
ફુલાવર નું શાક.જોવાનું ભૂલતા નહિ વાડી એ પિક્ચર નું શૂટિંગ થયું.wadi e movie nu shooting@Blvadivlog
Переглядів 27 тис.2 місяці тому
ફુલાવર નું શાક.જોવાનું ભૂલતા નહિ વાડી એ પિક્ચર નું શૂટિંગ થયું.wadi e movie nu shooting@Blvadivlog
ભરેલા રીંગણા અને રોટલા.Bharela Ringanaવાડી માં દેશી રીતે બનાવ્યા ભરેલા રીંગણાvillage lifefarmer life
Переглядів 43 тис.2 місяці тому
ભરેલા રીંગણા અને રોટલા.Bharela Ringanaવાડી માં દેશી રીતે બનાવ્યા ભરેલા રીંગણાvillage lifefarmer life
દુધી પાપડ નું શાક અને રોટલાDudhi papad nu shak ane bajra na rotlavillage cooking channelvillage life
Переглядів 20 тис.2 місяці тому
દુધી પાપડ નું શાક અને રોટલાDudhi papad nu shak ane bajra na rotlavillage cooking channelvillage life
કુંભણીયા ભજીKunbhaniya bhaji વાડી માં સરળ રીતે બનાવી કુંભણીયા ભજીvillage cooking channelvillage life
Переглядів 21 тис.2 місяці тому
કુંભણીયા ભજીKunbhaniya bhaji વાડી માં સરળ રીતે બનાવી કુંભણીયા ભજીvillage cooking channelvillage life
Sita ram dada ❤
રામ રામ સીતારામ બા દાદા 🙏 Superb recipe ❤️
વાહ, ભાઈ બહુ જ સરસ ગીત પસંદ કર્યું તમે, પ્રફુલ દવે સર મારા પ્રિય ગુજરાતી ગાયક કલાકાર છે.
જય સીતારામ🌹સરસ મજા નુ શાક બનાવીયુ છે🌷હેમલતાબેન પટેલ અમેરીકાથી🙏
સીતારામ
બહુ સરસ રસોઈ બનાવો છો
જયજીનેદ્ મજામાં કાકા કાકી
સીતારામ જય માતાજી
Nice video dada ji
જય શ્રી ગેલ અંબે મા સીતા રામ 🌹🙏🌹
Sitaram dada ame avya ta tame nota ba ne malya ta bov maja avi
જય મુરલીધર
જય માતાજી ગામ ચાચરિયા ગબરુ ભાઈ ના બાપા સીતારામ
Wahhhhh bhai wahhhhhh vadi ma jsmvanu full jsmsvat ho bhai Majjjja avi jay evu 6 Kaki ?????? Adadiyo chakho cho kem khav ne mojj karo Jay Swaminarayan 🙏🏻🙏🏻🙏🏻
Vah bhadi upendra trivedi
MUMBAI THI RAMJI DAMJI BHAI PIPALIYA SITARAM PRABHU ANE MATAJI NE
બા કાકા કેમ છો સીતારામ સરસ રાઈસ બનાયો ઘાણા વાળો ઘર ના ધાણા તાજા ખાવા ની મજા આવે સીતારામ 🙏🙏 U S A થી હષાઁબેન પટેલ
જય શ્રી કૃષ્ણ સરસ 🍅 નુશાકનેભાતબનાવીયા
Gaymatage
Sita ram kaka kaki
Sita ram kaka kaki
सरसभातबनावा
Sits ram Gitaben n Babubhai Manama ne
सुपर डुपर हीट ब्लोग राम राम 🙏 जय किसान जय जवान
સુપરસે ઊપર
sitaram kaka ne kaki ne bhat kothmirvada bahuj Saras banava che ho. kaka kam thay atlu karvanu sharir mate saru che ho
Sita Ram kaki e tamata nu shak bov saras banavyu che khavanu man thai gayu 😋
જય..સીતારામ..દાદા..સીતારામ..દાદિ
🙏🙏
🌷 બહુજ સરસ સરગવાના પાનના થેપલા જમવા ની મોજ તમારી વાત બહુ જ ગમે છે લડંન થી સુધાબેન 🙏🏽
Ram ram sita ram
Sita ram 🙏 Kem Cho majama ashaben from London
સીતારામ 🙏🏽 સરસ જમણ બનાવ્યું 😋🍅 લડંન થી સુધા બેન
અડદીયા ખાવા આવશુ ગીતાબેનસરસ મન થયુ પણ દુર છે જામનગર😅
Sita Ram kaka kaki
દાદા, તમે તમારા જીવન ને આનંદ થી જીવી રહ્યા છો, તમને જોઈને બહુજ ખુશી મળે છે
વાહ,
જોરદાર, બહુજ ખુશી મળે છે તમને આવો સરસ અભિનય જોઇને
સીતારામ મજામાં તમે મજામાં સરસ શાકભાજી થાય છે સરસ રસોઇ એક વાર આવશુ ગીતાબેન તમારા હાથની રસોઇ જમવા
તમારા બંનેનો સ્વભાવ પણ ખુબ સરસ છે તમારા કામ પણ બધા ખુબ સરસ છે જય સીતારામ
બાબુભાઈ તમે સાવ સાચી વાત કરી હાથથી ખાવાની મજા કંઈક અલગ જ છે
કોથમરી વાળા ભાત બહુ મસ્ત બનાવે છે ગીતાબેન
જય સ્વામિનારાયણ સીતારામ બાબુભાઈ એકલા એકલા કેમ ટામેટા ખાઈ લીધા ગીતાબેન ને મૂકીને અંજાર થી જ્યોતિબેન ઠક્કર
Vah
તમારાથી કામ નહીં થાય ત્યારે કોણ વાડી સંભાળશે
Ram ram bab bhai chalala thi jayubhai kanbhai darbar Majama
Mast banviyu
Geetaben tame ghana saak vaghar vager karo chho good aidea*Geetaben must exepert cooking .verry utejan activity.thanks😂😂
તમે બવ સરસ રસોઈ બનાવો છો એકદમ દેશી સ્ટાઈલ મા તમારા માટે કોમેન્ટ મા જેટલૂ લખી યે એટલું ઓછું છે આવી સરસ રસોઈ બનાવો અને દાદા ને જમાડો અને અમારા માટે આવા સારા સારા વીડિયો લય આવો જય માતાજી સીતારામ ❤❤
કેમછોકાકા.કાકીસરસબનાવીયાછેભાત.શાક અનેરોટલીખાવાનુમન.થાય એવુછેમાડવીકરછથી.ચંદીકાબેનસરસજુનીવાતકરોછોમજા આવે🎉🎉🎉🎉🎉🎉🎉
સરસ વાત કરી હો ભાઈ ❤❤ ભાત સરસ બના યા બેન 🎉🎉 તમારી વાડી સરસ છે 👌👌😋😋 જય માતાજી બેન અમદાવાદઃ થી હંસા બેન પરમાર