સીતારામ બા દાદા બધાઈ ફેમિલી ને🙏 દાદા જોરદાર ફિલ્મ છે હો મોજ આવી અને તમારા વિડિઓ પણ સુપર હોય છે બધા જ🎉🎉🎉🎉વર્ષાબેન ભરત ભાઈ કિડેચા સુરત થી🎉🎉જય સ્વામિનારાયણ🙏
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne meman aaviya ne ek navu member laviya saru lagiyu ne have jamavat karavi ho thadi ma chiki banavi moj ho vadi ni aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🌹🙏❤❤❤❤❤❤❤❤❤❤
Thanks 🙏 Babubhai and Gitaben 🙋♀️ 👌 Ram Ram sitaram kemcho bathay Gitaben tameto sars chiki bunavi che, bigu tamari village Life khubaj saras che, Tamari village Life joy mane pan tamara gamma khetar rakhvanu manthai che, 🥰👌🙏🙋♀️❤️❤️ ❤️ tamari pasey sikhava male che bhai Ram Ram Jay mataji 🇮🇳Love India, Madhu Dave from London 🕉️ 🙏 🙏 praphul Dave mara kaka Thay Gujrati Bhajan gaye che, 🎞️ ma
સીતારામ કેમ છો મજામાં દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું આપને મનોરંજન કરાવતા રહીશું
Timbadi thi sangitaben vanpariya 🌹 ben reti karta namak ma saru sekay gameto ☕🌷🙏bey ben /bhai ne sita ram 🌷🙏 rameshbhai vanpariya and family ne jay shree Krishna 🙏
સીતા રામ. હું આફ્રિકા ના જંગદ માં મોટી થઈ છું મારા બા પણ આવીજ રીતે સેંકતા ને નિમક માં પણ સેકતા અને દરરોજ તાજું દૂધ ને ફળ ને સાક ભાજી મળતા. બહુજ નાનું ગામ હતું બજા વિસવ યુધ્ધ ની વાત છે. બહુજ સરસ ટીકી બનાવી તમારી વાડી જોય ને આનંદ આવે છે? સીતા રામ ❤ લંડન થી સુઘી બેન.
સીતારામ કેમ છો મજામાં દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું આપને મનોરંજન કરાવતા રહીશું
જૂનાગઢ થી જયશ્રીબેન ના સીતારામ બાબુ દાદા અમે સાળંગપુર સરસ મેળો છે ત્યાં અમે આવ્યા છીએ મંદિરે છે ત્યાં અમારો સ્ટોલ છે તમે સાળંગપુર આવો તો ત્યાં આવશો અમારે મધનો સ્ટોલ છેઅમને તમારે ત્યાં આવવાની ઈચ્છા છે પણ ટાઈમ મળે તો આવશો તમે આવજો અહીં
સીતારામ શિંગ ચીકી ખુબ સારી બનાવી છે. અને ડેઇઝી ની બહેન પણી જિમ્મી આવી ગયી ખુબ સરસ. ગૌરાંગ પરમાર અમદાવાદ
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
હા સાચી વાત છે
Jaishrikrishna SITARAM......enjoying always,,,,love 2 C most Gau seva Vadi too,,,,,,,Thanks Sumitra Popat USA
જય શ્રી કૃષ્ણ
દિલ થી ખુબ ખુબ ધન્યવાદ આપનો
આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વીડિયો બનાવતા રહીશું
જય શ્રી કૃષ્ણ સીતારામ ભાઈ બહુજ સરસ રીતે મોજ માણી રહ્યા હતા બહુજ આનંદ થાય છે શીંગ ની ચીકી બનાવવા ની રીત બહુજ સરસ પૈગામ જમાવટ કરી હતી
જય શ્રી કૃષ્ણ
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
ચીકકી સરસ બનાવી માશી
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Chikki saras banavi chhe
sitaram kaka ne kaki ne bahuj Saras banavi Che singdanani chiki to sitaram 👍❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
આવો ને આવો જ સાથ સહકાર આપતા રહેજો
જય શ્રી ગેલ અંબે મા સીતા રામ 🌹🙏🌹
જય શ્રી ગેલી અંબે મા
સીતારામ
Bapa SitaRam Khub Saras Vidiyo Apo Cho🙏👌👍
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
સીતારામ બા દાદા બધાઈ ફેમિલી ને🙏 દાદા જોરદાર ફિલ્મ છે હો મોજ આવી અને તમારા વિડિઓ પણ સુપર હોય છે બધા જ🎉🎉🎉🎉વર્ષાબેન ભરત ભાઈ કિડેચા સુરત થી🎉🎉જય સ્વામિનારાયણ🙏
સીતારામ
આપની કોમેન્ટ વાચી ને આનંદ થયો
દિલ થી ખુબ ખુબ ધન્યવાદ આપનો
જય સ્વામિનારાયણ
Wahhh kaka
Tame vadi ma members vadharata jav cho mst mst mst
Chiki pn mst bani
Jay swaminarayan 🙏🏻
સીતારામ
આપની કોમેન્ટ વાચી ને ખુબ આનદ થયો
આમ જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો
જય સ્વામિનારાયણ
Saras nita rathod
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Jai SitaRam
I like this video. Chiki looks nice. Watch your all videos.
Take care.
Namita Desai
Atlanta ga
U S A
જય સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
જય સ્વામિનારાયણ સીતારામ ગીતાબેન ચીકી બહુ સારી બનાવી છે અંજાર થી જ્યોતિબેન
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Sita ram babubhai and Gitaben nice chikki banavi che Gitaben bijo dog avi gayo bahoo saras dog che husky dog lage che pretty che ❤️❤️🙏🏽
સીતારામ
દિલ થી ખુબ ખુબ ધન્યવાદ આપનો
હા husky dog છે
શોભાબેન જાદવ
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
બહુ જ સરસ બનાવી બા ચીકકી❤️
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Jay swaminarayan
જય સ્વામિનારાયણ
Jai Mataji Ben Jai Mataji Bunevi
જય માતાજી
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Sita ram Kem Cho majama God bless you and family 🙏 from ashaben London
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Very good 🎉
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne meman aaviya ne ek navu member laviya saru lagiyu ne have jamavat karavi ho thadi ma chiki banavi moj ho vadi ni aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🌹🙏❤❤❤❤❤❤❤❤❤❤
સીતારામ
જય માતાજી
દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
Wow very nice chiky❤
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Chiki khub saras banabi chai video Saro lagiyo
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
સીતા રામ રાજકોટ થી સંજય પટેલ સીગ ની ચીકી બવ સરસ બનાવી ho
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
વાહ એક હતી અને બીજી પણ આવી જીમી જોરદાર હવે તમારી વાડી યે કાય બીક નય લ્યો ❤❤❤
સીતારામ યુવરાજસિંહ
હા એક દમ સાચી વાત કહી છે
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Ram ram sitaram bapu 🙏🙏
રામ રામ
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Tamara video jovani bov maja aave che
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
સીતારામ દાદા દાદી ચીકી સરસ બનાવી છે
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 કાકા અડદીયો પાક બનાવો
સીતારામ
જય મોગલ કૃપા
હા ચોક્કસ બનાવીશું જોડાયેલ રહેજો વીડિયો જોતા રહેજો
Thanks 🙏 Babubhai and Gitaben 🙋♀️ 👌 Ram Ram sitaram kemcho bathay Gitaben tameto sars chiki bunavi che, bigu tamari village Life khubaj saras che, Tamari village Life joy mane pan tamara gamma khetar rakhvanu manthai che, 🥰👌🙏🙋♀️❤️❤️ ❤️ tamari pasey sikhava male che bhai Ram Ram Jay mataji
🇮🇳Love India,
Madhu Dave from London 🕉️ 🙏 🙏 praphul Dave mara kaka Thay Gujrati Bhajan gaye che, 🎞️ ma
સીતારામ કેમ છો મજામાં
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું આપને મનોરંજન કરાવતા રહીશું
Bahuj mast chikki
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Chiki. Mast. Banavi. Chhe
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Jay swaminarayan Dipak ANKLESHWAR
જય સ્વામિનારાયણ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Saumiya n ditya n manisaben ne sitaram jay mataji
સીતારામ
જય માતાજી
ખુબ ખુબ ધન્યવાદ આપનો
सरस चिकी बनावि 👌👌😋😋😋
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
જય માતાજી સીતારામ હર હર મહાદેવ બવ સુપર વીડિયો આવે છે
જય માતાજી
સીતારામ
હર હર મહાદેવ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
સરસ શીંગ પાકબનાવો
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
ભાવના બેન દરજી કલોલ ના શીતા રામ જય માતાજી ❤
સીતારામ
જય માતાજી
ખુબ ખુબ ધન્યવાદ આપનો
સરસ ચીક્કી બનાવી
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Happy capel
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
બા દાદા કેમ છો બા એ સરસ ચીકી બનાવી દાદા તમે તો બહુજ મહેનતુ છો ઠંડીમાં બહુકામ ના કરસો સીતારમ 🙏🙏 U S A હષાઁબેન
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
દિલ થી ખુબ ખુબ ધન્યવાદ આપનો
મેલડી માં ના પીચર માં મજા આવી
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Super❤❤❤
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
મજા નો વિડીયો છે ❤😊
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Very. Nice
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
ચીકકી સરસ બનાવી હો બેન
😅😅 00 000000⁰00000⁰09
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Very nice
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
સીતારામ 🙏 ભાઈ અને બહેન
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Saras
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Ram ram ne sjtaram
રામ રામ
સીતારામ
👌👌
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Sitaram
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
સીતારામગીતાબેનબાબુભાય
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Sitaram bhai
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
સીતારામ દાદા મજામાં ને
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
Super
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Timbadi thi sangitaben vanpariya 🌹 ben reti karta namak ma saru sekay gameto ☕🌷🙏bey ben /bhai ne sita ram 🌷🙏 rameshbhai vanpariya and family ne jay shree Krishna 🙏
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
હા જરૂર ટ્રાય કરીશું
જય શ્રી કૃષ્ણ
રામ રામ ને સીતારામ
રામ રામ
સીતારામ
જય માતાજી રાજેશ ભાઈ સોની અમદાવાદ થી
જય માતાજી
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Siat Ram 🙏🏻🙏🏻
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
જય મુરલીધર
જય મુરલીધર
🙏🙏
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
USA madhu ben. Ram Ram shitaram
રામ રામ
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Jai shree Krishna seetaram 🙏 congratulations bapu srs acting jordar ho havey picture malya karsey amara shreekant soni jeva lago baa addiya banavo jaldi moj chey radharudi ne
જય શ્રી કૃષ્ણ સીતારામ
દિલ થી ખુબ ખુબ ધન્યવાદ આપનો
હા જરૂર વીડિયો જોતા રહેજો આવો જ સાથ સહકાર આપતા રહેજો
અમને તમારો વિડિઓ બોવજ ગમે છે,
મારું નામ. અજયભાઇ સોની ( વરિયાવ સુરત થી )
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
રાજકોટ
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Sita ram kaka kaki
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
હરહર મહાદેવ 🙏🌿🌹🙏 સુરત થી કૈલાસ બેન અમે પણ સીકકી ખાવા આવશુ જાજી બનાવજો
હર હર મહાદેવ
હા હા ચોક્કસ આવજો અમને ખુબ આનંદ થશે
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Ram Ram dada
રામ રામ
MAHADEV
SITARAM
મહાદેવ
સીતારામ
સીતારામ
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Mamta panchal Vadodara
સારી ચીકીબનાવી
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Jay. Mataji
જય માતાજી
સીતા રામ. હું આફ્રિકા ના જંગદ માં મોટી થઈ છું મારા બા પણ આવીજ રીતે સેંકતા ને નિમક માં પણ સેકતા અને દરરોજ તાજું દૂધ ને ફળ ને સાક ભાજી મળતા. બહુજ નાનું ગામ હતું
બજા વિસવ યુધ્ધ ની વાત છે. બહુજ સરસ ટીકી બનાવી તમારી વાડી જોય ને આનંદ આવે છે? સીતા રામ ❤
લંડન થી સુઘી બેન.
સીતારામ કેમ છો મજામાં
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું આપને મનોરંજન કરાવતા રહીશું
⛳️🌹🙏🏽👌અડદિયા કયારે બનાવસો💚🥕🍆🍎🍌☘️🍀
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
હા જરૂર બનાવીશું જોડાયેલ રહેજો વીડિયો જોતા રહેજો
⛳️☕️🙏🏽👍
MUMBAI THI RAMJI DAMJI BHAI PIPILIYA SITARAM PRABHU ANE MATAJI NE
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Jimmy pan vadi ye aavi gayi 😊😊😊😊 ene tya bovj gamse
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
બાબુદાદા અમારે તમને મળવા આવવૂ છે
કયુ ગામ તમારૂ
હું તળાજા....
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
હા ચોક્કસ આવજો અમને ખુબ જ આનંદ થશે
અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
Shitaram Ben surat thi varsha
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Sitaram babubhai gitaben aaje sing dana ni chikki jamavat thyi gayi vasad thi Jayminaba narendrasinh makwana na sitaram
સીતારામ
દિલ થી ખુબ ખુબ ધન્યવાદ આપનો
આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો
Bhavnagar thi mayuriba Chudasama sitaram bhai n gitaben
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
સીતા રામ દાદા તમારૂ ગામ કયુ છે શિહોર પાસે બોરડી છે ઈ કે ભગુડા પાસે છે ઈ. જવાબ આપશો સીતા રામ
સીતારામ
અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
OK કયારેક મુલાકાત લેશુ મારુ ગામ લંગાળા છે ધોળા જં. પાસે
Kem chho kaka kaki hu London thi rekhaben tmara vedio jovani khubej gmechhe gamdano maholkhubej shersh hoychhe kaka kaki tmaru kyu gam chhe .
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
દિલ થી ખુબ ખુબ ધન્યવાદ આપનો
અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
જૂનાગઢ થી જયશ્રીબેન ના સીતારામ બાબુ દાદા અમે સાળંગપુર સરસ મેળો છે ત્યાં અમે આવ્યા છીએ મંદિરે છે ત્યાં અમારો સ્ટોલ છે તમે સાળંગપુર આવો તો ત્યાં આવશો અમારે મધનો સ્ટોલ છેઅમને તમારે ત્યાં આવવાની ઈચ્છા છે પણ ટાઈમ મળે તો આવશો તમે આવજો અહીં
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
હા ટાઈમ મળશે તો જરૂર આવીશું
હા ચોક્કસ આવજો અમને ખુબ જ આનંદ થશે
દાદા તમે ઉજજેન જઇ આવ્યા |
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
તમે ગુજરાત મા કઈ જગ્યા એ રહો છો
સીતારામ
અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
Tamaru gam kyu ?
Tame kyaana cho dada
દાદા મારૂ નામ નો લીઘુ મે તો બઘા થી પહેલી કમેટ કરી હતી મારે મેથી નુ લોટ વાળુ શાક શીખવુ છે નીર્મળા બેન મુબઈ થી
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
વીડિયો જોતા રહેજો જરૂર થી બોલીશું
હા જરૂર બનાવીશું
હવે બીજી વાર બનાવજો ત્યારે તલની ચીકી બનાવજો
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
હા જરૂર બનાવીશું જોડાયેલ રહેજો વીડિયો જોતા રહેજો
જય સીતારામ તમારી વાડી મા 5 વૃક્ષ વાવવા છે તો તમારી હા હોય તો અમે આવી યે? સુરત થી બિપિનભાઈ
સીતારામ
હા ચોક્કસ આવજો અમને ખુબ જ આનંદ થશે
દિલ થી ખુબ ખુબ ધન્યવાદ આપનો
Sitaram
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Sita ram kaka kaki
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો