Jai shree Krishna seetaram 🙏 baa ney bapu moj ma baa ye mast thepla ne lasan ni chatni thandi ma garma garm nasto bapu ne majja chey savar ma pakshi na avaj chokhi hava wadi leeli cham bahu mast 👌👍🚩🦚🐄🐇🐦🦮
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne vadi ye meman malva aaviya saru lagiyu ne have sargava na pan na dhebara (tepla) banaviya jamavat ho vadi ni aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹❤❤❤❤❤❤❤❤
કાકા કાકી ને સપ્રેમ વંદન તમારા વિડિઓ જોવાથી ખૂબ આનંદ થાય છે અને સાદગી ભર્યું જીવન જીવવા ની પ્રેરણા મળે છે સાથે કેવું જીવવું અને કેવી રીતે રહેવું અને સંસ્કાર નું સિંચન કરવું તે શીખવા મળે છે અમે ભાગ્ય સાળી છીયે કે તમારા વિડિઓ જોવા મળે છે અદ્ભુત.....ચેતના વિનોદ પંચાલ. મું. થરા.બનાસકાંઠા
Bahut hi acha lagata he aap ka videyo
જય સ્વામિનારાયણ સીતારામ બાબુભાઈ ગીતાબેન સવારનું વાતાવરણ જોઈને બહુ જ આનંદ થયો અંજાર થી જ્યોતિબેન ઠાકર
Jai shree Krishna seetaram 🙏 baa ney bapu moj ma baa ye mast thepla ne lasan ni chatni thandi ma garma garm nasto bapu ne majja chey savar ma pakshi na avaj chokhi hava wadi leeli cham bahu mast 👌👍🚩🦚🐄🐇🐦🦮
Sara's heldi reshipi... Jay mataji Jay Velnath 🙏🙏
તમારી સવાર જ ખુબ સુરત હોય છે, ખુબ સુરત જીવન પણ છે, ખુબ સરસ ❤❤❤❤❤❤
🎉 જ્ય મુરલીધર ભુપતભાઈ આહીર
જય માતાજી રઘુવિરસિહગોહિલના
જય..સીતારામ..દાદા..જય..રામદેવપીર..દાદિ..જય..માતાજી..તમારા..વિડીયોખુબગમેછે..દાદા..દાદા..દાદા..દાદિ..દાદિ..
સિતારામ ખુબ સરસ વીડિયો બનાવ્યો છે ગૌરાંગ પરમાર અમદાવાદ
મસ્ત ઢેબરા બનાવી યા
જય શ્રી ગેલ અંબે મા સીતા રામ 🌹🙏🌹
.... wah .... jay swaminarayan .❤
જય શ્રી કૃષ્ણ સરસ ઢેબરા
બાબુભાઈ અને ગીતા બેન હુ અમદાવાદ થી તમારા વિડિયો રોજ જોઈએ છીએ મહેતા પ્રફુલા બેન રાધે રાધે 🙏
Sitaram Kaka
સરસઢેબરા બનીયા માશી
સીતારામ 🙏
બા કાકા કેમ છો મજામાં બા સરસ ઢેબરા બનાયા અને લસણ ની ચટણી ખાવા ની મજા આવે રીંગણ પણ સરસ છે તાજી ભાજી તાજા સાક ખાવા ની મજા આવીજાય તો બધા ને સીતારામ 🙏🙏
સીતારામ બાબુ દાદા ગઢડા સ્વામીના સુથાર રાજુભાઈ ખુબ વહેલા જાગો છો બાબુ દાદા એકદમ શાંત વાતાવરણ છે
બાબુ દાદા બાપા સીતારામ
Sitaram🙏🙏
Sita ram 🙏 Kem Cho majama ashaben from London
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
જય મુરલીધર દાદા દાદી
સીતારામ 🙏 ભાઈ અને બહેન
ભાઈ અને બહેન ને નવા વર્ષ ના રામ રામ કર્યા અમદાવાદ થી સીમા પાઠક
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne vadi ye meman malva aaviya saru lagiyu ne have sargava na pan na dhebara (tepla) banaviya jamavat ho vadi ni aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹❤❤❤❤❤❤❤❤
Sita ram babubhai and gitaben bahoo saras debra banavya che vadi ma saras shak avyu che USA Texas thi alka 🙏🏼❤️
⛳️🌹🙏🏽
Sita Ram kaka kaki
Jay Swami Narayan
Ram Ram Sita Ram Ahmedabad thi kantibhai Prajapati
Sita ram kaka kaki
MAHADEV
SITARAM
ખૂબ સરસ ગામ નું વાતાવરણ જોઈ અમને પણ ગામ જવાનું મન થાય સુરત થી છાયા બેન
Jay bapa sitaram all femily
બાપા સીતારામ.ભાવનગરથી અરવિંદભાઈ.
सीताराम दादा🙏🙏
સીતારામ કાકા
સીતારામ વિકેશ વાજા ભાવનગર થી
સિતારામ 😊🥰🙏🙏
Masi tame bov kam karocho bov saras
Sitaram❤❤❤
જયો
MUMBAI THI RAMJI DAMJI BHAI PIPALIYA VADI JOI MARI VADI YAD AAVI JAI SARERA JESAR TALUKO KHUB JOVA NI MOJ PADI JAI
સરસ રીંગણ થયા છે . અમને આપજો ખાવા માટે. સરસ તાજા.. જય માતાજી ભાઈ.. સરસ ચટણી બનાઇ બેન..😋😋👌👌 અમદાવાદઃ થી હંસા બેન પરમાર ❤❤
Dada baa tamaro badha mate ketlo badho prem chhe aavo prem aaj bhu jova madto nthi tamara video roj joeye chheye ame pranam baa dada
sitaram kaka ne kaki ne bahuj Saras Sargvana Debra banava Che. Baki kaki asariyo nu name pela sambhriu khabar nathi
મુંબઇ થી geeta naresh makwana
કાકા કાકી ને સપ્રેમ વંદન તમારા વિડિઓ જોવાથી ખૂબ આનંદ થાય છે અને સાદગી ભર્યું જીવન જીવવા ની પ્રેરણા મળે છે સાથે કેવું જીવવું અને કેવી રીતે રહેવું અને સંસ્કાર નું સિંચન કરવું તે શીખવા મળે છે અમે ભાગ્ય સાળી છીયે કે તમારા વિડિઓ જોવા મળે છે અદ્ભુત.....ચેતના વિનોદ પંચાલ. મું. થરા.બનાસકાંઠા
Sachi vaat che vahela jago to sfurti rahe aalas na aave.
મેથી ઘણી થઈ છે મહેમાનને આપો
VIDEO KHUB SARAS BNAVO CHO SIT
LAKHVA MA BHUL THY GAI SITARAM PRABHU ANE MATAJI NE
Takmariya jevu dudh ma nakhyu e Najik thi batavjo
જયો 27:50
LAKHVA MA BHUL PADI GAI SITARAM PRABHU ANE MATAJI NE
👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻👍👍👍👍
પીયુસબોરડી
કાકા તમારે કેટલા વીઘા જમીન છે તો બતાવો જો
Sita ram kaka kaki