Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne tame ne makar sankranti ni shubh kamna ne tame sachu kidhu ke pela to utaran ma ek hath ma sheradi hoi ne thali ma tal na ladu hoi ne chokara o patang chagavta hoi maja aave ne have kaju badam ne sing ni chiki banavi saru lagiyu ne mamra na ladu banaviya jamavat ho vadi ni aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🌹🙏❤❤❤❤❤❤❤❤❤
Jai shree Krishna 🙏 happy maker Sankranti baa ne bapu ni family aaj to baa ne bapu ney bahu j hasu aavtutu 😅😅kaik to hatu😅😅😅chikki ne ladva top na pat na banya hoo jamavat 😅😅👌🪁🧵🎈🥗🚩
પહેલાં તો કાકા કાકી તથા તમારા પરિવાર ને મકરસક્રાંતિ ની ખુબ ખુબ શુભેચ્છાઓ રસોઈ ના વિડિયો જોવાથી તમારી મહેમાનગતિ કરવાનો વિચાર થઈ જાય છે કે એક દી કાકા કાકી ના મહેમાન થઈ ને એમના હાથ ની રસોઈની જમાવટ કરીએ....ચેતના વિનોદ પંચાલ મું.થરા.બનાસકાંઠા..
સીતારામ ખુબ સરસ વીડિયો બનાવ્યો છે ગૌરાંગ પરમાર અમદાવાદ
Saras banaviu
બહુજ સરસ પૈગામ જમાવટ કરી રહ્યા છો બહુજ આનંદ થાય છે લાડવા ખાવાનું મન થાય છે બહુજ સરસ છે સીતારામ
Kub Saras Chikki Kem Cho Sita Ram
સરસ લાડવા બનાયા બેન જય માતાજી ભાઈ બહુસરસ વાત કરી🎉🎉😊😊
Wahhhh utaran ni tayari jordar 6 ho bhai
Chiki ni jamavat 6
Ne vadi ni moje mojj
Jay Swaminarayan 🙏🏻🙏🏻
રામ રામ સીતારામ 🙏
બા દાદા nice recipe che
દાદા..સીતારામ..દાદિ..સીતારામ
Happy utrayan sitaram❤❤❤
Ram ram sitaram bapu 🙏🙏
જય મુરલીધર
જય શ્રી કૃષ્ણ રાધે રાધે સરસ લાડવા અને પાક બનાવ્યા
સરસ ચીકી લાડુ 👌સીતા રામ🙏
મજામાં કાકા કાકી જયજીનેદ્ ઉતરાયણ ભારે મનાવોછો સારૂ સરસ
Khihar ni shubh kaamna🙏
MAHADEV
SITARAM
Happy Makar Sankranti
હેપી સંક્રતી દાદા ને બા ને
Makarsakranti ni shubhkamna 🙏🏻🙏🏻
Sita ram kaka kaki
Sita Ram kaka kaki
હેપ્પી મકરસંક્રાંતિ
Khub saras
Happy utrayan..
સીતા રામ..
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા
Sita ram kaka and kaki
Sara's Jay mataji🙏🙏
ગઢડા સ્વામીના સુથાર રાજુભાઈ સીતારામ બાબુદાદા અને દાદી ને ખુબ સરસ સીકી બનાવી છે મકરસંક્રાંતિ ની હાર્દિક શુભકામનાએ ખુબ સરસ વિડીયો બનાવો છો દાદા
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne tame ne makar sankranti ni shubh kamna ne tame sachu kidhu ke pela to utaran ma ek hath ma sheradi hoi ne thali ma tal na ladu hoi ne chokara o patang chagavta hoi maja aave ne have kaju badam ne sing ni chiki banavi saru lagiyu ne mamra na ladu banaviya jamavat ho vadi ni aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🌹🙏❤❤❤❤❤❤❤❤❤
Sita ram Kem Cho majama ashaben from London 🙏
Sitaram,
Utran ki Shubhechhaye aap sab ko.
Jay Sitaram
❤❤❤❤❤❤😊🎉
મકર સઁકરાંત્રિનીશુભેચ્છા
Jai shree Krishna 🙏 happy maker Sankranti baa ne bapu ni family aaj to baa ne bapu ney bahu j hasu aavtutu 😅😅kaik to hatu😅😅😅chikki ne ladva top na pat na banya hoo jamavat 😅😅👌🪁🧵🎈🥗🚩
Kaka ka Jai Sitaram
Happy Makar Sankranti🎉
Hemlata Patel Usa
Setaram baa dada
Makar sankarte ne Hardik you and your family subha kamana nice jamavet
New Zealand Kala Ben na parnam ❤
જય જલારામ સરસ બનાવો છો અમદાવાદ થી તમારા વીડિયો જોઈએ છે
happy makar sankranti bahuj Saras ladu ne tal ni chiki banavi he ho. aje to kaka ne kaki bahuj khush hta pelani vato yad karine hasta ha 😀😀😀😀😀
આજના વીડિયોમાં તો બવ ખુશ લાગો છો
રામરામનેસીતારામબાબુભાય
સરસ મજાની ચીકી મમરા લાડુ બનાવી યા હો
HAPPY MAKAR SAKRANTI MUMBAI THI RAMJI DAMJI BHAI PIPALIYA SITARAM PRABHU ANE MATAJI NE
જય રામાપીર
સીતારામ 🙏 ભાઈ અને બહેન
Sitaram
જય માતાજી રાજેશ ભાઈ સોની અમદાવાદ થી ગઈ ઉતરાણ એ તમેં પતંગ ઉડાડીયા તા
બાપા સીતારામ.અરવિંદભાઈ.ભાવનગર.
જય સ્વામિનારાયણ સીતારામ ગીતાબેન ચીકી બહુ સારી બનાવો છો હું પણ બધી વસ્તુ ઘરે જ બનાવું છું તમારી જેમ જ અંજાર થી જ્યોતિબેન ઠક્કર
તમને પન શુભેચ્છા ઉતરાયન ની 🙏🏽
❤❤❤❤❤❤🎉
Bhavnagar thi mayuriba chudasama na jay mataji sitaram bhai n gitaben happy uttarayan
પહેલાં તો કાકા કાકી તથા તમારા પરિવાર ને મકરસક્રાંતિ ની ખુબ ખુબ શુભેચ્છાઓ રસોઈ ના વિડિયો જોવાથી તમારી મહેમાનગતિ કરવાનો વિચાર થઈ જાય છે કે એક દી કાકા કાકી ના મહેમાન થઈ ને એમના હાથ ની રસોઈની જમાવટ કરીએ....ચેતના વિનોદ પંચાલ મું.થરા.બનાસકાંઠા..
સમજવા જેવું તો ખરૂ ખીહર પેલા ઢોર ખીહર ને દિવસે ગાય માતા તમારૂ હુ કેવુ જવાબ આપજો
કાકા ખીહર કેમ 14 તારીખ પ્રમાણે આવે છે ગુજરાતી તેહવાર છે બાકી ના બધાય પરબ તીથ પ્રમાણે આવે છે આવી કાયક જાણતા હોય તો પણ વાત કરો ને
Khali bhai j nathi jota baheno pan jove jche