સીતારામ બાબુ દાદા અને દાદી ને ગઢડા સ્વામીના સુથાર રાજુભાઈ આડિયો ખૂબ સરસ બનાવ્યો છે અને અલગ રીતે બનાવ્યો છે વાહ બાબુ દાદા વાહ શિયાળામાં તાકાત વાળો ખોરાક લેવો છો
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી. અડદીયા પાક જોરદાર બનાવ્યો.. હમણાં કામમાં રોકાયેલ હોવાથી કોમેન્ટ કરી શક્યો નથી. તમારા વિડિયો જોઈને આનંદ થાય છે. મિડિયા ના માધ્યમ થી આપણો સંબંધ કાયમ આવો જ રહે તેવી અપેક્ષા સહ જય શ્રી રામ નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
Thanks 🙏🏻 very good brother and Gitaben Ram Ram kem cho Babu bhai Tame bhatt desh na bhai beno ne jendgi kevu hovu joy teni jidgi ho hovijoy tenu gnan prapta karavo cho bhusaru kam karo cho❤🙋♀️🙏🏻🥰
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન મસ્ત અડદિયા પાક બનાવ્યો છે જાજુ બધું ડ્રાયફ્રુટ નાખીને ખુબ ખુબ ધન્યવાદ જોવાની ખૂબ મજા આવી આનંદ થયો છે આવા નવા વિડીયો મુકતા રહેજો
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne have addiyo paak wah moj vadi ni ne tame sachu kidhu ke koi ne addiyo paak banavva ma bhul thai ne have tame sada jivan ni vaat kari saru lagiyu ne aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🌹 🙏 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂
Sita ram babubhai and Gitaben wah bahoo saras adadiya pak banavyo che tame Gitaben ne help karo cho joyi gano anand thy che USA Texas thi alka god bless you and your family 🙏🏽❤️❤️
સરસબનાવિયાઅડદિયાભાઈરાજકોટથીકુસુમ
સીતારામ અડદીયા પાક ખુબ સરસ બનાવ્યો છે ગૌરાંગ પરમાર અમદાવાદ
સીતારામ દાદા દાદી ખુબજ સરસ અડદીયો બનાવ્યો ભારતીબેન ભાવનગર થી
Ram ramne sitaram 🎉🎉🎉
Very good job 👍
જયજીનેદ્ કાકા કાકી મજામાને સરસ અળદીયા બનાવીયા
સીતારામ..દાદા્.જય..રામદેવપીર..દાદિ
Ram ram sitaram bapu 🙏🙏
સીતારામ બાબુ દાદા અને દાદી ને ગઢડા સ્વામીના સુથાર રાજુભાઈ આડિયો ખૂબ સરસ બનાવ્યો છે અને અલગ રીતે બનાવ્યો છે વાહ બાબુ દાદા વાહ શિયાળામાં તાકાત વાળો ખોરાક લેવો છો
સીતારામ રાજુભાઈ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
આમ જ સાથ સહકાર આપતા રહેજો આવી જ નવી નવી વાનગી બનાવતા રહીશું
રાધે રાધે બાબુભાઈ અને ગીતા બેન તમે સરસ અડદિયા પાક બનાવ્યો છે 🙏
મારા પરીવાર તરફથી 🙏 જય કાળુબાપુ 🙏
સીતારામ 🙏 ભાઈ અને બહેન 👌👌
Saras,rite,banavyo che,adadiyo
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Sitaram Babu Bhai 🙏Aaj To Shiyala No Special Pak Adadiya Deshi Rite Banavya Khub Saras Wah 👌Khub Khub Dhanyavad Babu Bhai & Geeta Ben🙏Ranjit Bhai Mori Budhel.
SiyaRam 🙏
Saras adadiya paak banavyo che.
Wahhhhhhhhh
Jordar adadiyo banyo ho bhai
Moma pani avi gayu 🤤
Jay Swaminarayan 🙏🏻🙏🏻
સીતારામ સીતારામ બાબુ દાદા અડદિયો બનાવવાની રીત સરસ બતાવી છે
Setaram 🙏🏾
કાકા કાકી જય સીતારામ 🙏
મસ્તબના વો છો
હેમલતાબેન પટેલ યુ એ સે
સીતારામ જય માતાજી
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી.
અડદીયા પાક જોરદાર બનાવ્યો.. હમણાં કામમાં રોકાયેલ હોવાથી કોમેન્ટ કરી શક્યો નથી.
તમારા વિડિયો જોઈને આનંદ થાય છે.
મિડિયા ના માધ્યમ થી આપણો સંબંધ કાયમ આવો જ રહે તેવી અપેક્ષા સહ જય શ્રી રામ
નવલદાન ગઢવી
જામખંભાળિયા
દેવભૂમિ દ્વારકા
Sita ram babu bhai saras addiya banvya
Modhhama pani aavi gayu my fevret addiya.yummy yummy😂😂😂😂😂😂
ખૂબજ સરસ 🎉
MAHADEV
SITARAM
ખૂબ સરસ અડદીયા પાક બનાવ્યો છે હું ડભોઇ થી રેખાબેન દસાડીયા ખૂબ મોજ સીતારામ
Thanks 🙏🏻 very good brother and Gitaben Ram Ram kem cho Babu bhai Tame bhatt desh na bhai beno ne jendgi kevu hovu joy teni jidgi ho hovijoy tenu gnan prapta karavo cho bhusaru kam karo cho❤🙋♀️🙏🏻🥰
રામ રામ સીતારામ બા દાદા 🙏
યમી રેસીપી 👌
વાહ મોજ જોરદાર જમાવટ જય સીયારામ
kaka ne kaki ne sitaram kaki ye bahuj Saras addiya pak banavo che ho 👍👍👍👍🙏🙏🙏❤️❤️❤️❤️
Nice
👌thodu upar ghi nakhvu joy
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન મસ્ત અડદિયા પાક બનાવ્યો છે જાજુ બધું ડ્રાયફ્રુટ નાખીને ખુબ ખુબ ધન્યવાદ જોવાની ખૂબ મજા આવી આનંદ થયો છે આવા નવા વિડીયો મુકતા રહેજો
જય સ્વામિનારાયણ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
આમ જ સાથ સહકાર આપતા રહેજો અમે આવી જ નવી નવી વાનગી બનાવતા રહીશું
Sitaram sareas
Jay setaram baa dada nice addipark miss my India
New Zealand Kala Ben namaste baa dada
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
બા કાકા કેમ છો સરસ બનાયો અડદિયા પાક રેસીપી જોઈ ને આનંદ થયો સીતારામ 🙏🙏 U S A થી હષાઁબેન પટેલ
સરસ પાક બના યો😊😊બેન જય માતાજી ભાઈ બહુ સરસ વાત કરી ❤❤ દ રે ક આ ઈ ટ મ સરસ બના વો .. અમદાવાદઃ થી હંસા બેન પરમાર 🎉🎉
પહેલી કોમેન્ટ ઉષાબેન ની જામનગર થી
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
જય જલારામ કાકા સાદું જીવન જીવવા મા મજા છે શહેરમાં તો બધું દવાથી પકવવામાં આવે તેવુ બધું મળે
જય શ્રી કૃષ્ણ સરસ અડદિયા પાક બનાવ્યો
Superb🎉🎉🎉
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne have addiyo paak wah moj vadi ni ne tame sachu kidhu ke koi ne addiyo paak banavva ma bhul thai ne have tame sada jivan ni vaat kari saru lagiyu ne aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🌹 🙏 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂
જય. માતાજી દાદા વિકેશ વાજા ભાવનગર થી
જય માતાજી
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Sita ram babubhai and Gitaben wah bahoo saras adadiya pak banavyo che tame Gitaben ne help karo cho joyi gano anand thy che USA Texas thi alka god bless you and your family 🙏🏽❤️❤️
સીતારામબાબુભાયગીતાબેન
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Jay swaminarayan 🙏👌👌
જય સ્વામિનારાયણ
Hallo ! Sitaram
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
SRS Jai shree krishna
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉 મસ્ત બનાવો. અડદીયો
સીતારામ
જય મોગલ કૃપા
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Sita ram 🙏 Kem Cho majama ashaben from London I want to Learn how to make
Nice video 👍🏻👍🏻👍👍🏻👌👍👍🏻👌👍🏻👍👍🏻👌👍👍🏻👌👍🏻👍
બાપા સીતારામ.અરવિંદભાઈ. ભાવનગરના.
બાપા સીતારામ અરવિંદભાઈ
કેમ છો મજામાં
સરસ બન્યો
Hello ben rait padhti thi banavyo chhe me pan aaj rite banavyo chhe
Jai shree Krishna 🙏 baa ne bapu ni family mojemoj aaj to top na petna banya addiya ho😂👌sugandh mumbai sudhi aavi ho kai no ghtey shiyalani enrjy
જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
આમ જ સાથ સહકાર આપતા રહેજો અમે નવી નવી વાનગી બનાવતા રહીશું
ખુબ સરસ વાત કરી અડદિયા પીધા એમને તય તો 😂😂😂😂
⛳️🙏🏽🌹😋😋😋👌
અડદીયા પાક જમાવટ પારૂલ રેવર ભાવનઞર
Bhavnagar thi mayuriba chudasama jay mataji sitaram bhai khub saras adadiya banaviya
Vah kaka saras adadiya banavya pan moda moda Kem? Ame to banavi ne khavai pan gaya😄🙏
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
ખૂબ સરસ અડદીયા જોઇને ખાવા આવવાનું મન થય ગયુ અમને બોલાવો એકલા ન ખવાય😊
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
હા હા જરૂર આવો અમને ખુબ આનંદ થશે
જય માતાજી રાજેશ ભાઈ સોની અમદાવાદ થી કુંભ મેળામાં જવાનું છે
જય માતાજી
ખુબ ખુબ ધન્યવાદ આપનો
ખુબ સરસ
Sita Ram kaka kaki
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
બગદાણા આવો બાપા બજરંગદાસ બાપા ની તિથિ આવે છે બધાય
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
હા અનુકૂળતા રહેશે તો જરૂર આવીશું
Kem chho kaka kaki bdha mjamane addiyapak bovj srash bnavya chhe
Sitaram❤❤❤❤
સરસ અળદીયા બનીયા 👌
Sita ram kaka kaki
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Tmari vadi ma pnkhi aave chhe te saras vat chhe
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
બા ઉતરાયણ નો ખીચડો બતાવજો 😊
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
દાદા કોમેડી કરેછ ને બહુ મજા આવે છે આવી જ કોમેડી કરતા રહેજો દાદા 😊
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
1 કિલો મોકલી દો મારા વાલા
સીતારામ કાકા
તમે દાદા નરેશ કનોડીયાનુ ફિલ્મ વિશે બોલો
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
Ram ram chalala thi jayubhai kanbhai darbar Majama
રામ રામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
😊😊❤❤
દાદી ને ખુબજ સપોટ કરજો દાદા નીર્મળા બેન કાંતીભાઇ મુબઈ થી
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏👌
Shita Ram Babu Dada Rajkot thi Bipin kamani
Kem Cho Sita Ram
સીતારામ
એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
Babudada.tamari.wadi.na.ghau.ane.bajro.mangavovo.chhe.tamara.je.paissa.je.thai.te.ane.wahan.mokli.daiye.to.aapsho.ke.nahi.ha.ke.na.no.morag.dejo.ane.bhav.pan.kahesho.pachhi.em.no.kaheta.hu.wepar.karwa.widiyo.nathi.banavto.sita.ram.aawjo.jay.mattaji.
Bhavnagar.thi.kanubhai.chavda.
Sita ram kaka kaki
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો