વાહ મોજ જોરદાર જમાવટ જુની યાદો તાજી થઈ એ વખતે ડેક ટેપરેકોર્ડર નો જમાનો હતો પાન મસાલા ની દુકાન પર ગિતો સાંભળવા લોકો ભેગાં થતાં ગામમાં કોઈ એકાદ બે ઘરે ટીવી અને ટેપરેકોર્ડર હતાં અને તમારા ઘરે પણ ટીવી ટેપરેકોર્ડર હતાં પણ મિત્રો સાથે મોજ કરવા આપડે દુકાને પણ ભેગાં થતાં અને સંત શિરોમણી શ્રી મસ્તરામ બાપુ નાં સાનિધ્ય માં ફક્ત ૧૦૦ મીટર નાં અંતરે જુનાં ગિતો ભજનો લોકગીતો લોક સાહિત્ય ની મોજ કરતા હતા અને આજે પણ જ્યારે મળી યે છયે ત્યારે પણ એજ મોજ પ્રેમ સ્નેહ લાગણી સાથે આનંદ કરીયે છીએ આપનાં વિડીયો ખૂબ જ સારાં અને પ્રેરણા દાયી હોય તો જુનાં સંસ્મરણોને અને જાણવા લાયક માણવા લાયક હોય છે આપ હંમેશા ખુશ રહો મોજ કરતા રહ્યો ને મોજ કરાવતા રહ્યો એવી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના જય સીયારામ જય માતાજી
sitaram kaka ne kaki ne tmari vato sambharvani bahuj maja aveche ho. ne Nava Varsni shubh kamma. Baki kaki na methi na kharkhariya bahuj Saras banava che ho Baki kaki Navi Navi rasoy banavjo amne sikhva male che ho to sitaram 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
Koi pan vastu Prem thi Bane teni mithash ma Kai no gate dada tamari moj atle moj Kai no gate botad thi sudrshan Patel dada sitaram pura parivar ne mara taraf thi
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne tame pela ni juni vaatu kari ne tame sachu kidhu ke aapno savbhav saro to badhu saru amane bov saru lagiyu ne have aakhi methi ne kothambir na kharkhriya(bhajiya) ame peli vakhat joyu have ame pan banavisu aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹❤❤❤❤❤❤❤❤❤❤
Sitaram Babu Bhai🙏 Nava Varas Ma Navi Variety. Methi Ane Kothamir Na Navin Bhajiya Banavya Wah 👌Khub Khub Dhanyavad Geeta Ben. Ranjit Bhai Mori Budhel.
Baa aato peli varj joya aakhi methi na koth Meri na bajiya Ho Amra Mumbai ma Palk na panna Bane che baa tame SARS mast recepie bata ve Ho super ymmi tasty 🤤🤤🤤🤤🤤
Jai shree Krishna seetaram 🙏 baa ne bapu & family baa mast kharkhariya bhajiya banavya 👌ame banavshu maya ben ni vato majja avi sambhlvani tamey ghna mayalu cho bev moj karo ne karavo 🎉
વાહ મોજ જોરદાર જમાવટ જુની યાદો તાજી થઈ એ વખતે ડેક ટેપરેકોર્ડર નો જમાનો હતો પાન મસાલા ની દુકાન પર ગિતો સાંભળવા લોકો ભેગાં થતાં ગામમાં કોઈ એકાદ બે ઘરે ટીવી અને ટેપરેકોર્ડર હતાં અને તમારા ઘરે પણ ટીવી ટેપરેકોર્ડર હતાં પણ મિત્રો સાથે મોજ કરવા આપડે દુકાને પણ ભેગાં થતાં અને સંત શિરોમણી શ્રી મસ્તરામ બાપુ નાં સાનિધ્ય માં ફક્ત ૧૦૦ મીટર નાં અંતરે જુનાં ગિતો ભજનો લોકગીતો લોક સાહિત્ય ની મોજ કરતા હતા અને આજે પણ જ્યારે મળી યે છયે ત્યારે પણ એજ મોજ પ્રેમ સ્નેહ લાગણી સાથે આનંદ કરીયે છીએ આપનાં વિડીયો ખૂબ જ સારાં અને પ્રેરણા દાયી હોય તો જુનાં સંસ્મરણોને અને જાણવા લાયક માણવા લાયક હોય છે આપ હંમેશા ખુશ રહો મોજ કરતા રહ્યો ને મોજ કરાવતા રહ્યો એવી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના જય સીયારામ જય માતાજી
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી..
ખૂબ સાચી વાત કરી મિત્રો વિશે એ સત્ય છે.
મિત્રો વિશે ઘણું બધું કહી શકાય.
નવલદાન ગઢવી
જામખંભાળિયા
દેવભૂમિ દ્વારકા
બા સરસ ભજીયા બનાયા અમે આવા નથી બનાવતા પેલીવખત જોયા હવે બનાવી ને ખાઈ સુ તમારી પેલા ની વાત સાંભળી ને ઘણોજ આનંદ થયો બધા ને સીતારામ 🙏🙏U S A હષાઁબેન
Sharuaat no drone shot saras 👌❤️
બોવ સરસ મેથીની ભાજી બનાવી દિપકભાઈ વેરાવળ
બહુજ સરસ ભજીયા બનાવ્યા નવી વાનગી જોવા મળી. બાબુકાકા સરસ વાત કરી લદંન થી સુધાબેન ના સીતારામ
Bov saras babavya masi
જય સ્વામિનારાયણ સીતારામ બાબુભાઈ ગીતાબેન ભજીયા બહુ સારા બનાવ્યા છે હું ચોક્કસ ઘરે બનાવીશ અંજાર થી જ્યોતિબેન ઠક્કર
Saras vidyo chhe maja ave chhe
જય માતાજી રઘુવિરસિહગોહિલના
સુંદર વિડયો છે, ❤❤❤
સીતારામ
જય ગિરનારી બાબુ દાદા તમને અને મારા બાને હરેશભાઈ વાઘેલા ગામ ઘેટી હાલ સુરત
સીતારામ..દાદા..જય..રામદેવપીર..દાદિ
નવાવરછેના.્જય..સીતારામ..દાદા
નવુવરછચાલુથયીગયુછે્..જય.રામદેવપીર..દાદી
Sita ram bhai
Wah waadi ni methi na bhajiya Maja Padil Tamara badha video joya
ગીતા બેન અમે તો પહેલી વખત જોયા છે અમે કોઈ દિવસ બનાવ્યા નથી પણ સરસ બન્યા છે 🙏
Kaka tmaru farm mast che
પારૂલ રેવર ભાવનગર તમારો વીડીયો ખૂબજ સારાછે
Rekha shukal surat🎉
sitaram kaka ne kaki ne tmari vato sambharvani bahuj maja aveche ho. ne Nava Varsni shubh kamma. Baki kaki na methi na kharkhariya bahuj Saras banava che ho Baki kaki Navi Navi rasoy banavjo amne sikhva male che ho to sitaram 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
વાહ બવ સરસ વાત કરી
2025 nice video 🎉🎉 junagadh nandu ben Parmar na Jay shree Krishna...🙏
બહુ સરસ વાત કહી
Aavi j rite palakna kharkharia pan bane che
Sitaram❤❤
નવા વર્ષના જયમતાજી
Ame sarghavo ane mittha limbda na banavya hata ben👍☕🥛🌹🙏nava varas na ram ram bhai 🌹🙏 jay shree Krishna 🌹🙏 jay khodal dham 🇮🇳🌹🙏
Koi pan vastu Prem thi Bane teni mithash ma Kai no gate dada tamari moj atle moj Kai no gate botad thi sudrshan Patel dada sitaram pura parivar ne mara taraf thi
Jay shree Krishna Jay mataji Mahadev har family wow super ymmi tasty 😋😋😋😋😋🤤🤤🤤🤤
🎉🎉🎉🎉🎉🎉 Happy New Year.🎉🎉🎉🎉🎉🎉
સીતારામ બા દાદા❤❤
Happy New Year
Mast
Very Nice
Giraben tame Vaat karo cho maan khush thay Jay
Hu Pintu Patel
U S A
Jay Mata ji
2025 na happy New Year and God bless you both and family members
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne tame pela ni juni vaatu kari ne tame sachu kidhu ke aapno savbhav saro to badhu saru amane bov saru lagiyu ne have aakhi methi ne kothambir na kharkhriya(bhajiya) ame peli vakhat joyu have ame pan banavisu aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹❤❤❤❤❤❤❤❤❤❤
તમારો સ્વભાવ સારોછે મસ્ત બનઆછે😊
સીતારામ ખર ખરીયા ખુબ સરસ બનાવ્યા છે. ગૌરાંગ પરમાર અમદાવાદ
બવ સરસ ખરખરીયા બનીયા માશી 👌
Sitaram Babu Bhai🙏 Nava Varas Ma Navi Variety. Methi Ane Kothamir Na Navin Bhajiya Banavya Wah 👌Khub Khub Dhanyavad Geeta Ben.
Ranjit Bhai Mori Budhel.
Sitaram babubhai n gitaben jay mataji saras mahiti n recipe pan saras hoy chhe
Sita ram 🙏 Kem Cho majama ashaben from London
Sitaram sareas
Jay.sitaram.jay.mogal.maa
તમારા બેય નો સ્વભાવ બહુજ સારો છે
Pushpabe knojiya
સીતારામ ભાઈ બહુજ મજા આવી ગઈ છે નવા વર્ષના શુભેચ્છા આપી બહુજ આનંદ થાય છે સીતારામ વાડીમાં ધાણા મેથીના ખરખરયા નો પ્રોગ્રામ કર્યો હતો મોજ માણી રહ્યા છો
વાહ આપના બ્લોગ જોઇ નેં મજા આવે છે સરસ જાણવા જેવું હોય છે
જય શ્રી કૃષ્ણ સરસ મેથી કોથમીર ના ખરખરીયા
વાહ સરસ ભજીયા બનાવ્યા અમે આવા ભજીયા નથી બનાવ્યા હવે બનાવશુ
પાપડી નૂ શાકભાજીના પાપડી
ઉધયુ ❤❤❤❤❤❤❤😊
સરસ ભજીયા બનાયા બેન.. જય માતાજી ભાઈ 😊😊 અમદાવાદ થી હંસા બેન પરમાર ❤❤ સરસ વાત કરી હો ભાઈ મજા આવી ગઈ 😂😂
🎉❤❤❤❤❤ સીતા રામ
સીતારામ અડડીયા બનાવો
Sitaram babubhai gitaben 🚜🚜🚜🚜🚜🚜🚜 tractor mukvanu gerej banavo zakar bov pade che kalar khrab thyi jase
Verry good tips babubhai yummy yummy
Sitaram babubhai gitaben aaje khakhriya khavani Maja aavi javani vasad thi Jayminaba narendrasinh makwana na sitaram
Ram ram sitaram bapu majam ho
Jai Shita Ram 👏
સીતારામભાય
સિતા રામ કેમ છો મજા મા જય સ્વામિનારાયણ જય શ્રીકૃષ્ણ
Baa aato peli varj joya aakhi methi na koth Meri na bajiya Ho Amra Mumbai ma Palk na panna Bane che baa tame SARS mast recepie bata ve Ho super ymmi tasty 🤤🤤🤤🤤🤤
કાકા તમારા વિડિઓ જોઈ ને તમારી મહેમાનગતિ કરવાનું મન થાય છે
ચેતના વિનોદ પંચાલ મું.થરા. બનાસકાંઠા
Tamari life joi ne pela nu yad av jai dada amdavad thi darshNa ben 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👍👍👍💯💯💯💯
Sita ram kaka kaki
KEM chho Jay mataji
MAHADEV
SITARAM
Jai shree Krishna seetaram 🙏 baa ne bapu & family baa mast kharkhariya bhajiya banavya 👌ame banavshu maya ben ni vato majja avi sambhlvani tamey ghna mayalu cho bev moj karo ne karavo 🎉
Setaram dada and baa happy new year namaste new Zealand Kala Ben
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા
સારા ભજ્યા સીખવીયા
જય મુરલીધર દાદા દાદી
તીરીયા બીડાં નું વાક બનાવો
આમાં બાપા ચા વગર મોજ ન આવે માળી મરચાં તળેલા અને ચટણી હવે કરજો ખુબ ખુબ મોજ આવશે 🙏 સીતારામ 🙏
Sita ram dada Naresh bhai from u s a
હાલો મેથી ની ભેજી ખાવા બધાં નેં
Happy new year🎉🎊 dada oll surat thi varsha🎥👌
Saras vidiyo bnavo cho dada pushpaben bhavanagr thi
USA madhu ben. Ram Ram shitaram
MUMBAI THI RAMJI DAMJI BHAI PIPALIYA SITARAM PRABHU ANE MATAJI NE
Jay mogal ma hu Janki ba gadhavi amdavhad
સીતારામ વિકેશ વાજા ભાવનગર થી
બાપા સીતારામ.ભાવનગરથી અરવિંદભાઈ.
Sita ram kaka kaki
એવા ભજીયા મીઠાંલીબડાના પણ બને એક વાર બનાવજો 😄
Bov,saru banavo chho jmmanu
બાબુભાઇ, ગીતાબેન સીતારામ. બંનેને નવા વર્ષ ના સીતારામ. સારા સારા વિડિઓ બનાવતા રહેજો. રાજકોટ, સંજયભાઈ રોકડ.
Me pan pan mashala bandh kariya che
Bhavnagar thi mayuriba chudasama jay mataji bhai
Sita Ram kaka kaki
Jay.. Sita. Ram
Jay mataji bhu saras kam kriyu tme mava chodiya
કાકા તમારે કેટલા વીઘા જમીનમાં છે તો કોમેન્ટ જવાબ આપ્યો ન