|| ગોરા કુંભારને ઘેર સાંકડો ફરે કીર્તનનો || નિચે લખેલુ છે લાઈક કરશો - રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • umrala satsang mandal
    rasilaben savani
    ..... કિર્તન......
    ગોરા કુંભારને ઘેર સાંકડો ફરે કીર્તનનો
    ગોળા ઉતારે વાલો ગોળયું ઉતારે
    પાડે છે ઝીણી ઝીણી ભાત સાંકડો ફરે કીર્તનનો
    આજના ઉતારા પ્રભુ અમ ઘેરે કરજો
    ઉતારા અયોધ્યા ધામ સાંકડો ફરે કીર્તનનો
    ગોરા કુંભારને ઘેર સાંકડો ફરે કીર્તનનો
    ગોળા ઉતારે વાલો ગોળયું ઉતારે
    પાડે છે ઝીણી ઝીણી ભાત સાંકડો ફરે કીર્તનનો
    આજના દાતણીયા પ્રભુ અમ ઘેરે કરજો
    દાતણીયા ડાકોર ધામ સાંકડો ફરે કીર્તનનો
    ગોરા કુંભાર ને ઘેર સાંકડો ફરે કીર્તનનો
    ગોળા ઉતારે વાલો ગોળયું ઉતારે
    પાડે છે ઝીણી ઝીણી ભાત સાંકડો ફરે કીર્તનનો
    આજના નાવણીયા પ્રભુ અમ ઘેરે કરજો
    નાવણીયા નાગેશ ધામ સાંકડો ફરે કીર્તનનો
    ગોરા કુંભારને ઘેર સાંકડો ફરે કીર્તનનો
    ગોળા ઉતારે વાલો ગોળયું ઉતારે
    પાડે છે ઝીણી ઝીણી ભાત સાંકડો ફરે કીર્તનનો
    આજના ભોજનીયા પ્રભુ અમ ઘેરે કરજો
    ભોજનીયા ભક્તિ ધામ સાંકડો ફરે કીર્તનનો
    ગોરા કુંભારને ઘેર સાંકડો ફરે કીર્તનનો
    ગોળા ઉતારે વાલો ગોળયું ઉતારે
    પાડે છે ઝીણી ઝીણી ભાત સાંકડો ફરે કીર્તનનો
    આજના મુખવાસિયા પ્રભુ અમ ઘેરે કરજો
    મુખવાસિયા મથુરા ધામ સાંકડો ફરે કીર્તનનો
    ગોરા કુંભારને ઘેર સાંકડો ફરે કીર્તનનો
    ગોળા ઉતારે વાલો ગોળયું ઉતારે
    પાડે છે ઝીણી ઝીણી ભાત સાંકડો ફરે કીર્તનનો
    નરસિંહ મહેતાનો વાલો સ્વામી શામળિયો
    દેજો અમને વ્રજમાં વાસ સાંકડો ફરે કીર્તનનો
    #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #gorakunbharnabhajan
    ગોકુળ.મથુરા.યમુના. કનૈયા કિર્તન. રાસ . ગરબા .
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો . રાસલીલા .
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ . ડાકોર .
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . ગરબી મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન . અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન , શ્રી રામના કિર્તન . ગોરા કુંભારના ભજન . ગોરા કુંભારની ભક્તિ . ગોરા કુંભારના કીર્તન .

КОМЕНТАРІ • 30

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 місяці тому +3

    જય ભોળાનાથ રશીલાબેન ઉમરાળા સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому +1

      આભાર પ્રણામ દાદા જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 3 місяці тому +1

    વાહ વાહ ખુબ સરસ 👌

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      આભાર દીદી જય શ્રીકૃષ્ણ 🙏

  • @jassidubariya3701
    @jassidubariya3701 3 місяці тому +1

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહોત અતિ સુંદર 👌👌👌👌👌👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      આભાર સહ ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ...રસીલા બેન ખૂબ સરસ ભજન રજૂ કરો છો સાંભળીને આનંદ થાય છે...👌👍🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      આભાર ભાવિકાબેન 🙏🙏 બધા સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ જય સીયારામ

  • @hiraodedara813
    @hiraodedara813 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @Bhavbhkti
    @Bhavbhkti 3 місяці тому +1

    ખૂબ સરસ ભજન બેન સર્વ સત્સંગી બહેનોને જય શ્રી કૃષ્ણ ❤❤🎉🎉🎉🎉

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      બધા સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ જય સીયારામ આભાર દીદી 🙏🙏

  • @shobhnasavani2743
    @shobhnasavani2743 3 місяці тому +1

    સીતારામ

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 3 місяці тому +1

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      આભાર ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @vasavasavitri7180
    @vasavasavitri7180 3 місяці тому +1

    ખુબ સરસ ભજન છે

  • @anjanaaniyaliya6472
    @anjanaaniyaliya6472 3 місяці тому +1

    ખુબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ 🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 3 місяці тому +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 3 місяці тому +1

    ખુબ સરસ ભજન 🙏🙏👌👌👌

  • @natvarbhaipatel4315
    @natvarbhaipatel4315 Місяць тому +1

    Nice 👍

  • @VarshabenThakor-f1v
    @VarshabenThakor-f1v 3 місяці тому +1

    👌👌👌❤❤🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 3 місяці тому +1

    ખૂબ જ સુંદર🎉ભજન🎉🎉🎉
    જય શ્રી કૃષ્ણ🌹🌺🌹👍