|| મને મારુ ગોકુળ યાદ બહુ આવે નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 29 чер 2024
  • umrala satsang mandal
    rasilaben savani
    ..... કિર્તન......
    મને મારૂ ગોકુળ યાદ બહુ આવે
    મને તારા મથુરામાં જરીએ ન ફાવે
    મને મારું ગોકુળ યાદ બહુ આવે
    મને મારા નંદબાબા યાદ બહુ આવે
    ખોળામાં બેસાડી મને માખણીયા ખવડાવે
    મને મારું ગોકુળ યાદ બહુ આવે
    મને તારા મથુરામાં જરીએ ન ફાવે
    મને મારું ગોકુળ યાદ બહુ આવે
    મને મારા જશોદા માં યાદ બહુ આવે
    ખાંડણીએ બાંધ્યો એ તો કદી ન ભુલાવે
    મને મારું ગોકુળ યાદ બહુ આવે
    મને તારા મથુરામાં જરીએ ન ફાવે
    મને મારું ગોકુળ યાદ બહુ આવે
    મને મારા ગોવાળિયા યાદ બહુ આવે
    કદમની ડાળે અમને ગીલી ડંડે રમાડે
    મને મારું ગોકુળ યાદ બહુ આવે
    મને તારા મથુરામાં જરીએ ન ફાવે
    મને મારું ગોકુળ યાદ બહુ આવે
    મને મારી ગોપીઓ યાદ બહુ આવે
    શરદ પૂનમની રાતે અમને રાસ રમાડે
    મને મારું ગોકુળ યાદ બહુ આવે
    મને તારા મથુરામાં જરીએ ન ફાવે
    મને મારું ગોકુળ યાદ બહુ આવે
    #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba

КОМЕНТАРІ • 19

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Місяць тому +3

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏🌹🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Місяць тому +2

    જય ભોળાનાથ રશીલાબેન ખુબખુબ ધન્યવાદ જણાવો આખા મંડળસહીત ગોકુળ મથુરા યાત્રા

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому +1

      હા દાદા મંડળમાં વાત કરીને કહુ જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ પ્રણામ 🙏🙏

  • @AnkitaDani24
    @AnkitaDani24 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ વાહ વાહ દીદી ખૂબ સરસ કીર્તન ગાયું છે

  • @jassidubariya3701
    @jassidubariya3701 Місяць тому +1

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહતી સુંદર🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹🎉🎉🎉

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય સિયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Місяць тому +1

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      Thanks didi જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      આભાર દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ 👌 દીદી 🙏🙏🙏🙏

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ🌹🌹🌹🌹

  • @gohilvandana1984
    @gohilvandana1984 Місяць тому +1

    મસ્ત ભજન ગાયું રસીલા બેન 👌🏻🙏🏻બધા મંડળના બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏🏻
    તમે અને મંડળના બહેનો આવો જગન્નાથ પુરી ના દર્શન કરવા 🙏🏻

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому +1

      આભાર વંદનાબેન હા ચોક્કસ મંડળમાં બધા ને પુછી લવ આપની લાગણી માટે ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય સિયારામ હર હર મહાદેવ 🙏🙏

    • @gohilvandana1984
      @gohilvandana1984 Місяць тому

      ચોક્કસ બધા આવજો તમને મળી ને મને ઘણો આનંદ થછે.જય શ્રી કૃષ્ણ 🙏🏻 🙏🏻 ​@@umralasatsangmandal