|| કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 14 чер 2024
  • ઉમરાળા સત્સંગ મંડળ - રસીલાબેન સવાણી
    .... કિર્તન.....
    કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો
    કોણે બોલાવ્યો ને ક્યારે નો આવ્યો
    ભાવ ધરીને નરસિંહ મહેતાએ બોલાવ્યો
    હૂંડી સ્વીકારવા ને ક્યારેય ન આવ્યો?
    કોણે બોલાવ્યો ને ક્યારે ન આવ્યો
    હેત ધરીને મીરાબાઈ એ બોલાવ્યો
    ઝેર તે પીવા ને ક્યારે ન આવ્યો?
    કોણે બોલાવ્યો ને ક્યારે ન આવ્યો
    હેત ધરીને દ્રોપદીએ બોલાવ્યો
    ચીર પુરવા ને હું તો ક્યાંરે નો આવ્યો
    કોણે બોલાવ્યો ને ક્યારે ન આવ્યો
    હેત ધરીને અર્જુનને બોલાવ્યો
    રથ હાંકવાને હું તો ક્યારેય ન આવ્યો
    કોણે બોલાવ્યો ને ક્યારે ન આવ્યો
    હેત ધરીને શકુ બાય એ બોલાવ્યો
    વવારુ થઈને હું તો ક્યારેય ન આવ્યો
    કોણે બોલાવ્યો ને ક્યારેય ન આવ્યો
    હેત ધરીને સત્સંગી બેને બોલાવ્યો
    દર્શન દેવાને હું તો ક્યારેય ન આવ્યો
    કોણે બોલાવ્યો ને ક્યારે ન આવ્યો
    #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
    #kirtan
    #maldhari
    #satsang
    #rasilaben_savani
    #satsang
    #gujrati_bhajan
    #guratisatsang
    #whatsappstatus
    #whatsapp_status
    #entertainment
    #education
    #radhekrishna
    #trending
    #tiktok
    #travel
    #youtubeshorts
    #india
    #instagram
    #prachin_bhajan
    #photography
    #art #shyam
    #shorts
    #shortsvideo
    #dhun
    #dvarikadhish_status
    #dance
    #drawing
    #food
    #gujaratistatus
    #harekrishna
    #krishnabhajan
    #krishna
    #like
    #lyrics
    #vrindavan
    #video
    #bhakti_song
    #balgopal
    #beautiful
    #nature
    #garaba
    #madhav
    #motivation
    #kanudanakirtan
    #રસીલાબેન_સવાણી
    #ramdevpir
    #bholanathnakirtan
    #મહાદેવ
    #શિવભજન
    #shivstuti
    ગોકુળ.મથુરા.યમુના. કનૈયા કિર્તન . ભોળાનાથના ભજન .
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો . શિવ સ્તુતિ .
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ . હરિદ્વાર .
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . ભક્તિ . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન . અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન , મહાદેવ કિર્તન . ગુજરાતી કિર્તન .

КОМЕНТАРІ • 22

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit Місяць тому +1

    વાહ ખુબ જ સુંદર કિર્તન ગાયું 👍 આખા સત્સંગ મંડળને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ 🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      આભાર ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Місяць тому +2

    જય ભોળાનાથ રશીલાબેન ઉમરાળા સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому +1

      આભાર પ્રણામ દાદા જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏🌹
    ખૂબ ખૂબ સરસ 👌👌👌🎤✅👍

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      આભાર રમાબેન 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Місяць тому +1

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      ખુબ ખુબ આભાર દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @AnkitaDani24
    @AnkitaDani24 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ વાહ વાહ દીદી ખૂબ સરસ કીર્તન ગાયું છે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      આભાર અંકિતાબેન 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏

  • @vasavasavitri7180
    @vasavasavitri7180 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ🌹🙏🌹🙏🌹
    રાધે રાધે🌹🌹🌹🌹🎉🎉🎉🎉🎉

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ 👌🙏🌹🙏 દીદી

  • @PatelSaya
    @PatelSaya Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ કીર્તન છે❤❤🎉

  • @hiraodedara813
    @hiraodedara813 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ બેન

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      આભાર દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm Місяць тому +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌