|| મેં તો મંડળ તેડાવ્યું સવા લાખનું || નિચે લખેલુ છે લાઈક કરશો 👍🙏 રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 19 чер 2024
  • umrala satsang mandal
    rasilaben savani
    ..... કિર્તન.....
    મે તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    ધૂન ગાવો મારી બેન ધૂન ગાવો મારી બેન
    મેં તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    મેં તો વાઘા મંગાવ્યા સવા લાખના રે
    વાઘા પહેરો નંદલાલ વાઘા પહેરો નંદલાલ
    મેં તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    મે તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    ધૂન ગાવો મારી બેન ધૂન ગાવો મારી બેન
    મેં તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    મેં તો મુંગટ મંગાવ્યો સવા લાખનો રે
    મુગટ પહેરો નંદલાલ મુગટ પહેરો નંદલાલ
    મેં તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    મે તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    ધૂન ગાવો મારી બેન ધૂન ગાવો મારી બેન
    મેં તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    મેં તો હારલો મંગાવ્યો સવા લાખનો રે
    હારલો પહેરો નંદલાલ હારલો પહેરો નંદલાલ
    મેં તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    મે તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    ધૂન ગાવો મારી બેન ધૂન ગાવો મારી બેન
    મેં તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    મેં તો મોજડી મંગાવી સવા લાખની રે
    મોજડી પહેરો નંદલાલ મોજડી પહેરો નંદલાલ
    મેં તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    મે તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    ધૂન ગાવો મારી બેન ધૂન ગાવો મારી બેન
    મેં તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    મેં તો મોરલી મંગાવી સવા લાખની રે
    મોરલી વગાડો નંદલાલ મોરલી વગાડો નંદલાલ
    મેં તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    મે તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    ધૂન ગાવો મારી બેન ધૂન ગાવો મારી બેન
    મેં તો મંડળ તેડાવ્યું સવા લાખનું રે
    #satsang #kirtan #bhaktigeet #bhajan #bhakti_song #dhun #rasilaben_savani #ભજન #સત્સંગ #ગુજરાતીભજન #દેશીકિર્તન #shivbhajan #livebhajan #mahadevbhajan #krishnabhajan #harekrishna #bhaktigeet #mantra #ramnabhajan #svaminarayan #dvarikadhish_status #gujrati_bhajan_mandal #Shyam #maldhari #Vrindavan #radhe_radhe #balgopal #radhekrishna #jaythakar #shyamsundar #maldhari #Bhajan_kirtan #murlidhar #madhav #gujratikirtan #gujrati_bhajan #prachin_bhajan #રસીલાબેન_સવાણી #kanudanakirtan
    ગોકુળ.મથુરા.યમુના. કૃષ્ણ જન્મોત્સવ.કનૈયા કિર્તન.
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો.
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા.
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન
    અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન ,કાનુડાના ભજન, કનૈયા કિર્તન,મહાદેવ કીર્તન, ગોકુળ, મથુરા, વૃંદાવન, મોરલીધર,રણછોડ, દ્વારિકાધીશ

КОМЕНТАРІ • 20

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Місяць тому +2

    સર્વ બહેનો ને જાજા થી જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏🌹🙏🌹🙏🎤👌👌👌👌👌💐💐💐✅👍

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому +1

      આભાર રમાબેન જય શ્રી કૃષ્ણ જય સિયારામ 🙏🙏

  • @jassidubariya3701
    @jassidubariya3701 Місяць тому +1

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહોત અતિ સુંદર 👌👌👌👌👌👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      આભાર ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @AnkitaDani24
    @AnkitaDani24 Місяць тому +1

    🙏જય શ્રી કૃષ્ણ વાહ વાહ દીદી ખૂબ સરસ કીર્તન ગાયું છે ખૂબ આગળ વધો એવી રામાપીર ને પ્રાર્થના🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      આભાર ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Місяць тому +1

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      આપનો ખુબ ખુબ આભાર દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Місяць тому +1

    બધા મહિલા મંડળને મારા જય શ્રી કૃષ્ણ ખુબ સરસ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      આભાર ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Місяць тому +1

    ખુબ સરસ ભજન વાહ વાહ બધા જ ભકતો ને જય શ્રીકૃષ્ણ ❤❤❤❤🌹👌👏⚘️👍👍👌🌼🌷♥️💐🌸🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      આભાર ધન્યવાદ દીદી જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      આભાર હીરાબેન જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ 👌🙏🌹🙏

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ❤❤❤❤

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ

  • @vasavasavitri7180
    @vasavasavitri7180 Місяць тому +1

    ખુબ સરસ ભજન છે