|| મેં બોલાવ્યો કેમ નો આવ્યો - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 21 чер 2024
  • ઉમરાળા સત્સંગ મંડળ
    umrala satsang mandal
    rasilaben savani
    .,......કિર્તન.........
    મેં બોલાવ્યો કેમ ન આવ્યો તને કાના કહું છું રે
    મારા ઘરે સત્સંગ હતો તે દી તું શરમાણો રે
    વિદુર તારે શું સગા થાય વિદુર ઘરે ગયો તો રે
    પકવાન મેલી ભાજી ખાધી તેદી નો શરમાણો રે
    મેં બોલાવ્યો કેમ ન આવ્યો તને કાના કહું છું રે
    મારા ઘરે સત્સંગ હતો તે દી તું શરમાણો રે
    અર્જુન તારે શું સગા થાય અર્જુન ઘરે ગયો તો રે
    સારથી બનીને રથ હાંક્યા તેદી નો શરમાણો રે
    મેં બોલાવ્યો કેમ ન આવ્યો તને કાના કહું છું રે
    મારા ઘરે સત્સંગ હતો તે દી તું શરમાણો રે
    નરસિંહ તારે શું સગો થાય નરસિંહ ઘરે ગયો તો રે
    કુંવરબાઈ ના મામેરા પુર્યા તેડી નો શરમાણો રે
    બોલાવ્યો કેમ ન આવ્યો તને કાના કહું છું રે
    મારા ઘરે સત્સંગ હતો તે દી તું શરમાણો રે
    શબરી તારે શું સગા થાય શબરી ઘેરે ગયો તો રે
    એઠા જુઠા બોર ખાધા તેદી નો શરમાણો રે
    બોલાવ્યો કેમ ન આવ્યો તને કાના કહું છું રે
    મારા ઘરે સત્સંગ હતો તે દી તું શરમાણો રે
    દ્રોપદી તારે શું સગા થાય દ્રોપદી ઘેરે ગયો તો રે
    999 ચીર પુરીયા તેદી નો શરમાણો રે
    બોલાવ્યો કેમ ન આવ્યો તને કાના કહું છું રે
    મારા ઘરે સત્સંગ હતો તે દી તું શરમાણો રે
    મીરા તારે શું સગા થાય મીરા ઘરે ગયો તો રે
    ઝેરના તો અમૃત કીધા તેદી નો શરમાણો રે
    બોલાવ્યો કેમ ન આવ્યો તને કાના કહું છું રે
    મારા ઘરે સત્સંગ હતો તે દી તું શરમાણો રે
    સકુ તારે શું સગા થાય સકુ ઘરે ગયો તો રે
    બેડલે તો પાણી ભર્યા તેદીનો શરમાણો રે
    બોલાવ્યો કેમ ન આવ્યો તને કાના કહું છું રે
    મારા ઘરે સત્સંગ હતો તે દી તું શરમાણો રે
    પ્રહલાદ તારે શું સગા થાય પ્રહલાદ ઘરે ગયો તો રે
    સ્તંભમાં તો દર્શન દીધા તેદી નો શરમાણો રે
    બોલાવ્યો કેમ ન આવ્યો તને કાના કહું છું રે
    મારા ઘરે સત્સંગ હતો તે દી તું શરમાણો રે
    #satsang #kirtan #bhaktigeet #bhajan #bhakti_song #dhun #rasilaben_savani #ભજન #સત્સંગ #ગુજરાતીભજન #દેશીકિર્તન #shivbhajan #livebhajan #mahadevbhajan #krishnabhajan #harekrishna #bhaktigeet #mantra #ramnabhajan #svaminarayan #dvarikadhish_status #gujrati_bhajan_mandal #Shyam #maldhari #Vrindavan #radhe_radhe #balgopal #radhekrishna #jaythakar #shyamsundar #maldhari #Bhajan_kirtan #murlidhar #madhav #gujratikirtan #gujrati_bhajan #prachin_bhajan #રસીલાબેન_સવાણી #kanudanakirtan
    ગોકુળ.મથુરા.યમુના. કૃષ્ણ જન્મોત્સવ.કનૈયા કિર્તન.
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો.
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા.
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન
    અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન ,કાનુડાના ભજન, કનૈયા કિર્તન,મહાદેવ કીર્તન, ગોકુળ, મથુરા, વૃંદાવન, મોરલીધર,રણછોડ, દ્વારિકાધીશ

КОМЕНТАРІ • 24

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Місяць тому +2

    જય ભોળાનાથ રશીલાબેન ઉમરાળા સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому +1

      આભાર ધન્યવાદ પ્રણામ દાદા જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @jassidubariya3701
    @jassidubariya3701 Місяць тому +1

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહોત અતિ સુંદર 👌👌👌👌👌👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      Thanks didi જય શ્રીકૃષ્ણ જય સીયારામ

  • @AnkitaDani24
    @AnkitaDani24 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ વાહ વાહ દીદી ખૂબ સરસ કીર્તન ગાયું છે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏🌹🙏🌹👌👌👌👌👍✅

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Місяць тому +1

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ 🙏🙏

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal Місяць тому +1

    ખૂબ જ સુંદર ભજન 🎉🎉🎉🎉🎉
    જય શ્રી કૃષ્ણ🌹👍

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Місяць тому

      Thanks didi 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ

  • @hiraodedara813
    @hiraodedara813 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ 👌🙏🌹🙏

  • @vasavasavitri7180
    @vasavasavitri7180 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @rasilabnkirtan
    @rasilabnkirtan Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ ભજન ❤❤

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm Місяць тому +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌

  • @bhavanagoyani7501
    @bhavanagoyani7501 Місяць тому +1

    Jay shree krishna 🙏