Mangadh 110 વર્ષ: આદિવાસીઓની હત્યાનું કાવતરું કેવી રીતે ઘડાયું હતું? Tavarikh E02

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #mangadh #tribal #history
    આ વાત એ અરસાની છે જ્યારે બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ દુનિયા આખી પર તપતો હતો અને ભારતમાં તેનું શાસન હતું. 17 નવેમ્બર 1913ની એ સવાર છે, રાજસ્થાન અને ગુજરાતની સરહદ પાસે આવેલા માનગઢમાં કંઈક અણાધાર્યું થવાનો ભય સતાવી રહ્યો છે. એટલામાં જ મેજર હેમિલ્ટન અને તેમના ત્રણ અધિકારીએ સવારે 6.30 વાગ્યે હથિયારબંધ સેના સાથે માનગઢ ડુંગરને ત્રણેય બાજુથી ઘેરી લીધો હતો. આ કહાણી એક એવા હત્યાકાંડની છે જેને જલિયાવાલા બાગના હત્યાકાંડ કરતા પણ મોટો માનવામાં આવે છે...
    બીબીસી ગુજરાતીની વિશેષ રજૂઆત તવારીખમાં આજે વાત કરીશું કે ગુજરાતની સરહદે માનગઢમાં આટલો મોટા હત્યાકાંડ થયો તો કેવી રીતે?
    વીડિયો - સમીના શેખ, સુમિત વૈદ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 10

  • @sanjeshdamor8180
    @sanjeshdamor8180 9 місяців тому +1

    Thank you so much BBC Gujarati... Jai aadiwasi Jai johar 🎉❤

  • @Lijjat
    @Lijjat 4 місяці тому +1

    🙏 ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

  • @kunalpatel5597
    @kunalpatel5597 9 місяців тому

    Jay Johar jay aadivasi

  • @hh171hj
    @hh171hj 9 місяців тому +3

    BBC ગુજરાતી ની ગુજરાત ના ઈતિહાસ માટે આ પહેલ ખુબ સરસ છે મારી પાસે એક ગુજરાત નો ઇતિહાસ છે જેમાં ૧૩૨૦ નો વિદ્રોહ ખીલજી સલ્તનત સામે તો મને કોઈ email આપો તો હુ તમારી ટીમ ને પ્રમાણભૂત ઈતિહાસ મોકલી શકુ.

  • @pratikpatel3191
    @pratikpatel3191 6 місяців тому

    Jay johar

  • @atulchauhan1034
    @atulchauhan1034 9 місяців тому

    ખૂબ સરસ ભીમાં કોરેગવ પર વીડિયો બનાવો આભાર

  • @hasmukhpatel4085
    @hasmukhpatel4085 9 місяців тому

    😢

  • @Jagat-t4t
    @Jagat-t4t 4 місяці тому

    Dobao te vakhate gujrat nam haru bana vo cho

  • @amitkotadia9570
    @amitkotadia9570 9 місяців тому

    ❤❤❤❤ samina ❤❤❤❤❤❤❤❤❤❤