Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
બહુ જ સુંદર ગુંજભાઈ... આપનું explaination ટોપ છે઼....
ખૂબ સરસ ગુંજ ભાઈ બધી કનફ્યુસ દૂર કરી તમે❤
હું તમને એક વાત કહું એડીટર તમે કલર કોન્ટ્રાસ્ટ બરોબર કરો ગુંજ ભાઈ ખુબ જ બ્રાઇટ દેખાય છે.
સર તમારા વિડિયો બોવ સરસ આવે સે
❤થેનકશ સર ❤અમણા સુધર શેખરુ
SIP Best..
Thank you sir.....
Investment value 22,50,000Future value 57,35,719Profit 34,85,719LTCG (12.5%)34,85,719-1,25,000After the deduction value is 33,60,719Now taxable value is 4,20,0893:50
PPF 7.1 best and safe and tax free
liquidity pan jovani ne bhai.. PPF ma 15 varas paisa block thay e pan dhyaan rakhvanu..
બજાર નીચું હોય ત્યારે વધારે પૈસા મ્યુચ્યુઅલ ફંડ માં રોકવા જોઈએ અને હું ૧૦૦ મૂડી sip માજ રોકું ppf માં nahi
Please compare NPS to Mutual fund, PPF, FD, EPF etc.. Required for Retirement planning..
Pan pachhi yearly 1.25 jeva upadiye to maaf male
Sir capital infra nu kaik ipo che Enu kaik batavo Me to Ema apply Kaine bhul kari didhi che Have su karay ????
એકજીટ લોડ પણ લાગે 1 થી 2 % લાગે છે
Konsi apo best jise sip kare
Hu SIP start karva nu vicharu su karu
ગુંજભાઈ મારે 4000 ની sip 4 મહિનાથી ચાલુ છે તો સુ એના માટે ITR કરવું તમારા વિડિઓ જોઈને sip chalu કરી છે તો પ્લીઝ એના માટે એક વિડિઓ બનાવજો
ખાલી investmet કરો તો ITR ભરવાની જરૂર નથી.. પણ જો એમાંથી કોઈ ફંડ વેચી દો છો અથવા redeem કરો છો તો પછી ITR ની જરૂર ઊભી થઈ શકે છે
@etaphenix4843 થેકયું 🙏
Thanks 👍 ગુંજ ભાઈ હું ગુજરાત નો ખેડૂત છું મારી આવક lumsum છે તો PPF મા દર વરસે lumsum રોકી શકાય કે ઘટાડી ના સકાય???Pls. ans reply??
HA TAMARI MARJI PRAMANE KARI SAKAI
HA KARI SAKAI
500 SIP 5વષૅ રોકાણ કરતો તે શેફ છે
Maria Eliane de sousa almeida boa tarde
Modi saaheb public ni maari ledhi tax naakhi naakhi ne haju maari - maa jati rese 10 varsho maa
બહુ જ સુંદર ગુંજભાઈ... આપનું explaination ટોપ છે઼....
ખૂબ સરસ ગુંજ ભાઈ બધી કનફ્યુસ દૂર કરી તમે❤
હું તમને એક વાત કહું એડીટર તમે કલર કોન્ટ્રાસ્ટ બરોબર કરો ગુંજ ભાઈ ખુબ જ બ્રાઇટ દેખાય છે.
સર તમારા વિડિયો બોવ સરસ આવે સે
❤થેનકશ સર ❤અમણા સુધર શેખરુ
SIP Best..
Thank you sir.....
Investment value 22,50,000
Future value 57,35,719
Profit 34,85,719
LTCG (12.5%)
34,85,719-1,25,000
After the deduction value is 33,60,719
Now taxable value is 4,20,089
3:50
PPF 7.1 best and safe and tax free
liquidity pan jovani ne bhai.. PPF ma 15 varas paisa block thay e pan dhyaan rakhvanu..
બજાર નીચું હોય ત્યારે વધારે પૈસા મ્યુચ્યુઅલ ફંડ માં રોકવા જોઈએ અને હું ૧૦૦ મૂડી sip માજ રોકું ppf માં nahi
Please compare NPS to Mutual fund, PPF, FD, EPF etc.. Required for Retirement planning..
Pan pachhi yearly 1.25 jeva upadiye to maaf male
Sir capital infra nu kaik ipo che
Enu kaik batavo
Me to Ema apply Kaine bhul kari didhi che
Have su karay ????
એકજીટ લોડ પણ લાગે 1 થી 2 % લાગે છે
Konsi apo best jise sip kare
Hu SIP start karva nu vicharu su karu
ગુંજભાઈ મારે 4000 ની sip 4 મહિનાથી ચાલુ છે તો સુ એના માટે ITR કરવું તમારા વિડિઓ જોઈને sip chalu કરી છે તો પ્લીઝ એના માટે એક વિડિઓ બનાવજો
ખાલી investmet કરો તો ITR ભરવાની જરૂર નથી.. પણ જો એમાંથી કોઈ ફંડ વેચી દો છો અથવા redeem કરો છો તો પછી ITR ની જરૂર ઊભી થઈ શકે છે
@etaphenix4843 થેકયું 🙏
Thanks 👍 ગુંજ ભાઈ હું ગુજરાત નો ખેડૂત છું મારી આવક lumsum છે તો PPF મા દર વરસે lumsum રોકી શકાય કે ઘટાડી ના સકાય???
Pls. ans reply??