સૌથી સરસ પોસ્ટ માં દરેક મહિના ની આવક માંથી અમુક ફિકસ % ની આવક નું રોકાણ એનએસસી માં ૫વર્ષ માટે કરો અને આ ચક્ર ચાલુ રાખ્યા જ કરો જિંદગી સુધી પછી એક સમય એવો આવશે કે (૫ વર્ષ પછી) તમારે એ શરૂઆત ના મૂકેલા રૂપિયા due થવાનો સમય આવી જશે ત્યારે એ શરૂઆત ના મૂકેલા રૂપિયા ની ઉપાડ ન કરતાં એની સાથે જ બીજા રૂપિયા ની ઉમેરો કરી ચક્ર ચાલુ રાખો આ પણ એક રીત ની તમારી મહિનાની બીજી આવક ઊભી થઈ જશે
ખોલ અને યે papdo યે 1800 નિ થેલી આવે અને એક ફેરો ચારા નો 20 હજાર નો આવે યે એક મહિનો માંડ હાલે અને ખોળ ની ઠેલી 4 ભેંસ દોવા દેતી હોય તો 4 દિવસ માંડ હાલે અને dota આવડે તો નકર મોઢે ફિન આવી જાઈ 😂😅
Gram panchayat na VCE na pagar babate koi video banavo. Vce nu sosan thy 6e. Kam vadhare ane mehentanu commission par. Aa mohvari ma kevi rite posai please sir
Bhai Koik var Direct selling industry vise pan vaat karo jema part time ma work karine within 2/3 years ma sara ma sari aavak kari aape chhe and have to government pan support kare chhe....
Part time incom option is best because I was earned 9 laks in 6 years with job then i could managed down payment for bought my new home and its from Network Marketing.
Aapna kehva mujab mahino pattta garib jevu feel karta hoy ena mate scheme che to Shri Shri e janavo k aava vyakti 9 lakh kyathi jama karshe post ma ?? Sorry to say this but I don’t find any logic in this video 😂😢😅😊
ગુજરાતી ભાષામાં *સ્ત્રોત* જેવો કોઈ શબ્દ છે જ નહીં મૂળ શબ્દ છે 'સ્રોત'.
આપણે ઉત્તમ માહિતી સાથે ગુજરાતી ભાષાની જોડણી પર પણ ધ્યાન આપવું જોઈએ.
✅✅
Source su chhe tamari vat no?
sachi vt 6
😂
😂😂@@iambhavinpatel
આવક વગરના લુખેસ લોકો કેમનું કમાય એનો કોઈ રસ્તો બતાવો.પૈસા વાળા ને તો કેટલા પૈસા અપાવશો.
Jay mataji 100 right 😊
😂😂😂
Right 10-15 lakh hoy to pasi khana rasta Mali jay am pan...
Dream 11 😂
😂
એક બાજુ તમે કહ્યું કે મહિનો પૂરો થાય ત્યાં સુધી અમારી પાસે પૈસા ખતમ થઈ જાય છે અને એક બાજુ તમે લાખોના રોકાણની વાત કરો છો.
પહેલા આટલા રુપિયા તો હોવા જોઇએ અને આટ લા રુપિયા હોય તો આ બધુ કરવા ની કયા જરુર છે.
સૌથી સરસ પોસ્ટ માં દરેક મહિના ની આવક માંથી અમુક ફિકસ % ની આવક નું રોકાણ એનએસસી માં ૫વર્ષ માટે કરો અને આ ચક્ર ચાલુ રાખ્યા જ કરો જિંદગી સુધી પછી એક સમય એવો આવશે કે (૫ વર્ષ પછી) તમારે એ શરૂઆત ના મૂકેલા રૂપિયા due થવાનો સમય આવી જશે ત્યારે એ શરૂઆત ના મૂકેલા રૂપિયા ની ઉપાડ ન કરતાં એની સાથે જ બીજા રૂપિયા ની ઉમેરો કરી ચક્ર ચાલુ રાખો આ પણ એક રીત ની તમારી મહિનાની બીજી આવક ઊભી થઈ જશે
Nsc etle
@@268meetpurohit8 National savings scheme Post office ma aa savings scheme hoy che
pan bhai NSC ma 5 varas mate ketal nu rokan karva?
9=lak ma to
15 bhesh ave
1 nu 5 litar duth ape
75=litar duth ape
75*70=5250
Savar+sanj=10500
10500*30=3lak thay
Mahine 70/80 hajar ni inkam ave
Pan e bhesh ne bhunsho ne khod, Chaaro paavo pade. Ena Paadi ke paada ne pan paadvu pade pa6i akho varsh dudh na aape. Paada aape eno su Karo tame?
Seriously😢
@@Anonymous-cq8rpbhai bhav vadharo Ave ketlo e Khabar se 😂😂
ખોલ અને યે papdo યે 1800 નિ થેલી આવે અને એક ફેરો ચારા નો 20 હજાર નો આવે યે એક મહિનો માંડ હાલે અને ખોળ ની ઠેલી 4 ભેંસ દોવા દેતી હોય તો 4 દિવસ માંડ હાલે અને dota આવડે તો નકર મોઢે ફિન આવી જાઈ 😂😅
Bhai bhens kya Puri jindagi revani chhe
અલ્યા ભાઈ પેલા એટલા મુકવા માટે હોવા તો જોઈએને
Mul vat to ej che ne bhai ena prr koi vat j nai krtu 😂😂
Aapna kaam nu nathi
તમે જે આંકડા બોલો છો અને અમને જે સમજાય છે તે આંકડા સ્ક્રીન ઉપર જુદા દર્શાવાય છે ખરાય કરો ..
Khubj saras mahiti aapi khub khub aabhar🙏🏻
સુંદર માહિતી આપી છે, ધન્યવાદ....
પગાર ટાઈમે નથી આપતા એના માટે ક્યાં ફરિયાદ કરી શકાય ?? 😢
મને કહો કયા કામ કરો છો ? અને શું કામ કરો છો ? હું મદદ કરીશ...
@@Action_movies..bhai tamaru contact kvi rite krvo
Labour court
❤scss❤મા રોકાણ ચાલુ છે 🙏🏻💝 ૐ નમો નારાયણ 🙏🏻 માં ના નામે ❤
Sip
Post office
Bilkul
રોકાણ વગરનું કાઈ હોય તો જણાવો સાહેબ
ભાઈ તમે લાખો માં વાતો કરો છો..અમારે હજારો માં જોઈ એ😢
😅😂😂sachi vat
Gujrat ma Loko khava na sokhin che khani Pini no koi pan dhandho bestmbest halse Karo kankuna
❤Khub saras bhai ❤
પૈસા હોઈ ને તો 😂😂લોકો ની વાત લેવાની જરૂર નથી પડતી 😂😂ઓટોમેટિક દિમાગ કામ kare🎉🎉🎉
Very Good Kunjbhai Anyway Luking Handsome Bhai God Bless You 😘😘
ભાઈ મહિને પૈસા જોઈતા હોય તો શું કામ investment કરે વધુ જે જરૂરિયાત ઉપર ના પૈસા જ સામાન્ય માણસ investment કરે ભાઇ 😢😢😢
સરસ 🙏
Thanks
Aye. Just saw this. Thank you so much.
Aaj ni video ma tamaru naam levano chu. Joi lejo
9 lkh bhari ne 5500 mahine aave ene income na kevaay boba nuksaan kevaay
Vat to tamari sachi che
Pan to Paisa rokava kya ke 7 % karata vadhare vyaj aave
25 दिन मे पैसा डबल... अमीरों की स्कीम हाथ लगी है....😂😂😂😂
Bro thoduk dhime bolo Ane Aram thi bolo ...to sambhad Vani maza aave ...baki to good job 👍
Bhai Tamara badha videos bov j sara and benifit ape Eva hoy che thanks
કઈ જગ્યાએ investment કરવી ? ૧) બેંક એફ. ડી, ૨) પોસ્ટ કે ગોલ્ડ માં
Great information sir 🤠
Thanks Sir! Very useful information.
👍 વાહ બહુ સરસ.. માહિતી
બ્રધર..
Kai saras nathi kidhu
Paisa vala Loko koi pan rite kamai kari sake
Jeni pase sari aavak j nathi ana mate Kaik Lavo to saras mahiti kevai
Nice Informative Video, I heartily appreciate
૧૫૦૦૦ પગાર છે
ઘર મા ચાર વ્યક્તિ છે
લાઈટ બિલ
દૂધ નુ બીલ, કરીયાણું. શાકભાજી, સ્કુલ.....
હવે કહો કયા પ્લાન માં જોડાવું??😂😂
Job badlo bhai 20000-40000-100000 kamao nahi tya sudhi mehnat kar bakka
😂😂😂😂
Sabki halat yhi hai 😂😂😂😂😂
કોણ કોણ એવું છે કે મારી જેમ કમાતા નથી પણ આવું બધું જોવા આવી જાય છે?
આપડે
Super advice
પણ 15 લાખ કયા થી લાવાના 😀😁😂
આ બધા માં ભાઈ gst પણ લાગે 😢😢😢😢
પોસ્ટ ઓફિસ માં ઓછાં માં ઓછાં કેટલાં રૂપિયા મૂકી શકાય?
આ ઇન્વવેસ્ટ ના ૯ લાખ કેવી રીતે કમાવાના એનો કોઈ વિડિયો છે
😂😂
Waah maasi laaya ho 😂😂
Ae Aeni pase na hoi e apdej manage krvana evu kavi kehva mange 6
@@technicalgurujiindia636 e apdi pase hot to aa video thodi jovat
🫡🤣🤣
ભાઈ 10,000 પગારમાં 9 લાખનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી લાવશો
Invest karva mate na 9 lakh to hova joia ne... 😂😂
Crypto investment ni pan vat Karo kyarek. Sauthi best High Risk High Rewards investment che. Eni knowledge pn aapo viewers ne
Tamne crypto par earning idea hoy to guide karo
પેલી વાત ૯ લાખ ક્યાંથી લાવવાના😅
ટુંક માં એમ કાંઈ દયો ને... વ્યાજ મળે.. એ પણ જાજા પૈસા રોકી એ તો... અને એ પણ ફુગાવા જેટલું જ... આ કંઈ આવક ન કહેવાય...😢
Thank you so much sir from my sweet ❤❤❤❤❤❤❤❤❤ with the great wonderful 😊😊😊😊😊😊😊😊😊😊😊
પણ રોકાણ માટે રૂપિયા હોય ત્યારે ને સર 😢
इन्वेस्ट करवा mate pela paysa to joyene kali khi se su karvu😊
Super work 👍 on
આહિયા છે કોઈ જેને નેટવર્ક માર્કેટિંગ કરવું હોય વિઠૌત આઉટ ઇન્વેસ મેન્ટ તો કૉમેન્ટ કરે હુ તમને સમજાવીશ
Network marketing
Vishe shu kaho chho Bhai ?
@@shaileshashara8449 su tame Mane number aapso tamaro
Useful information
Bhai. 500 ke 1000 nu plan batavone
1 ka double like hera pheri 😅
bhai SIP kari sakay che har mahine 1000 Rs ni long time ma Saro return madse Ema thi vadhu mahiti mate msg karo mane
@@dharmeshjoshi1310 hello give ur social
Gram panchayat na VCE na pagar babate koi video banavo. Vce nu sosan thy 6e. Kam vadhare ane mehentanu commission par. Aa mohvari ma kevi rite posai please sir
જીરો બેલેન્સ માં બધું કરી શકીએ
Sir part time job અથવા online job ghar bethe hoy to janavo.please Ena vise pan video banavo.
પહેલાં તો ૯ લાખ₹ જ નથી 😊😅
એસ આઈ પી કરી નાખો મહિને ૫૦૦/૧૦૦૦ થી નાની નાની બચત કરી આગળ વધો
Bhai Koik var Direct selling industry vise pan vaat karo jema part time ma work karine within 2/3 years ma sara ma sari aavak kari aape chhe and have to government pan support kare chhe....
E kevi rite kray?
Dynamic Bond is good
Thakkar bhai penny stock per video banao . With around 25000 to 1 lakh investment . So many more middle class people can get into it and get benifits
1st scheme ma 5 year pahela Paisa upadi n sakay. N upadva hoi to penalty sathe upadi skay
Nice..Big Like...Jay Shree Krishna
😊
Very nice 👍 video
❤
ડાયરેક્ટ સેલીંગ કરો,અને પેસીવ ઈનકમ મેળવો
Very nice....each n every video is giving more value...thank you...God bless you
ગુંજ ભાઈ તમે ક્યાં ક્યાં investment કરો છો ?😊
Aawa video banai ne ene jetla vadhare loko juwe etle gunj paisa kamaay😂
Mane tu 9 lakh api de 5.5k monthly api dais tane... 😅😅market ma avg 3% made mahine... Thodu knowledge hoy to... 10k kadhi nakhis without risk😂
ભાઇ 9 લાખ આપ હું 15000 વ્યાજ આપીશ🤪🤪🤪
Nice
Not Everyone Have 10 Lakh.
10 To 20 Year ma Crorepati Banvu Hoy To SIP is Best. From 25 Age.
I have 3 sip... monthly 8000 ..abhi 24 persentage return chal rha
@@gujarati-d5i 10 K Per month & if 20% Return & 20 Year investment then, after U Will Get 3.16 Cr. Approx.
@@gujarati-d5i funds ke nam batao
@@gujarati-d5i kon sa funds?
એલા ભાઈ આતો બધાને ખબર પડે આટલા બધા રૂપિયા હોય તો નોકરી થોડી કરવાની હોય
Very nice information
Ava video mukta rehjo
Echo bahu aave chhe
Part time incom option is best because I was earned 9 laks in 6 years with job then i could managed down payment for bought my new home and its from Network Marketing.
Aapna kehva mujab mahino pattta garib jevu feel karta hoy ena mate scheme che to Shri Shri e janavo k aava vyakti 9 lakh kyathi jama karshe post ma ?? Sorry to say this but I don’t find any logic in this video 😂😢😅😊
👌
Bhai 9 ke 10 lakh hova to joiye ne .... Kyathi ane kevi rite kamava e batavo .... Biju badhu to autometic aavdi jadhe
Super❤
Paisha lavva Kaya thi
Pche rokayni
તંબુરો 15 લાખ હોય તો આ જધ મારી ક્યાં કરવાની હોય
aana mate kaik sarkhi salary to hovi joi ae ke jena thi investment karay
Bhai 9lakh hoyto aa video km jova avot 😅😂
😂😂
Right bro😂
Jai shree ram. Jai Hanuman
Good😮
Aa post office ma 5 ke 10 lakh invest karva kyathi malshe? Koi mantriji khata ma mafat ma transfer aape chhe ke bank lutva Javanu chhe?
Sir hu ipo bharu chu.
7% 8% India ma infulechance vadhe che to koi 7% 8% ma Paicha rokwano faydo nathi
સો થી સારી hdfc blance advantage fund idcw મોડ જોરદાર છે આની પર એક વીડિયો બનાવો
No sir,Keep invested money in market & as per requirement withdrawal is better otherwise less money u get.
પહેલા ૯ લાખ રૂપિયા ક્યાંથી લાવવા 😅
Ana karta hu 15lakh no plot lai jagya bhade api DAV .dar mahine 15000 bhadu . Plot na bhav vadhe aa alag thi😂😂😂
Kya che avo plot bhai ? 😅
Ceramic city MORBI
Ceramic city morbi
9 લાખ પેહલા આપ ભાઈ.....હું રોકાણ કરું....
એલા મારી પાસે નવ લાખ હોય તો હું નોકરી જ ના કરું…. ૪ લાખ ની FD કરું અને ૫ લાખ મા મસ્ત ધંધો સેટ કરું અને ધંધા માથી દર મહીને ૫૦૦૦૦ પાડુ….
Nice video 👍👌👍👌
સીતારામ
Great 👍
❤❤❤
हम तो चारों इस्कीम मै डाला हु
अब तो गुज्जु हुआ न 😮
Very nice 👍
ભાઈ એક સાથે પૈસા લાવા ક્યાંથી
Lakho rupiya hot to aa tamaro video jota no hot bhai... Mahina no 12 hajar pagar che ne tame lakho rupiya invest karvanu kaho cho...
હજારમાં બતાવો, લાખો વાળા તમારા વિડિયો જોવા આવતા b નથી 😅😅😅 એતો કરોડો લેવા જાય છે 😅😅😅
સાહેબ જમા કરવા રૂપિયા ક્યાં થી લાવવા
Right chhe ❤