RBIએ સર્વે બહાર પાડ્યો! હાથ પર પૈસા કેમ નથી રહેતા? લોન અને વ્યાજના દલદલમાંથી કેવી રીતે બચાશે?

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 487

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 Місяць тому +175

    બેન આપની વાત સો ટકા સાચી છે પણ સાદગી થી કેટલાય પુરુષો રહેવા માંગે છે પણ એમના ઘર ની સ્ત્રીઓ એ વાત માં માનતી નથી
    સુખદ કે દુઃખદ પ્રસંગો માં પુરુષ ની મરજી નથી હોતી છતાં પોતાની સ્ત્રી ના કહેવાથી એ પુરુષ ને નથી કરવું છતાં કરવું પડે છે

    • @smilesmile1711
      @smilesmile1711 Місяць тому

      બહુ જ સાચી વાત છે. આડોશ પાડોશ ની મોંઘી કાર, પરિવાર માં બીજાઓ એ લીધેલા હાઈફાય મોંઘા મકાનો, સોના ના દાગીના જોઈ પ્રાઇવેટ નોકરી કરતા ઘણા પુરુષો ને એમની પત્ની પરેશાન કરે કે આપડે પણ લઈએ.... માનસીક પરેશાન થઇ ઘણા લોકો 60-60 વર્ષ સુધી EMI ભરે અને જિંદગી ની કમાણી જતી રહે છે. દેવાંશી બહેન નું E mail જોઈએ છે. અમારા જેવા પ્રાઇવેટ નોકરી કરતા લોકો ની વ્યથા કહેવી છે. 😥😓

    • @kaushikbhatt5185
      @kaushikbhatt5185 Місяць тому

      આપણી વાઇફ ને બી એ નથી જ જોતું ભાઈ પણ દેખાદેખી અને એકબીજાથી બળતરા જે હોય એને લીધે આ બધું થાય છે

    • @atulvasava4181
      @atulvasava4181 Місяць тому +2

      Right..

    • @maulikshah8436
      @maulikshah8436 Місяць тому +1

      Right

    • @yunusmaru5752
      @yunusmaru5752 Місяць тому +1

      💯% સાચી વાત છે

  • @prince__official1920
    @prince__official1920 Місяць тому +38

    ખૂબ જ સરસ જાણકારી આ જોઈને લોકો શીખે તો ખૂબ જ સારું
    અમીર હોવું અને અમીર હોવાનો દેખાવ કરવામાં બહુ ફરક હોય છે .

    • @greengoblin680
      @greengoblin680 Місяць тому +1

      @@prince__official1920 એ બધી સ્ત્રીઓ નો ઉપલો માળ તદુન ખાલી હોય છે

  • @tjpateltjpatel4250
    @tjpateltjpatel4250 Місяць тому +149

    બધો જ શિક્ષણ નો દોષ છે. અમે ભણતા તે સમયે કશરત મુખ્ય હતી. શરીર કસાયેલ હશે તો કોઈ રોગ થતો નથી. નિરોગી શરીર જ સાચું સુખ ગણવામાં આવતું પણ અત્યારે દેવું કરી ને પણ એ.સી.માં રહેવું એ સુખ ગણાય છે.

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Місяць тому +3

      Ena mate pt na teacher ni jarur nathi pan.

    • @safwanchaklasiya
      @safwanchaklasiya Місяць тому +2

      Sachi vaat hamna hu jou chhu k 10 ma Dhoran (15 year) na chhokarao ma 60 to 70% activa k bike lai ne 1 to 2 km school jai chhe

    • @rajendrasinhvaghela5292
      @rajendrasinhvaghela5292 Місяць тому +3

      દેવાંશી બેન જીઓ ટેલીકોમ ના રિચાર્જ રીવર્સલ ઉપર એક એપીસોડ બનાવો . જરૂર પડેતો મારો સંપર્ક કરશો.

    • @rohitbakaraniya1113
      @rohitbakaraniya1113 Місяць тому +2

      ​@@rajendrasinhvaghela5292
      આપડે ખાલી વિરોધ ના વિડિયો બનાવતા આવડે હો

    • @Indian-554ufg
      @Indian-554ufg 28 днів тому +1

      To bhai tamara jamanama tame balad gada ma pn travel karyu hashe hu ky em nathi keto balad gadu kharab che pn samay ni sathe badhu badlatuj rey che tame aajthi 15 year pachi petrol and diesel thi chalta vehicle ny joy shako kem ke duniya pase etluj crude oil che etle kato electric athva other option(solar, hydrogen) uppar shift thavu padse ane jo tamare chinta karvi hoy to vadhti mondhvari same vadhti asmanta ni karo kem ke je inequality india ma che evij (south korea, brazil) and biji ghani economy ma hati ane atyare dubeli economy che ​@@safwanchaklasiya

  • @devdangamit114
    @devdangamit114 22 дні тому +5

    ખૂબજ સારી સમજણ, આપના અમૂલ્ય પ્રતિભાવ ને માટે આભાર

  • @yuvrajsinhzalabhoyka1784
    @yuvrajsinhzalabhoyka1784 Місяць тому +12

    100 % સહમત 🙏🏻 આજુ બાજુ ના વેપારી ભાઈઓ સાથે સંબંધ સારો જળવાઈ રહે અને વ્યવસ્થા માં મજબુતી આવે જેથી આસપાસ ના દુકાનદારો પાલેથી ખરીદી કરવી જોઈએ

  • @Harshilkumar007
    @Harshilkumar007 Місяць тому +13

    સદાય થી જીવન જીવવું ખુબજ દુષ્કર થઈ ગયું છે.... હું પણ ફસાઈ ગયો છે....મારે પણ નીકળી જવું છે... સંયમ માત્ર થી સફળતા નથી...

  • @nimeshshah7485
    @nimeshshah7485 Місяць тому +36

    सुखी कौन है?
    जो ऋणी ना हो ।
    आप गरीब हो या अमीर हो,
    किसी को भी,
    कभी भी,
    किसी से,
    कोई भी तरह का,
    "कर्ज" नहीं लेना चाहिए ।

  • @mavjidesai9191
    @mavjidesai9191 Місяць тому +24

    ગામડામાં લોકો હજુ સાદુ અને જરૂર પ્રમાણે જીવન જીવે છે

  • @Mkahagzgw
    @Mkahagzgw Місяць тому +15

    બે જ વસ્તુ કરવાની છે ખાલી. એક વોટ્સેપ પર સ્ટોરી મૂકવાનું બંધ થાય જાય અને બીજુ ઈન્સ્ટાગ્રામ બંધ થાય જાય તો આ બધા ખર્ચા ઘટી જાય. કારણ કે દેખાડો કરવાનાં માધ્યમ જ આ છે.

  • @saiyadhanif7186
    @saiyadhanif7186 Місяць тому +14

    ખુબ સારી વાત કરી

  • @JagdishPatel-g4y
    @JagdishPatel-g4y Місяць тому +53

    ભલે પણ બેન મિડલ ક્લાસ ના લોકો કરતાં અમારી જેવા ગરીબ લોકો જોરદાર છીએ હો એકવાર અમારા ગામડા બાજુ આવજો ગરીબ રેવુ પણ સારુ છે બેન પૈસા વાળા કરતા તો મસ્ત જીંદગી છે City વાળા ચા બનાવુ એમ પૂછે અને અને અમારા ગામડા વાળા જમવાનું જમી ને જવાનું છે એમ કહે એટલે અમારી ચિંતા ના કરતા મોટા બેન

    • @siddharthshahss5240
      @siddharthshahss5240 Місяць тому +3

      Bhai bhai...👌🏻

    • @makvananavin99
      @makvananavin99 5 днів тому +2

      જાતિવાદ થી ભરપુર છે ભાઇ તમારા ગામડા 😂

    • @JagdishPatel-g4y
      @JagdishPatel-g4y 5 днів тому +1

      Avjo koi var Dahod baju na gaamda ma badha samaj bhega jova malse tamari jevu ny ke ame Mota to nana manaso sathe na besiye em

    • @mrkanudo16
      @mrkanudo16 3 дні тому

      ​@@JagdishPatel-g4yhaa joyu tu godhara kand

    • @jitendradodiya7060
      @jitendradodiya7060 3 дні тому

      ​@@makvananavin99tamara city karta sara

  • @zoomtach9185
    @zoomtach9185 Місяць тому +12

    100% સત્ય વાત કરી આપે

  • @rajendrasinhrathod2206
    @rajendrasinhrathod2206 Місяць тому +6

    દેવાંશી બેન આ એપિસોડ દરેક ને જીવનને જીવવા માટે સારોઉપદેશછે

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 Місяць тому +2

    ખૂબ ખૂબ આભાર દેવાંશી મેમ સાહેબ

  • @jaypatel-hk5mi
    @jaypatel-hk5mi Місяць тому +9

    Barobar 6e Jarur Karta Vadhare Kharcha Kare 6e.Pachhi Ke Mandi Avi 6e.

  • @Mkahagzgw
    @Mkahagzgw Місяць тому +18

    ગમે તેટલો ખર્ચ કરતાં હોય પણ તેનાથી સુખ તો મળતું નથી!
    બધાય એક વાર સાચા દિલ થી પોતાને જાણી લે તો પણ ખબર પડી જાય કે અત્યાર સુધી જેટલો ખર્ચ કર્યો તેનાથી કાઈ સુખ મળ્યું નથી.

  • @SadhnaSoni-ze5br
    @SadhnaSoni-ze5br Місяць тому +6

    આપના વિડિયો ખુબજ સરસ જાણકારી આપે છે. ધન્યવાદ

  • @JaydevsinhJadeja-b4p
    @JaydevsinhJadeja-b4p Місяць тому +3

    100% sachu devanshiben

  • @jammyjain2528
    @jammyjain2528 Місяць тому +4

    बहुत बढ़िया सिस्टर आपने जो बोला रातो रात सबको अब करोड़पति ही बनना है।

  • @bakaswalausman6454
    @bakaswalausman6454 Місяць тому +5

    બહુજ સરસ વીડિયો છે
    તમારી વાત 💯 છે

  • @kingpreence
    @kingpreence 28 днів тому +5

    સાચી વાત છે દરેક વાત માં મોદી સરકાર જવાબદાર ના હોય..!
    પોતાની જવાબદારી પણ હોવી જોઈએ બચત માં અને આર્થિકઆયોજન માં

    • @HaidarAli-pb2ti
      @HaidarAli-pb2ti 28 днів тому

      સાચી વાત છે ભાઈ બધી વાત મો સરકાર ની જવાબદારી ના હોય આપડે પણ થોડું ધ્યાન રાખવું પડે ખર્ચ મોં

  • @upadhyaypiyushkumar3446
    @upadhyaypiyushkumar3446 29 днів тому +1

    Respected Devanshi ben. You are 100% Right

  • @rajukhambhala7517
    @rajukhambhala7517 Місяць тому +5

    જય દ્વારકાધીશ

  • @ShardabenPatel-h3l
    @ShardabenPatel-h3l 29 днів тому +2

    જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર માહિતગાર કર્યા આભાર

  • @JLogic777
    @JLogic777 Місяць тому +5

    100 % સાચી વાત

  • @maheshsingh9440
    @maheshsingh9440 Місяць тому +2

    Khubs saras

  • @rajanshah3420
    @rajanshah3420 Місяць тому +13

    બેન સારી મહેનત કરો છો.પબ્લિક ને હમેશાં સાચું બતાવો છો..Avu saru kam chalu rakhjo

  • @vijayrajsinghgautam9492
    @vijayrajsinghgautam9492 28 днів тому +1

    Great advice to a common middle class person.

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 27 днів тому +6

    આજની તારીખ માં પણ જે વ્યક્તિ ની જરૂરિયાત ઓછી હોય તે વ્યક્તિ સુખી હશે દેવું કરીને ઘી નો પીવાય પાસે પૈસા ની સારી એવી બચત હોય તો ઘી પીવાય બીજું કે પૈસાની બચત થાય ત્યારે ખર્ચ કરો કોઈ વસ્તુ વગર ચલાવતા શીખવું જરૂરી છે

  • @r.R.p195
    @r.R.p195 28 днів тому +1

    100 % true . Thank you sister for good knowledge .

  • @sparshsanjay8085
    @sparshsanjay8085 Місяць тому +2

    Ben very nice thinking loko ae સમજ વા ની જુરુર છે

  • @neelamvalecha4837
    @neelamvalecha4837 Місяць тому +1

    Well said...Devanshi.

  • @nipasheth151
    @nipasheth151 Місяць тому +2

    Khub saras

  • @vipulvalaki304
    @vipulvalaki304 29 днів тому +2

    બિલકુલ સાચી વાત છે બેન તમારી આઇફોન મહાકાર્ડ માં ઓપરેશન કરાવા જાય છે હોસ્પિટલ

  • @bharatbhaijadav8997
    @bharatbhaijadav8997 Місяць тому +2

    ખુબ સુંદર

  • @mukeshbhatt1367
    @mukeshbhatt1367 13 днів тому +1

    સરકાર દ્વારા ખેતી અને ઉદ્યોગ કરવામાં આવે તો બેરોજગારી તુરંત મટે પણ એ લોકો એવું કરશે જ નહીં..

  • @RamjiRabari-y1r
    @RamjiRabari-y1r 11 днів тому

    💯%✓✓ Sachi vat 6 Ben tamri 👌👌👍👍

  • @mukeshbhaibaraiya8899
    @mukeshbhaibaraiya8899 Місяць тому +8

    બહેન સહારાના ગરીબ, મજૂર અને મધ્યમ વર્ગના 13કરોડો લોકોના પૈસા ફસાયેલા છે એના માટે આપ હેલ્પ કરી શકો એવો આપના પર ભરોસો છે....મદદ કરવા વિનંતી...

    • @Pritrajsing
      @Pritrajsing 4 дні тому

      A bhuli javana...Hari om.....post office ma j rupiya muki sakay.....karan k post office koi ne pan loan aapti nathi

  • @audiblefree78
    @audiblefree78 8 днів тому

    Correct information ✅. Thank you for sharing the full details.

  • @maheshjethava5715
    @maheshjethava5715 2 дні тому

    👌💯🙏 એક બં ગ લાં બને ન્યારા.

  • @hitengthakkar
    @hitengthakkar 12 днів тому

    તમે ખૂબ જ સરું અર્થશાસ્ત્ર સમજવો છો. ખૂબ જ સરસ

  • @ajaykumar-j7h8v
    @ajaykumar-j7h8v Місяць тому +12

    બેન પોતાની સોસાયટીવાળાના અને કુટુંબીજનોના રવિવારે બહાર જમવા‌ ગયા હોવાના સ્ટેટસ જોઈને વિચારે છે કે બધા પાસે પૈસા છે અને બધાને ક્રેડિટ કાર્ડ મળે છે😂😂😂.

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 Місяць тому

      😂😂😂

    • @hareshpatel1331
      @hareshpatel1331 Місяць тому +1

      ખૂબ સુંદર વિશ્લેષણ છે બેન તમારું ...એકદમ સચોટ

  • @daxeshchandrakantvyas2187
    @daxeshchandrakantvyas2187 13 днів тому +1

    આવક કરતાં ખર્ચ વધુ કરે એટલે ગરીબ થાય.......બહારના ખર્ચ બંધ કરે તો ઓછી આવક માં પણ સરળતા થી જીવી શકે.......

  • @gaurangjoshi7515
    @gaurangjoshi7515 11 днів тому

    Very very powerful knowledgeable also speach my favourite reporter's salute salute salute Madam

  • @ashokchhablani9928
    @ashokchhablani9928 27 днів тому +1

    Khub saras ben veldon🎉

  • @mukeshbhatt1367
    @mukeshbhatt1367 6 днів тому

    સરકાર ને ગ્યાન વૃદ્ધ અને ચારિત્ર પાત્ર પુરુષ ની સલાહ સૂચન મુજબ ચાલવા ની જરૂર છે..

  • @kanakpatwa25
    @kanakpatwa25 Місяць тому +22

    શ્રીમતીજી... બોલવું સહેલું છે.. તમે અત્યારે સલાહ સુચના આપી રહ્યા છો.. આભાર
    પહેલા.. બળદ ગાડા હતા... પહેલા હોટલો આટલી ન હતી... પહેલા ના માણસો થીગડાં.. દઈને કપડાં પહેરતા હતા.. પહેલા.. થેલીમાં બે.. ચાર ચોપડા લઈને ભણવા જતા હતા.. અત્યારે પહેલા ધોરણ વાળા વિધાથી ને દસ થી વધારે.. ચોપડા લઈને ભણવા જવું પડે છે
    પહેલા.. મહેદી.. રશમ.. હલદી રશમ એ કાંઈ ન હતું માતાજી
    અત્યારે મેકઅપ ખરચા કેટલા વધ્યા છે..
    પહેલા... રૂમમાં.. કાચા પાકા મકાનમાં રહેતા હતા
    અત્યારે... લકઝરી ફલેટ જોઈએ છે...
    ખુબ જ સુંદર સમજાવ્યું પણ સજાવવા ...

    • @bvchauhanchauhan1490
      @bvchauhanchauhan1490 Місяць тому

      Right 👍

    • @meetaparikh1289
      @meetaparikh1289 29 днів тому

      Khub sachi vaat

    • @krunalpatel5687
      @krunalpatel5687 26 днів тому +1

      ભાઈ તમે સમજ્યા બેન ની વાત.. પણ બેન નો પ્રયત્ન છે. કે લોકો જાગૃત થાય આ મુદ્દા પર.. બધા લોકો તમારા જેવા સમજુ નથી હોતા.. જેમના માં સમજણ નથી એમીની જાગૃતતા માટે વિડિઓ છે આ

    • @amitvaghela4666
      @amitvaghela4666 4 дні тому

      Aa badhu rokva kone virodh karyo

  • @dodiapayal5569
    @dodiapayal5569 Місяць тому +3

    Sachi vat

  • @પવિણપટેલ-ત7ખ
    @પવિણપટેલ-ત7ખ 7 днів тому

    વાહ. દેવાશી.બેન.વાહ.જોરદાર

  • @bvchauhanchauhan1490
    @bvchauhanchauhan1490 Місяць тому +1

    Sachi vaat che Mari sister great news bank vada ne jalsa che

  • @pritidoshi1248
    @pritidoshi1248 Місяць тому +3

    Jai jinendra🙏👌

  • @Idrischouhan
    @Idrischouhan 10 днів тому

    Very Good Explain.... All the Best

  • @arjanchudhary4459
    @arjanchudhary4459 25 днів тому

    100% સાચી વાત છે બહેન

  • @pravinsinhjadeja3966
    @pravinsinhjadeja3966 Місяць тому +2

    બેન બહુજ સારો વિષય લિધો છે 🙏

  • @Bhartiparmar-ji4vb
    @Bhartiparmar-ji4vb 29 днів тому +2

    પછેડી હોય તેવડી સોળ ઓઢાય . પણ દેખા દેખી
    માં જીવવા વાળા નો અંત આત્મ હત્યા તરફ દોરી જાય છે.

  • @Fakarunisha-y6g
    @Fakarunisha-y6g Місяць тому +1

    જરૂરત નો ખર્ચ કરવો જીવન સાચવી ને જીવવા જેવું છે લોન લઈ લોન ના ભારી સ્કાય તો પણ માણસ આત્મા હત્યા કરે એટલે ઘર ના પત્ની અને બાળકો યા સમજી ને જીવન જીવવું મેડમજોઈએ રોજ મેરાના જીવન માં સવાર થી સાંજ મજૂરી કરીએ છીએ સમજ વું જરૂરી છે❤સે

  • @bannaboy8418
    @bannaboy8418 Місяць тому +1

    100% sachu ben

  • @BhaveshPatel-jp7wg
    @BhaveshPatel-jp7wg Місяць тому +2

    Dear Mam very very nice reporting 🙏

  • @MsSureshsuthar
    @MsSureshsuthar Місяць тому +2

    ટુંકો રસ્તો રાજકારણ માં જોડાઈ જવું..અથવા એમની ચમચાગીરી કરવી..ક્યાંય તકલીફ નહિ પડે..જલસા.. જ જલસા....😂

  • @dipenkumarraval2676
    @dipenkumarraval2676 Місяць тому +6

    કરાર આધારિત કર્મચારી ની વ્યથા માટે નો એક વિડિઓ જરૂર બનાવો plz

  • @kunjandave5526
    @kunjandave5526 16 днів тому

    वाह બેન वाह

  • @JG-sb3gk
    @JG-sb3gk Місяць тому +6

    ખૂબ સાચી વાત છે ખૂબ ખર્ચા થઈ રહ્યો છે. શિક્ષક નો પગાર ક્યાં જતો રહે છે. ખબર નથી પડતી

    • @MehulParajiya-it5vq
      @MehulParajiya-it5vq Місяць тому

      સરકાર તમને વધારે આપે છે

    • @jeelpatel687
      @jeelpatel687 Місяць тому +1

      Bz ma.... ek na double 😂😂

  • @raashidshaikh3302
    @raashidshaikh3302 Місяць тому +2

    Thanks for sharing information.

  • @mahendramozar1675
    @mahendramozar1675 25 днів тому

    Bahuj saras vishay lidho tame..thanks

  • @amritpatel5157
    @amritpatel5157 12 днів тому

    🥀🎆જયમા,ben🎆🥀

  • @SanjayThakor-qh8fu
    @SanjayThakor-qh8fu Місяць тому

    Nice video Devanshi Madam.Bhagvan tamne kayam healthy Rakhe Ane Khus Rakhe Evi Bhagvanne Prathna.Thank you.

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 Місяць тому +2

    મિડલ ક્લાસ ના વઘુ ખર્ચા શિક્ષણ શિક્ષણ નુ પ્રાઇવેટી કરણ પણ જવાબ્દાર છે

    • @satya90g
      @satya90g Місяць тому

      પ્રાઇવેટ માં પણ સસ્તી શાળાઓ હોય છે પણ બધાના મોઢે ઊંચી ઊંચી કરવા મોંઘી દાટ શાળાઓમાં બેસાડવાનો ટ્રેન્ડ ચાલ્યો છે બાકી છોકરામાં દમ હોય તો એ સરકારી શાળામાં પણ ભણીને અબ્દુલ કલામ બની શકે

  • @manojdivatia
    @manojdivatia 9 днів тому

    એક વાર ટેકસ પર એક વીડિયો કરો તો સારું 🎉🥰👌

  • @RahemansumraRahemansumra
    @RahemansumraRahemansumra 28 днів тому +1

    બેન.. ખરેખર.. એક એક શબ્દ વીણેલા મોતી જેવો છે બહુ મજા આવી અને દેવુંતો કરવુંજ નથી 🙏🙏🙏

  • @bhagyalaxmiwoodindustries2427
    @bhagyalaxmiwoodindustries2427 Місяць тому +23

    અત્યારે બેન એક ન ડબલ ટુકસમય મા કરવા વાળા બહુ થઈ ગયા છ

    • @bhs_742
      @bhs_742 Місяць тому

      બહુ ! 90% એવા જ છે ભાઈ, પેલો BZ વાલો અમથો ફાવી ગયો

    • @A_Saawariya
      @A_Saawariya Місяць тому

      BZ group જેવા 😂

  • @KamleshThakur-dq3ue
    @KamleshThakur-dq3ue 9 днів тому

    આજ ના સમય માં દેખા દેખી કરવા માં બોવ છે

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 Місяць тому +1

    Devanshibhen khub khubj tmaro abhar manushu

  • @jaysukh_044
    @jaysukh_044 16 днів тому +1

    સવારે ઉઠ્યા ત્યારથી કોઈભી વસ્તુનો ઉપયોગ કરો એટલે #GST ભરો. ૫૦% તો સરકારે બરબાદ કરી નાખ્યાં

    • @sbalar9139
      @sbalar9139 10 днів тому

      80% gst hovi joi ae to aa badha Sadi zindagi ni khabar pade

  • @VishalPatel-ir9cb
    @VishalPatel-ir9cb 26 днів тому

    ખૂબજ સરસ રીતે સમજાવ્યું

  • @pathan986
    @pathan986 3 дні тому

    Niceeeeeee ❤❤😊

  • @KirtisinhJadeja-u8u
    @KirtisinhJadeja-u8u Місяць тому +1

    Sachi vat benji

  • @narsinhnandava4478
    @narsinhnandava4478 27 днів тому +1

    શું explain કરો છો બેન....સરસ
    દેશી-ભાષા (માતૃભાષા) બધાજ સમજી શકે તેવી સરળશૈલી સાથે અગત્ય નીવડે એવી સંપૂર્ણ માહિતી ...

  • @patelharmin160
    @patelharmin160 Місяць тому +5

    એક વાત બેન તમે સ્પષ્ટ ના કરી ફરો ફરવા માટે ના નથી પણ પોતાનું બજેટ જોઇને ફરવાનું રાખો. માણસ ખુટે બંધાવા નથી બનેલો દુનિયા બહુ મોટી અને અનેરી છે અટલે ફરો રખડશો નહિ.😊

  • @kamleshdesai9191
    @kamleshdesai9191 Місяць тому +2

    Very good 🎉

  • @narottamsaradva5730
    @narottamsaradva5730 Місяць тому

    VERY. GOOD. JAMAWAT

  • @prakashparmar7511
    @prakashparmar7511 Місяць тому +1

    Good job

  • @Jaydipsinh_chauhan
    @Jaydipsinh_chauhan Місяць тому

    Good news 🙌❤️

  • @mukeshbhatt1367
    @mukeshbhatt1367 6 днів тому

    સંસ્કાર વિનાના શિક્ષણ ની કોઈ કિંમત નથી અને સંસ્કાર ની સરકાર ને કંઈ પડી નથી..

  • @AC-zk8fg
    @AC-zk8fg Місяць тому +1

    Very important topic as on date....

  • @sameerthakkar7538
    @sameerthakkar7538 Місяць тому +2

    Sachi vat 6

  • @chandrikamodi3689
    @chandrikamodi3689 Місяць тому +2

    Your episode is Very Very nice all people more then Manis

  • @ishwerpatel8406
    @ishwerpatel8406 28 днів тому

    100% sachi vat kari Devanshi ben 😂

  • @sureshkumarsomabhai6279
    @sureshkumarsomabhai6279 6 днів тому

    સરસ

  • @nileshvaghela-l2s
    @nileshvaghela-l2s Місяць тому +1

    thank you ur addvice is very helpful

  • @maheshmehta2702
    @maheshmehta2702 18 днів тому

    Very nice and useful information
    Thank you ma'am

  • @ramjibhaipatel9083
    @ramjibhaipatel9083 Місяць тому +2

    સમજણ નો અભાવ દેખાદેખીમાં સૌથી વધુ પ્રમાણમાં મઘ્યમ વર્ગ પીસાય રહ્યો છે.

  • @nalinpatel737
    @nalinpatel737 Місяць тому +2

    Very nice information medam 👌🏻

  • @dineshrathi3459
    @dineshrathi3459 4 дні тому

    Saras

  • @ManeeshVerma-mh9ym
    @ManeeshVerma-mh9ym Місяць тому +1

    Well said

  • @narendracorian8419
    @narendracorian8419 Місяць тому +1

    ખોપડી કા બ્લુતુથ ખુલ જયે એસા ન્યૂઝ ## ન્યૂ જનરેશન 😊

  • @krishnalaxmanbhai6866
    @krishnalaxmanbhai6866 13 днів тому

    સહીકહા

  • @ahemadjamadar4746
    @ahemadjamadar4746 Місяць тому +1

    True information RBI. Nice news

  • @ChandrakantPatel-b5k
    @ChandrakantPatel-b5k Місяць тому +1

    100/ sachi vat che

  • @kUKu.28
    @kUKu.28 Місяць тому

    Hats off you mam eye opening video

  • @harshmaheshwari1481
    @harshmaheshwari1481 День тому

    Nice explanation