મજેદાર ભજન છે🌺ધીરે ધીરે ડાકોર...🌺(લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • ધીરે ધીરે ડાકોર જાવા દે
    જાવા દે મને જાવા દે
    પેલા બોડાણા ના ગામમાં
    રાય રણછોડ રાયના ધામમાં
    ધીરે ધીરે ડાકોર જાવા દે જાવા દે મને જાવા દે
    ડગલે પગલે રણછોડ મારી સાથ
    પગલે પગલે એને કરું હું યાદ
    પગે ચાલતા. સહુ આવતા
    પેલા બોડાણા ના ગામમાં
    રાય રણછોડ ના દરબારમાં
    ધીરે ધીરે ડાકોર જાવા દે જાવા દે મને જાવા દે
    ધોળી ધજાઓ દૂર દૂરથી દેખાય
    આંખો મારી આંસુ થી છલકાય
    આવું ભેટવા..... તને દેખવા
    પેલા બોડાણા ના ગામમાં
    રાય રણછોડ ના દરબારમાં
    ધીરે ધીરે ડાકોર જાવા દે જાવા દે મને જાવા દે
    ભક્તો લાવે મગજને તુલસીનો હાર
    રાય રણછોડ નો કર શું જય જયકાર
    માખણ ધરું. મિશરી ધરું
    પેલા બોડાણા ના ગામમાં
    રાય રણછોડ ના દરબારમાં
    ધીરે ધીરે ડાકોર જાવા દે જાવા દે મને જાવા દે
    ગોમતીના નીર માં નાવા દે
    નાવા દે મને નાવા દે
    પેલા બોડાણા ના ગામમાં
    રાય રણછોડ ના દરબારમાં
    ધીરે ધીરે ડાકોર જવા દે જાવા દે મને જવા દે
    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 137

  • @elarami5536
    @elarami5536 10 днів тому +1

    Bahuu j saras❤

  • @minakshibhatt5619
    @minakshibhatt5619 Місяць тому +1

    Very nicebhajan

  • @user-cn2wk3ku6q
    @user-cn2wk3ku6q 11 днів тому +1

    Bav j saras che tmara Bhajan jay shree Krishna

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 дні тому +1

      ❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @mayapatel5808
    @mayapatel5808 20 днів тому +1

    બહુ સરસ ભજન છે

  • @harshabhattt267
    @harshabhattt267 14 днів тому +1

    Jordar 👌👌

  • @anitapathak1022
    @anitapathak1022 23 дні тому +1

    So supar👌👌👌👌

  • @user-to7uq9ji7k
    @user-to7uq9ji7k 13 годин тому

    Very nice bhajan

  • @prafulchandravyas4675
    @prafulchandravyas4675 Місяць тому +1

    Jay shree Krishna 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👍👍👍👍👍

  • @neelapatel5381
    @neelapatel5381 25 днів тому +1

    Nice ❤

  • @indubenchauhan7686
    @indubenchauhan7686 Місяць тому +5

    વાહ મંજુબેન ભજન સરસ ગાયુ બધા જ બહેનો ને જય રણછોડ

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 дні тому +1

      ❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 Місяць тому +2

    Bahuj saras

  • @vimalapatel2360
    @vimalapatel2360 Місяць тому +4

    વાહ મંજુબેન તમારા ભજન મંડળની બધી બહેનો નો ઉત્સાહ જોઈને અમારી ભજન મંડળ ની બહેનો ને પણ ઉત્સાહ આવી જાય છે તેમ બધા સરસ ભજન ગાઓ છો

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 дні тому +1

      🙏🙏🙏🙏❤️❤️🥰🥰🥰

  • @kalpanashah8159
    @kalpanashah8159 Місяць тому +1

    Wah Manjuben bhu j sars gavo cho badhi baheno no bhu j hosthi gay che

  • @manjupatel2913
    @manjupatel2913 3 дні тому

    Jsk jsn very nice bhajan

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 3 місяці тому +3

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ

  • @joshnamunjani3730
    @joshnamunjani3730 22 дні тому +1

    જય રણછોડરાય સરસ ભજન છે મજા આવી ગઈ

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 дні тому +1

      ❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @jashvantpatel569
    @jashvantpatel569 4 місяці тому +1

    મંજુબેન બહુ જ સરસ ભજન ગાઓ છો દક્ષાબેન અને તમે જોડે ગાઓ છો એટલે તમારો આનંદ અને ઉત્સાહ જોઈ ને અમને પણ મજા આવી રહી છે તમે લખિ ને મોકલો છો એ અમને બહુ ગમે છે
    ઉષાબેન ના બધા જ બહેનો ને જય શ્રી કૃષ્ણ 🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  4 місяці тому

      🙏🙏🙏❤️❤️🥰🥰🥰🥰

  • @bhavnavarma5002
    @bhavnavarma5002 Місяць тому +1

    Wah wah bahuj saras Bhajan ne saras gayu Beno e ❤❤Jay Jay shree Radhe krishna 💐🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 дні тому +1

      ❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @bbmistry119
    @bbmistry119 11 днів тому +1

    Mast Bhajan chhe

  • @parulbhagat420
    @parulbhagat420 Місяць тому +1

    Bahuj sundar bhajan ch

  • @bestrong9771
    @bestrong9771 26 днів тому +1

    સર્વે બહેનો મારા ખુબ ખુબ અભીનંદન ભરૂચ

  • @meenabenpatel-jw2nq
    @meenabenpatel-jw2nq 5 місяців тому +3

    Q વાહ્ મંજુબેન ખૂબ સુંદર ભજન ગાયુ

  • @user-fy8iz7ey8t
    @user-fy8iz7ey8t 20 днів тому +1

    ખુબ સરસ જયસીકૃષણગેરીતા

  • @indirapatel5427
    @indirapatel5427 3 місяці тому +3

    Jay shree Krishna very nice bhajan Tamara bhajan bhu great chhe

  • @bhartibenpandaya897
    @bhartibenpandaya897 Місяць тому +1

    વાહ બેનો ખૂબ સરસ

  • @KiranPanchal-ww2vv
    @KiranPanchal-ww2vv 22 дні тому +1

    Khub Sara's

  • @champakpatel5216
    @champakpatel5216 9 днів тому +1

    Super bhajan Ben jay shri Krishna 😆

  • @Mita-po2kk
    @Mita-po2kk 4 місяці тому +2

    👌👌👌👌

  • @daxavyas1287
    @daxavyas1287 Місяць тому +1

    વાહ વાહ ખુબ ખુબ સરસ ભજન મંજુબેન મજા આવી ગઈ હું મુંબઈ મા રહુછુ મારે તમારી સાથે વાત કરવી છે.
    તમારો નંબર મોકલાવ શો 🙏 Please સૌને મારા જય શ્રીકૃષ્ણ
    રામ રામ 🙏🙏🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 дні тому +1

      ❤️❤️❤️❤️🙏🙏🙏🙏6352384137

  • @sp7artacademy4
    @sp7artacademy4 4 місяці тому +4

    Khub kub saras bhajan gavo chho aam bhajan gaye rakho ane bijane aanandma rakhjo. Tamara bhajan darroj yu tyub par sanbhaliae chhiae

  • @user-hq1xf7ek9p
    @user-hq1xf7ek9p 26 днів тому +3

    જય રણછોડ 🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી સર્વ બહેનો ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 дні тому +1

      ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🥰🥰

  • @amitamehta214
    @amitamehta214 Місяць тому +1

    Jay Shree Krushna 🙏
    Bahu j saras Bhajan gayu che

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk 5 місяців тому +3

    Bahut sundar bhajan che lakhine mokalo please ❤❤ 1:09

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      🙏🙏🙏🙏🙏❤️🥰🥰🥰

  • @ilabenvaghela170
    @ilabenvaghela170 Місяць тому +1

    ખુબ જ સરસ 👌🏻👌🏻

  • @minaxitrivedi3288
    @minaxitrivedi3288 5 місяців тому +4

    Khub Sara's bhajan chhe

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 5 місяців тому +1

    અતિ સુંદર ભજન ગાયૂ સાંભળીને આનંદ થયો

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ બહેનો. ખૂબ જ સુંદર રાગ માં ખૂબ જ સુંદર કિર્તન સાંભર્યું ખૂબ જ આનંદ થયો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે હરિભક્તોને રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐 આવા નવાં નવાં ભજનો સાંભળાવતા રહો

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      🙏🙏🙏🙏🙏❤️❤️🙏🥰🥰

  • @rupalsolanki7905
    @rupalsolanki7905 5 місяців тому +1

    Jay shree krishna badha ne.
    Jordar bhajan gayu baki.
    Bhajan jota jota dakor ma vai gai....

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      😅🙏🙏🙏🙏🙏🥰❤️🥰🙏🙏🙏❤️

  • @renukakachhiya
    @renukakachhiya 5 місяців тому +1

    જય.શ્રી.કૃષ્ણ.ખુબ.સરસ.ભજન🌹🌹❤️❤️❤️

  • @jasumatiben5353
    @jasumatiben5353 4 місяці тому +1

    બહુ જ સરસ ગીત બનાવ્યુ છે.મોજ આવી ગઈ હો.

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 4 місяці тому +1

    Super bhajan che manjuben jsk om Shanti

  • @darjitejal303
    @darjitejal303 5 місяців тому +1

    ખૂબ સરસ જય હો ડાકોર વાળા ની 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      🙏🙏🙏🙏🙏❤️🥰🥰

  • @patelranjanben9740
    @patelranjanben9740 2 місяці тому +1

    Bahu sars Bhajan che👍♥️💞🙂🙏🙏

  • @pratikshajariwala130
    @pratikshajariwala130 2 місяці тому +2

    Khub saras

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 5 місяців тому +1

    Wah wah Bahu saras manjuben dhanyvad jay Sree Ranchhodray 🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      🙏🙏🙏🙏🥰❤️❤️

  • @mausamigandhi6551
    @mausamigandhi6551 3 місяці тому +2

    Very nice bhajan ❤👍⚘❤❤❤

  • @parulbhagat420
    @parulbhagat420 Місяць тому +1

    Dil ma utari lava javu ch

  • @jyotibandhara7481
    @jyotibandhara7481 4 місяці тому +1

    બહુજ સરસ ભજન છે 👌🏻👌🏻👌🏻👌🏻

  • @user-dg1nu6fq5n
    @user-dg1nu6fq5n 5 місяців тому +2

    Amita trivedi vah bhu sras gayu mja aavi

  • @nirmalaparmar6506
    @nirmalaparmar6506 4 місяці тому +1

    ખૂબ જ સરસ ...

  • @chhayabenrana5352
    @chhayabenrana5352 2 місяці тому +1

    👌👌 bahuj Sara's bhajan ben saras gayou

  • @mitadesai7104
    @mitadesai7104 5 місяців тому +1

    Jai shree krushna beno khubj suner bhajn gavo che .man anandit thi jay che.

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      🙏🙏🙏🙏🥰🥰❤️🥰

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 5 місяців тому +1

    Nice

  • @kiranpanchal-zz3qc
    @kiranpanchal-zz3qc 5 місяців тому +2

    Khubsars

  • @prafullamer9448
    @prafullamer9448 5 місяців тому +1

    Jai Shri Krishna vaikunth Bhajan mandal,,🙏🌹🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      🙏🙏🙏🙏🙏❤️🥰🥰

  • @pratikshajariwala130
    @pratikshajariwala130 2 місяці тому +1

    🙏Jaysree krishna

  • @gitabenpatel7114
    @gitabenpatel7114 4 місяці тому +1

    👌👌👌

  • @geetaparekh8204
    @geetaparekh8204 5 місяців тому +1

    Very very nice Bhajan
    Geeta parekh USA

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      🙏🙏🙏🙏🙏🙏❤️🥰

  • @devangidhunofficial
    @devangidhunofficial 4 місяці тому +1

    🙏🙏👌👌👍👍

  • @champaprajapati4201
    @champaprajapati4201 4 місяці тому +1

    Maja padi manjuben 😊😊

  • @harshapatel200
    @harshapatel200 5 місяців тому +1

    Bahuj sarad bhajan gayu manjuben.bahen jo shakya hoy yo Aaj rag ma umiya nu bhajan gai ne sambhlavjo.

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      ચોક્કસ કોશિશ કરીશું 🙏🙏🙏🙏❤️

    • @harshapatel200
      @harshapatel200 5 місяців тому

      @@Manjubenghosh Thanks ben 🙏 jay shree krishna 🙏

  • @shubhamthakkar5727
    @shubhamthakkar5727 5 місяців тому +1

    Jordar

  • @Shyam__mandal__Himmatnagar
    @Shyam__mandal__Himmatnagar 5 місяців тому +1

    Bhu srs bhajan gav cho Ben plz lakhi ne muko Jay Shree Krishna 🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      🙏🙏🙏🙏🙏❤️🥰🥰🥰

  • @user-li2ll2lg9h
    @user-li2ll2lg9h Місяць тому

    😢 રાધા તને આવો ખોળામાં બેસાડું ખોળામાં બેસાડું તને મેળામાં ફેર

  • @kiritpatel2709
    @kiritpatel2709 5 місяців тому +1

    Jay ho Mukesh bhatt nu bhajan che

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      🙏🙏🙏🙏🙏🙏❤️🥰🥰

  • @Patelkaushaliy
    @Patelkaushaliy 5 місяців тому +1

    Gavavata best jilva vara best😊❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      🙏🙏🙏🙏❤️❤️❤️🥰

  • @bhavnavyas1101
    @bhavnavyas1101 5 місяців тому +1

    Ben.Mukeshbhattni.rachna.che.bhagtjinu.name.bolo.please.

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      કોઈ એ મને મોકલાવ્યું છે 🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      તમે બ્રાહ્મણ છો તો મારા કરતાં વધારે જ્ઞાન હશે ભગવાન ને બધી જ ખબર છે આ કોણે ગાયું અને બનાવ્યું તો કોઈને જબરજસ્તી કરીને ને એમનું નામ કેમ બોલાવો છો. 🌹 (તમને થોડું ખોટું લાગે પણ આ વાત વિચારવા જેવી છે)🌹

  • @user-qc5hv8rm5g
    @user-qc5hv8rm5g 7 днів тому +1

    Lakhelu nothii. Avatar. Please Laki me mokalo. Sara’s che

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 дні тому +1

      લખેલું છે 🙏 મોર ની ઉપર ક્લિક કરજો એટલે લખેલું આવશે

  • @bhavananaik9323
    @bhavananaik9323 5 місяців тому +1

    ભજન સરસ છે લખી મોકલવા વિનંતી

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      🙏🙏🙏🙏❤️🥰🥰

  • @ManishapatelPatel-xl8ct
    @ManishapatelPatel-xl8ct 5 місяців тому +1

    Jay shree Krishna🙏

  • @user-gj5ww2qu9k
    @user-gj5ww2qu9k 4 місяці тому

    Wah ....manjuben saras bhajn ❤️

  • @arunapanchal8765
    @arunapanchal8765 5 місяців тому +1

    જય। રણછોડ। માખણ। ચોર

  • @bharatkumarmehta6809
    @bharatkumarmehta6809 5 місяців тому +1

    Voice braber sambhalato nthi to music ochhu karo

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      લખેલું છે 🙏🙏🙏

  • @KiranPanchal-ww2vv
    @KiranPanchal-ww2vv 22 дні тому +1

    Lakhi ne moklo

  • @bhavnavyas1101
    @bhavnavyas1101 5 місяців тому +1

    Ben.tamri.kmari.bhajn.racvni.takt.nathi.mat.name.bolvu.joe.

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +1

      મેં જાતે ૨૦૦ ભજન બનાવ્યા છે અમારી ચેનલ સર્ચ મારો સ્વ રચિત લખેલું છે 🙏🙏🙏🙏

  • @bhavnachauhan6607
    @bhavnachauhan6607 5 місяців тому +1

    Wah ben 😂

  • @Patelkaushaliy
    @Patelkaushaliy 5 місяців тому +1

    😊😊😊😊😊😊😊😊🥰🥰🥰🥰🥰🥰🥰

  • @latamodi1256
    @latamodi1256 Місяць тому +1

    Lakhi moklo niche to saru

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 3 місяці тому +1

    Jsk badi bhenone

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      ❤️🙏🙏🙏🙏🥰🥰🥰

  • @varsharathod5124
    @varsharathod5124 5 місяців тому +1

    Varsha rathod❤wha

  • @ShitalPatel-nh3gk
    @ShitalPatel-nh3gk 5 місяців тому +1

    Bhajan lakhi ne muko please beno

  • @champaprajapati4201
    @champaprajapati4201 5 місяців тому +1

    🙏🙏🙏👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🌹🌹🌹🌹😊😊

  • @swatijoshi7242
    @swatijoshi7242 5 місяців тому +2

    Lakhao ne

  • @BhartiPatel-ct6uz
    @BhartiPatel-ct6uz 5 місяців тому +1

    Bhagan. Lkhine.. Muko

  • @jayabenmitali3135
    @jayabenmitali3135 5 місяців тому +1

    ભજન લખી ને મોકલો

  • @sangitapatel5070
    @sangitapatel5070 Місяць тому +1

    Nice bhJan

  • @ramilavyas9971
    @ramilavyas9971 5 місяців тому +3

    વાહ મંજુબેન ખૂબ જ સુંદર ભજન ગાયું 👍👌🙏🌹 જય રણછોડ🌹🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 місяців тому +4

      🙏🙏🙏🙏🙏❤️🥰🥰

  • @manjupatel2913
    @manjupatel2913 5 місяців тому +1

    Very nice bhajan

  • @RitaPandya-zx3fn
    @RitaPandya-zx3fn Місяць тому +1

    Bav j saras