જય માતાજી હું 2015 એક ઝાડ પર થી પડી ગયો હતો તેથી મારા મણકા માં ફેક્ચર અને ચેતાતંત્ર માં માર લાગવાથી કમર થી નીચે નો ભાગ શુન પડી ગયો અને 2015 માં મણકા નું ઓપરેશન કરાવ્યુ હતું, આજ પાંચ વર્ષ થય ગયાં અને મારી અને મારા પરિવારજની મહેનત ના કારણે આજ બેસી શકું ચાર પાયા વાળી ઘોડી લઈ ઊભો રહી અને થોડો ચાલું છું, પણ તફલિક એ છે કે કમર માં કન્ટ્રોલ નથી ધીરે ધીરે મહેનત ચાલું રાખવાં થી મને લાગે છે કે કાલ હું વગર આધારે ચાલતો થઈશ, જો આપની પાસે થોડો વહાલા ચાલતો થાવ એવો ઇલાજ હોય તો બતાવવા વિનંતી, જય સોનબાઈ જય કુળદેવી માં
જય માતાજી
હું 2015 એક ઝાડ પર થી પડી ગયો હતો તેથી મારા મણકા માં ફેક્ચર અને ચેતાતંત્ર માં માર લાગવાથી કમર થી નીચે નો ભાગ શુન પડી ગયો અને 2015 માં મણકા નું ઓપરેશન કરાવ્યુ હતું, આજ પાંચ વર્ષ થય ગયાં અને મારી અને મારા પરિવારજની મહેનત ના કારણે આજ બેસી શકું ચાર પાયા વાળી ઘોડી લઈ ઊભો રહી અને થોડો ચાલું છું, પણ તફલિક એ છે કે કમર માં કન્ટ્રોલ નથી ધીરે ધીરે મહેનત ચાલું રાખવાં થી મને લાગે છે કે કાલ હું વગર આધારે ચાલતો થઈશ, જો આપની પાસે થોડો વહાલા ચાલતો થાવ એવો ઇલાજ હોય તો બતાવવા વિનંતી,
જય સોનબાઈ
જય કુળદેવી માં
મારે શરૂ ના ૩ મણકા ઘસાઈ ગયેલા છે તો તેના માટે શું કરવું જોઈએ
મને કમર માથી લયને પગ ના ધુટન સૂધી પાછળ ના ભાગ મા રગ ખેચાય સે તો સુ કરવુ જોઇયે
Hi