બાપુ જોહર અને સતી પ્રથા અલગ અલગ બાબત છે જોહર વિશે સાચી વાત છે પણ સતી પ્રથા એ ઇસ્લામ ધર્મ નો જન્મ થયો એ પહેલા સતી પ્રથા હતી મહાભારત વિશે આપ વાત કરો છો તો મહાભારત માં પાંડુ રાજા ના મૃત્યુ બાદ તેમની પત્ની માદ્રી સતી થઈ હોવાનો ઉલ્લેખ છે એ વખતે ક્યાં મુગલ તુર્ક કે કોઈ એ વખતે આક્રંતાં હતા
જય હો હંસગીરી બાપુ દરેક ઈનટરૂ જોવું સુ
જય ગીરનારી બાપુ
ૐ નમો નારાયણ જય ગુરુદેવ નમો બિપિન ભાઇ અમદાવાદ
જય ગિરનારી બાપુ...
Jai Girnari .Hari om
❤️👍✌️💯🚩
જય ગીરનારી
Sunder
બાપુ નો આશ્રમ કયાં આવેલું છે.
Jay Girnari 🙏
હર હર મહાદેવ હર
બાપુ જોહર અને સતી પ્રથા અલગ અલગ બાબત છે
જોહર વિશે સાચી વાત છે પણ સતી પ્રથા એ ઇસ્લામ ધર્મ નો જન્મ થયો એ પહેલા સતી પ્રથા હતી
મહાભારત વિશે આપ વાત કરો છો તો મહાભારત માં પાંડુ રાજા ના મૃત્યુ બાદ તેમની પત્ની માદ્રી સતી થઈ હોવાનો ઉલ્લેખ છે એ વખતે ક્યાં મુગલ તુર્ક કે કોઈ એ વખતે આક્રંતાં હતા
એવી જાણકારી ક્યાં વાંચી તમે પાડું ના મુત્યુ પછી એની પત્ની સતી થઇ?????અભીમનયુ, દશરથ આવા હજારો માં કોની પત્ની સતી થઇ??????
મુળ ગ્રંથો માં આવી જાણકારી ક્યાંય નથી લખેલી સતી પ્રથા કે જાતીવાદ વગેરે મુળ વેદાંત માં ક્યાય છે જ નય
હું જાહેર માં કૉમેન્ટ કરું એ મને શોભતું નથી
ભાઈ તમારું નામ મોબાઈલ નંબર આપો મારે વાત કરવી છે
plz contact me on instagram and facebook girnari bhomiyo
જય ગીરનારી