સાંભળો ગિરનારી સન્યાસી ના મુખેથી શ્રી કૃષ્ણના જીવનનું અદભુત વર્ણન

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 58

  • @viralvlogs-qz2rj
    @viralvlogs-qz2rj Місяць тому +13

    મારી ઉંમર ૨૯ વર્ષ છે. મે ખોટું કામ કર્યું નથી છતા પણ બહુ દુખી છુ. શા માટે આવુ થતુ હશે. હંસગીરી બાપુ ને આ બાબતે પ્રશ્ર્ન પુછવા વીનતી અને દુઃખ માથી નીકળવા શુ કરવુ જોઈએ 🙏😣😔

    • @studiochhanabhaijada1558
      @studiochhanabhaijada1558 Місяць тому +1

      ગયા જન્મ નું દેણું ભરપાઈ કરી આપવું જોઈએ ભરો છો એવું સમજો બીજું કે સુખ દુખ સે મનનું કારણ પાનબાઈ દુઃખનો સેડો સુખ શાંતિ શાંતિ શાંતિ શાંતિ શાંતિ શાંતિ શાંતિ શાંતિ એજ સુખ પ્રાપ્ત થાય

    • @DARSH_37
      @DARSH_37 Місяць тому

      Join heartfulness meditation

    • @DARSH_37
      @DARSH_37 Місяць тому

      Join heartfulness meditation

    • @studiochhanabhaijada1558
      @studiochhanabhaijada1558 Місяць тому

      @@DARSH_37 ગુજરાતી ભાષા આપવામાં વીનંતી

    • @JayPatel-xz2wc
      @JayPatel-xz2wc 16 днів тому

      બધું સમભાવથી સહન કરો, પોઝિટિવ વિચારો, બધું આપણા કર્મો નું જ ફળ હોય છે, સારા કર્મો મહેનત કરવાનું ચાલુ રાખો, સમય આવતા એના સુફળ ચાખવા મળશે.

  • @vasveliyanavghan3751
    @vasveliyanavghan3751 Місяць тому +2

    પાંસળ ગિરનાર પર્વત સાધુ તપ બેઠા હોય એવું લાગે મસ્ત નજારો જય ગિરનારી મસ્ત વાત કરી બાપુ એ 🙏🙏🙏🙏🙏🙏ૐ નમોઃ નારાયણ 🙏🙏

  • @thakorbhaiprajapati3963
    @thakorbhaiprajapati3963 Місяць тому

    જય નારાયણ 🙏🙏🙏

  • @Jay_dawarkadhish_32
    @Jay_dawarkadhish_32 Місяць тому

    જય દ્વારકાધીશ હેઠાકર

  • @keshubhadabhi
    @keshubhadabhi Місяць тому +3

    સરસ બાપુ પણ તમારા
    ચરણોમાં મારા સન્તા નો મુકવા છે પણ તમારો આશ્રમ ક્યાં આવેલો છે તમે જણાવશો

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  Місяць тому

      ભવનાથ મા મળે.. કોઈ આશ્રમ નથી

  • @vimlathumar1005
    @vimlathumar1005 Місяць тому

    જય ગિરનારી બાપુ 👌

  • @vahanbabukarsanbhai869
    @vahanbabukarsanbhai869 Місяць тому

    જય દ્વારકાધીશ દ્વારકા

  • @vngohil1261
    @vngohil1261 Місяць тому

    બોવ મજાઆવી બાપુ

  • @LaxmanbhaiMalivad-oi1gx
    @LaxmanbhaiMalivad-oi1gx Місяць тому +1

    જય ગિરનારી બાપુ

  • @Jay_dawarkadhish_32
    @Jay_dawarkadhish_32 Місяць тому

    Jay dvarkadhis

  • @Jay_dawarkadhish_32
    @Jay_dawarkadhish_32 Місяць тому

    જય દ્વારકાધીશ

  • @fb2yb
    @fb2yb Місяць тому

    Jay shree krishna🙏🙏🙏

  • @vngohil1261
    @vngohil1261 Місяць тому

    જય હો બાપુ

  • @randhirsinhzala4594
    @randhirsinhzala4594 Місяць тому +1

    ૐ નમઃ નારાયણ જય ગીરનારી 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jashubhasolanki-vj3fi
    @jashubhasolanki-vj3fi Місяць тому

    jay giranari jay dwarkadhish

  • @JayuJadeja-j3f
    @JayuJadeja-j3f Місяць тому

    Dhanyvad hansgeri bapu

  • @vadharmahesh
    @vadharmahesh Місяць тому +1

    ઓમ નમો નારાયણ બાપુ

  • @maujhaihum
    @maujhaihum Місяць тому

    જય હો ભગવા ની

  • @Vishalahir2222
    @Vishalahir2222 Місяць тому

    Jay Dwarkadhis🚩

  • @VallbhNakum
    @VallbhNakum Місяць тому

    જય ગીરનારિ બાપુ 🚩🙏🙏🙏

  • @mahendrayogirajcharada7413
    @mahendrayogirajcharada7413 Місяць тому

    જય ગીરનારી

  • @Milangiriactive
    @Milangiriactive Місяць тому +1

    Tme bhai bav nasibdar cho tmne aava santo na darshan thay 6 tmne ne bapu ne malvani mari bav iccha 6 bhai om namo narayan mari pan chanal 6 (milangiri active) dil thi ati aanand 6 ❤❤❤❤om namo narayan

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  Місяць тому +1

      આભાર ભાઈ....
      હું તો સામાન્ય માણસ છું... ગમે ત્યારે મળી શકું.
      બાકી આવા સંતો નું સાનિધ્ય તો નસીબમાં હોય તો મળે

  • @samatgagiya9695
    @samatgagiya9695 Місяць тому

    કૃષ્ણ એટલે કૃષ્ણ દુનિયા પુરી

  • @paragsejpal3835
    @paragsejpal3835 Місяць тому

    OM NAMO NARAYAN

  • @j.kgohil126
    @j.kgohil126 Місяць тому

    બાપુ ને મારા તરફથી એક સવાલ પછો ને ભાઈ
    બીક કેવીરીતે કાઢવી માનવ ના મન માં જે બીક છે એ. એટલે કે ડર કેવી રીતે કાઢવો
    જય અખંડ ધણી

  • @Milangiriactive
    @Milangiriactive Місяць тому +2

    Tamara ma vairag hoy toj aava gnani santo na interview lai shako nkr interview na lai shako bhai adbhut om namo narayan

  • @ranashashikant4495
    @ranashashikant4495 Місяць тому

    JAY shree mahakal

  • @shivgarmeghnathi5558
    @shivgarmeghnathi5558 Місяць тому

    Om namo narayana

  • @sarangjoshi676
    @sarangjoshi676 Місяць тому

    Om namo narayana narayan 🙏 maro ak saval bapu ne puchajo ke shu darek vyakti janm ni sathe god gift lai ne aave chhe ? Ane jo avu chhe to hu kai rite Jani shaku mara andar raheka telent ne ke pachi a god gift shu chhe a mane kem khbar pade ??

  • @UdaySolanki-de5og
    @UdaySolanki-de5og Місяць тому

    તમારી ચેનલ અવારનવાર હું જોઉં છું બધા સાધુ સંતોને તમે મુલાકાત લો છો ખરેખર આ જિંદગી બદલવાનો એક રસ્તો છે ગારીયાધાર ની બાજુમાં એક અખતરીયા ગામ છે ગુજરડા નામે ઓળખાય છે ત્યાં અભય રામ કરીને એક બાપુ છે તેમને ખરેખર મુલાકાત લીધા જેવી છે તો ક્યારેક એમની વાતો પણ અમને સંભળાવજો

  • @BhimaDada-q8z
    @BhimaDada-q8z Місяць тому

    જય શ્રી કૃષ્ણ પેલી કોમેન્ટ

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  Місяць тому

      જય શ્રી કૃષ્ણ, આભાર

    • @BhimaDada-q8z
      @BhimaDada-q8z Місяць тому

      ચાર મહિના પહેલા ના વિડિયો મા મારો પ્રશ્ન તે નો જવાબ સભવડતો સર

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  Місяць тому

      Sorry ભુલાય ગયો હશે.. ચોક્કસ લઈશ next ma

    • @BhimaDada-q8z
      @BhimaDada-q8z Місяць тому

      બે અઠવાડિયા પહેલાં નો વિડિઓ છે સર સોરી

  • @hasmukhbhaipatel9271
    @hasmukhbhaipatel9271 Місяць тому +1

    Girnari sant to tame j Cho bhai.aaj Sanatan saty Che

  • @jashubhasolanki-vj3fi
    @jashubhasolanki-vj3fi Місяць тому

    બાપુ ને મળવા માટે શું પ્રોસેસ છે?

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  Місяць тому +1

      કોઈપણ મળી શકે.. કોઈ પ્રોસેસ નથી

  • @BhimaDada-q8z
    @BhimaDada-q8z Місяць тому

    આઞડ ના વિડિયો મા મારી કોમેન્ટ છે તેનો જવાબ ના મડીયો ભાઈ

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  Місяць тому

      એ પછી હજુ હું બાપુ ને મળ્યો નથી, મળીશ ત્યારે જરૂર પૂછીશ.. આ જૂના વિડિયો શૂટ કરેલા હોય છે

    • @BhimaDada-q8z
      @BhimaDada-q8z Місяць тому +1

      @@MojeGujaratOfficial આભર

  • @shivgarmeghnathi5558
    @shivgarmeghnathi5558 Місяць тому

    Vasadi vagadta krisna pan game ane sudarshan upadta Krishna pan game

  • @vijaytoyta4198
    @vijaytoyta4198 Місяць тому

    જય ગીરનારી બાપુ

  • @ranashashikant4495
    @ranashashikant4495 Місяць тому

    Jay shree mahakal

  • @Amit_Goswami_Video
    @Amit_Goswami_Video Місяць тому

    Om namo narayana

  • @shaileshparmar2561
    @shaileshparmar2561 Місяць тому

    જય ગિરનારી બાપુ