કૃષ્ણ ફક્ત ગોપી ના વસ્ત્ર ચોરનારા કે પૂર્ણ પુરુષોત્તમ અખિલ બ્રહાંડ ના મલિક || Krushn Vs Dwarika

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 27

  • @yogeshvalay170
    @yogeshvalay170 Місяць тому +8

    ઓમ નમો નારાયણ હંશ ગીરીબાપુ 🙏 વંદન 🙏 વીજય ભાઈ તમારો પણ ખુબ ખુબ આભાર ...તમે અમને બાપુ નાં સત્સંગ નો લાભ આપો છો અને ખુબ ધર્મ ને લાગતું નો જાણેલું જ્ઞાન જાણવાં મળેછે🙏 બાપુ ના ચરણો માં વંદન 🙏

  • @AnnoyedBassGuitar-fz8gd
    @AnnoyedBassGuitar-fz8gd Місяць тому +5

    વાહ વિજયભાઈ તમારા ધાર્મિક ઇન્ટરવ્યુના કારણે આપડા સાધુ સંતોના પરિચય. કૃષ્ણ ભગવાનની જૂની યાદો તાજી થાય છે. અને આપડા ધર્મનો પ્રચાર થાય છે. જય શ્રી રામ. જય દ્વારકાધીશ. જય માતાજી.

  • @YogeshpariGoswami
    @YogeshpariGoswami Місяць тому +1

    જય શ્રી કૃષ્ણા રાધે રાધે સરસ માહિતી આ પી આવા ઈનટવયુ વિજયભાઇ બાપુ ની સાથેવાત સાંભળી ને ખુબ આનંદ આવે છે🙏🙏

  • @randhirsinhzala4594
    @randhirsinhzala4594 28 днів тому

    🎉🎉🎉પરમ પૂજ્ય સંત શ્રી હંસગીરી બાપુ ના ચરણોમાં કોટી કોટી વંદન ૐ નમઃ નારાયણ જય ગીરનારી હરહર મહાદેવ હર 🎉🎉🎉🎉

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Місяць тому +1

    જયસોમનાથ જય મુરલીધર વિજયભાઈ અભિનંદન ❤

  • @vasveliyanavghan3751
    @vasveliyanavghan3751 Місяць тому

    ૐ નમોઃ નારાયણ 🙏🙏

  • @jigneshpatel8417
    @jigneshpatel8417 Місяць тому

    Wahh બાપુ Wahh nice video ... Jay girnari... om નામો નારાયણ બાપુ ... 🙏😂😊

  • @parshotamvaghela9003
    @parshotamvaghela9003 Місяць тому

    વાહ અતિ સુંદર સતસન્ગ!મારો પ્રશ્ન એ છે કે અર્જુન પૂર્વ જન્મમાં કયો અવતાર હતો? જય ગુરુ મહારાજ 🙏

  • @yogeshvalay170
    @yogeshvalay170 Місяць тому

    જય શ્રી કૃષ્ણ જી 🙏 રાધે રાધે જી 🙏

  • @vadharmahesh
    @vadharmahesh Місяць тому

    ઓમ્ નમો નારાયણ બાપુ

  • @VallbhNakum
    @VallbhNakum Місяць тому

    જય ગિરનારિ જય હો 🚩🚩🚩🙏

  • @bharatbhainanjibhai3340
    @bharatbhainanjibhai3340 Місяць тому +1

    ૐ નમો નારાયણ

  • @sdgaming4602
    @sdgaming4602 Місяць тому

    કહેવત છે કે જ્ઞાની થી જ્ઞાની મળે,, તો જ્ઞાન વધુ મજબૂત બને. જય શ્રી કૃષ્ણ.

  • @AshokBaria-y1h
    @AshokBaria-y1h Місяць тому +1

    ૐ નમો નારાયણ ગુરૂજી

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 Місяць тому +1

    jay mataji

  • @bariyahasmuk99
    @bariyahasmuk99 Місяць тому

    Om..nmo...narayin..Hari...om..

  • @dwijvasoya302
    @dwijvasoya302 16 днів тому

    Adbhut

  • @laljivirani5651
    @laljivirani5651 Місяць тому

    GOOD

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 Місяць тому +1

    Jay murlidhar bhai

  • @bhavikkumbhani3590
    @bhavikkumbhani3590 Місяць тому

    ઓમ નમો નારાયણ

  • @ratankumarkumar5849
    @ratankumarkumar5849 Місяць тому

    ram ram

  • @sanjaybabu1002
    @sanjaybabu1002 Місяць тому

    Jay Shree Dwarkadhish

  • @jaymeetbhai3733
    @jaymeetbhai3733 Місяць тому

    Vijay bhai dhansukh nath bapu nu intervyu lyo

  • @BipinJosi-q3q
    @BipinJosi-q3q Місяць тому +2

    ૐ નમો નારાયણ જય ગુરુદેવ નમો બિપિન ભાઇ અમદાવાદ

  • @danubharathod9169
    @danubharathod9169 11 днів тому

    જી્્નામ

  • @sudravishal3739
    @sudravishal3739 Місяць тому

    જ્ઞાની ને જ્ઞાની સમજી શકે !