કનૈયા તારો છે આધાર ||Gharsabha kirtan|| પૂરું કિર્તન નીચે લખેલું છે||Ghanshyam Kapopara||KORGPA 1000
Вставка
- Опубліковано 16 гру 2024
- કનૈયા તારો છે આધાર ||Gharsabha kirtan|| પૂરું કિર્તન નીચે લખેલું છે||Ghanshyam Kapopara||KORGPA 1000
:: કિર્તન ૮ - કરજો કરજો નૈયા પાર ::
કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર નાગર નંદજીના લાલ કનૈયા તારો છે આધાર
મારી ડગ મગ ડોલે તૈયા
તેને પાર કરોને કનૈયા
પડીયા પડીયા છિદ્રો અપાર..........કનૈયા તારો છે આધાર
એક જ છિદ્રે નૈયા ડૂબે
પડતી મહાજળમાં જઈને ડૂબે
તું છે આશાનો એક તાર...........કનૈયા તારો છે આધાર
પ્રભુ તમે સુકાન હાથમાં ધરજો
મારી નૈયા નિર્ભય કરજો
તું છે ભવજળ તારણ હાર............કનૈયા તારો છે આધાર
મનની મુંજવણ કોને કહીએ
ડગલે ડગલે નામ તારૂં લઈએ
નામે ઉતરીયે ભવપાર ..........કનૈયા તારો છે આધાર
#krishna #radhakrishna #સત્સંગ #nijanand #Ghanshyam
#gharsabha #kirtan #pranami
#Krishna #bansari #Kan #kanayo #kano #Krish #Kan #Gopi #raadha #radhe #Rani #jamunaji #gharsabha #bhajan #kirtan #korg #pa1000 #2023 #raas #dandiya_raas #basuri #pranami #prannathji #setu #સત્સંગ #મંડળ #setu_mahila_mandal
Pranami Bhajan
Pranami kirtan
Pranami Vanigayan
Pranami satsang
Pranami garba
Pranami raas
Pranami sundarsathji
#krishna #india #bhfyp #yoga #god #spiritual #spirituality #temple #lord #hindu #ram #shiva #krishna #mahadev #hinduism #bholenath #mahakal #harekrishna #radhakrishna #shiv #vrindavan #krishna #radhakrishna #radhakrishna #harekrishna #love #radhekrishna #vrindavan #lordkrishna #radha #india #iskcon #radhe #hindu #god #kanha #radharani #krishnalove #mahadev #hinduism #mahabharat #shiva #bhakti #krishnaconsciousness #radhakrishn #radheshyam #bharatrishna #bhakti #hanuman #mathura #haribol #vishnu #murlidhar #dwarkadhish #krishnaquotes #bhfyp #mahakal #janmashtami #barsana #temple #spirituality #bholenath #harharmahadev #spiritual #instagood #gopal #iskcontemple #lord #prabhukadwar #pashnashya #yoga #madhav #mahabharata #shiv #jaishreeram #vaikuntha #bhajan #newbhajan
#Viral #video #satsang #new #bhajanmarg #pranami #radhekrishna #gujarati # kirtanlyrics
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE અમે આશા રાખીએ છીએ કે, આપ સહુને આ કીર્તન ગમશે અને જો આપને ગમ્યું હોય તો તમારા મનગમતા લોકો સુધી અચૂક શેર કરજો, તમારી કમેન્ટ્સની અમે રાહ પ્રતિક્ષા કરીશું.
આનંદ માણો અને અમારી સાથે જોડાયેલા રહો!
#Livekatha #Gharsabha #Nityaswarupdasji #Swaminarayankatha #Livekatha #savaya #घरसम्#swaminarayankatha #स्वामिनाराया
#sardharkatha स्वामी # #newvidio #familysabha #nightkatha
#ravisabha #रविसला #swaminarayandhun #swaminarayannonstopdhun #स्वामिनारापाशधून
#स्वामिनारायर्तन #swaminarayankirtan #सरधारथा #आस्था #aasthatv #aasthabhajan
#aasthabhajanlive #स्थान #livesatsang #satsanglive #सत्संग #सत्संगलाईव #घरसभा
#घरसभालाइव #sundaysabha #सत्संग #सतसंगलाईव
#आस्थालाईव #आस्थाभजन #आस्थाभजनलाईव #सरधारथा #Corona #Coronakatha #swaminarayan #swaminarayantemple
#swaminarayanmandir #kundaldham
#shangardarshan #Kundalmandir #Vadtalmandir #Bhujmandir #kalupurmandir #junagadhmandir #dholeramandir
#ગઢડામંદિર ઈસરંગપુરમંદિર #સુંદરવર્ગઘનશ્યામ
#swaminityaswaruodasji #Saawarosalona
#swaminarayanKirtan #swaminarayan
#Shreejimaharaj #Vachanamrut #sardharkatha #Swaminarayanyagna
#સરધાર્યજ્ઞ #ગોપાલાનંદસ્વામીબીજમંત્ર #ગોપાલાનંદસ્વામિમંત્રયજ્ઞ
#વાયરલ
#વિડિયો
#સત્સંગ
#નવું
#ભજનમાર્ગ
#પ્રણામી
#રાધેકૃષ્ણ
#ગુજરાતી
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ
નિજાનંદ સંપ્રદાય
શ્રી પ્રાણનાથજી
/શ્રી તારતન સાગર
• આજ કેરા આનંદ કી જય હો
પ્રણામી ધર્મ સેવા પૂજા
પ્રણામી કા અર્થ
પ્રણામી ધર્મ કા ઇતિહાસ
પ્રાણનાથ કા ઇતિહાસ
ભજન આનંદ
પ્રાણનાથ
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ
નિજાનંદ
રાધે કૃષ્ણ પ્રણામી ઈતિહાસ
શ્રી કૃષ્ણ લીલા
શ્રી કૃષ્ણ પ્રેમ શ્રી કૃષ્ણ આનંદ
#વાયરલ
#વિડિયો
#સત્સંગ #શ્રીકૃષ્ણપ્રણામી
#ભજનમાર્ગ
#શ્રીકૃષ્ણ ધર્મ #bhajanmargPranami
#પ્રણામીસત્સંગ
Jai shree Krishna 🙏 saras
❤પ્રેમ પ્રણામ❤
Pranam ji
❤ pranam❤
🌹🙏🏻🌷🙏🌷🥀 ખૂબ જ સુંદર ભાઈ મોહન ભાઈ ના જય પરમાત્મા 👋👋🏼👈🌹🌻🏵️🌺🌻
જય શ્રી કૃષ્ણ જય કનૈયા નાગર નંદજીના લાલ
Saras
❤pranam ji ❤
Nice bhajan
5વિડિઓ જોયા તમારા ❤❤❤
Pranam ji
Pranam ji 🙏🙏