🌹ભક્તો આવો ભજનમાં રંગ જમાવો 🌹(લખેલું છે) કલ્પના બેન

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • ભક્તો આવો રે આવો મારા ભજનમાં એકવાર આવો રે
    ગુણ ગાવો રે ગાવો મારા ભજનમાં એકવાર આવો
    મારો ભજન નો રંગ નિરાળો
    એમાં બેઠા છે ડમરૂ વાળો
    ગળા સર્પોના હાર માથે ગંગાની ધાર
    એ તો એ તો જોગીડા કૈલાશ વાળો વાળો
    મારો ભજન નો રંગ નિરાલો
    એમાં બેઠા છે મોરલી વાળો
    એના ઘુંઘરાળા વાલ એના ગુલાબી છે ગાલ એ તો એ તો રાધા ને લાગે બહુ વાલો વાલો
    મારો કીર્તન નો રંગ નિરાલો
    એમાં બેઠા છે અંબા ભવાની
    હાથે ત્રિશુલ ધારે માથે ચુંદરી શોભે
    એ તો એ તો ભક્તોના દિન દયાળી માડી
    મારો કીર્તન નો રંગ નિરાળો
    એમાં બેઠા છે રણુજાવાળો
    રાખે ભક્તોની લાજ મારો અજમલ નો લાલ એના એના ડંકો વાગે જગમાં મોટો મોટો
    મારો ભજન નો રંગ નિરાળો
    એમાં બેઠી છે સખીયા સારી
    કોઈ ગાય ભજન કોઈ નાચે મગન
    મારો મારો મંડલ નો નંબર છે પહેલો પહેલો
    ભક્તો આવો રે આવો મારા ભજનમાં એકવાર આવો રે
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 43