04 જુલાઈનો પબ્લિક હોલીડે અમેરિકામાં લોહીયાળ સાબિત થયો, 33 લોકોનાં ગોળી વાગવાથી થયાં મોત

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • શિકાગોમાં ચોરી અને લૂંટની ઘટના તો જાણે રોજેરોજ બનતી જ રહે છે, પરંતુ તેની સાથે હવે શહેરમાં ગન ક્રાઈમને કારણે પણ રોજેરોજ નિર્દોષ લોકોને પોતાના જીવ ગુમાવવા પડી રહ્યા છે. ચાલુ અઠવાડિયામાં જ શૂટિંગની અલગ-અલગ ઘટનામાં 58 લોકોને ગોળી વાગી હોવાનું પોલીસે જણાવ્યું છે, જેમાંથી 12 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. અમેરિકામાં 04 જુલાઈએ પબ્લિક હોલીડે હતો ત્યારે પણ શિકાગોમાં શૂટિંગની ઘટનાઓ બની હતી, જેમાં ત્રણ માસ શૂટિંગનો પણ સમાવેશ થાય છે. શિકાગોની સાઉથ સાઈડમાં આવેલા ગ્રેટર ગ્રાન્ડ ક્રોસિંગમાં થયેલા માસ શૂટિંગમાં બે મહિલા અને આઠ વર્ષના એક બાળકના મોત થયા હતા જ્યારે અન્ય બે બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS...

КОМЕНТАРІ • 2

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 6 днів тому

    Very nice information

  • @d.r.maurya7848
    @d.r.maurya7848 5 днів тому

    શું કેનેડા ની જેમ અમેરિકામાં પણ ઘણા બધા પ્રશ્નો છે? જેમ કે મોઘવારી, મોઘા હાઉસિંગ, કોસ્ટ ઓફ લિવિંગ. ઈન્ડિયન સ્ટુડન્ટ માટે સારું છે કે કેમ!!