કલોલના કનુભાઈને USAમાં જીવતે જીવ નરકનો અનુભવ થઈ ગયો, દિલ પર પથ્થર મૂકી લેવો પડ્યો આકરો નિર્ણય

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 432

  • @bhimdevrami9187
    @bhimdevrami9187 Рік тому +91

    અમને કનુભાઈ પ્રત્યે કોઈ દુઃખ,,,દયા,,,કે લાગણી થતી નથી કેમકે આ બનાવ માટે કનુભાઈ પોતે જ જવાબદાર છે,,,,હજુ પણ આવા બનાવ પર થી શિખામણ લેવા કોઇ તૈયાર નથી બીજા ઘણા કનુભાઈઓ આવા દુઃખ સહન કરવા તૈયાર બેઠા છે

    • @pcplumber01
      @pcplumber01 Рік тому +5

      બરાબર સાચી વાત કરી છે 👍

    • @PRAKASHPATEL-iu8nx
      @PRAKASHPATEL-iu8nx Рік тому +6

      Bharat ni sardar patel ne kheduto ne bachavi apeli jamin padavi leva mate videshi anaj ayat kari kheduto ne pymal kari deva nu videshi shadyantra.ajento gerkaydesar hoy to videsh ma kevi rite tya rahe se.

    • @rohit.rkp222
      @rohit.rkp222 Рік тому

      Hahahahaha😂😂😂

    • @gpp-qs6mo
      @gpp-qs6mo 9 місяців тому

      Pp❤😂😂😂😂😂 hu bu ni mo ko ab ni🎉
      1lll ​@@PRAKASHPATEL-iu8nxg 😂 is

    • @sonalbhatt6175
      @sonalbhatt6175 8 місяців тому

      Sachi vaat

  • @JamnabenBhagvan
    @JamnabenBhagvan Рік тому +19

    ભાઈ તમે ખુબ સરસ રીતે સમજાવ્યું મીઠાશ ભર્યા સ્વરમાં એટલે તમારા માટે એક 👍🏻👌🙏 લાઈક કનુભાઈએ જે સહનશીલતા ધીરજ રાખી એ બદલ પ્રભુ એમને ભારતમાં ઘણું ઘણું સુખ આપે એવી પ્રાર્થના

  • @vidyapatel7077
    @vidyapatel7077 Рік тому +322

    Thanks sir સર હું અમેરિકન સિટીઝન છું મારે પોતાના સ્ટોર પણ છે પણ હું એટલું કહીશ કે અમેરિકા જીવતી જીવત નર્ક છે બધાએ અમેરિકાના મોહ છોડી આપણા ભારત દેશમાં રહેવાની ભલામણ કરીશ અમેરિકામાં રહેવા વાળા બધા પૈસા નો દાસ બનીને જ રહે છે કોણ સગો કે કોણ સબંધી એની કોઈ ને ગતાગમ નથી i love 💕 my BHARAT ❤🕉️🙏🇮🇳

    • @rahimshaikh9562
      @rahimshaikh9562 Рік тому +26

      Sachi waat chhe .. tu kyare badhu wechi wachi ne india aawe chhe??

    • @shaukataliprasla3838
      @shaukataliprasla3838 Рік тому +2

      Absolutely 💯 right ✅

    • @shobhanaujeniya333
      @shobhanaujeniya333 Рік тому +12

      Tu bhai kyare India aavis welcome karisu

    • @_hasti_art
      @_hasti_art Рік тому +3

      Mara pan aavu chhe

    • @BW11185
      @BW11185 Рік тому

      Why you staying in USA, go back to India , if America is a hell.

  • @ushabhatt7990
    @ushabhatt7990 Рік тому +70

    ભારત મા રહેવાની મજા છે એવી ક્યાય નથી ફોરેનનો મોહ છોડી દેજો અહીં કામવાળા અને રસોઈયા મળી જાય છે જલસા કરો

  • @SunilSenLimbani911
    @SunilSenLimbani911 Рік тому +16

    ખૂબ સરસ રીતે સ્ટોરી સમજાય અને માર્ગદર્શન મળે તે રીતે રજૂ કરવા બાદલ આભાર... અન્ય તો રાડો પાડીને સ્ટોરી અપે તો અધૂરી મૂકવી પડે.. પણ તમારી સ્ટોરી છેલે સુધી સાંભળી.. ઘણું જાણવા મળ્યું.. thanks again

  • @babubhaipatel9105
    @babubhaipatel9105 Рік тому +78

    અહી ભારત દેશ મો એક કરોડ અને પંચ્યાસી લાખ રૂપિયા મો 3 પેઢી સુધી ખવાય.

    • @amazinglifehacks541
      @amazinglifehacks541 Рік тому +5

      Pan bhaila ahi 1 crore hova joine ne? Ane hoy to koi shu karva jaay tya ? Aatlu to nana chokra ne khabar pade. Rahi vaat 1 crore vyaje lai ne javani to je America paheche ene Loko uchhina aapse pan Jo yeh vyakti India ma hoy to 10 lakh uchhina sodhvama pan faafe chadi jaay.

  • @VaishaliModiya-w1p
    @VaishaliModiya-w1p 9 місяців тому +3

    Always amazing 😮😢 but also 😊 always be happy if myself to be in touch with daughter to my world though.i love my india 🎉

  • @belimanvarbhai9637
    @belimanvarbhai9637 Рік тому +10

    I love my india. india is the best

  • @jayprakashpatel7646
    @jayprakashpatel7646 Рік тому +36

    ભાઈ, હું પણ અમેરિકા માં કાયદેસર નાં ઇમિગ્રેશન વિઝા પર આવ્યો છું પરંતુ ભારત માં જેટલી સંબંધો ની કિંમત છે તેવી અહિયાં અમેરિકા માં ક્યાંય નથી અને જો કોઈ સંબંધી સ્વાર્થ વગર તમને બોલાવશે તો તે તમારી ભૂલ છે. એમાં પણ GJ-2 વાળા લોકો ની તો વાત જ ન પૂછશો, એ લોકો તો લીલી નોટ ની પાછળ એટલે ગાડા છે કે એની આગળ એમને કોઈ સંબંધ દેખાતો નથી.

    • @chiragm2042
      @chiragm2042 Рік тому

      Not only GJ2 all are same when they reach Abroad. They think about earning money only and become selfish

    • @zubairmuhammedmukardamwala8792
      @zubairmuhammedmukardamwala8792 Рік тому

      I agree bhai
      I came here legally in 2019 but I have seen such people of Gujarat specially who works for 16 hours even they can not afford even home and happy life . They cried and even can’t back to India
      They are like a washerman’s dog

    • @kaminisathvara
      @kaminisathvara 11 місяців тому

      Khali gj2 vada j nai mare ahi badha charotar baju na che e loko pan Eva j Che .. mane em k pads Mehsana vada to kaik Sara hase but aa story joya pachi have thay che badha sarkha hoy Che

  • @balkrishnamistry3469
    @balkrishnamistry3469 Рік тому +33

    ભાઈ સાહેબ બે કરોડ રૂપિયા નું મહિને એક લાખ વ્યાજ મળે મને લાગે છે કે ભારત માં એક લાખ રૂપિયા માં પાંચ માણસો નો પરિવાર સુખે થી જીવી શકે કદાચ કોઈ એ નોકરી કરવા ની જરુર પણ ના પડે પછી આવી બેવકૂફી નો અર્થ સમજાતો નથી

    • @hdesai7348
      @hdesai7348 Рік тому +1

      And yet the stupidity to spend so much money to go and complain about treatment in USA

    • @kalpitapokia
      @kalpitapokia Рік тому

      વ્યાજે લય ને ગયા તા. વ્યજે આવા જોખમ ના લેવાય. ઘણા લોકો ની પેઢી ઉચી આવી ગય અમેરિકા જઈ ને, તો મન તો લલચાય જ. હા પોતાની મૂડી હોય તો વ્યાજ, મ્યુચલ ફંડ થી અહી બેઠા બેઠા ખવાય. અને જવું જ હોય તો 4 કરોડ માં તો આખી ફેમિલી ના ઇન્વેસ્ટમેન્ટ વિઝા મળે અને પાંચ વર્ષે પૈસા પાછા પણ મળી જાય.

  • @abbasbhaikharodiya1159
    @abbasbhaikharodiya1159 Рік тому +3

    તમે બહુજ સરસ રીતે, બધાના અનુભવ ni કહાની બહુજ સુંદર રીતે માહિતી આપો છો,ધન્યવાદ ,very nice explen ,thanks again.

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 Рік тому +16

    બિચારા ખુબ દુખી થયા તો ઇન્ડિયા જેવું તો ક્યાંય પણ સુખ શાંતિ ૐ નથી ભાઈ ભગવાન ને પ્રાર્થના કરી સુવું જોઈએ અને પ્રાર્થના કરી ને જાગો દુઃખી નય થાયી હોં ભાઇ બહેનો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માં કુળદેવી શ્રી ચામુંડા માતાજીના ચરણોમાં કોટી કોટી રામ રામ રામ રામ

  • @manujithako3468
    @manujithako3468 Рік тому +13

    કનુભાઈ ના દોસ્ત ને સલામ 🙏

  • @vyasr.k.9125
    @vyasr.k.9125 Рік тому +25

    ભાઈ ગુજરાત જેવું દુનિયામાં સવર્ગ જેવું બીજે ક્યાંય સ્વર્ગ નથી આ આપણું
    ગુજરાત જ અમેરિકા કે સ્વર્ગ અથવા રૂપિયા બધું જ અહીંયા છે
    થોડું ખાઓ થોડું કમાઓ પણ
    ગુજરાત છોડી ક્યાંય ના જાઓ

  • @prahladchaudhari8970
    @prahladchaudhari8970 Рік тому +10

    સુંદર રજૂઆત...લાલચ બૂરી બલા

  • @satgadhvi9903
    @satgadhvi9903 4 місяці тому +1

    I must say the anchor is best story teller , he keeps you engaging , please give him a nice raise :)

  • @sajjadrafiq2738
    @sajjadrafiq2738 Рік тому +10

    Thanks for your efforts. The best place for any human being, any where in the world is under his own roof , in his own country.

  • @rekhapanchal8796
    @rekhapanchal8796 Рік тому +4

    Vry informative vdo for these type of people who residing unlegal in other countries

  • @AmrutBhaiChaudhary-k9e
    @AmrutBhaiChaudhary-k9e 3 місяці тому

    Thanks..so...lots...Sir...for..
    Realy information......
    Jay " HIND " Jay " BHARAT "
    Thanks...Sir......

  • @pandyakandarpa8015
    @pandyakandarpa8015 Рік тому +5

    Thanks for information, gujarat ma rehava ane nokari karvani maza Aakha world ma kyay na aave

  • @preetithakker3741
    @preetithakker3741 5 місяців тому +3

    India is best

  • @AntuPrajapati-f7p
    @AntuPrajapati-f7p Рік тому +13

    That’s true story and reality

  • @DaxabenPatel-bc3pm
    @DaxabenPatel-bc3pm Рік тому +8

    India is great

  • @prajapatikamleshbhai7506
    @prajapatikamleshbhai7506 5 місяців тому +1

    સો ટકા સાચી વાત છે ભાઈ

  • @krishnalaxmanbhai6866
    @krishnalaxmanbhai6866 Рік тому +8

    જવાયજનય

  • @hemapatel3745
    @hemapatel3745 Рік тому +22

    Thank you sir America ma koe koe nu nthi
    India is great 👍 👌

    • @manharbenrajput5691
      @manharbenrajput5691 Рік тому

      Now a days India also same condition. If u give money to u r relative they don't give u back in our caste& even if u earn more money all relatives jealous of u not happy

    • @suchetashah8686
      @suchetashah8686 Рік тому

      All are selfish

    • @BigM885
      @BigM885 4 місяці тому

      Patels are the worst.

  • @satishjifatajithakor9557
    @satishjifatajithakor9557 5 місяців тому +2

    ભાઈ કામ કરવું હોય તો ભારત માં ગુજરાત ,માં કામ 18 કલાક કામ કરો. એટલે અમેરીકા છે પણ આ લોકો ને અમેરીકા જવું ગમે છે

  • @DgRaval-lu2sw
    @DgRaval-lu2sw 9 місяців тому +1

    😊😊😊😊

  • @pravachan4355
    @pravachan4355 11 місяців тому +2

    India is much better country to live in then UK or USA. I don't know why people want to give up their peaceful life in India and go through this type of hardship.

  • @safdarhussainbukhari8907
    @safdarhussainbukhari8907 Рік тому +4

    Assalamualaikum Wala Rahamatullahe Barkatahu. I am a citizen of the USA now but basically I belong to India, Khanpur, Ahmedabad, Gujarat State. It is totally true that if we earn a Dollar in the USA, we will get Rs.85/- of India but we have to meet the Daily expense of lives only in the USA in Dollar only and not in Rupees. The Technically Highly Qualified Youngster can only enough to keep their bodies and souls together. Otherwise, the employees working in the store do not get Handsome Salaries. Even, such employees can't afford the rent and other essentialities of lives. Either Uneducated or not Technically Highly Qualified people must stay in India only. India is the best for such people. Jazakallah Khair.

  • @naineshamin5584
    @naineshamin5584 Рік тому +7

    Bilkulsatya bhai

    • @yakubchaudhery
      @yakubchaudhery 9 місяців тому

      કનુ ભાઈ કેમ લાલચ રાખી આટલા રુપયા હોવા છ

  • @sarojdarji8871
    @sarojdarji8871 Рік тому +32

    1 karod hath par hoy tene bijane tyaa મજુર બનવાની ક્યાં જરૂર છે ભાઈ??

    • @gajjarhm2309
      @gajjarhm2309 Рік тому +2

      પૈસા હાથ પર હોવુ એને એને ક્યા રોકવા થી વધારે વલતાર મેલ એવી બુદ્ધી હોઈ વધારે ઝરૂર છે

    • @shaileshpatel1496
      @shaileshpatel1496 Рік тому

      વાત બરાબર છે પણ લોકો ના શોખ અને ખર્ચ ખોટાં થઈ ગયા છે અને પાછી દેખાદેખી?

    • @shaileshpatel1496
      @shaileshpatel1496 Рік тому

      સુથાર મિસ્ત્રી ની વસ્તી અમેરિકામાં ગણી શકાય તેટલી હશે માટે અને પૈસા એક, દોઢ કે તેના કરતાં પણ વધારે ખર્ચ કરીને જાય છે તેની પાસે પણ થોડાં છે પૈસા લોકો મદદ કરે છે માટે અને અમારી તો બહું વસ્તી છે અમેરિકામાં, કેનેડામાં, ઇગ્લેન્ડ મા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પણ?

    • @shaileshpatel1496
      @shaileshpatel1496 Рік тому +1

      અહીયાં સુથાર મિસ્ત્રી એકબીજાને મદદ નથી કરતાં તો અમેરિકા કે અન્ય વિદેશના દેશ માટે કોણ મદદ કરે?

    • @shaileshpatel1496
      @shaileshpatel1496 Рік тому

      દરજી તો ખાસ જોવા પણ ન મળે?

  • @amitanaidu842
    @amitanaidu842 Рік тому +12

    He should not leave the agent should take strict action.

  • @bhanuchokshi8952
    @bhanuchokshi8952 Рік тому +6

    You are right

  • @devrajthakor2116
    @devrajthakor2116 Рік тому +4

    I love my india❤❤❤❤❤❤❤

  • @desaijivraj5218
    @desaijivraj5218 Рік тому +2

    Nice information 🌹

  • @jyotikapanchal1664
    @jyotikapanchal1664 4 місяці тому

    Sachi vaat che

  • @bhaveshjoshijoshibhavesh572
    @bhaveshjoshijoshibhavesh572 Рік тому +2

    કનુભાઈ ના સગાને ધન્યવાદ કેવો જોઈએ

  • @ashamehta3422
    @ashamehta3422 Рік тому +5

    Video ni last ma Kanubhai ni speech 1:30 batavo to aa sachu lage baki to khota video banave che 😢😢

  • @neils1978
    @neils1978 11 місяців тому +1

    I live in Us. If you have 50 lakhs in Indian rupees, then please don’t go anywhere. India is best :)

  • @kavyadish1300
    @kavyadish1300 Рік тому +4

    1.85 કરોડ રૂપિયા હોય તો આ બધી જફા ક્યાં કરવા ની હોય એના બેન્ક વ્યાજ થિજ જીંદગી આરામ થિ જાય

  • @ravindrasinghchauhan2262
    @ravindrasinghchauhan2262 Рік тому +6

    आजकल सोशल मीडिया का जमाना है इतना सारा अवेयरनेस होता है ........
    फिर भी गधे गधे ही रहते हैं so Sweet

  • @dilserojasara7920
    @dilserojasara7920 Рік тому +1

    Om shanti

  • @HetalPrajapati-l3w
    @HetalPrajapati-l3w Рік тому +3

    हां यहां ऐसा ही होता है सबके साथ कन्नू भाई की बात हमारे साथ भी कुछ ऐसा ही हुआ है लेकिन हम क्या करें हम वापस इंडिया जा नहीं सकते हैं

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 Рік тому +6

    Good 👍

  • @bharatpatel4183
    @bharatpatel4183 Рік тому +10

    લોભ અને લાલચ

  • @higalaj3261
    @higalaj3261 Місяць тому

    Very nice

  • @chandreshpatel6642
    @chandreshpatel6642 3 місяці тому

    Sachi vat

  • @prakashpanchal5400
    @prakashpanchal5400 Рік тому +2

    Ha layi lo dollar...gujratio ne dollar ni lalach bahu game che....jay hind...

  • @smitadoshi9015
    @smitadoshi9015 Рік тому +5

    આટલું બધું થયા પછી પણ કનુભાઈ એમ નથી કહેતા કે અમેરિકા ઇલ્લીગલ ના જવાય.

  • @mukesholakiya4152
    @mukesholakiya4152 Рік тому +5

    I love India

  • @shivaniwala9259
    @shivaniwala9259 Рік тому +13

    India is always best India ma pan sari job nd payment male che

  • @babubhaiparmar9984
    @babubhaiparmar9984 Рік тому +5

    My india is great

  • @AvinashPandya-u2d
    @AvinashPandya-u2d 4 місяці тому

    શું આ વાત સાચી છે,? કનુ ભાઇ એ થોડી લાલચ નહી રાખવી,

  • @SeemaGupta-mq5ud
    @SeemaGupta-mq5ud Рік тому +2

    મારી પાસે ગુજરાત નહી પણ સમગ્ર ભારતમાં જાગૃતતા માટે 1 હકીકત છે શું આપ પબલીશ કરી શકો છો આપના ચેનલ દ્વારા?

  • @kiranpatel3074
    @kiranpatel3074 Рік тому +7

    India my India great

  • @girishpandya6402
    @girishpandya6402 Рік тому +2

    Mind blowing ,

  • @arifbhaivahora3918
    @arifbhaivahora3918 Рік тому +4

    Best vidyo

  • @bksangita9412
    @bksangita9412 8 місяців тому

    Bhai saras samjayu

  • @madhulunagariya5601
    @madhulunagariya5601 Рік тому +1

    Sir tamari stori sambhali ne ghanu
    Badhu janava malyu thank you

  • @ketanpatel3300
    @ketanpatel3300 Рік тому +1

    Gujarat is great India is great Bharat is great
    MAKE IT GREAT NOT DESERT IT

  • @vinayparekh7015
    @vinayparekh7015 Рік тому +4

    Very good news

  • @bcgamit9114
    @bcgamit9114 Рік тому +1

    દેશી "રોહિંગ્યા"

  • @RohitChauhan-o1f
    @RohitChauhan-o1f 4 місяці тому

    इंडिया में मलिक को फायदा ही फायदा है मजदूरों का संगठन नहीं है हिंदू राष्ट्र है मजदूर को आवाज नहीं उठा सकते गरीब और लाचार है पढ़े लिखे हैं गुलामी कर सकते हैं 12 घंटा आवाज नहीं उठा सकते पर प्रांत के मजदूर आते हैं स्थानीय लोग और गांव वाले बेरोजगार होते हैं स्थानिक लोगों का सांसद स्थानिक बेरोजगारों के लिए आवाज नहीं उठा सकता है का शोषण होता है वेतन कब मिलता है सांसद मलिक लोगों का पिट्ठू बनता है मजदूरों का संगठन नहीं है ट्रेड यूनियन नहीं है पढ़े लिखे मजदूर अंध श्रद्धा मां सकते हैं संगठन बना के नहीं लड़ सकत। ट्रेड यूनियन से वंचित है और लाल बावटा को नहीं पहचानते मजदूरों की हालत यह है मजदूर की हालत

  • @jyotsanauphadhay
    @jyotsanauphadhay Рік тому +1

    Ek dam sachi vat

  • @RehanKhan-ss2ul
    @RehanKhan-ss2ul Рік тому +28

    આટલા રપિયામાં માં તો મોજ કરી રેહાવાય

    • @gajjarhm2309
      @gajjarhm2309 Рік тому +1

      મોજ કોને કહેવે એ કનુભાઈ ને ખબર નહિ હોય, ખબર હાશે તો અહિની મોજ માની જુની લગતી હાશે

    • @PRAKASHPATEL-iu8nx
      @PRAKASHPATEL-iu8nx Рік тому

      Tyan Baira ahina baira ne eva fasave ke mane j nahi.kanu bhai to majboor thya vina. ahi jivava na de . tyana khota sosial midiya ma khechai ne.

  • @ravaltejas4203
    @ravaltejas4203 Рік тому +1

    Kanu Bhai je che tem khush raho, vadhare Paisa hoy to garibo ne madad karo

  • @MukeshDesai-k1u
    @MukeshDesai-k1u Рік тому +1

    Like USA same situation in U.K AS well. People are doing any type of job.

  • @AvinashPandya-u2d
    @AvinashPandya-u2d 4 місяці тому

    મારી સગા મોટા સાળી અમેરીકામાં જ છે, અમને કેટલી વાર અમેરીકા આવવા કહ્યુ હતુ પણ અમારે જવુ જ નથી,

  • @babubhaiparmar9984
    @babubhaiparmar9984 Рік тому +2

    Sahi bat he

  • @Dipaks005official
    @Dipaks005official Рік тому +8

    હાલ કનુભાઈ ક્યાં છે???
    રૂબરૂ મડવું છે..

  • @shobhanamehta3371
    @shobhanamehta3371 Рік тому +2

    india is best bcz we get bai n maharaj here n in a day we can contact our relatives to fresh mind bcz senior citizen love to do it or help family ther in kitchen bcz they go to office n we have nothing to do

  • @Vijaykumar.7018
    @Vijaykumar.7018 5 місяців тому

    જખ મારવા જાઓ છો વિદેશ માઁ??

  • @daxatrivedi
    @daxatrivedi Рік тому +2

    India great che..jo proper job offer k koi angat vishvas valu hoy to vandho no ave but avi rite jay to 1000 % dukhi j thay

  • @gunvantbhaipatel5819
    @gunvantbhaipatel5819 Рік тому +5

    કનુભાઈ એ અમેરિકા જઈને સંબંધી જોડે રહ્યા પછી ત્યાંથી ખરાબ અનુભવ પછી બીજી જગ્યાએ જતુ રહેવું જોઈએ જેવી રીતે ભારત પરત ફર્યા તેવી રીતે છાનામાનાં અમેરિકામાં જવાની જરૂર હતી ભારત પરત ફરવાની જરૂર નહોતી

    • @patelkirti2250
      @patelkirti2250 Рік тому

      Why usa? 1 step wrong pade to next pan wrong levu e pagalpan 6 mepan green card holder 6u India avu ne happy 6 u

    • @GomtibenPrajapati-uv3wg
      @GomtibenPrajapati-uv3wg Рік тому

      ​@@patelkirti2250de ec Ed TT Ed😂🎉😢😮😅 e
      ❤ ok
      😊
      Ok ok

  • @habibpathan5632
    @habibpathan5632 Рік тому +1

    India

  • @bhaveshrpatel5876
    @bhaveshrpatel5876 Рік тому +3

    ગુજરાતીઓ agent ના આધાર પર તો સ્વર્ગમાં વધુ આનંદ અનુભવતા

  • @linapatel3683
    @linapatel3683 3 місяці тому +1

    बुद्धि नहीं थी की बुद्धि मर गई थीं इतने पैसे देके अमेरिका जा क्या क्या करोगे इतने पैसे बैंक में रख के हिन्दुस्तान मैं इतने इंटरेस्ट आता है इसके ब्याज बैजी सकते हो राजा की तरह विनाशकारी विपरीत बुद्धि

  • @kismatpatel4741
    @kismatpatel4741 Рік тому +7

    Badhi vat Sachi che pan india thi jene English nathi avadtu ene aavu kam karvu j pade ahi enligali avya hoy etle ss na hoy etle job pan koi na rakhe etle usa ni aaj sachhai che badhane aa sahan karvu j pade che ane e pan che k ahi koi koi nu nathi jeni pase paisa hoy eni wah wah che maro khud no anubhav che saga ne tya koi divas na javay Sachu kahu me Pakistani ne tya 6 year job kari pan ne ek ek minute no pagar apyo che

  • @ranjitsumati27
    @ranjitsumati27 5 місяців тому

    In spite of tons of such shocking and daily increasing incidents in U. S. A. Human export from India is always there as usual......thanks to the govt policies.......encouraging directly or indirectly and with LOOSE exchange control.

  • @keyangamer6783
    @keyangamer6783 Рік тому +1

    Very true..

  • @Mahesh-e2g2v
    @Mahesh-e2g2v Рік тому +4

    If u come to USA legally & u r not set in India financially come to USA ! U will be make good money according your capacity of work ! In India for upper class not good opportunity !!

    • @dharmeshparekh4747
      @dharmeshparekh4747 Рік тому

      Do you have support me for Job at there sure if I can do it all after you'hv support me seriously
      B'cz here in India no value of genuine, honestly and trustworthy systematic people work do it also her lives in state forward nature Life Style
      So I hope you've give me a best suggestions for me what will I do it better for my family and my Life together

    • @Mahesh-e2g2v
      @Mahesh-e2g2v Рік тому +1

      @@dharmeshparekh4747 legally u land here ! U will get job , there is lot of job here ! Unlegaly people got trouble !

    • @dharmeshparekh4747
      @dharmeshparekh4747 Рік тому

      @@Mahesh-e2g2v do you have support me if I have come at there as a visitor Visa and than after converting to work permit Visa apply ?
      Plz. Brother if possible support me seriously B'cz here in India situation day by day not comfortable for genuine and honest people

  • @Sardabenrathva-st8le
    @Sardabenrathva-st8le 11 місяців тому

    😁😁😁જાવ અમેરિકામા બોવ શોખ છે આપડા ઇન્ડિયા વાળાને...ભારત ની ગરીબીમા સુખ છે પણ અમેરિકા ની અમીરીમા સુખ નથી...ભારત માતાની જય હો

  • @patelrakeshkumar6834
    @patelrakeshkumar6834 4 місяці тому

    આવા તો અમેરિકા મા કેટલા એ કનુ ભાઈ ની જીંદગી જીવતા હસે આમા કઈ નવુ નથી.

  • @mahendrabhaipatel8383
    @mahendrabhaipatel8383 Рік тому +2

    Thanks Avi mahiti Apta raho,su gujrat mo Ava Ajanto gana sa Tayo ni tapas karo Sarkar pakda to saro tamar surname.moklo to Ava gana 2,nonar na Ajanto na Nam Bahar Avsa,ja loko Ava dhadha kari Bharat mo ,2 numbering milkato Vasavi sa jago Hava to Had thi gay sa ❤mara Bharat mahan

  • @thakorbharat3722
    @thakorbharat3722 Рік тому +3

    Hu lakky CHU KE VADNAGAR GUJARAT no CHU Mari GUJARAT America no BAP che i LOVE MY INDIA

  • @meena_23singh
    @meena_23singh Рік тому +1

    चलो मान लिया एक महीना कोई सैलरी नही देता पर लगातार तीन महीने ऐसा कौन करता है में नही मानती ये स्टोरी सही है

  • @mirathanki3443
    @mirathanki3443 Рік тому +7

    This is reality of illegally entering in any country not just America Have you guys think of Rohingyas or other tribes illegally entering India and now living in camps set up by Indian government?.and This is absolutely ridiculous mistake people who are well settled in india doesn't need to be coming to US and blaming other people who doesn't help them.

    • @ranjitsumati27
      @ranjitsumati27 Рік тому

      How good or better is the "REALITY" of EVEN those who are Legally in U. S. as immigrants and who are even Citizens of U. S.? Are they not facing routine Discrimination, Racial Profiling by Police, Insults, Violence and even fatal attacks, and frequent calls of "Go Back To Your Country" sort of NONSENSE? What are you talking here?

  • @ashokdalal2347
    @ashokdalal2347 Рік тому +6

    શા માટે ઇગલ જવું પડે.. એટલે ભોગવે

  • @harshad3083
    @harshad3083 3 місяці тому

    Hu kalol no chhu kalol thi Ghana badha family America gaya chhe Java ma muskeli Thai chhe pan tya Gaya pachhi pachha avya nathi sukhe thi jive 6e plz Mane kanubhai nu address moklo hu kanubhai ne malto avu thodi himmat apu .

  • @rkstore2157
    @rkstore2157 Рік тому +2

    Yeh story to aisi hai k bhai is pe movie Banni chahie isliye ke pure Indian ko pata Chale
    Kyon k bhai Apna Desh Apna hi Hota Hai

  • @tarabenLimbachia
    @tarabenLimbachia 4 місяці тому

    America ma je bhi Ave Buddha matalbi bani jay chhe.
    jaishri Hari

  • @thakorvikram-xb2bw
    @thakorvikram-xb2bw Рік тому +4

    Biju koi nathi jatu patel vadhare jay se

  • @Patelprahladbhai
    @Patelprahladbhai Рік тому +5

    42 samaj any person far 01 mile for happy life hard truth report

  • @jasvantidihenker7777
    @jasvantidihenker7777 Рік тому +14

    Kanubhai should EXPOSE the relative who harassed his family, so others would be careful in future.

  • @naitikshah5153
    @naitikshah5153 Рік тому +9

    1.5 cr buisness ma invest karya hot to aje kya hota kanu kaka..

    • @suchetashah8686
      @suchetashah8686 Рік тому

      FD Bank ma Kari hot to interest ma j India maaaram thi rahevay

  • @varshabengohil1630
    @varshabengohil1630 Рік тому +4

    Aavi rite koi na pan bharosha par na jasho bhai aapda deshma pan khavanu male j che ochu vapro mehnat karo pan visvas par pardesh na javay

  • @merprakash1387
    @merprakash1387 Рік тому +4

    I love my india...jina yaha marna yaha..

  • @VisvaPatel-pv3du
    @VisvaPatel-pv3du 3 місяці тому +1

    તું ભાઇ આ બધી વાતો કર્યા વગર સરકાર ને ૨ પ્રશ્ન પૂછ કે લોકો ને પોતાનો દેશ છોડી ને બાર કેમ જવું પડે છે.

  • @AshOg-t6j
    @AshOg-t6j Рік тому +2

    Ahiya Mehnat karta jor aave se...USA ma Loko na Sandash Saf karva ma Anaand aave se...

    • @pcplumber01
      @pcplumber01 Рік тому

      બરાબર સાચી વાત કરી છે 👍