US આવીને ખબર પડી શું છે ક્વોલિટી લાઈફ...ભારતીય મહિલાની પોસ્ટથી હોબાળો

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2024
  • ભારતીય મૂળની મહિલા નિહારીકા કૌર સોઢીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જેમાં તેણે અમેરિકાની તુલનામાં ભારતમાં ક્વોલિટી ઓફ લાઈફ એટલે કે જીવનની ગુણવત્તા અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. જોકે, તેને લઈને મોટી ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તેણે બંને દેશોમાં રહેવાના પોતાના અનુભવને સોશિયલ મીડિયા એક્સ પર શેર કર્યા હતા અને બાદમાં તેના વિશે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે કેવી રીતે ભારતમાં લક્ઝરી વિશેની તેમની પ્રારંભિક સમજ એફોર્ડેબલર ડોમેસ્ટિક હેલ્પ અને કરિયાણાની હોમ ડિલિવરીની સુવિધા દ્વારા આકાર પામી હતી. જોકે, અમેરિકામાં સમય પસાર કર્યા બાદ તેનો દ્રષ્ટીકોણ નાટકીય રીતે બદલાઈ ગયો, જ્યાં તેણે સ્વચ્છ હવા, વીજળી, પાણી, હરિયાળી અને સારી રીતે જાળવણીવાળા રસ્તાઓની વાત કરી હતી.

КОМЕНТАРІ • 202

  • @patelvipul4301
    @patelvipul4301 19 днів тому +52

    ખૂબ સાચી વાત છે...જે ગયા છે એમાંથી કોઈ પાછા આવતા નથી....એ એની સાબિતી છે કે ત્યાં જીવન ભારત કરતા સારું છે.. આપણે.વાસ્તવિકતા ને પ્રમાણિકતા થી સ્વીકારવી જોઈએ

  • @devendraparmar3332
    @devendraparmar3332 20 днів тому +46

    સાચી વાત છે શુદ્ધ હવા, સારા રસ્તા અને ઉત્તમ નાગરિક સમજ ખૂબ જ અગત્ય ની બાબત છે.

  • @janirohit1161
    @janirohit1161 21 день тому +67

    આમા કાય ખોટું નથી ભારત માં આમ જનતા ના જીવ ની કાય કિંમત નથી

    • @N.g.Chanal
      @N.g.Chanal 19 днів тому +2

      pan noj hoi ne. khetar na jivat no upadrav thay to jivat ni safty no koy vichar kare?
      160crore ni vasti ma quality of life possible j nathi..70%jamin nature mate joy 30% ma manav ane khetar joye..kem ke nature ecosystem to j kam kare..dos aapda samajik dambh no chhe.
      aapde un marride ne samaj vandho paresan kari muke chhe..chokra no hoi to vanjiyo..
      samaj ne vasti vadhara no aword lay ne karvu chhe su..

    • @nikufitness9016
      @nikufitness9016 19 днів тому

      Sachi vat 6

    • @dipakbharvad172
      @dipakbharvad172 14 днів тому

      America nu gun culture bov j kharab che bhai

    • @user-kc9kp3lk9k
      @user-kc9kp3lk9k 11 днів тому

      ​@@N.g.Chanalતમારી વાત યોગ્ય છે

    • @N.g.Chanal
      @N.g.Chanal 10 днів тому

      @@dipakbharvad172gun cultcher to ahiya pan chhe..fer yetlo ke tya badha rakhe ahi matra gunda rakhe.

  • @learnenglishwithJRD
    @learnenglishwithJRD 4 дні тому +5

    100% સાચી વાત કહી છે આમની પોસ્ટમાં.

  • @Dineshpatel14675
    @Dineshpatel14675 21 день тому +45

    જેને વ્યવસ્થા હોય એને વહેલી તકે અમેરિકા કે તેના જેવા બીજા સારા દેશમાં જતા રહેવું જોઈએ.

    • @parakramsinhjadeja6449
      @parakramsinhjadeja6449 19 днів тому +8

      પણ અમેરિકા માં સબંધ ની કઈ કીમત નથી લગ્ન પણ પાંચ કે આઠ વર્ષ જ ટકે છે પછી ડિવોર્સ થાય છે

    • @Dineshpatel14675
      @Dineshpatel14675 19 днів тому

      @@parakramsinhjadeja6449 ભલે ના હોય શાંતિ અને શિસ્ત પસંદ છે એમના માટે સારું છે.

    • @aishabavani8789
      @aishabavani8789 День тому

      ​@@parakramsinhjadeja6449😂anhiya aakhi jindagi lohi pive. Tame crime check karo bharat ma baap potani dikri ne maari nakhe chhe. 1 ma a potana 3 santaan ne maari nakhya. Ketla murder family members through j thaay che india ma. 4 crore dikario na abortions karavi nakhya. Parents pote j potani dukri ne kokh ma maari nakhe. Aavu tya nathi thatu.

    • @aishabavani8789
      @aishabavani8789 День тому

      ​@@parakramsinhjadeja6449sambandh ni kimmat tya j chhe anhiya nathi. Na jaame to shaanti thi juda pade. Anhiya to toxic parents aakhi jindagi balako saame jagde rakhe. Roj mathakut kare. Koi acid attack to koi salgaavi de. Koi dikri ne bahr pg ma k hostels ma mukta dare parents. Badhaa aava na hoy pan asalamati no maahol to chhe j.

  • @manojshah-
    @manojshah- 26 днів тому +101

    હા એ હકીકત છે કે અમેરિકા માં કવોલીટી ઓફ લાઈફ બેશક સરસ જ છે. મેં મારા પોતાના અનુભવ ને આધારે કહેલ છે .
    (૧) અહીં ચોખ્ખા હવા અને પાણી છે. અહીં તમે બાથરૂમ ના નળમાંથી પણ પાણી પી શકો છો .
    (ર) અન્ય કોઈ કુદરતી આપત્તી ના આવે તો સતત વીજળી મળે જ છે.
    (૩) સૌથી મોટી હકીકત એ છે કે અહીં ટ્રાફીક ની શિસ્ત આંખે ઉડીને વળગે એવી છે . ભાગ્યે જ અહી રસ્તા પર બમ્પર હોય છે. રાત્રે બે વાગે પણ રેડ લાઇટ હોય કે સ્ટોપ સાઇન નું બોર્ડ હોય તો વાહન ચાલકો તેનું ચુસ્તપણે પાલન કરે છે . અહીં ભાગ્યેજ કોઈ હોર્ન મારે છે. ક્યારેક કોઈ મોટી ભૂલ થઈ જાય તો જ હોર્ન મારે છે. મોટા ભાગના શહેર કે ગામમાં દરેક વાહન વચ્ચે પુરતા પ્રમાણમાં અંતર રાખીને વાહન ચલાવાય છે .
    (૪) અહીં દરેક મોલમાં કે ઓફિસમાં પુરતા પ્રમાણમાં પાર્કીંગ ની સગવડ હોય જ છે. અપંગ વ્યક્તિ માટે મોલની નજીકમાં અલાયદું પાર્કીંગ હોય છે.
    (૫) સીનીયર સીટીઝન અને રાહદારી ( પગે ચાલીને જનારા ) નું બહુજ ધ્યાન રાખવામાં આવે છે .
    (૬) દરેક ટ્રાફીક લાઈટવાળા ચાર રસ્તા પર રસ્તો ક્રોસ કરનાર માટે થાંભલા પર લાઇટ માટેનું બટન હોય છે. તમારે જે તરફ રસ્તો ક્રોસ કરવો હોય તે તરફનું બટન દબાવો એટલે તમે તે તરફની ગ્રીનલાઇટ ટાઈમર સાથે ચાલુ થાય એટલે સરળતાથી રસ્તો ક્રોસ કરી શકો છો .
    (૭) મોટા ભાગના સીટી માં ખુબજ સુંદર વ્યવસ્થા - ખાસ કરીને બાળકોના રમત-ગમત ના સાધનો સાથે ના ગાર્ડન હોય છે જ્યાં પીવાના પાણીની અને ટોઇલેટ ની સરસ સગવડ હોય છે.
    (૮) રસ્તામાં કોઈ પણ પ્રકારનો કચરો નાખી શકાતો નથી . તેના માટે દંડ કરવામાં આવે છે . ક્યાંય પાન કે મસાલા ની પીચકારી ઓ દેખાતી નથી .
    (૯) અહીં પોલીસ તમારી મિત્ર હોય છે . તમારા માટે દરેક પ્રકારની મદદ કરવા તત્પર હોય છે .
    (૧૦) રસ્તાઓ સ્વચ્છ અને પહોળા હોય છે. ઝાડપાન ની ગ્રીનરી હોય છે. દરેક સ્વતંત્ર મકાન ની આગળ ઝાડ વાવવા નું અને ગ્રીન લોન રાખવાનું અને તેની જાળવણી કરવાનુ ફરજીયાત હોય છે.
    (૧૧) અહીં નક્કી કરેલ વ્યવસ્થા મુજબ કચરો લઈ જવાય છે અને ફરજીયાત પણે સુકો અને લીલો કરારો અલગ રાખવો પડે છે.
    આ ઉપરાંત પણ ઘણું બધું સરસ છે.
    પણ દરેક સીક્કા ની બે બાજુ હોય છે .
    કેટલીક વિરોધી બાબતો પણ છે.
    ખાસ કરીને અહીંની મેડિકલ સગવડ બહુજ તકલીફ વાળી અને ખુબજ ખર્ચાળ હોય છે. તમારે એપોઇન્ટમેન્ટ માટે બહુજ વેઈટીંગ હોય છે. આપણી જેમ ડોકટર ના પ્રિસ્ક્રિપશન વગર કોઈ પણ દવા મળતી નથી .
    એકલવાયું જીવન જીવતા હોય તેવું લાગે છે .
    ખૂબજ ખર્ચાળ રોજ બરોજ નું જીવન છે. પુરતી આવક ના હોય તો મુશ્કેલી પડે છે .
    જો અંગ્રેજી ના આવડતું હોય તો તકલીફ પડે .
    પબ્લીક ટ્રાન્સ્પોટેશન દરેક સ્થળે નથી હોતું.
    મારું એવું માનવું છે કે જો તમે પુરતું ભણેલા ગણેલા હોય અને સારા પગારની નોકરી અમેરિકામાં મળતી હોય તો જ અહીં અવાય . જે લોકો ગેરકાયદેસર કે બે નંબરમાં અઢળક રૂપિયા ખરચી ને આવે છે તેમની જીંદગી અહીં એટલી સરળ નથી હોતી.

    • @mayapatel7042
      @mayapatel7042 26 днів тому +3

      100% true 👌🏼👌🏼👌🏼

    • @ceebeepatel9905
      @ceebeepatel9905 26 днів тому +3

      હજુ crime જોયા નથી

    • @vinaypatel5890
      @vinaypatel5890 26 днів тому +5

      please research about crime , Drugs, ect this is biggest problem in America and homeless bagger 😁

    • @diptipatel1546
      @diptipatel1546 25 днів тому +2

      Ekdam sachi vaat

    • @nileshitaliya7953
      @nileshitaliya7953 25 днів тому

      Mr.shah have u experienced any nuisance value like entisocial elements like discrimination racism bad deeds chori aweri sham daam dand aur bhed policy power adharmi acts like India 🇮🇳? Most corrupted jhooththa dhokhebaaz besharam beimaan vidushak panoti kukarmo seems in India 🇮🇳? Atleast nothing looking in advance country. I.e to be accepted as a liability but not like that.

  • @ketank760
    @ketank760 21 годину тому +1

    અહીં બે દેશો વચ્ચેની નહીં પણ બે દેશોની સિસ્ટમ વચ્ચેની તુલના કરવામાં આવી છે... and she is absolutely right...

  • @rohansuvera6716
    @rohansuvera6716 20 днів тому +20

    બહેનની વાત તદ્દન સાચી છે

  • @DhruvPatel-pe1ns
    @DhruvPatel-pe1ns День тому +2

    હજુ 11 માસ વિતાવી જુઓ ત્યાં પછી બેનને અહીના માનવતા, ધર્મ, લાગણી, સંસ્કૃતીના પાઠ પણ યાદ આવવા લાગશે.

  • @bdpyk6
    @bdpyk6 22 дні тому +13

    1000 % sachi vaat

  • @kumarpandya8513
    @kumarpandya8513 25 днів тому +22

    SHE IS ABSOLUTELY RIGHT ABOUT QUALITY LIFE BUT SHE IS GOING TO LOOSE HER CHAIN OF THE GENERATION. I AM US CITIZEN SINCE LONG TIME.
    PLEASE LIVE IN OUR BHARAT 🙏

    • @surejsj
      @surejsj 7 днів тому

      @@kumarpandya8513 You are saying so because you are citizen of US staying since long .
      But only experience can tell what if things would have been the other way around.

  • @divyaparekh1
    @divyaparekh1 25 днів тому +17

    I am US citizen .. n here nearly twenty years.. n still love my home country the most.. it’s too early to comment just in eleven days !! Both countries have their plus n minus... it’s the way you take it😊

    • @manojshah-
      @manojshah- 20 днів тому +2

      @@divyaparekh1
      Yes.
      You are absolutely correct. There are always two sides of a coin or matter.

    • @poornimajoshi4821
      @poornimajoshi4821 9 днів тому +1

      Give your opinion after 11 years

    • @bhargavdamor3604
      @bhargavdamor3604 5 днів тому +1

      Lol, someone from there last 20 years and loving india, what a hypocrisy ! Accept the reality

    • @keyurpatel2451
      @keyurpatel2451 День тому

      Come and live in India who stops you? FACK people

    • @divyaparekh1
      @divyaparekh1 22 години тому

      @@bhargavdamor3604 I didn’t say I don’t love USA..

  • @himmatsinhjijadeja6484
    @himmatsinhjijadeja6484 5 днів тому +2

    Ben 100% Sachi vaat chhe

  • @krunalpatel1586
    @krunalpatel1586 20 днів тому +5

    140 crore che ahi vasti. Mansik shanti na hoy to swarg ma pan quality life nathi

  • @chandrakantpatel5459
    @chandrakantpatel5459 22 дні тому +16

    આઈ લવ અમેરિકા...મને મારા પરિવાર ને અમેરિકા મોકલી દો કાયમ માટે

    • @AnitaSagar-wu6tc
      @AnitaSagar-wu6tc 22 дні тому

      અમે ગેરંટી તમને મોકલી આપી સુ, એક પણ પૈસા લીધા વગર, ના પહેલા ના પછી. 100%.

    • @Rathodseema-pf6yj
      @Rathodseema-pf6yj 8 днів тому

      😂

  • @kamleshgirigoswami9946
    @kamleshgirigoswami9946 26 днів тому +6

    Only 11 days is not enough to know any person so how you imagine about India and USA

  • @bhanubenpatel5127
    @bhanubenpatel5127 25 днів тому +19

    In India no gun culture public is happy and sharing their happiness and sorrow nobody compares india with foreign countries only facility is not life

  • @user-dc2hc1vx6n
    @user-dc2hc1vx6n 25 днів тому +4

    Life is good in America 🇺🇸

  • @hbt253
    @hbt253 19 днів тому +2

    Salamat jaher jagya 😂😂😂
    Meanwhile US presidential candidate Mr. Donald Trump in background (@#$@#$@#$)

  • @dishapatel5169
    @dishapatel5169 22 дні тому +4

    Please stay there. Do not enter Bharat, if you are self respected

  • @lakhanparmar9098
    @lakhanparmar9098 День тому +1

    ત્યાં જવું એક સપનું છે હાલ, પણ પરમાત્મા પૂરું કરાવે એવી પ્રાર્થના - મારા જેવા દરેક લોકો માટે 😅

  • @miteshpatel1138
    @miteshpatel1138 20 днів тому +2

    Akdam 100 taka sachi vat usa life amazing che j

  • @karishmakotak9705
    @karishmakotak9705 14 днів тому +1

    I totally agree with this. Stayed in US for one month.

  • @AnilVerma-qp8pr
    @AnilVerma-qp8pr 17 годин тому

    She is right ✅️ 👏 🙌

  • @mukulprajapati9502
    @mukulprajapati9502 13 днів тому +2

    જરા પણ વાત ખોટી નથી, આપણને વાત ખોટી લાગે છે પણ વાત ૧૦૦ % સાચી વાત છે

  • @SantoshVasava-ye6dv
    @SantoshVasava-ye6dv 18 днів тому +1

    I agree with her, quality of life is flowing with nature

  • @vazirvelani630
    @vazirvelani630 25 днів тому +2

    Fully Agree with her..

  • @vikrampatel6408
    @vikrampatel6408 24 дні тому +1

    Medical seva is best in bharat..... thanks

  • @Shipythakkar7777
    @Shipythakkar7777 4 дні тому

    Ha sachu che bhai .aaya to cast,apisa ,status ,degree ,bunglow,baraded kapda ,j badhu che khusi 😊..

  • @dipakdesai3173
    @dipakdesai3173 25 днів тому +7

    Hello Baby, grass is always greener on other side of court !
    Both countries have pluses and minuses, it all depends what yr priorities are.
    I live in Australia, both US & Australia have almost similar life style so when I m in Australia I like India & when I m in India I like Australia , it means U can't have win win situation. So don't think too much and enjoy your stay in US

    • @aishabavani8789
      @aishabavani8789 День тому

      A to us ma chhe ane us ma rehvu game chhe jya chhe tya maane chhe jive chhe. Tamaru ulatu chhe. Jya chho tya nahi ne biju game😂.

  • @surejsj
    @surejsj 8 днів тому +1

    ખુબ સાચી વાત જણાવી.
    Quality લાઈફ શું કેહવાય તે જ પેહલા સ્વીકારવું પડે અને જો પૂરી જિંદગીમાં અનુભવવા ના મળે તો જ્યાં Quality લાઈફ છે તે ને લાઈક તો કરી શકાય અને અનુભવ થી જ સ્વીકારી શકાય....

  • @vishnupatel5057
    @vishnupatel5057 4 дні тому

    Ha vat Ben ni sachi j 6e.
    Bharat Mahan 6e j
    Pan government system bagadati j jay 6e etale loko
    Canada Australia USA bhage 6e.
    Ane javu j joiye...
    Sara future ane sari life mate..
    Road rasta mate to apani government failed 6e

  • @PRADIPPANCHAL-kg6il
    @PRADIPPANCHAL-kg6il 20 годин тому

    She is right..

  • @shaikakadiya
    @shaikakadiya 6 днів тому

    Ekdam sachi vat chhe

  • @parakramsinhjadeja6449
    @parakramsinhjadeja6449 19 днів тому +2

    પણ અમેરિકા માં સબંધ ની કઈ કીમત નથી લગ્ન પણ પાંચ કે આઠ વર્ષ જ ટકે છે પછી ડિવોર્સ થાય છે

  • @cadhirajkadia2828
    @cadhirajkadia2828 22 години тому

    પાછી શું કામ આવી ?
    કાયમ માટે ત્યાજ રહી જા.

  • @binduved3615
    @binduved3615 19 днів тому

    😊👍

  • @drbhaveshmertechdoc5665
    @drbhaveshmertechdoc5665 6 днів тому

    Loko રસ્તા pr thukta પહેલાં kya vichare chhe bharat desh ma😢😢

  • @user-mh4ph8or9k
    @user-mh4ph8or9k 11 днів тому +1

    🌳 एक पेड़ मां के नाम🌳 save trees save life 🙏#Gardenforjoy

  • @havaasha3325
    @havaasha3325 20 днів тому

    SAHI BAT HE

  • @AnitaSagar-wu6tc
    @AnitaSagar-wu6tc 22 дні тому

    Bahot sahi baat he

  • @ankitpandya6693
    @ankitpandya6693 25 днів тому +2

    Let the dust settle n see. Too early to tell

  • @3star1825
    @3star1825 25 днів тому +3

    I m USA citizen last 22 year live in USA but USA best is best 👍👍🙏🙏

  • @vijaydaravadiya3503
    @vijaydaravadiya3503 21 день тому

    Jangal is quality of life

  • @kinjaljadav5372
    @kinjaljadav5372 11 днів тому

    True.. We should accept reality.

  • @bharathalavadiya1489
    @bharathalavadiya1489 6 днів тому

    Mera bharat mahan

  • @surendrapatel5787
    @surendrapatel5787 20 днів тому +1

    Do u have 1000,dollar in your pocket,? Sorry to say no. I had most relatives in us,canada,when they comes to india ,i had never seen them put their hand in pocket, they never spends a single rupee while we go for uber or in restaurants, they never pay. Most lukkha people.

  • @chetananand1973
    @chetananand1973 25 днів тому +1

    Bahen nice joke😅

  • @deepakpandya7919
    @deepakpandya7919 12 днів тому

    Sachi vat

  • @riskyahir7255
    @riskyahir7255 18 годин тому

    Bhai aa ben ne pak ka south koriya ni mulakat levi joy

  • @hareshrajyaguru8094
    @hareshrajyaguru8094 13 днів тому +2

    The route cause of so many EVILs is Extremely High Human Population. No one has DEVINE POWER to solve the problems created by 150 Crores People. We need maximum 10 Crore people only. We must plan to reduce human population. USA is 2 / 3 times larger thsn Bharat yet population is quite less.

    • @aishabavani8789
      @aishabavani8789 День тому

      To pan a loko jene 8/10 balako peda karya a senior citizens aaj ni generation ne sharam vagar ni keh chhe khaali jeans k sleeveless kapda pehre a kharaab lage chhe amne pote aakhi jindagi 1 j dhandho karyo balako ni line lagadi didhi. Have amni bhulo ni saja aapne bhogavie chie.

  • @theindian6822
    @theindian6822 7 днів тому

    I'm agree with her💐💐💐🌻

  • @user-ux8ih1xc1o
    @user-ux8ih1xc1o 16 днів тому

    સરસ

  • @hinapatel5558
    @hinapatel5558 13 годин тому

    Ely yuddh thay tyare bhatat avava radati nahi

  • @krunaldeshmukh9476
    @krunaldeshmukh9476 20 днів тому

    સાચી વાત છે 😊

  • @kiritkumarpandya154
    @kiritkumarpandya154 24 дні тому

    She is absolutely life as yet our citizens are not having commen sense, not following traffic rules, chewing tobacco and spitting anywhere in public place. Every indian should have to be good citizen to make strong nation.

  • @bharatmistry2837
    @bharatmistry2837 22 дні тому

    I agree with her

  • @NarendraPatel-jk6cp
    @NarendraPatel-jk6cp 26 днів тому +1

    Country , continent

  • @amitdave6096
    @amitdave6096 25 днів тому +6

    Comfort is not only philosophy of life.

  • @amitpatel-tk6py
    @amitpatel-tk6py 19 днів тому +5

    Bharat ma pan thay aavu pan public pan sarkar ne saport karvo joiye.videsh ma sav koi tex aape che ahi GST apvama pan damal che.swachata pan publice rakhvi joiye to bharat pan uk usa uae jevuj che.traffic ruls pan follow karo to badhuj saru che.

  • @bharatbhaipatel6235
    @bharatbhaipatel6235 3 дні тому

    USA is ok ✅

  • @JayrajsinhRahevar-pt3pe
    @JayrajsinhRahevar-pt3pe 22 дні тому

    Come to my village

  • @user-ux7ni4li3c
    @user-ux7ni4li3c 9 днів тому

    Sachi vat chhe a sis ni

  • @kamleshsathvara3327
    @kamleshsathvara3327 2 дні тому

    Bharat ma population vathare hovathi aabathu sakya nathi...pan ek di thase...jayre harek nagari potani farj nibhave to...farvaa maa ane rahevaa maa farak6...jeloko Americans bani ne rahe6 temne chbar6 15 16 kalak job par kevirite nikad6...baki I love may bharat...❤❤❤

  • @Kalpeshvaghela3
    @Kalpeshvaghela3 9 днів тому

    Sachi vat kri che America thi a prabhavit thya and potana vichar rju krya aema khotu shu kidhu.

  • @raviraval3494
    @raviraval3494 6 днів тому +1

    Ketla loko ne America 🇺🇸 jav che

  • @Pratik-n3i
    @Pratik-n3i 20 днів тому +4

    I proud to be an Indian😊

  • @yashpalsinhgohil100
    @yashpalsinhgohil100 22 дні тому +1

    બિલકુલ સાચું...અહીં અત્યારે monsoon ચાલી રહ્યો છે... બધું વધારે ક્લિયર થઈ જાય....રસ્તા, લાઇટ અને પાણી નો bharavo...અને traffic sence નું તો કહેવું જ શું....

    • @MukeshsAhir-sm2pb
      @MukeshsAhir-sm2pb 20 днів тому

      Tame imandari thi vyavsay karo 6o to pan koine koi rite tamne taklif apvama ave 6 ane joity suvidha malti nathi

  • @heppy4085
    @heppy4085 14 днів тому

    Shi kha

  • @apatel2075
    @apatel2075 25 днів тому

    When you fail to realize 33 carors has more tax payers then 144 carors

  • @harshadravat4368
    @harshadravat4368 20 днів тому

    She is right

  • @sunnyvadher7744
    @sunnyvadher7744 8 днів тому

    વાહ ભાઈ ક્યા બાત હૈ 🎉

  • @rajanand5255
    @rajanand5255 22 дні тому +1

    Sachij vaat chhe ne e ben ni....

  • @patelmilan523
    @patelmilan523 19 днів тому

    These so-called business persons and so-called politicians ruined our ife of Indians 😢😢😢

  • @heppy4085
    @heppy4085 14 днів тому

    America is great

  • @patelj999
    @patelj999 5 днів тому +1

    ગામડા માં રહેવા આવી જાવ બેન.

  • @heppy4085
    @heppy4085 14 днів тому

    Hum bhi aayenge vha

  • @nilamsinhrathod1539
    @nilamsinhrathod1539 19 днів тому

    100 taka sachi vat kahi che , India ni life quality ek dam nimn star ni che.

  • @sonalshah4305
    @sonalshah4305 13 днів тому

    You stay there only

  • @jaygajjar723
    @jaygajjar723 14 днів тому

    Best example to je world wide tour karchhe ava vlogger j best chhe. Je ek dam andar ninsachai batave chhe.. 11 divas ma to American ne pan india saruj lage chhe

  • @heppy4085
    @heppy4085 14 днів тому

    Ame pn aavishu

  • @heppy4085
    @heppy4085 14 днів тому

    Humne pn aavvu che

  • @DadubapuKamaliya
    @DadubapuKamaliya 21 годину тому

    11 mahina 😂

  • @KartikPatel-nt4ff
    @KartikPatel-nt4ff 25 днів тому

    😅😅😅😅😅😅😅😅😅

  • @arpitmacwan9959
    @arpitmacwan9959 26 днів тому +1

    Kashu quality nahi

  • @inkflowstickart
    @inkflowstickart 12 днів тому

    Ekdam Sachi J Vaat Chhe..Ema MurkhaO Ne Mirchi Kem Lage Chhe !?
    Etla mate J E Developed Country chhe ,Ahiya pn Vikas Karo Evu To Kyay Javani Jarur Nai Pade , Apna Loko J Lobhiya Chhe je amuk Paisa mate bhrastachar kare chhe

  • @jah19990
    @jah19990 20 днів тому

    લખેલુ જોઈ ને વાંચતા હતા😂

  • @yashswi9000
    @yashswi9000 19 днів тому +1

    Tell her to come in NYC and she will know. Not whole America is same. Living here for last 15 yrs.

  • @nisargpatel2575
    @nisargpatel2575 2 дні тому

    Gun culture vishe su kahesho

  • @harrypatel9544
    @harrypatel9544 26 днів тому +3

    USA ma ek kalak na $15 pay madse etle automatic Quality of Life shu che a khabar padshe 😂

  • @jagdishkher.5624
    @jagdishkher.5624 19 днів тому +9

    અનુભવ મેળવવા બે ચાર વર્ષ રહેવુ પડે બાળ બુધ્ધિ છે

  • @NarendraPatel-jk6cp
    @NarendraPatel-jk6cp 26 днів тому +4

    142crores, 33crores

  • @viju4313
    @viju4313 19 днів тому

    Bilkul sachu aaaya to bjp vara khai gyas loko ne halkto

  • @meruarya4345
    @meruarya4345 21 день тому

    Emerica ma atli vasti gichata ane shist vagar na manso hoy pa6i evo mahol rakhi sake to kejo

  • @musafir123
    @musafir123 20 днів тому

    India ma maza j maza che ahi game tya rastama kachro nakhi shakay game tya varghoda kadhi shakay jor jor thi horn vagadi shakay padoshiyo jode bumo padi ladi shakay game tya parking kari shakay khavanu to rasta par j madi jay hotel ma javani shu zarur sastu khavanu madi jay ane bimar pado to doctor pan jaldi madi jay ane dr pan prem thi 5 divas rakhe pachi ghare java de

  • @prashantkavathia4126
    @prashantkavathia4126 4 дні тому

    અમારા ગામડામાં સુધ્ધ હવા છે
    .ટ્રાફિક નથી.
    છોખું પાણી છે
    છો ખું દૂધ છે.
    સારા માણસો છે

  • @heppy4085
    @heppy4085 14 днів тому

    India ma to amiro j jlsha kre che baki trafic, pollution, bekari j che

  • @jaygajjar723
    @jaygajjar723 14 днів тому

    Pan tya pan je jobless Loko chhe Ane los Angeles and newyork jeva shahero maa slum ma Jai sakse?

  • @hrdxofficial3393
    @hrdxofficial3393 14 днів тому

    Bharat ni darek sarkar ane khas karine public hutiya jevi chhe......aanu kai na thaay😂

  • @user-lt8sh2jz7h
    @user-lt8sh2jz7h 25 днів тому

    Dadha na nasib ma na hoy