અમેરિકા જતાં ઘણા ગુજરાતીઓને પૂરતી માહિતી ના હોવાથી વગર વાંકે હજારો રૂપિયાનું નુક્સાન વેઠવું પડે છે

Поділитися
Вставка
  • Опубліковано 30 чер 2024
  • હવે થોડા દિવસોમાં જ સપ્ટેમ્બર ઈનટેકમાં એડમિશન લેનારા ગુજરાતી સ્ટૂડન્ટ્સ મોટી સંખ્યામાં અમેરિકા જશે, આ સિવાય આખા વર્ષ દરમિયાન પણ હજારો ગુજરાતીઓ અમેરિકા આવતા-જતા રહે છે, પરંતુ યુએસ જતી વખતે પેકિંગમાં કઈ વાતનું ધ્યાન રાખવું તેની ઘણા લોકોને ખબર નથી હોતી. લોકો બેગનું વજન કેટલું રહેવું જોઈએ તે તો જાણતા હોય છે, પરંતુ બેગમાં કઈ વસ્તુઓ ના લઈ જવી તેની માહિતી પણ હોવી જરૂરી છે. અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર હાલના દિવસોમાં અમેરિકાના અલગ-અલગ એરપોર્ટ્સ પર વિદેશથી આવેલા પેસેન્જર્સના લગેજમાંથી નીકળતી પોપ્યુલ બ્રાન્ડ્સની ફેક આઈટમ્સ મોટી સંખ્યામાં પકડાઈ રહી છે અને તેને એરપોર્ટ પર જ જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવે છે. અમેરિકાના એરપોર્ટ્સ પર તૈનાત કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે CBPએ ડુપ્લિકેટ વસ્તુઓનું સ્મગ્લિંગ અટકાવવા માટે સક્રિયતા વધારી છે, જેના કારણે ઘણા ઈન્ડિયન્સ પાસેથી મળતી નકલી વસ્તુઓ તેમને એરપોર્ટ પર જ જમા કરાવી દેવી પડી છે, અને તેમાંય નાઈકી અને અડિડાસ જેવી પોપ્યુલ બ્રાંડના લોગોવાળા ફેક કપડાં પર તો CBPના અધિકારીઓ એરપોર્ટ પર જ કાતર ફેરવી નાખે છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS...

КОМЕНТАРІ • 18

  • @chetansuthar9959
    @chetansuthar9959 24 дні тому +2

    દરેક બ્રાન્ડ ના તમે મંગાવી શકો છો 👍👍👍👍👍👍

  • @govindlimbachia6353
    @govindlimbachia6353 23 дні тому

    હું ઈન્ડીયા થી રેમન્ડ બ્રાન્ડના પેન્ટ લાવીને અમેરીકામા પહેરૂ છું પરફેક્ટ અમેરીકન બ્રાન્ડ કરતા બહુસરલ સરસ
    છે.

  • @DineshRana-ce9ol
    @DineshRana-ce9ol 27 днів тому

    In New York china town you can buy anything Duplicates items

  • @dadagunda
    @dadagunda 27 днів тому +1

    Keep the length of your sentences short as long sentences are fed up and it's very irritating to listen.

  • @sushmapatel3787
    @sushmapatel3787 27 днів тому

    Em Karine custom officer home lechhe

  • @chetansuthar9959
    @chetansuthar9959 24 дні тому +4

    અહીં અમેરિકા માં પણ ઘંટા જેવા કપડા મળે છે જેની કોઇ વેલ્યુ નથી

  • @arpitmacwan9959
    @arpitmacwan9959 15 днів тому

    Bhai kapda to kapda kevay duplicate hoy k na hoy no prb 😂

  • @user-tg7xs4wn4e
    @user-tg7xs4wn4e 21 день тому

    😅😅😅😅😅

  • @nagainpatel4800
    @nagainpatel4800 11 днів тому

    આ ભાઈ ખોટી વાત કરેછે માટે સાચુ માનવું નહી

  • @vidhipatel9045
    @vidhipatel9045 16 днів тому

    US janara murakha kevay 😂😂😂

  • @chetansuthar9959
    @chetansuthar9959 24 дні тому

    મેં ભારત થી બહુ કપડા મંગાયા બધા મને અહી યુએસએ માં મળી ગઈ અને હું એ કપડા પહેરું છું👍👍👍👍👍

  • @h.g.p.5880
    @h.g.p.5880 24 дні тому

    સેંકડો વર્ષો થી રૂપિયો ડોલર નો ગુલામ થાઈ ને રહ્યો છે, ભારત નો રૂપિયો ડૉલર થી કયારે મુક્ત થશે ?

    • @mpanditkumar7823
      @mpanditkumar7823 20 днів тому

      Aapda jeva chutiya india ne prem nathi krta ne.

    • @sureshbhalodiya9648
      @sureshbhalodiya9648 10 днів тому

      भारत सरकार के खजाने में 10 टन सोनी जमा होंगे तब 😂😂😂

  • @chiragmehta4347
    @chiragmehta4347 16 днів тому

    Thank you for always negative information. Suggest come with some positive.

  • @rupalpatel9869
    @rupalpatel9869 27 днів тому

    Duplicate khabar pan nathi padti