વાહ ચારણ કવિ વાહ ઘર છોડવાની વેદના શું હોય છે તેમનું વર્ણન હૃદય સ્પર્શી છે અને સૂરીલા અવાજ પણ લાજવાબ છે ખરેખર આ ગીત સાંભળીને આંખો ભીંજાઈ જાય છે. ધન્ય છે આ કવિ વર ને અને ધન્ય છે અવાજથી રજૂ કરનાર ગાયક ને
આ સુર ને આવા કરૂણમય દર્દ ભરી કહાની ને કાજે જ્યારે સાંભળીયે ને ત્યારે મારો બાપ આ રુવાડાય બેઠા થયા વગર રેય નઇ હો...... પછી ભલે ને તમારા કાળજા પથ્થર ના હોય....
Boss Radu Aavi Gyu.. Dil Dhrashka Bharva lagyu.. 😭😭😭😭😭 He mara Thakardhani mer kar Gandi Gir par... Mara Maldhari Bhaiooo ni vaare Aav Thakar Jay Dhwarkadhis Jay Maldhari 🙏
સાચી વાત છે જેના ઉપર વિતે એને જ ખબર હોય દુઃખ શું હોય આ બધાં ને મદદ કરવી જોઈએ જો કોઈ પશુ નહિ રાખે અને ખેતી નહિ કરે તો શું થશે આ દુનિયા નું આપણી સંસ્કૃતિ અને પરંપરા આપણે સાથે મળી ને સાચવીએ અમારો સપોર્ટ હંમેશા તમારી સાથે છે
ખરે ખર જયારે પોતાનું જૂનું ઘર છોડીને બીજા નવા ઘરમાં રેવા જઈએ છે ત્યારે જૂનું ઘર યાદ આવે છે આતો દુનિયાનું સ્વર્ગ ગીર છોડીને શેરમાં જવાનું થાય ઈ વેદના અલગ જ છે 🥹 જય માતાજી 🙏🚩
😢 ભાઇ ખરેખર આંખ મા પાણી આવી ગયું 😢 સરકાર જેમ વન્ય પ્રાણીઓમાં ધ્યાન આપે છે એટલું જ ધ્યાન આ માલધારી સમાજ માટે પણ આપવા ની જરૂર છે કેમ કે ગીર અભયારણ્યમાં પ્રવાસી ફક્ત વન્ય પ્રાણી જોવા નથી આવતાં માલઘારીઓ ની રહેણીકરણી પણ જોવા આવે છે જનમ જનેતાને મેલી ને જાવુ ઈ બાપલીયા બોવ દોહ્યલું છે જય મુરલીધર
માલધારી નુ ધ્યાન સંભાળ સરકારને કાઈ લેવાની જરૂર નથી.પણ જે માલધારીઓ ગીરમા વસે છે. એમને શાંતી થી રેવાદે અને હેરાન કરવાના ધંધા બંદ કરે તોય બસ સે..વર્ષો થી માલધારીઓ ના નેહડા છે ત્યા તો એમને પાકા મકાન બનાવા દે તોય બસ છે.બીજા ઘણાએ મુંદા છે.
સાહેબ गीत આવું પછી દરરોજ 3 થી 4 વાર સાંભળું છું.... રેકોર્ડ છે.. મારો ઘરે કે ય છે શું એકને એક ગીત વગાડે... પછી આ ગીત નો વિડિયો દેખાડ્યો ઘરે બધાં ને દેખાડ્યો... પછી હવે સામેથી કહે છે કે પેલું ગીત વગાડો ને.. : સાહેબ ખેડૂત પુત્ર છીએ ભાવના સમજીએ છીએ..વાહ સાહેબ गर्व છે આવાં ગુજરાતી પર, Director બનો તો અવા. : જે અમારા કાળજા જીતી લીધા સાહેબ બોવ મસ્ત : RakhdeL
બાપ આ ગીત નથી આ તો ગાંડી ગયરનું દુઃખ છે, આ માલધારી ગયર મૂકે તો તો ગયરનો રાજા સાવજ ધ્રુસકે ધ્રુસકે રોવે બાપ... ખમ્મા ગયર ને
દરરોજ રાત્રે એક વાર આ સાંભળું છું - પ્રકૃતિ નો ચાહક છું
આંખે પાણી આવી જાય છે, આ ગીત સાંભળીને તથા દ્રશ્યો જોઇને. ..🙏જય ગિર
દિલનો અવાજ,
સત્ય દ્રશ્યો...
આપનો અવાજ જરૂર કુદરત સાંભળે....
Kamalesh Zapadiya ha,bhai,
Original charnidhal bhai
વાહ ચારણ કવિ વાહ ઘર છોડવાની વેદના શું હોય છે તેમનું વર્ણન હૃદય સ્પર્શી છે અને સૂરીલા અવાજ પણ લાજવાબ છે ખરેખર આ ગીત સાંભળીને આંખો ભીંજાઈ જાય છે. ધન્ય છે આ કવિ વર ને અને ધન્ય છે અવાજથી રજૂ કરનાર ગાયક ને
આ સુર ને આવા કરૂણમય દર્દ ભરી કહાની
ને કાજે જ્યારે સાંભળીયે ને ત્યારે મારો બાપ
આ રુવાડાય બેઠા થયા વગર રેય નઇ હો......
પછી ભલે ને તમારા કાળજા પથ્થર ના હોય....
Jay murlidhar
Boss Radu Aavi Gyu.. Dil Dhrashka Bharva lagyu.. 😭😭😭😭😭
He mara Thakardhani mer kar Gandi Gir par...
Mara Maldhari Bhaiooo ni vaare Aav Thakar
Jay Dhwarkadhis Jay Maldhari 🙏
M
Ha 😢😢😢
શૂ શબ્દો શૂ વ્યથા વાહ ચારણ
વાહ મારો માલધારી
જય ગીરધારી જય માલધારી
बेहद ही सुंदर और दर्दनाक भी 😫😫😫 जियो मालधारी बापला
Wha......Heart Tuching..Song.....👌👏
Proud tu be a Maldhari
Khaamaa Gir ne......
મારા પ્રાણ થી વાલી ગીર ને ખમ્મા ચારણો ને તેના વતન માટે કંઈક કરવુ જોઈએ શબ્દો અઅંતર ને લાગે તેવા છે આ ગીત ના સામે પાછો જવાબ આપવા વિનંતી જયદેવ બાવડા
ખમ્મા ગીર ને। .. હક માટે લડવાનો સમય પાકી ગયો છે
સાચી વાત છે જેના ઉપર વિતે એને જ ખબર હોય દુઃખ શું હોય આ બધાં ને મદદ કરવી જોઈએ જો કોઈ પશુ નહિ રાખે અને ખેતી નહિ કરે તો શું થશે આ દુનિયા નું આપણી સંસ્કૃતિ અને પરંપરા આપણે સાથે મળી ને સાચવીએ અમારો સપોર્ટ હંમેશા તમારી સાથે છે
હા ગીર મનમાં ઝીણુ ઝીણુ મુંજાય છે - શબ્દો એ તો કાળજા વાલોવી દીધા છે જેને ઘર છોડી ને જવું પડયું હોય તેને ખબર હોય - શ્રીકાંત પટેલ પત્રકાર મોરબી
વાહ ગઢ્વી .મા સરસ્વતી તારા કંથે રુદન કરે છે ...
વાહ કવિ શ્રી ઘનશ્યામ ગઢવી શુ શબ્દો છે ગીત ના....👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
વાહ જિયો વિશાલ દાન ગઢવી જોરદાર અવાજ છે ભાઈ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
કાળજા ફાડી નાખે....... એવો અવાજ....જય હો..........
Ha moj Kay no ghate
ખરે ખર જયારે પોતાનું જૂનું ઘર છોડીને બીજા નવા ઘરમાં રેવા જઈએ છે ત્યારે જૂનું ઘર યાદ આવે છે આતો દુનિયાનું સ્વર્ગ ગીર છોડીને શેરમાં જવાનું થાય ઈ વેદના અલગ જ છે 🥹 જય માતાજી 🙏🚩
You guys giving a great contribution to our Falk cultuur in new era. Keep it on!
કાળજુ કપા ઈ તેવા દરસયો છે
Ha gir ni vedana
Ha gadhvi ni Moj ha ha charn ni Moj ha
કાળજુ ફાળી નાખે તેવા ગીત ના શબ્દો છે તેના થી પણ કરુણ ગીર નુ દ્રશ્ય છે ...ઘર છોડવુ ખુબ અઘરુ છે જેણે છોડ્યુ હોય તેને ખબર હોય
Kuldip Ahir સાચુ ભાઈ
Kuldip Ahir sachi vat yarr
Kuldip Ahir katan kalju rakhyu hache etle baki gir chodvu gmej nhi
Right bro
Gir and maldhari nu maa dikra jevu mel che. Banne ne alag na karai
આ ગીત ના એક એક શબ્દ કાળજુ ફાટી નાખે એવા છે
ગીર એટલે ગીર હો
ગીર ની સ્થિતિને અલૌકિક શબ્દોમાં મન સુધી પહોંચાડતું અદભુત ગીત.. All best wishes
😢 ભાઇ ખરેખર આંખ મા પાણી આવી ગયું 😢
સરકાર જેમ વન્ય પ્રાણીઓમાં ધ્યાન આપે છે એટલું જ ધ્યાન આ માલધારી સમાજ માટે પણ આપવા ની જરૂર છે
કેમ કે ગીર અભયારણ્યમાં પ્રવાસી ફક્ત વન્ય પ્રાણી જોવા નથી આવતાં માલઘારીઓ ની રહેણીકરણી પણ જોવા આવે છે
જનમ જનેતાને મેલી ને જાવુ ઈ બાપલીયા બોવ દોહ્યલું છે
જય મુરલીધર
હા ભાઈ હાચી વાત છે
જય ઠાકર ભાઈ
માલધારી નુ ધ્યાન સંભાળ સરકારને કાઈ લેવાની જરૂર નથી.પણ જે માલધારીઓ ગીરમા વસે છે. એમને શાંતી થી રેવાદે અને હેરાન કરવાના ધંધા બંદ કરે તોય બસ સે..વર્ષો થી માલધારીઓ ના નેહડા છે ત્યા તો એમને પાકા મકાન બનાવા દે તોય બસ છે.બીજા ઘણાએ મુંદા છે.
ua-cam.com/video/PySbEW15HJA/v-deo.html
@@mehulbharvad3679
Sachi vat che bhai
સાચી વાત છે ભાઈ
હા હારે ગીર ઝીણું ઝીણું મનમાં મુંજાય છે..
હા હારે ગીર ઝીણુ ઝીણું મનમાં મુંજાય છે..
કોણ પુછે છે કે એને શું થાય છે રે...
છોરૂ ને પાડરૂ ની ભુખ ને મટાડવા જેની શહેર ભાણી નઝરૂ મંડાય છે રે....
હા હારે ગીર ઝીણુ ઝીણું મનમાં મુંજાય છે..
હા હારે ગીર ઝીણુ ઝીણું મનમાં મુંજાય છે..
ગીર મુકી ને માલધારી હાલા જાય છે
છોરૂ વિના ગીર હૈયે હિઝરાય છે...
હા હારે ગીર ઝીણુ ઝીણું મનમાં મુંજાય છે ...
હા હારે ગીર ઝીણુ ઝીણું મનમાં મુંજાય છે..
🐏🐃🐑🐐ગીર નો માલધારી🐃🐏🐑🐐
Land of culture , hospitality , bravery people ...
ગીર ના માલધારી ની વૅદના આ ગીત થી પણ બહુ કઠિન છૅ હૉ
Jay ho
jay thakar
jay vadvala
jay murlidhar
jay sonal maa
Jay mari.char an.mataji
ગીરના માલધારી ની દુકાળ પડવાથી કેવી હાલત થાય છે પોતાનું વતન છોડી બીજે જવું પડે છે તેની વેદનાં જાણી શકાય છે ગીત બનાવનારને ધન્યવાદ
ગીર એટલે ગીર હો
ગીર એટલે માલધારી નુ ઘર
આઇ માં જય માતાજી
સાહેબ गीत આવું પછી દરરોજ 3 થી 4 વાર સાંભળું છું.... રેકોર્ડ છે.. મારો ઘરે કે ય છે શું એકને એક ગીત વગાડે... પછી આ ગીત નો વિડિયો દેખાડ્યો ઘરે બધાં ને દેખાડ્યો... પછી હવે સામેથી કહે છે કે પેલું ગીત વગાડો ને.. : સાહેબ ખેડૂત પુત્ર છીએ ભાવના સમજીએ છીએ..વાહ સાહેબ गर्व છે આવાં ગુજરાતી પર, Director બનો તો અવા. : જે અમારા કાળજા જીતી લીધા સાહેબ બોવ મસ્ત : RakhdeL
aabhar aapno
આ કોણે બનાવ્યું છે ભાઇ નામ આપો
@@chudasamagaurav8663 Narendra Mojidra
Right vat ho bhai
Khubaj saras rasna 6 maldhari 6 tojj gir 6. Jai ho Mara bhola maldhario jai ho gandi gir
હા ગીર ના માલધારી સમાજ
ને 100 100 સલામ
Jay Ho gir
Wah. Wah. Jio. Hajaro sal. Vishal. Dan. Aavij. Pragatilaro
Vaaah maladhari vaah
Ha bhai maru man to mujhai gayu jay sonal ma
Super video Bhai
Mjama
વાહ કવિ ઘનશ્યામ ની કલમ
સમગ્ર ટીમ ની મહેનત ને વંદન સહ અભિનંદન
vejandh gadhavi jay mataji bhai
Jay Mataji
Ha gir ni moj
હા સાચી ગીરની વેદના સાચી માલધારી હા ..............
Masari Gojiya u
Heart touching !🦁❤️👌👌👌😥
ના ભાઈ વા જોર દાર
ha. .moj...ha....
WAhhh Gir ni Mojj
Geet Saru che
Wah gir ane girnary
Vaah Vishal Dan jiyo baap khama gheludi gir ne
હા હા રે માલધારી જીણો જીણો મન માં મુજાય છે
ha bh moj aavgay
Hachu kuldip bhai
Haaa bhai
feeling good to listen the song....its very touching heart lines n nicely presented...
खमा गीर ने
Wha mara veera wha
રામ પીઠીયા ની કોમેન્ટ સાથે હૂં સહમત છું
જય મુરલીધર બાપલ્યા
Khamma gir ne kaleju kampavi deti sachi vedana se
Kharekhar aakh ma aasu aavi gaya Bhai
Wahh
Khub Saras. Varamvar aa video jovanu man thay chhe Kem mara manma jinu jinu thay chhe. Song khubaj saras chhe..
વાહ કવિરાજ ગીર નુ ગીત છે
હે ગીર..........
હા,,મારો,,માલધારી,,સમાજ,,હા,,
જય હો પાળ ના ઠાકર ની
Jorrdarr wala
Khamma gir ne khamma
ધન્યવાદ છે આ ગીત ના ગાયક ને રૂંવાટા ઉભા થઇ ગયા
Joradar song
Danyavad khub khub aabhar git and suthing
Good
Lyrics, singer, concept and direction really nice,, hats off for unique concept for gir......
Dharmrajsinh Gohil bhai original charnidhal che
Yad tari avse gir ne nai bhulay jay ho mara maldhari bhaiyo ni
So touchy, veryyy nice
હા
😥😥 જય ઠાકર ભાપુ 😥😥
Best video
જય હો ગાંડી ગિરના માલધારી ને જય હો ગાંડી ગિરના સિંહ ને
Very nice video super
Nice song
સાહેબ હૂ ગીર માં જ રવ દાધીયા નેશ સાસણ ગીર માં આગળ નેસ માં મને ખબર સે ગીર ગીર હમારી માં સાહેબ માં સે માં
Wah.. gir
વાહ મારી ગાંડી ગીર
Wahh Nice voice
Sahitya Premi Ha MAMA Ha
Jay ho kaviraj
Original charnidhal Che bhai
Vah gir vah
Aa lukhi sarkar jo amara bhoda maldhari ni vedna
Are Ame aa sanskruti sachvi che
Mara maldhari ni taklif jo 😥😭
right
Wahhh
હા શુ ગીર છે આને છોડવા નુ મન ના થાય હો
ખરેખર આ ગીત ના લેખક ને વંદન કરીએ 🙏🙏🙏🙏🙏
Jordar ho bhai sachi vaat kidhi
😥😥😥😥😥😥🙏🙏🙏🙏🙏
Ha charan
Jordar song se ho Bro. ....gir nahi dekha to kuchh nahi dekha
ha gir ha jay murlidhar
Ha moj ha
Best
બોવજ કરુણ ગીત છે
wah