વાહ ભાઈ ..ખુબ મોજ કરો છો, ક્યારેક અમારે પણ તમારી સાથે આ નેસડામાં આ ગીરમાં ફરવા ફરવાની ઈચ્છા થઈ જાય છે તો જરૂર લઈ જજો.. જય માતાજી ભાવનગર થી રાજેન્દ્રસિંહ ગોહિલ
"હેમુભા કરશનભા બાવડા (ગઢવી)" સાપનેસ ને ગીર અમારા રિલેટિવ થાય છે, આમ તો અમે વ્યવહારિક કાર્ય થી ત્યાં ગયા હતા, પરંતુ ત્યાંના નાકા ફોરેસ્ટ ચોકીએ નીતિ-નિયમો પ્રમાણે પરમિશન લઇને, થોડો ઘણો વિડિયો લીધો, જેનો ઉદ્દેશ્ય માત્ર એજ્યુકેશનલ અને માહિતી મળે, ગીરની સંસ્કૃતિ લોકો જાણે, અમારા સગાવહાલા જે ચોખ્ખું ઘી બનાવે છે, તે અહીં રાજકોટમાં કોઈ ખરીદી શકે, જેથી ગીર માં એમના ગુજરાન ચલાવવામાં ઉપયોગી થાય, આજ હેતુથી અમે પરમિશન લીધી હતી અને વિડિયો બનાવેલો હતો, આપની "એક્સપ્લોરીંગ ગીર ગિરનારને ગ્રેટર" ચેનલ પણ ઘણી સારી છે એમાંના બંને વિડિયો પણ અમે જોયા, આપ પણ સારું કાર્ય કરી રહ્યા છો
હર્ષદભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, આપની આ કોમેન્ટથી અમારા બધી જ મહેનત નું ફળ મળી ગયું આમ જ અમારુ કામ બિરદાવતા રહેજો કંઈ સલાહ કે ટકોર હોય તો એ પણ જરૂર કહેતા રહેજો
ગીર માં રહેતા લોકો ની જીંદગી બહુ અઘરી છે. જોવા માં બધુ સારુ લાગે.બાકી ગીર તે ગીર નામ પડતા અંતર માં આનંદ નો ઉમળકો આવે હો!જય જય ગુજરાત જય જય વહાલી ગીર .🙏🙏❤️
કાઠીયાવાડ માં કોક દિ ભૂલો પડ
ભગવાન,
તને સ્વર્ગ ભુલાવુ શામળા..
હા અમારી ગાંડી ગીર❣️
Absolutely Right 💯🤝
જય મોરલી ઘર
જય ઠાકર
Wah gir Mara gujrat ni sachi odakh...dhanya se suarashrta dharati..jay ho Garvi gujrat 🥰
જય ઠાકર
Proud to be maldhari 🦁❤️
સાચું કીધું રબારી ભાઈ
ua-cam.com/video/C_xVUbHbQHs/v-deo.html
Laik ser sabskray kro bhaiyo
lam rabari
Vah maldhari
Proud to be maldhari 😍😍
વાહ ગીર વાહ વાહ ગીર લોકોને
જીંદગી જીવી હોય તો ગીર મા જન્મ લેવો પડે
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
જય ઠાકર
Wah bhai Moj padi gai. khub saras
Maru piyar GIR JUG JUG JIYO નકરો આનંદ ભાઈ જીયો
Jay Dwarkadhish 🙏🏻..........
બધા ભાયો ને
કિંગ ઓફ માલધારી.......... 👑
ua-cam.com/video/C_xVUbHbQHs/v-deo.html
ધન....ધન....મારુ ગુજરાત......
અમારા માલધારી ભાઈયુ ને પ્રણામ
જય જય ગરવી ગુજરાત.
ua-cam.com/video/C_xVUbHbQHs/v-deo.html
Laik ser sabskray kro bhaiyo
@@dbvaghvagh6815 p
આ અમારા માલધારી નેહડા હો ભાઈ મોજ મોજ
ua-cam.com/video/KcBE3zE4_gg/v-deo.html
अंबानी अडानी से भी ज्यादा बढ़िया लाइफ जीते है काका रईस जिंदगी 👍👍
Waah pada nu roop yr 👌🏽
ha mara maldhari ni moj ha🔥😎
ધન્યવાદ ભાઈ કમેન્ટ માટે આમ જ મારા વિડિયોમાં રીવ્યુ કરજો
જય શ્રી રામાપીર તમારા રખવાળા કરે
વાહ ભાઈ વાહ
Ha gir ni mojjj 👍🏻
Vah bhagvan Sachu Swarg toh gamdama j che maheman nu k m Swagat karvu a toh shikhva nu ahi male vah vah vah
Gir ni duniya alag j lage che👌👌
ua-cam.com/video/KcBE3zE4_gg/v-deo.html
Moj hee he moj. Jungle ma mangal. Kehvu pade. From Mombasa Kenya Africa.
Jay ma mogal ...
Jay ma Sonal ...
Khub saras
nice vlog :)
चैत्र नवरात्रि की हार्दिक बधाई।
Bhai real natur life hai wanha mai bhi khoob khoome hai inke sath chaye aour khana kaye hai aaj bhi yaad taaji ho jaati hai
ધન્ય છે ગઢવી ડાયરાને સવાઇનગર થી મહમદભાઇ જત
Jor dar najaro bhai
Maldhari.... 🦁🦁✌️
માલધારી તો ગુજરાતની શાન છે, દેસાઈભાઈ અમે પણ માલધારી છીએ "આહીર".
એ... જય ઠાકર ભાઈ... 🙏
રબારી, આહીર, ભરવાડ, ચારણ આમ જાડુ વરણ હો સિંહ સામે આવે તો પણ પાછુ ના પડે વાલા.... 🦁💪
@@vishvid. ha ho jay dwarkadhis #bharvad
@kaushik કૌશિક ભાઈ અમારા ઘરે માલ ઢોર છે, એટલે અમે અમારી જાતને માલધારી સમજીએ છીએ, બાકી આમાં અમને વધારે ખબર ન પડે,
Super good luck Jay Mataji bhaiyo ne Dinesh Thakor Surat
વાહ ભાઈ ..ખુબ મોજ કરો છો, ક્યારેક અમારે પણ તમારી સાથે આ નેસડામાં આ ગીરમાં ફરવા ફરવાની ઈચ્છા થઈ જાય છે તો જરૂર લઈ જજો.. જય માતાજી ભાવનગર થી રાજેન્દ્રસિંહ ગોહિલ
સાપનેશ તો ગીર મધ્યમાં આવેલ છે, આપને અહીંયા રાત રોકવા અને શૂટિંગ કરવાની પરમિશન ક્યાંથી અને કઈ રીતે મળી એ જણાવશો?
"હેમુભા કરશનભા બાવડા (ગઢવી)" સાપનેસ ને ગીર અમારા રિલેટિવ થાય છે, આમ તો અમે વ્યવહારિક કાર્ય થી ત્યાં ગયા હતા, પરંતુ ત્યાંના નાકા ફોરેસ્ટ ચોકીએ નીતિ-નિયમો પ્રમાણે પરમિશન લઇને, થોડો ઘણો વિડિયો લીધો, જેનો ઉદ્દેશ્ય માત્ર એજ્યુકેશનલ અને માહિતી મળે, ગીરની સંસ્કૃતિ લોકો જાણે, અમારા સગાવહાલા જે ચોખ્ખું ઘી બનાવે છે, તે અહીં રાજકોટમાં કોઈ ખરીદી શકે, જેથી ગીર માં એમના ગુજરાન ચલાવવામાં ઉપયોગી થાય,
આજ હેતુથી અમે પરમિશન લીધી હતી અને વિડિયો બનાવેલો હતો,
આપની "એક્સપ્લોરીંગ ગીર ગિરનારને ગ્રેટર" ચેનલ પણ ઘણી સારી છે એમાંના બંને વિડિયો પણ અમે જોયા, આપ પણ સારું કાર્ય કરી રહ્યા છો
@@vishvid. 🙏 thank you so much for your reply.
ua-cam.com/video/KcBE3zE4_gg/v-deo.html
@@vishvid. hkkk
Semardi pase cche tej ne sapnes ne bhai
Mojj Manvi e gir ❤😘
Bhai taramoro new subscriber very good video 👌
રાજશ્રી ભાઈ તમારો ખુબ ખુબ ધન્યવાદ ભાઈ અમારા બધા વિડીયો જોતા રહેજો તમારા સલાહસૂચન વખાણ અને ટકોર પણ આપતા રહેજો
આતો વાલા ગીર સે વાલા ❤❤
🙏વાહ ચારણ❤જય માલધારી ❤🚩જય મોગલ🙏
ખૂબ સરસ વિડિઓ ભાઈ
અભિનંદન....
ગાંડી ગીરની સાચી જિંદગી જોવા મળી....
વ્યાસ સાહેબ, તમારો ખુબ ખુબ ધન્યવાદ આવી સારી કોમેન્ટ માટે,
અમારા બીજા વિડીયોમાં પણ આમ જ તમારો પ્રેમ આપતા રહેજો
ua-cam.com/video/KcBE3zE4_gg/v-deo.html
Laik ser sabskray kro
Avo gir ma
ખૂબ સરસ
ua-cam.com/video/C_xVUbHbQHs/v-deo.html
Jay thakar 🙏🙏.
જય ઠાકર.... ભાઈ ને
જય ઠાકર
જય ઠાકર મુન્નાભાઈ
Khub સરસ મજાની વાત
Jay Thakar bhai ne 🙏
અજયભાઈ જય ઠાકર
ua-cam.com/video/KcBE3zE4_gg/v-deo.html
Wah bhai tame to moj karvi ho baki
Nesda ni ser kari ne moj aavi gai bhai
જયરાજ ભાઈ, ખુબ ખુબ ધન્યવાદ આપની આ કૉમેન્ટ જ છે જે અમને વધારે ને વધારે કામ કરવા માટે ઉત્સાહિત કરે છે
Dhanywaad bhai
Khub sars Bhai... Super bhai ♥😃🙏
જય ઠાકર... નેહડા ને 🙏
ua-cam.com/video/C_xVUbHbQHs/v-deo.html
Laik ser sabskray kro
Ha moj vishal bhai
ભાઈ તમે મને ગીરમાં લઈ ગયા
સુપર ડિરેક્શન
બહુ જ સુંદર વિડીયો😍👌👌
હર્ષદભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ,
આપની આ કોમેન્ટથી અમારા બધી જ મહેનત નું ફળ મળી ગયું આમ જ અમારુ કામ બિરદાવતા રહેજો કંઈ સલાહ કે ટકોર હોય તો એ પણ જરૂર કહેતા રહેજો
ખૂબ સરસ વિડિયો બનાવિયો છે..
ખુબ ખુબ આભાર સર આપનો
ua-cam.com/video/C_xVUbHbQHs/v-deo.html
Ram ramji
વાહ મારો માલધારી ❤ચારણ સમાજ ❤
Proud of the maldhari 🤘👑
રબારી ભાઈ સાચું કીધું માલધારી તો માલધારી છે હો
Moj ho gir ni
ગીર માં રહેતા લોકો ની જીંદગી બહુ અઘરી છે. જોવા માં બધુ સારુ લાગે.બાકી ગીર તે ગીર નામ પડતા અંતર માં આનંદ નો ઉમળકો આવે હો!જય જય ગુજરાત જય જય વહાલી ગીર .🙏🙏❤️
Ha
જય મોરલી ઘર
जेब में पैसे भी होने चाहिए भाई साहब
વીડીયો બહુ જ સરસ મજા આવી .
Vah maro kathiyawad vah bap ghani lhamau bap tmne
Patel kishor Rajkot thi
Eeee ne rame ram bapliau ne
Aam to vediyo saras chhe pan rat no 4 vagyano samay chhe tyare pachhal aakash ma ajvalu dekhay chhe
🙇જય માતાજી જય માતાજી🙏🙏
Gir toh gir che ....🦁🦁🦁
ua-cam.com/video/C_xVUbHbQHs/v-deo.html
Jay mataji bhai
સુરેશ ભાઈ જય માતાજી ભાઈ ને
Ha maru gir ha ha mara malthari ha jay ho jay muralidhar🙏
ua-cam.com/video/C_xVUbHbQHs/v-deo.html
જય ઠાકર
વાહ ગીર સુપર વિડિયો હો
F
હા મોજ હા માલધારી ની મોજ જ કયક અલગ છે ❤️❤️❤️
Proud to be maldhari 💪👑🙏
Vah Charan💐💐💐
Thanks. Well done VISHVID DHANYAWAD. Excellent video with lots of entertainment dhanyawad. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪💪💪💪🚩🚩🚩🚩🚩🚩
Real peaceful life 🙌🏻
Yes chetan bhai, અહીં રહેવું એક લાહવો છે
જય મોરલી ઘર
Proud to be maldhari ho😎💪
Vah vah
Atithidevo bhav
Ha moj Ha
જય માં રવરાય
જય માં મોગલ
Proud to be maldhari👳🏻♀️
હા દેસાઈભાઈ તમારી વાત સો ટકા સાચી proud તો છે હો
વાહ વાહ ગીરનીમોજ
જય ઠાકર
જય ઠાકર રમેશભાઈ
ખૂબ ખૂબ ધન્યવાદ
Mr.maldhari 💪👳♂️
Super
🙏 JAY THAKAR 🙏
ua-cam.com/video/C_xVUbHbQHs/v-deo.html
proud to be Maldhari ❤️✨✌️
આપ ગઢવી એટલે કે અમારા ભાણેજો ની મોજ તો કંઈક અલગ જ છે
Vah maldhari vah.kai na ghate.
આશિષભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અમે ફરી ગીરનો ચોમાસાનો વિડીયો લઈને આવી ગયા છીએ બહુ જલદી મૂકશું એ પણ આપ જરૂરથી જોજો
હા મારૂ ચારણ સમાજ🙏🙏🙏🙏
Ha Charan🦁
Jordar bhai👍
Havaj havaj 🦁🦁🦁
Ha maldhari ha
👌👌👌સરસ👌👌
વાહ ભાઈ..મોજ આવી ગયી...આ ગીરનો કાઠીયાવાડી ભાઈઓનો વીડિયો જોઈ...જય ભોળાનાથ
જય મોરલી ઘર
Maldari 🦁 ♥
હા મારા માલધારી હા
જય હો વાહ તમારી મેહમાન ગતિ વાહ
ua-cam.com/video/C_xVUbHbQHs/v-deo.html
જય મોરલી ઘર
Ha maldhari💪💪🙏
Jamavat kravi didhi ho baaki.... Bhai amare meman thavu hoy to... Aeni details aap jo plzzz
Wow wow wow wow wow wow nice video 😇😇🥰😇😇😇🥰🥰😇😇😇
Bhai maldhare amare bhish Levi hoy to su bhav ni mle jnavsho
આમાં ઘી માટે જે નંબર આપેલો છે એમાં તમે ફોન કરશો તો એ માલધારીનો જ છે એમાં વધારે માહિતી મળશે
Very nice scene 4:01 to 4:05
@@abc928 Racidance
Great work Vishal bhai 👍👍
Part 3 jaldi aapjo
Maldhari🦁🦁💪💪
જીવે જીવ જલસા 🙏🔥
સાચી વાત કીધી વત્સલભાઈ
ua-cam.com/video/KcBE3zE4_gg/v-deo.html
Jay Thakar 🙏🙏
Jay jay Girnari
Bhai Bhai
Great Nature with Great Maldhari Life.
Ha maro gopalak samaj haa
ભરવાડ ભાઈ ની મોજ હો બાકી
Can we get A2 cow milk in near Mumbai India 🇮🇳
Very good video!!
On Of The Best Maldhari
ua-cam.com/video/KcBE3zE4_gg/v-deo.html
Laik ser sabskray kro bhaiyo