Ranchhod Rangila | Sabhiben Ahir,

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • Jay Shree Krishna 🦚
    Holi the colors of our beautiful culture....
    And we all knows that Holi is the most famous festival from our mythology periode,
    This festival directly connect us to the "RADHA-KRISHNA"...
    So, let's celebrate this holi with "Ranchhod Rangila "...
    ===============
    કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા
    શેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામ રણછોડ રંગીલા…..
    હોનાની નગરી વારો દેવમારો દ્વારીકા વારો (2)
    હેહે માધવ તારી મેળીયૂ મા બોલે જીણા મોર રણછોડ રંગીલા…..
    ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખે (2)
    સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા…..
    મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર (2)
    સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા.....
    વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે (2)
    હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા…..
    ===============
    Credits :
    Singer - Rajesh Ahir & Sabhiben Ahir
    Music - Soham Naik
    Mix & Master - Gaurang Pala
    Composer - Sabhiben Ahir
    Lyrics - Pratik ahir, Sabhiben Ahir
    Producer - Madhav Dangar
    Director - Amar Nadaf
    Cinematography & Editing- Take 2 Productions
    Choreographer -Dhara Shah(Margam Dance Academy )
    Makeup - Deep Rajgor
    Video Featuring - Him Rajgor
    Dharam Antani
    Jeet Sachde
    Jatin Goswami
    Krish Mata
    Panchabhai Mata
    Aesha Shah
    Kashish kella
    Annie Thakkar
    Dhruvi Kakrecha
    Chetna Vaghela
    Archi Thaker
    Meet Rajgor
    Ruhaan Murani
    Rahul Singh
    Vikas Chauhan
    Sameer Sama
    Ansh Patel
    Decoration - Mahaveer Lights & Mandap
    Special Thanks - Het Chhanga, RadioGhar - Bhuj
    Label : Rajesh Ahir Official
    ===============
    For Business Inquiry & Collaboration
    - Mail us: rajeshahir.work@gmail.com
    - Call us: +91 7405007379
    ===============
    #rajeshahir #gujratinewsong

КОМЕНТАРІ • 13 тис.

  • @p.s.k.18
    @p.s.k.18 15 днів тому +73

    હેલો ગુજરાતી કેમ છો બધા? હું એક સાઉથ ઇન્ડિયન છું but ગુજરાતમાં જન્મ થયો એટલે પાકી ગુજરાતી કહેવાનું ને હા મારી સમાજ કે નાત નથી પણ હું
    બધા ગુજરાતી ને મારું ફેમિલી જ માન
    છુ.
    સાઉથ ઇન્ડિયામાં આવી ગઈ છું but મારુ મન ,મારી ભાવના , મારા સંસ્કાર માં ગુજરાત નું જ મહેંક છે 😊.
    ગર્વ છે ગુજરાતમાં જન્મી એનો..l love Gujarat🫰🏻 ❤.. Miss you Gujarat 🫶🏻

    • @heer15_6
      @heer15_6 8 днів тому +6

      🤗🤗🤗😇😊

    • @msaikumar1313
      @msaikumar1313 7 днів тому +1

      Kemcho

    • @parmarmehul1628
      @parmarmehul1628 5 днів тому +1

      સુપર ❤

    • @Dromomanian
      @Dromomanian 5 днів тому +1

      "તમારી કોઈ જાત નથી" moment I have been waiting since my childhood as gujrati ❤❤❤❤

  • @mahendrakansara2297
    @mahendrakansara2297 19 днів тому +30

    Love from GUJARAT.... I am proud of a Kathiyawadi Gujarati... ❤❤❤❤❤❤❤

  • @r.p.jodhpuri4284
    @r.p.jodhpuri4284 2 місяці тому +323

    I m from Rajasthan Jodhpur...but I love gujrati culture, gujrati food,....and I love dwarkadhish 🥺💞🙌🚩

  • @SrimaliSoni
    @SrimaliSoni 7 днів тому +2

    Jay dwarkadhish 🌼💕

  • @amitbhanushali8762
    @amitbhanushali8762 Рік тому +228

    સભીબેન અને રાજેશભાઈ અદ્ભુત અવાજ.... આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન....બહુ સરસ ગીત બનાવેલ છે...... જય દ્વારિકાધીશ🙏

  • @gopalthakor4846
    @gopalthakor4846 Рік тому +86

    અદભૂત....
    ખુબ સુંદર....
    મન મોહી લે તેવું મનમોહક કાના નું ગીત છે...
    જય દ્વારિકાધીશ❤🙏🏻

  • @PEWDIEPIE2690-b4f
    @PEWDIEPIE2690-b4f Місяць тому +32

    जय द्वारकानाथ ❤ happy Krishna Janmashtami ❤

  • @sunny18
    @sunny18 11 днів тому +1

    અખંડ મોજ...જોરદાર... whenever & wherever listen this masterpiece suddenly my dopamine increase ❤

  • @PoojaMehta-t9l
    @PoojaMehta-t9l Місяць тому +19

    Hu bihari chhu...pan maaru janmsthal varodra chhe.....garba ati priya chhe mane....aa geet saambrine garba ane gujarat bahu miss karu chhu......wonderful rythem....ati sundar prastuti....RADHEYKRISHN

    • @Merayesu130
      @Merayesu130 28 днів тому +1

      Mehta & gujrati 😂😂😂😂 ???

    • @jonnysins1261
      @jonnysins1261 Годину тому

      sachhi vaat che.....

  • @I_am_tiger_10
    @I_am_tiger_10 9 місяців тому +521

    સ્વર્ગ માં ના મળે એ સુખ તારા ધામ માં છે મુસીબત ગમે તે હોઈ સમાધાન તારા નામ માં છે
    Jay Dwarkadhish🙌🏻❤️🌏
    राधे राधे🙌🏻❤️🌏

  • @javiddiwan_0770
    @javiddiwan_0770 11 місяців тому +428

    હુ મુસ્લિમ છું પણ હુ હિન્દુ ધર્મ ને પણ માનું છું. . જય દ્વારકાધીશ 🙏

    • @vaibhavshukla2465
      @vaibhavshukla2465 10 місяців тому +30

      જય દ્વારકાધીશ અલ્લાહ હાફિઝ મારા ભાઈ🙏☪️🛐🤲

    • @pinkug3376
      @pinkug3376 10 місяців тому +16

      जय श्री कृष्ण भाई
      जय हिंद 🇮🇳
      अल्लाह आपको खुश रखे...!

    • @AHIR__1617
      @AHIR__1617 10 місяців тому +11

      JAY DWARKADHISH

    • @HirenParmar-d5v
      @HirenParmar-d5v 9 місяців тому +8

      Jay Dwarkadhish

    • @Jake-Lockley
      @Jake-Lockley 7 місяців тому +6

      જય દ્વારકાધીશ 🙏

  • @vipulshah9596
    @vipulshah9596 11 днів тому +5

    waah khub saras.....Jay Shri Krishna

  • @SRR-lz4ne
    @SRR-lz4ne 4 місяці тому +217

    में राजस्थान से हूं लेकिन मुझे ये गीत बेहद पसंद है और इसको में हमेशा चुनता हूँ जय रणछोड़ जी 🙏🙏

  • @jigneshrathod6784
    @jigneshrathod6784 Рік тому +162

    દિવસ મા એક વાર આ ગીત શાભલે ને દ્વારકાધીશ ના દર્શન થાય જાય છે. Krishna ❤ Good work All of you...👍

    • @m.k.ppandv443
      @m.k.ppandv443 Рік тому +7

      Good

    • @rosh895
      @rosh895 25 днів тому +3

      Jay shree Krishna ❤

    • @BharatBhi-tn4qm
      @BharatBhi-tn4qm 8 днів тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂🎉​@@m.k.ppandv443

    • @jinurathod1387
      @jinurathod1387 2 дні тому

      We are

  • @mjsolanki220
    @mjsolanki220 3 місяці тому +41

    આ ગીત જેટલી વાર સાંભળીએ ને એટલી વારસાંભળવાનું મન થાય
    jay Dwarkadhish❤🌍🙏

    • @HiteshBorona
      @HiteshBorona 12 днів тому +1

      ❤❤❤❤❤😊😊😊🎉🎉😮

  • @SHRAVANBHAIPARAMAR
    @SHRAVANBHAIPARAMAR 20 днів тому +7

    દરરોજ એકથી વધુ વખત સાંભળતો હોઉ તેવું આ પ્રથમ ગીત ઼....જય દ્વારકાધીશ ❤

  • @Maheshsinhzala5974
    @Maheshsinhzala5974 Рік тому +42

    ખૂબ સરસ સોંગ શે જય દ્વારકાધીશ ...❤

  • @ashachauhan2038
    @ashachauhan2038 Рік тому +38

    જય દ્વારકાધિશ. શ્રી કૃષ્ણ ભગવાનનુ ખુબ જ સુંદર ગીત છે મન ને મોહી લે તેવુ.🙏👌👌👌

  • @deveshmishra1958
    @deveshmishra1958 9 місяців тому +95

    I m from UP and this masterpiece is My fav Gujarati song

  • @jitubhaibuddhdev7727
    @jitubhaibuddhdev7727 13 днів тому +6

    🙏 Jay Dwarikadhish 🙏

  • @rajputajay7115
    @rajputajay7115 9 місяців тому +140

    ભાઈ ભાઈ અખંડ મોજ અને ઉપર મારા દ્વારકાધીશ ની મહેર કાંઈ ના ઘટે બાપ જય માતાજી જય દ્વારકાધીશ 🙏

  • @Rajendra_Vaghela_
    @Rajendra_Vaghela_ Місяць тому +25

    કોણ કોણ ઇંસ્ટાગ્રામ માંથી આવયા😅

  • @kinjalvasani8535
    @kinjalvasani8535 Рік тому +42

    Superb 👌👌👌 જય દ્વારકાધિશ 🙏🙏💫💫

  • @dineshlilhare-pz4qj
    @dineshlilhare-pz4qj 12 днів тому +4

    Jay Ho parbhu mere aaradhya Prabhu shree Krishna Narayan nmo thuthe ❤❤😊😊 radhe Laxmi nm❤😊😊

  • @NILESHCHOUHAN270
    @NILESHCHOUHAN270 6 місяців тому +254

    मै मध्य प्रदेश से हूं। बहुत सुंदर गायकी , मन प्रसन्न हो गया सुनकर।

    • @tusharsharma-pe9zm
      @tusharsharma-pe9zm 6 місяців тому +5

      Dhdgnhjvj❤❤❤😂😂😂😂😢😢😢

    • @tusharsharma-pe9zm
      @tusharsharma-pe9zm 6 місяців тому

      Fjgznghmgznf❤❤❤😂😂😂😢😢😅😅😅😅

    • @ranibenbalubhai
      @ranibenbalubhai 4 місяці тому +2

      Vd

    • @dipakparmar2285
      @dipakparmar2285 3 місяці тому

      કૂકીઝ જજોનીj😊 કચ્છ Lllppppp પાppp
      😊​@@tusharsharma-pe9zm

    • @PRAKASH10999
      @PRAKASH10999 2 місяці тому

      ઓપી

  • @karanladha643
    @karanladha643 Рік тому +55

    દ્વારિકાવાસી હોવાનો ગર્વ છે ❤

  • @muralikrishnareddy9219
    @muralikrishnareddy9219 Рік тому +709

    I am Telugu. But just in love with this beautiful song of Kanha. Thanks singers for this beautiful song❤ subtitles in English would be great help.

    • @Ajay_bharvad
      @Ajay_bharvad Рік тому +19

      Title is ranchod rangila

    • @Mvb515
      @Mvb515 Рік тому +17

      @@Ajay_bharvad bhai a subtitle ni vat kare 6

    • @Mvb515
      @Mvb515 Рік тому +18

      And we love your telugu movies and song.
      Love from Gujarat.

    • @sarvaiyamehul5050
      @sarvaiyamehul5050 Рік тому +2

      Khub khub abhar.❤

    • @pareshsolanki2450
      @pareshsolanki2450 Рік тому +2

      😊

  • @omprakashverma1109
    @omprakashverma1109 22 дні тому +8

    I am from Bihar but this song es my one of the fav song ❤

  • @jbz9528
    @jbz9528 2 місяці тому +25

    શબ્દ સ્વર સાદગી બધું ઍક થઈ ગ્યું આ ગીત માં
    કૃષ્ણ ની કલ્પના કરી જે શબ્દો લ્ખાયા સોન્ગ માં ખૂબ સરસ સે

  • @Naradmaurya09
    @Naradmaurya09 2 місяці тому +19

    Radhe Radhe Jay shree Krishna ❤

  • @srikantkumarvadher7719
    @srikantkumarvadher7719 Рік тому +42

    ગજબ ગીત હો!
    આઠમ ના દિવસે આ ગીત એ આખું દ્વારકા ઘેલું કર્યું હતું, જ્યાં જાવ ત્યાં છેક પાર્કિંગથી લઈ ને દ્વારકાધીશ ના મંદિર સુધી એક જ ગીત વાગે રણછોડ રંગીલા❤😍🚩

  • @ArchnaPatel-v9k
    @ArchnaPatel-v9k 25 днів тому +4

    Sukoon❤ and addicted of this song ❤😊

  • @priyajitsinh7
    @priyajitsinh7 Рік тому +523

    આ વર્ષ નું સારા માં સારુ ગીત.... 🙏🏻🔥👍🏻🙌🏻

    • @kanchansaraniya
      @kanchansaraniya Рік тому +14

      Hi

    • @khushilzapadiya1104
      @khushilzapadiya1104 Рік тому

      Lol tgnjsfkjc

    • @noxshorts9702
      @noxshorts9702 Рік тому +4

      @@kanchansaraniya hii

    • @navinpatel8779
      @navinpatel8779 Рік тому +5

      🎉zdssaaaaaasddduyedyu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😢😢😮😮😅😊yw

    • @LaljiNakrani
      @LaljiNakrani 6 місяців тому

      ંઅંઅં રહીને🎉ખી કરે અને તેના😂🎉ૌ પટ ી

  • @jatinrana712
    @jatinrana712 Рік тому +87

    એમ થાય કે આ ગીત પૂરું ના થાય બસ હું આનંદ લેતો રહુ...ખુબ સરસ વાસુદેવ તમને ખુબ પ્રગતિ આપે .

    • @B.VBalapuriya
      @B.VBalapuriya 3 місяці тому +1

      કારાકારાકકાજી

  • @joshijignesh4470
    @joshijignesh4470 Рік тому +38

    You have made such a beautiful song, I have no words to praise it, જય શ્રીકૃષ્ણ

  • @SarvanKalal
    @SarvanKalal 13 днів тому +2

    kitni Bhi bar Sunlo man nahi barta ❤❤❤❤❤❤❤❤❤

  • @meetpal2103
    @meetpal2103 Місяць тому +55

    ખૂબ જ સરસ ગાવ્યું 🎉🎉
    મન પ્રસસન્ન થઈ ગયું..

  • @PATEL_maharsh03031
    @PATEL_maharsh03031 9 місяців тому +84

    ❤અદ્ભૂત, આ ગીત સાંભળીને બધી જ ચિંતાથી દૂર એક અલગ જ ઉત્સાહ અનુભવાય છે.❤

  • @akashgohel5375
    @akashgohel5375 Рік тому +17

    So basically it's man na mohanji 2.0
    Beautiful song and composition is trully awesome

  • @dineshlilhare-pz4qj
    @dineshlilhare-pz4qj 8 днів тому +3

    Jay shree Krishna rukmani ji ❤❤😊

  • @kalpeshbabariya4863
    @kalpeshbabariya4863 28 днів тому +79

    કોન કોન. ગુજરાતી છે. કુષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ એકવાર આ. ગીત. ગમે. છે❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊🎉🎉🎉

    • @MukeshSonagara-t2n
      @MukeshSonagara-t2n 14 днів тому +2

      ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊

    • @arayanwaghela3815
      @arayanwaghela3815 8 днів тому

      𝓜𝔂 𝓬𝓱𝓾 gujrati😊

    • @rathodvijay639
      @rathodvijay639 4 дні тому

      જય...દારીકા...જય..્❤❤❤ૌ🎉🎉🎉🎉મિત​@@MukeshSonagara-t2n

  • @kalpeshlakhnotra7164
    @kalpeshlakhnotra7164 Рік тому +75

    અદભુત છે રાજેશભાઈ
    આજ સુધી નું સૌથી બેસ્ટ સોંગ છે
    જય દ્વારકાધીશ 🙏

    • @karanshihhinhor
      @karanshihhinhor Рік тому +1

      ❤ . હકવમ

    • @dineshchawda8683
      @dineshchawda8683 11 місяців тому

      😢😮​@@karanshihhinhor😂q44432222q😢

    • @SanjayDatani-do3dm
      @SanjayDatani-do3dm 6 місяців тому

      Ysuisuudg😊😊

    • @varshakotak3762
      @varshakotak3762 15 днів тому

      Nhzhx🎂🎂🖕🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🖕🎂🎂❤️❤️💜💜🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂❣️❣️❣️❣️😡🎂🎂🎂🎂

  • @JadavChetansinh
    @JadavChetansinh 9 днів тому +1

    બેસ્ટ સોંગ ❤❤❤❤❤❤

  • @manishmakwana2222
    @manishmakwana2222 3 місяці тому +12

    આ ગીત સાંભળીને મને મારું ગામ યાદ આવી ગયું ❤❤❤❤ રણછોડ રંગીલા 🙏🏻🙏🏻🙏🏻

  • @BVgeming1290
    @BVgeming1290 Рік тому +30

    આ ગીત સાંભળીને ખુબ જ આનંદ થયો છે જય ઠાકર 💫❣️

  • @TraditionalAhirViruVarchand
    @TraditionalAhirViruVarchand Рік тому +25

    Proudly Say, They are Just owsome..
    સભીબેન અને રાજેશ ભાઈ.. મોજ આવી ...🌺👌🏻

  • @bharatsingh-zv6xh
    @bharatsingh-zv6xh 2 дні тому +3

    I' m rajasthani❤ but just love navaratri 🎉
    After all rajasthan and Gujarat are sisters 😊

  • @parmarkiran1821
    @parmarkiran1821 Рік тому +24

    🙏જય રણછોડ🙏ખુબ શરસ શાન્ગ છે👍

  • @m.s.schannel4610
    @m.s.schannel4610 Рік тому +18

    Best Gujarathi song ever❤ and honestly my favorite song❤😊

  • @Mintu2263
    @Mintu2263 Рік тому +13

    My favourite gujrati song Jai Dwarkadhish ji ki jai 🙏🚩🚩🚩 Love from Assam 🙏❣️

  • @ihimanshuchauhan
    @ihimanshuchauhan 7 днів тому +6

    હું હમણાં ૪ દિવસ પેહલા જ દ્વારકા જય આવ્યો ત્યાર પછી ૧૦૦ વાર સાંભળી લીધું આ સોંગ

  • @subhashchhaiya4051
    @subhashchhaiya4051 Рік тому +469

    સવાર ની શુભ શરૂઆત આ ગીત સાંભળી ને 😊😊🙏🙏
    ખૂબ સરસ સભી બેન અને રાજેશ ભાઈ👍👍🙏🙏

    • @kalpeshzapadiya6632
      @kalpeshzapadiya6632 Рік тому +11

      બગ્ગી મગ ગઢ ગઢ મગ ગર્ભ હડફ ગહગગગગગગગગગગગગગગૌ્સન

    • @jogendarsodha8426
      @jogendarsodha8426 Рік тому +9

      જય રણછોડ

    • @bebomermer9272
      @bebomermer9272 Рік тому

      ​@@jogendarsodha8426 rajput as www w2 swe w De W was www SS www

    • @shileshvaghela7238
      @shileshvaghela7238 Рік тому +5

      ​@@kalpeshzapadiya6632😢🎉 ❤

    • @gohilkartik6597
      @gohilkartik6597 Рік тому +1

      ​@@kalpeshzapadiya6632es da

  • @dhavalahir7581
    @dhavalahir7581 Рік тому +94

    ખુબ સરસ ગીત છે સભીબેન આહિર અને રાજેશભાઈ આહિર આપને ખુબ ખુબ શુભકામનાઓ અને ધન્યવાદ, એક વાર સાંભળો તો વારંવાર સાંભળવાનું મન થાય 🎉 જય મુરલીધર જય દ્વારકાધીશ🙏

  • @SravanDesai
    @SravanDesai Рік тому +39

    અદ્ભુત અવાજ,અદ્ભુત રચના અને સાથે મજાનાં સંગીત નાં સુર 😊🎉❤

  • @kamleshbamaniya9051
    @kamleshbamaniya9051 4 дні тому +1

    Jay Dwarkadhish 🙏🙌❤️ Jay shree Krishna ❤❤

  • @mrvansh9388
    @mrvansh9388 Рік тому +297

    આ ગીત નવરાત્રી મા પણ ધૂમ મચાવશે👌👌🌟🌟

  • @mksutharsuthar1615
    @mksutharsuthar1615 2 місяці тому +149

    Jeje bhi shree krishna na bhakt hoye te like 👍 karo radhe radhe ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @PratikIngole-hw6is
    @PratikIngole-hw6is 3 місяці тому +29

    Me Maharashtra le hu par muze yee gana bahut pasand hai jay dwarkadhish 🦚🪈🚩

  • @dhananjaykumar5490
    @dhananjaykumar5490 Місяць тому +3

    If song / music is melodious, it doesn't require knowledge of the lyrics / language. This song represents a vibrant Gujarati folk music.
    Long live Gujarati culture and folk song. ❤❤❤

  • @preetrakholiya9226
    @preetrakholiya9226 11 місяців тому +26

    અદભુત ગીત છે અને ખુબજ સરસ અવાજ છે બંનેના 🙏🏻 જય દ્વારકાધીશ 🙏🏻

  • @funkeysonu
    @funkeysonu Рік тому +35

    Absolutely Goosebumps ... Jay Shree Dwarkadhish.❤️🙏

  • @hiralpandya4881
    @hiralpandya4881 5 місяців тому +28

    ❤nice song Mari dikari roj nache che aa song upar

  • @STTEFFEN
    @STTEFFEN Місяць тому +9

    દ્વારકાધીશ બધાનું ભલું કરે ❤❤

  • @dhrutikpatel1929
    @dhrutikpatel1929 7 місяців тому +26

    કેટલુ સરસ ગીત છે આ યાર, મન મોહી ગયુ અને ખાસ કરીને આના એક એક શબ્દ મારા કાન્હાજી ને શુ સરસ વર્ણન કર્યું છે 😍
    જય શ્રી કૃષ્ણ

    • @gohilsc
      @gohilsc 7 місяців тому

      Yshvdh

  • @Shubhamhadiya411
    @Shubhamhadiya411 Рік тому +26

    Very very nice song 👌👌😇
    🙏Jay shree Krishna 🙏

  • @daxavyas1287
    @daxavyas1287 Рік тому +61

    વાહ વાહ ખુબજ સરસ ભજન છે મજા આવી ગઈ. 🙏 જયશ્રી કૃષ્ણ 🙏

  • @kingrravalraval6419
    @kingrravalraval6419 10 днів тому +2

    ખુબ સરસ અવાજ છે. જય શ્રી ક્રિષ્ના.

  • @hiralzala1769
    @hiralzala1769 Рік тому +20

    Jay દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏

  • @__its_mr_anirudh_
    @__its_mr_anirudh_ 11 місяців тому +29

    🎉💫✨આજ સુધી માં આવું સોંગ કાનુડા નું કોયે નથી ગાયું ,ખુબ જ સુંદર ભાઈ✨ 💫🎉 🙏જય શ્રી દ્વારકાધીશ 🙏

  • @KusumTalpada
    @KusumTalpada 5 місяців тому +15

    Suparduparsong

  • @Jk_entertenment_Jk
    @Jk_entertenment_Jk Рік тому +15

    જય રણછોડ માખણ ચોર ❤️
    Wonderful 👍
    Nice Song ❤️

  • @baraiyajayesh5370
    @baraiyajayesh5370 Рік тому +37

    0:44 to 0:55 getting goosebumps ✌🏻✌🏻

  • @vijayvaghela912
    @vijayvaghela912 Рік тому +88

    આ ગીત સાંભળીને મને શી કુષ્ણ ની આદત આવે ❤

  • @nishapopat6921
    @nishapopat6921 11 днів тому +4

    Ketla war hamdu chu pan man nat bhartu 😊😊
    I am also a gujrati ❤❤

  • @gujju_fact09
    @gujju_fact09 Рік тому +58

    This line gives goosebumps: madhav tari mediyu ma bole jeena mor ramchhod rangila😍🙏🏻

  • @rajatpaghdar4042
    @rajatpaghdar4042 Рік тому +173

    Gujarati songs are more better than bollywood songs, Jay Ranchhod, Jay Dwarkadhis.. @Rajeshbhai you're now the best singer , love your old songs and still listening

    • @chauhanmahesh330
      @chauhanmahesh330 Рік тому

      K n
      9 huhg0 CT hnnjoo0000pp⁹ ko ok no ⁰oœœ ko omk ki nhyu77😅

    • @user-fn9qu1em2q
      @user-fn9qu1em2q Рік тому +1

      No I like gujarati song but bollywood songs is better than gujarati song i think you are mental so you says that gujarati is the best

    • @જયદ્વારકાધીશ-ર7શ
      @જયદ્વારકાધીશ-ર7શ 10 місяців тому

      ​@@user-fn9qu1em2qYou is horrible Radical Islamist terroriest Halala ki Aulaad Muhaazir Muslim

  • @donalpatel9197
    @donalpatel9197 Рік тому +104

    આ સંગીત જ્યારે પણ સાંભળુ છું ત્યારે મને દ્વારકાધીશ આંખ સામે આવે છે. #જયદ્વારકાધીશ❣️

  • @KeyurVankar-x4x
    @KeyurVankar-x4x 10 днів тому +2

    Super duper hit song my favorite rock king song jai shree krishna radhe radhe radhe Krishna ji

  • @Kirtansih
    @Kirtansih 7 місяців тому +17

    દિવસ માં એક વાર સાંભળ્યા વગર ના ચાલે ❤❤❤❤❤

  • @mitugeming3818
    @mitugeming3818 Рік тому +44

    કૃષ્ણ સદા સહાયતે 😍🙏

  • @Gujarat_forest_143
    @Gujarat_forest_143 Рік тому +116

    બસ એમ જ થયા રાખે કે સાંભળ્યા જ કરું આ ગીત
    આ માતાજી અને આ ભાઈ નો અવાજ હૃદય ને સ્પર્શી લે એવો છે ...
    દિલ ખુશ થઈ જાય છે
    ટેન્શન ગાયબ થઈ જાય હો
    ખૂબ ખૂબ આપ આગળ વધશો અને દ્વારકાધીશ આપને ખૂબ સફળ બનાવે.... જય જય દ્વારકાધીશ ❤️

  • @anjubalkrishnabhandole1095
    @anjubalkrishnabhandole1095 5 днів тому +1

    Wow superb garba❤❤

  • @deepalikar5015
    @deepalikar5015 Рік тому +24

    Jai shree Krishna 🙏🙏🙏 voice is too good love the song very much Jay dwarkadhish ji ki jai 🙏🙏🙏

  • @Bhaga-wk5qv
    @Bhaga-wk5qv 2 місяці тому +19

    Kon kon krishna ne love kare che❤ i love you so much krishna❤❤

  • @victor3pn77
    @victor3pn77 Рік тому +43

    Truly Awesome i love this folk song. I am from Dwarka. After listening to this songs i totally feel that wow keep continue Mrs.Sabhiben Ahir & Mr.Rajesh Ahir ❤ khub khub dhanyawad aa saras folk song mate 🙏🏻🙏🏻 Jai Shree Dwarkadhish 🚩 jarur koi di malsu Gujrat ❤

    • @hardikgosai3098
      @hardikgosai3098 11 місяців тому +3

      Near by you bro. jamnagar 😉

    • @mitsx_22_shorts
      @mitsx_22_shorts 10 місяців тому

      Le bhai hu to hamda kale mali ne aayoo

  • @abhaybongane849
    @abhaybongane849 29 днів тому +8

    Mai Maharashtra se hu aur muze ye gana bohat pasand hai.
    Jay shree Vitthal ...🚩
    Bhagwan Ranchod 🙏

  • @Editor_Prit_07
    @Editor_Prit_07 Рік тому +39

    ખૂબ જ સારું ગીત છે , ખૂબ જ સરસ સભી બેન આહીર અને રાજેશ ભાઈ આહીર , જય મુરલીધર 🙏🚩❤️

  • @vijubenpampaniya7508
    @vijubenpampaniya7508 Рік тому +76

    ખુબજ સરસ સુમધુર કંઠે અને અત્યંત લોકપ્રિય સંગીત સાથે મારો દ્વારકા વાળો સૌને સુખી રાખે, જય દ્વારકાધીશ ❤

  • @bts_army_5837
    @bts_army_5837 Рік тому +22

    You and your mom is a verry best singer ......and you other and this songs is very very nice and verry good 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
    Jay shree krishna 🙏🙏🙏

  • @Cansole-l3z
    @Cansole-l3z 2 дні тому +1

    Maja aa gai

  • @sonalgadhvi5485
    @sonalgadhvi5485 10 місяців тому +30

    જય હો દ્વારકા નાથ ની..
    વાહ આહીર મામા વાહ..❤

  • @jeetuwaghela7582
    @jeetuwaghela7582 Рік тому +138

    સામે બેઠા શામળજી ને ગોમતી છે ભરપૂર...
    રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા...
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @rekhaghanshyam8671
      @rekhaghanshyam8671 7 місяців тому +3

      😊😊😊😊

    • @VijayThakor-jn1fi
      @VijayThakor-jn1fi 7 місяців тому

      😂😂😂😂😂😂😂😂😂😂🎉 2:54

    • @JivaOdedra-pb7ny
      @JivaOdedra-pb7ny 7 місяців тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @Nirubennpatel123Nirubenn-mg4fc
      @Nirubennpatel123Nirubenn-mg4fc 5 місяців тому

      ​@@VijayThakor-jn1fiએક ઊકકુ😮

  • @Chiragonlline
    @Chiragonlline Рік тому +24

    I love that line.... હે... શેઠ મારો શામળિયો ને... દ્વારકા છે ધામ....❤

  • @Sanatan_Mera_Dharmm_09
    @Sanatan_Mera_Dharmm_09 16 днів тому +2

    Kya gana banaya hai ek ek sabd me feeling hai ❤❤️😊

  • @digitalbillu
    @digitalbillu Рік тому +26

    સોનાની નગરીવાળો દેવમારો દ્વારીકા વાળો (2) હે....હે માધવ તારી મેળીયૂ મા બોલે જીણા મોર રણછોડ રંગીલા......
    ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખે (2) સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રગીલા......
    મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર (2) સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા......
    વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે (2) હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા......

  • @aartihalpati7989
    @aartihalpati7989 Рік тому +27

    જય દ્વારકાધીશ ❤️ રાધે રાધે ❤️ બવ સરસ ગીત છે my favourite songs❤

  • @vasudevanmenon5038
    @vasudevanmenon5038 2 місяці тому +53

    Good song,Jay Shree Dwarkadhish 🕉️💐🌹🙏.

  • @gopalbambhaniya6225
    @gopalbambhaniya6225 5 днів тому +1

    Maru favorite song 😍❤️🙏

  • @mrvanjara-z2j
    @mrvanjara-z2j Рік тому +14

    આ સોંગ જબરું મસ્ત છે ❤❤❤

  • @asthamakwana5715
    @asthamakwana5715 Рік тому +219

    Gooz bumps ... Such an amazing Song ... Hare Krishna ❤️🔥🙇🏻‍♀️😊