એક ગીરવાસી તરીકે આપની સમગ્ર ટીમ નો ખુબ ખુબ આભાર ...અમારી રૂપાળી ગીર ને આબેહૂબ રજૂ કરી છે આ રચના થકી હું મારા ગીર ના પ્રેમ મા વધુ ને વધુ વિકસતી જાઉં છુ... 🥰... Love from khambha gir
#3:16 , મારુ નૅહડુ ,😍😍🙏👌🏻 વાહ, ખુબ સુંદર શબ્દો અને સુંદર રજુઆત. એક માલધારી અને ગીર વાસી તરીકે હું આપની સમગ્ર ટીમ નો આભાર માનું છું ગીર ની સુંદરતાને આટલી આબેહૂબ રજુ કરવા બદલ. 👍🏻🙏
Dislike karnara ne jativaad no khed che. jyan tame maulana ne khamma kai shako cho, toh kyan che tamari nani jaat na loko. emnu naam pan leta tamne sharam ave che???
Bhai જુનાણા no dhanin khan rasul ek j nathi raa naughan pan chhe and aa ej nawab che jene pakistan sathe jodavu tu enu pan nam che aa geet ma pan raa naughan nu nathi devayat bodar nu nathi etle dislike karyu bhai
અદ્ભૂત... ખૂબ ખૂબ અભિનંદન ગીતકાર, સંગીતકાર અને ગાયક કલાકારોને.. જેટલી વાર આ ગીત સાંભળીએ છીએ તેટલી વાર જે અદ્ભુત આનંદ અને ગૌરવનો અહેસાસ થાય છે તેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં..
અતિઉત્તમ, અતિઉત્તમ, અતિઉત્તમ....... A big big big thank you to composer, musicians, singers and entire team for the best best best song.... ખમ્મા, ખમ્મા,, ખમ્મા,,ખમ્મા,,
Mast Banavynu che....Gir ni Prakruti....Ana Manvi ane Anu Pashudhan ....A loko no praniyo pratye no prem nokho ane Ajod che....Abadha na lidhe to Lion ane bija pranio ni vasti vadhi che ane pranio surkshit che...Bija state na forest jevnu nathi.... Dhany ho Gir na Manso ne ane ani Mansai ne....👍👍👍💐💐💐 Thanks for production 👍👍👍 Congratulations to All Artists ke jemne A production ma amnu yogdan apynu...
Indeed, this song is just fascinating with such magical lyrics, superb music composed and outstanding video composition tells the story how rich diverse Gir is. Proud to be an Indian and yes we must not forget the land of diversity and Pride ❤️ Thumbs Up to Gujarat and Gir too
One of the most energetic song.... Till yesterday i wasn't knowing that my ancestors belongs from such an amazing place.... Wat a miraculous Gir... Khama Gir ne😇❤️☺️
તમને નહિ ભાઈ લાખો લોકો ને અફસોસ થાય છે જે લોકો એ ગીર માં જન્મ નથી લીધો અને હજુ સુધી જોયુ પન નથી એને સાચુ જીવન તો ગીર માં છે હો નેહ માં ખમાં ગીર બાપ સિંહ ભોમકા ગીર ગીર ની ખાનદાની ખુમારી .દાતારી સુર વીરતા સાથે કોઈ ના આવી સકે ભાઈ ખમાં ગીર માં માલધારી ને ચારણ.. રબારી. ભરવાડ ને ખમાં ગીર ને 🦁🥰😘🥰
ગીર તો આપણુ ઘરેણુ છે ને ગર મા તો નેહ ની નમણાયુ ની તો વાત જ ન થાય ગીર જેવી ધરણી તો બાપ આપણને મળી એ આપણા ભાગ્યની વાત છે આપણે આ દુનીયામા સોવથી ભાગ્યશાળી છીએ ને વળી ત્યાના માલધારી હોય કે અઢારે નાત માયાળુ એવા ક્યાય નો જોય ગીર તો ગીર છે એની ઉપમાન કોઈને આપી શકાય એમ જ નથી વળી આ કોરોના ના કેર મા એ સાધુડાના બેસણા ને અલખ એ બતાવે છે કે આ જુનાણા મા એક પણ કેસ નથી કોરોના નો ભાઈ ભાઈ ખમ્મા ગીરને વંદન હજારો ગીરને
એક ગીરવાસી તરીકે આપની સમગ્ર ટીમ નો ખુબ ખુબ આભાર ...અમારી રૂપાળી ગીર ને આબેહૂબ રજૂ કરી છે આ રચના થકી હું મારા ગીર ના પ્રેમ મા વધુ ને વધુ વિકસતી જાઉં છુ... 🥰... Love from khambha gir
ગુજરાત ની શાન એટલે સૌરાષ્ટ્ર અને એમા પણ આમરુ ગીર....🔥🔥❤
જય કાઠિયાવાડ જય સૌરાષ્ટ્ર
@@Darshan_Solanki001 જય કઠિયાવાડ જય હો મારુ ગાડુ ગીર 🦁❤
હા મોજ હા ગીર 🥰🦁🦁
હા ભોજાભાઈ રાજગરીયા
@@Darshan_Solanki001😊
Vahhhh shu kavi ni kalam chali bap
Khama vala khama
ખમ્મા કવિ ઘનશ્યામ ગઢવી ને બાપ...જોરદાર ...વાહ ચારણ વાહ...👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Jagmalbsa
વાહ.... ખમ્મા.... ખમ્મા....
રૂવાટા ઊભા થઈ ગ્યા હો!
ઘણી ખમ્મા તમારા ગીત અને સ્વર ને...
#3:16 , મારુ નૅહડુ ,😍😍🙏👌🏻
વાહ, ખુબ સુંદર શબ્દો અને સુંદર રજુઆત.
એક માલધારી અને ગીર વાસી તરીકે હું આપની સમગ્ર ટીમ નો આભાર માનું છું ગીર ની સુંદરતાને આટલી આબેહૂબ રજુ કરવા બદલ. 👍🏻🙏
mane garva chhe bhai...... Gir... Par, Gir na lion par, Gir ma vasta nehda par....
Aapdi sanskruti, aapdi olakh...👍🙏
Bhai hu gir Aavis tyare tamara nehde rokais Aavkarso ne mane
@@jadejagaming7767 💯 %ni vat bhaiii
@@jadejagaming7767આવી જવું 🎊
બાકી ખમમાં ગીર ને જય રૂખડ જય ગિરનારી અદભૂત રચના છે ભાઈઓ જોરદાર માં મોગલ સદા સહાય કરે વલાઓ
હા ચારણો 👌👌👌
જય સોનબાઇ માં
જય ગગબાઈ માં
અદભુત,અવિસ્મરણીય, અકલ્પનિય. 🙏ઝવેરી જ હીરાની કિંમત પારખે.....🙏
હા મોજ હા ... ભાઇ ગવરતો ઇ વાતનૂ છે કે અમારો જન્મ કાઠીયા વાડમા થયો😍
જબરદસ્ત 👌🏻👌🏻👌🏻 દરવખતે સાંભડું ને એટલે કાંઈક અલગ જ Energy અવી જાય!!!
બરાબર ✌
સાચું કીધું
#joradhiru
🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧
Khamma khammma wah bhai moj aavi gai. Khamma gir ne khammma saurastra ne..
દરેક વખતે સાંભળતા moj કરાવીદે છે. 💕💕💕😍😍😍😍😍😍
ગુજરાતના heaven ખમ્મા ખમ્મા 💖💖💖💖💖💖💖💖💖
3:23 કણબી ની કરુણાને ખમ્મા ❤🙏🏻🙏🏻🙏🏻 ખમ્મા ગીર ને🙏🏻
👑જય જય ગરવી ગુજરાત ને 👑
અદભુત,અકલ્પનીય,અતી સુંદર,
ખમ્મા ગીર ને...........
I listened more than 100 time ❤️❤️❤️ my most favorite currently ❤️❤️
Kyarek aavo gir ma ❤️
#joradhiru
@@jayeshahir1685 આ બધી ભુરિયું સે જે English ભૂમિ ના સે ભાઈયું
Ama kay no ghate
Aavo Gir ma
ખમા ગીર ને.... from Uttar Gujarat 🔥🔥
Dislike કરવા વાળા ને ગુજરાતી ગીત ની સમજ નથી કે શું?
Dislike karnara ne jativaad no khed che. jyan tame maulana ne khamma kai shako cho, toh kyan che tamari nani jaat na loko. emnu naam pan leta tamne sharam ave che???
They don't know the value of Gujarati song and the importance of Gir
Bhai જુનાણા no dhanin khan rasul ek j nathi raa naughan pan chhe and aa ej nawab che jene pakistan sathe jodavu tu enu pan nam che aa geet ma pan raa naughan nu nathi devayat bodar nu nathi etle dislike karyu bhai
They don't understand Gujarat and it's precious culture.
જય જય ગરવી ગુજરાત,
અમે દિલ થી મોજીલા ગુજરાતી
હની સિંઘ અને બાદશાહની ઓલાદ હોય ને😂
Khama gir ne
Mind blowing song
Hu divas ma 2 var video jov chu nice song 😍😍😘
આજ સુધી જેટલા પણ ગુજરાતી ગીતો સાંભળ્યા એમાં સૌથી સારું ગીત છે આ.....❤🙏
ગીર માં જનમ લેવાનો એટલો ગૌરવ થાય છે કે આંખો માં આંસુ આવી ગ્યા proud thi ❤🦁
અદ્ભૂત... ખૂબ ખૂબ અભિનંદન ગીતકાર, સંગીતકાર અને ગાયક કલાકારોને..
જેટલી વાર આ ગીત સાંભળીએ છીએ તેટલી વાર જે અદ્ભુત આનંદ અને ગૌરવનો અહેસાસ થાય છે તેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં..
Ekdam sachi vaat che
અતિઉત્તમ, અતિઉત્તમ, અતિઉત્તમ.......
A big big big thank you to composer, musicians, singers and entire team for the best best best song....
ખમ્મા, ખમ્મા,, ખમ્મા,,ખમ્મા,,
Awesome..!! No word..!! Adbhut..!! Vah moj vah..!! Khama gir ne..!! Ghni khama..!! Jay Girnar..!!
Supar dupar hit song Wald Bhai
*Khama Khama Gir Ne....*
જેટલી વાર સાંભળો એટલે વાર સાંભળવાની ઈચ્છા થાય .. વાહ ગુજરાત ના હાવજડાઓ.... જય ભીમ ❤❤❤
ખમ્મા કલાકાર ને
ખમ્મા બનાવ નાર ને
ખમ્મા ખમ્મા મારા ગુજરાતી કલાકારો ને
👌👌👌
❤❤❤
Mast Banavynu che....Gir ni Prakruti....Ana Manvi ane Anu Pashudhan ....A loko no praniyo pratye no prem nokho ane Ajod che....Abadha na lidhe to Lion ane bija pranio ni vasti vadhi che ane pranio surkshit che...Bija state na forest jevnu nathi.... Dhany ho Gir na Manso ne ane ani Mansai ne....👍👍👍💐💐💐 Thanks for production 👍👍👍 Congratulations to All Artists ke jemne A production ma amnu yogdan apynu...
સુંદર ગીત અને સરસ ગાયકો તથા અપ્રતિમ વિડીયો આપના આ ગીતને હીટ બનાવે છે
Living in Gir for 8 months. I'm living my best life. Saurashtra e haji culture ni laaj rakhi chhe 🫡
મોજ આવી ગઈ
જય ઠાકર........
જય હો ગીર🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Bhai Gujarat nu no 1 song ho 100.mathi 2000 mark
આવા અદભૂત ગીતમાં dislike કરવાવાળા કોણ છે અભાગીયા.....
ખમ્મા ગીરને, ખમ્મા અાવા સુંદર શબ્દો લખનાર અને ગાનારને
Kok hoy kalichaudash bhai
20 kapataro chhe aewa..
મારા જેવા , કે જે વાત વાત માં એવા અરબી શાસન કાર ના નામ આપડી સંસ્કૃતિઓમાં નથી સાંભળી સકતા
कुतो घी हजम नही होति
भारत मे कुते बोहत हे
hase kok nana b alko
What a cenematography and construction of the song just amazing yarr. જૉરદાર બાપુ આદિત્ય ગઢવી , જીગરદા ગઢવી. ખમ્મા ખમ્મા
કસમ થી યારો .....દિલ ખુશ ખુશ થઈ ગયું 😘😘😘😘
Super song 👌🔥🔥 ખમ્મા ગિર ને ખમ્મા ગિરની ધરતી ને, ખમ્મા સોરઠની ધરતી ને 🏔️જય ગિરનારી 🚩
Khama gir ne Baap.... JAY ho... JAY Dwarkadhish... JAY MA mogal.... 🙏❤️
Ek dam jor dar sachi vat ni rajuvat kari che mitro
And
Aato kok divas gir ma ja to khabr pade
Hu pote u.gujrat no chu pal
Love u gir ❤
Indeed, this song is just fascinating with such magical lyrics, superb music composed and outstanding video composition tells the story how rich diverse Gir is.
Proud to be an Indian and yes we must not forget the land of diversity and Pride ❤️
Thumbs Up to Gujarat and Gir too
wahhh mara khamaa gir ne....... khamaa khamaa.. vatan ki yaaad ati hai
One of the most energetic song.... Till yesterday i wasn't knowing that my ancestors belongs from such an amazing place.... Wat a miraculous Gir... Khama Gir ne😇❤️☺️
Gujarat a khudni andar ek duniya che..jetlu joso..jeltu samajhso atlu ochu padse baapu.. mahadev mahadev 🙏
Thanks for sharing full song here
i was waited for a long time.
"Jay Girnari"
Ha moj..
5.03 aa line dil ne touch thy jay che.
Khama gir ne
Bole to ek dum Zakaaaas😉
Adityabhai's Voice is very special . . . .Miracle Voice . .
Ha aditya bhai ni moj
જય હો............. હિંદુત્વ કી સંસ્કૃતિ કો.........🚩🚩🚩🚩
અદ્ભુત... રુંવાડાં ઉભા થઈ ગયા... ખમ્મા ગીર ને....
True spiritual glance of golden culture of GIR nd marvelous presentation of most beautiful thing which state of Gujarat received by nature ......
ખમ્મા અમારા મીઠુંડા ચારણ કલાકારો ને ..જોરદાર બાપ..કાઈ નો ઘટે....👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Vahh
Wah wah khub sundar Aawaz che, Dil Bagh bagh thai gayu gadhi khamma pyara gir ne
ખમાં ખમાં બાપ તમારા જેવા કલાકારો બવ ઓસા હોય ખમાં ખમાં🙏🙏🙏🙏🙏
Jevu jordar song nu music ane Sabdo che avuj Jordar video Shooting pan che badhi Rite Jordar che
Khama Mara Gir ne
Jay jay Garvi Gujrat 😎🤩🥰
ખમા ગીરને 🙏🙏
જય માં ગાત્રાળ 🙏👑🙏
Waah khub j saras
Maja avi gai
Khama Gir ne
જય ગિરનારી 🙏 જય કનકાઈ મા🌼
Adbhut.... really amazing.... The true culture 9f Gujarat and kathiyawad.... Khamma gir ne khamma...
ખમ્મા આ કવિતા લખનાર ને, ગીતકાર ને અને ફરી જીવંત કરનારને🙏
જબરદસ્ત ગાયુ હો વાલા....જય ગરવી ગુજરાત..
Ha gir ni moj
મૂડ આવી ગયો ....જોરદાર આદિત્ય ભાઈ...
બહુજ ઉમદા શબ્દો ના મર્મ વાહ મારા ભાઈઓ
ખમ્મા ગણી
આને ગીત કેવાય સાહેબ બાકી તો બધુ હાહાહાહા....હિહિહિહિ... છે. Jay Garavi Gujrati 🙏🙏🙏🙏🙏
Outstanding Aditya Gadhvi 👌👌👌👌👌👌👍👍👍👍👍👍
Khamma gir ne........ it's just mind-blowing........
I'm Hindu but I don't know which God's name is gir, plz let me know
@@danishrajvala9684 gir is Gujarat's big forest
@@GujaratLogistics oh i see, who is girnaar ?
@@danishrajvala9684 girnar is big hill in Gujarat
@@danishrajvala9684 gir is forest in junagadh
Wah Jigardan bhai ...
Khama bhanej ne ....
જબર જસ્ત વિડિયો એડિટિંગ કર્યું ભાઈ હો
👌👌👌
આ રચના સાંભળી ને તો મને પણ અફસોસ રહી જશે કે મે બનાસકાંઠા જિલ્લામાં જન્મ લેવાને બદલે મારા સૌરાષ્ટ્ર કાઠીયાવાડ ગીર મા જન્મ કેમ નાં લીધો .....
દરેક ભૂમિનું પોતાનું તેજ હોય છે, શોધી કાઢો, નહી થાય અફસોસ!
તમને નહિ ભાઈ લાખો લોકો ને અફસોસ થાય છે જે લોકો એ ગીર માં જન્મ નથી લીધો અને હજુ સુધી જોયુ પન નથી એને સાચુ જીવન તો ગીર માં છે હો નેહ માં ખમાં ગીર બાપ સિંહ ભોમકા ગીર ગીર ની ખાનદાની ખુમારી .દાતારી સુર વીરતા સાથે કોઈ ના આવી સકે ભાઈ ખમાં ગીર માં માલધારી ને ચારણ.. રબારી. ભરવાડ ને ખમાં ગીર ને 🦁🥰😘🥰
@@jalaypatel1663 ભાઈ છે બધું ગીર માં છે બાકી ક્યાંય નહિ 👈🎊
ઓહ ઓહ હો કિરણ બેન ગઢવી ની એક ઝલક 1000 વખત આ વિડિઓ જોયો પણ મન નથી ભરાતું ,
Wah bhai bhai maza avi gay
Waah kavi Ghanshyam waah bhut khub
ખમ્મા આપણા ગીર ને 👏👏👏👏
જ્ય જ્ય ગરવી ગુજરાત
ખમા ગીર ને ખમા આ છે રંગીલું ગુજરાત 😍👏👍👌
ખમ્મા મારી ગૌરવવંતી ધરા ગીર ને🙏🙏
Long live Gujarat ❤❤ , જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત🎉
સોંગ સાંભળીને હૈયા વાઇબ્રસન આવી જાય છે ખમ્મા ગીર ને ❤️❤️❤️❤️❤️
jakas
Khamma aa video song Banavva Vada ne . .....!!!!!
Khamma
Khamma
વાહ ગુજરાતનું ગૌરવ
Lots of love to this song♥♥
Jai Girnar 🙏🙏
ખંમા ખંમા ગીર ને ખંમા
🙏💪જય માતાજી 💪🙏🚩
Moj moj ha maru gir ha
વાહ👍 👌 અદભુત,👍😎
ha moj ha gir ni 🦁🦁🦁🦁
ગુજરાત નું ગૌરવ એટલે ગાંડી ગીર👑
જય ગિરનારી 🙏🏻💖
Ha Mojj Gadhavi saheb haaa
ગીર તો આપણુ ઘરેણુ છે ને ગર મા તો નેહ ની નમણાયુ ની તો વાત જ ન થાય ગીર જેવી ધરણી તો બાપ આપણને મળી એ આપણા ભાગ્યની વાત છે આપણે આ દુનીયામા સોવથી ભાગ્યશાળી છીએ ને વળી ત્યાના માલધારી હોય કે અઢારે નાત માયાળુ એવા ક્યાય નો જોય ગીર તો ગીર છે એની ઉપમાન કોઈને આપી શકાય એમ જ નથી
વળી આ કોરોના ના કેર મા એ સાધુડાના બેસણા ને અલખ એ બતાવે છે કે આ જુનાણા મા એક પણ કેસ નથી કોરોના નો ભાઈ ભાઈ ખમ્મા ગીરને વંદન હજારો ગીરને
Ha moj ha.......
Khamma..... Mara GIR NE KHAMMA.... 👌👌👌👌
One Of My Fav Song In Recent Time 😍🔥 My Day Was incomplete without Listing This Song 🤙🔥
#joradhiru
વાહ મોજ
ખમ્મા...ખમ્મા.... બાપડા ખમ્મા....
ખમ્મા આ ગીત લખનારને
ખમ્મા આ ગીત ગાનારને
N.a sasukiya
Is song Ko dekh ke muje gir dekhneka bhoot chd gya sir pe insa Allah me gir zroor aungi
અમાણું ગાંડુ અને ભોળુ ગીર હો….🤩🙇🏻🤩
Jay girnari❤️❤️🙏🙏
Jabar dast vah vah moj aavi gai ne kiran ben no desi aavaj wah moj wah
Jigra and aditya mix superb...
vah bhai moj avi gai ...jai maldhari jai mrlidhar