મારી નજરે ગુજરાત । ગીર જંગલ | Gir Forest | Mari Najare Gujarat | Aditi Raval | Asiatic Lion

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2021
  • Presenting the most awaited and last episode/video of the series “Mari Najare Gujarat’ featuring “Gir Forest”. This is the first Gujarati video in wildlife category created by any independent personality. We are thankful to Gujarat Tourism and Forest Department, Gujarat for giving this wonderful opportunity to capture the beauty of Sasan-Gir.
    સતત વ્હાલ ઉભરાય એવી ભૂમિ એટલે ગાંડી ગીર. આ વીડિયો ખાસ શૂટિંગ પરમિશન લઈને બનાવ્યો છે તમારા માટે..ગુજરાતું ગૌરવ અને શાન છે સિંહ... આશા રાખું છું કે જે રીતે ગીરના લોકોએ સિંહોને જેમ સતત પ્રેમ આપ્યો છે, એટલો જ પ્રેમ તમે "મારી નજરે ગુજરાત"માં આવનાર "ગીર જંગલ"ના વીડિયોને આપો. ગીર એ “માતા” છે..આ ભૂમિના લોકો અલગ જ છે.. માલધારી સમાજના લોકો માટે સિંહ એટલે જાણે એમના ઘરનો એક સભ્ય..એમનું કેહવું છે કે "સિંહ છે તો અમે છીએ અને અમે છીએ તો સિંહ છે" ☺️ ગીરને ખાસ, "ગીરના લોકો" બનાવે છે.
    This series is dedicated to my virtual family of Gujarat.
    Video created by: Harsh Mj Patel.
    Men Behind the camera: Jaydip Bhesaniya, Raj Pagi, Paresh Lakhara, Hardik Rathod & Sai Kishan.
    Communication Manager: Venkat Bhargav.
    Foley Sound Design support: Vatsal Patel
    Produced by Aditi Raval.
    Supported by Gujarat Tourism and Forest Department.
    P.S એક વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ ફરવા જાવ તો જાહેર જગ્યા / ભીડ વાળી જગ્યા ઉપર માસ્ક પેહરી રાખવાનું ના ભૂલતા.
    ખાસ વાત: સિંહની રક્ષા કરવી, એને સલામતી ભર્યું વાતાવરણ આપવું એ આપણી જવાબદારી છે અને એટલે જ જ્યારે ગીરની મુલાકાત તમે 'As a Tourist' કરો છો ત્યારે ત્યાંના કાયદા કાનૂન જાણીને જવાબદારી ભર્યું વર્તન કરવું. જેમ ફોર્મ્યુલા વન રેસ જોઈને સિન્ધુભવન પર ગાડી ના દોડાવાય, એમ નેશનલ જિયોગ્રાફીના વિડીયો જોઈને મગરના મોઢામાં હાથ ના નંખાય.
    Disclaimer: the film shooting has been done taking the prior permission from the Forest Department, Gujarat State.
    Please note that due to pandemic and monsoon season, it is advisable to check the Park’s booking status before you pay a visit.
    To know more about the latest update and online ticket booking process, visit girlion.gujarat.gov.in
    As per the provisions of Wildlife Protection Act -1972, permission of Chief Wildlife Warden is required to be obtained for photography or film shooting in any protected areas. The applicants (Individual/Institutions/Company) are required to apply online. Here is the link: forests.gujarat.gov.in/e-serv...
    To know more about the hotel bookings, visit www.girnationalpark.in/book-g...
    #GirForest #Wildlife #MariNajareGujarat #AditiRaval #GujaratTourism #ForestDepartmentGujarat #AsiaticLion

КОМЕНТАРІ • 2,6 тис.

  • @fenilpatel5757
    @fenilpatel5757 3 роки тому +182

    Discovery અને animal planet માં જે રીતની વિડિઓ ની ક્વોલિટી હોય અને જે રીત ના સીન હોય એ સીન આ વિડિઓ માં જોવા મળ્યા છે.એક like તો બને.જય જય ગરવી ગુજરાત

    • @Kasim00000
      @Kasim00000 3 роки тому +1

      bav saras rite editing karelu 6 .

    • @milankuvadia1401
      @milankuvadia1401 3 роки тому

      Gov.paisa aale atle

    • @fenilpatel5757
      @fenilpatel5757 3 роки тому +1

      @@milankuvadia1401 બધા પૈસા માટેજ મેહનત કરતા હોય એમાં કાઈ નવું નથી સરકાર દે કે કોઈ પણ દે.

    • @asfakullakhan4352
      @asfakullakhan4352 3 роки тому +1

      YE BHAI AAMA GOVERNMENT KAI PAISA NO AAPE HO AA BEN UA-camR SE POTANI JATE KAMAI SE

    • @pavanpatel5147
      @pavanpatel5147 3 роки тому +1

      Where are you From in Gujarat Fenil 🧐??

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 3 роки тому +570

    હું ગીરમાં જ રહું છું.. આજે આ વિડિયો જોઈ ગર્વ અનુભવું છું... Thank you Aditiben 🙏💪

    • @Lifeismogal
      @Lifeismogal 3 роки тому +6

      Hu pn garv anubhavu chhu bhai

    • @gujaratiajabgajab
      @gujaratiajabgajab 3 роки тому +7

      @@Lifeismogal 🙏💪

    • @rohitparmar8289
      @rohitparmar8289 3 роки тому +3

      Kyu gam

    • @aarcyaarcy7944
      @aarcyaarcy7944 3 роки тому +10

      Bhai I'm from USA n I want to visit Gir Forest in my next visit to India..in Jan 22.. will you show me this beautiful place?? Let me know..thanks n Love from USA..

    • @RN_8696
      @RN_8696 3 роки тому +5

      કાલે હું પણ ગીર મા હતો પણ થોડી prblm ના લીધે ગીર ની મુલાકાત ના લઈ શક્યા. Next Time જરૂર મુલાકાત લેશું.

  • @technicalprogress6659
    @technicalprogress6659 9 місяців тому +5

    હું ગાંડી ગીર નો રહેવાશી છું અને મને આ અદભુત વિડિયો ખરેખર એટલો મસ્ત લાગ્યો અને મને તમારા પર ગર્વ થાય છે. આટલી મહાન ગીર જંગલ hebitat ને ભેટ આપવા બદલ... Thank you Aditi raval

  • @niranjanpatel8232
    @niranjanpatel8232 Місяць тому +3

    સુંદરતા અને સરસ્વતીનો સુમેળ એટલે અદિતી રાવળ.

  • @morimukesh6735
    @morimukesh6735 3 роки тому +73

    શુ વાત છે અદિતિ જી ...ગીર અને તમારી નજરે ગુજરાત બને દિલમાં વસે છે...❤ જલ્દિ પાછા આવજો આવુ જ કઇક લઈને ...ફરી મળ્યા....❤😘

  • @aditiraval
    @aditiraval  3 роки тому +157

    Thank you so much everyone 😍😍

    • @vaibhaviparekh92
      @vaibhaviparekh92 3 роки тому +2

      Uh had done a very incredible job 💕

    • @BharvadMeru-hb3yx
      @BharvadMeru-hb3yx 3 роки тому +1

      Good voice and work

    • @ajaypaghadal3758
      @ajaypaghadal3758 3 роки тому +2

      તમારી સ્પીચ અને વિડીયોગ્રાફી ખુબજ સરસ છે...

    • @earths_eye2161
      @earths_eye2161 3 роки тому

      thanks to you aditi & team make video of gir and give us beautifull vibes and all video.....gujrat

    • @harshad553
      @harshad553 3 роки тому

      Kharekhar bahuj saro video che
      Very Good Work

  • @sanjaymangaroliya6253
    @sanjaymangaroliya6253 8 місяців тому +7

    I went to heaven for 20 minutes. Thanks for capturing all moments of GANDI GIR. I have no words about your Videography, Efforts and Hard work. I salute you and your team 🫡

  • @ibrahimvohra1436
    @ibrahimvohra1436 3 роки тому +2

    ગીર ગયા હતા, પરંતુ આજે ગીર જોયું. અદ્ભુત 🙏👌

  • @naitikmovaliya499
    @naitikmovaliya499 3 роки тому +155

    ડણકે સાવજ ડુંગરે, નદીએ સેંજળ નીર
    પાણે પાને વાતો પડી, ઇ ગાંડી અમારી ગીર.... ❤️❤️❤️

  • @iashwinparmar
    @iashwinparmar 3 роки тому +54

    છેલ્લે તો હું ગુજરાતી છું,
    એ જોઈ ને આંખો ભીંજાઈ ગઈ.
    Thank You So Much For Whole Team Members.

  • @rock4u25
    @rock4u25 Місяць тому +1

    ખુબ ખુબ ખુબ સુંદર વિડિયો. Thanks for sharing this beautiful forest & Lion King.👌👌👌👌👌👌👌👌👌

  • @preetshah3178
    @preetshah3178 2 роки тому +1

    અદભુત....અદભુત....અદભુત....ખૂબ ખૂબ ધન્યવાદ ગીર ના રમણીય જંગલ ના દર્શન કરવા માટે

  • @falgunigamit
    @falgunigamit 3 роки тому +9

    Gir forest is awesome yrr 😻
    મારી ઇચ્છા છે કે હું પણ ગીર જંગલની મુલાકાતે આવું ..🥰🥰🥰🥰🥰

  • @JigarChauhan
    @JigarChauhan 3 роки тому +30

    અદ્દભુત સિનેમેટિક વર્ક ...અત્યાર સુધી માં જોયેલો સૌથી સુંદર Asiatic lions અને Gir ના ઉપર નો વિડિઓ છે🤩🤩..Thank you so much to you and whole team for making such beautiful video 🙏🙏..હા ગાંડી ગીર ની મોજ હા🔥🔥🔥

  • @arunkumarbhatt4834
    @arunkumarbhatt4834 3 роки тому +2

    સાક્ષાત સદેહે ગીર જંગલ ની યાત્રા નો અનુભવ થયો.

  • @milankachariya3957
    @milankachariya3957 2 роки тому +4

    ગાંડી ગીર બસ ખાલી ગાંડી અને અમારી ઘેલુંડી ગીર 👌👌👌 i love our ગીર

  • @Gazab1891
    @Gazab1891 3 роки тому +14

    અજોડ વનરાજ..
    અદભૂત ગીર....
    અદ્વિતીય અદિતિ...
    પ્રવાસન ક્ષેત્રની અભૂતપૂર્વ સેવા 👌🏻🙏🏻

  • @ranjeetkeshwala1032
    @ranjeetkeshwala1032 3 роки тому +8

    અદભુત આ ગીર જંગલ નો look , આ વિડિઓ ઉપર થી સાફ દેખાય સે તમારી મેહનત કે જેના માટે મારી પાસે શબ્દ નથી . We are always with you 👍.

  • @mayursolanki1045
    @mayursolanki1045 3 роки тому +5

    અમેઝિંગ અદભૂત દ્રશ્ય જોવા મળ્યું દરેક છબી જાણે કે એક વાર્તા કહે છે અદભૂત અદભૂત.
    Waiting for your new video 💐💐

  • @hareshbaraiya6569
    @hareshbaraiya6569 2 роки тому +1

    વાહ ગીર એટલે ગીર .....
    શું....મસ્ત..નઝારો...ધન્યવાદ

  • @kindarkhediyasmruti2036
    @kindarkhediyasmruti2036 3 роки тому +12

    કેવા માટે શબ્દ નથી...પ્રકૃતિ માણવા માટે ગીર થી વધુ એકેય નથી. I feel proud કે હું ગીર માં એ પણ સાસણ ગીર માં વસવાટ કરું છું,અમારી ગાંડી ગીર ને આવી સુંદરતાથી દુનિયા સુધી પહોચાડવા માટે તમારો ખુબ ખુબ આભાર અદિતિ❤️i love your all the series 🐾મારી નજરે ગુજરાત 🙏જે મજા નથી દુનિયા ના ટોળા મા એ જ મઝા છે આ ગાંડી ગીર ના ખોળામાં🌿🌿🦁🦁🦁🦁🦁Great work @aditiraval

  • @singer_chetanbharvad_offic8182
    @singer_chetanbharvad_offic8182 3 роки тому +6

    Wonderful...👌🙏 ખમ્મા ગીર ને..❤️
    હરીયાળી ગીર છે રૂડી,પવીતર ‌પરેમ ઘેલુડી❤️

  • @bkashaparmar8200
    @bkashaparmar8200 3 роки тому +12

    વાહ અદિતિ બેન ધન્યવાદ આપું છું કે તમે આટલી સરસ રીતે હિંમત કરી આ વિડીયો જોવા મોકલ્યો. 🦁🐅🐦🦃

  • @rameshpatel2720
    @rameshpatel2720 Рік тому +2

    અદિતીબેન ગીર વિષે તમે આપેલી સુંદર માહિતી ખરેખર મને ગીર ની મુલાકાત લેવાનું આહવાન આપી રહી છે ને સાથે પશુ પક્ષી ની ઝલક લેવા માટે ની આપની મહેનત રંગ લાવી છે... આભાર

  • @sumitkachhadiya565
    @sumitkachhadiya565 3 роки тому +6

    wow aditi mem this video is wonderful
    "સિંહ ના ઠેકાણાં ના હોય " (દેવરાજ) best line 👍❤️🌸💯

  • @bapujidashrathbhaipatel
    @bapujidashrathbhaipatel 3 роки тому +84

    WA BEN WA... PLS MAKE IT IN ENGLISH AND HINDI SO THAT ENTIRE WORLD CAN SEE OUR GUJARAT... MANY THANKS FOR UPLOADING

    • @aditiraval
      @aditiraval  3 роки тому +19

      Subtitles chhe

    • @bhagvatiprasadmaneklal1750
      @bhagvatiprasadmaneklal1750 3 роки тому +5

      આપ મારા મિત્ર પ્રદીપ રાવલ ની પૌત્રી તો નથી ને જે સક્કર બેગ ના હેડ હતા

    • @mrramlo1381
      @mrramlo1381 2 роки тому

      @@bhagvatiprasadmaneklal1750 😁

  • @Code_Krupa
    @Code_Krupa 3 роки тому +3

    *VERY VERY NICE 😊👌👌👌👌GIR ETLE GUJRAT NU GAURAV🙏👌👍👍👍🌳🌳🌳🌳🌳JAY JAY GARVI GUJRAT ADITI DII YOUR VOICE IS AMAZING 😊👍👍👍👍KEEP IT UP DII😊👍*

  • @ilapathak2178
    @ilapathak2178 3 роки тому +3

    અદભૂત!!
    કેટલીયે અવનવી વાતો જાણવા મળી,
    આભાર બહેન શ્રી..

  • @parmarsuresh1338
    @parmarsuresh1338 3 роки тому +29

    અદિતિ મેમ😍 તમારી હાજરીથી ગીર વધુ સુંદર બન્યું છે મને ગર્વ થાય છે કે એક ગુજરાતી છોકરી આટલું અદભુત કર્યા કરે છે અને એ પણ કોઈપણ જાતના સ્વાર્થ વગર 🥰🥰

  • @neelavarma6975
    @neelavarma6975 3 роки тому +3

    ખૂબ ઉત્તમ કક્ષાની સીનેગ્રાફી અને શબ્દ રજુઆત અભિનંદન🎉🎊 દિલથી સલામ

  • @malikpari7040
    @malikpari7040 2 роки тому +3

    ખુબ સરસ મોજ પડી ગઈ જાણે હું ગીર મા હોવ એવુ લાગ્યું તમારૂ આ ગીર નુ વિડિઓ જોઈ ને મને પણ ગીર જવા ની ઈચ્છા થય છે જવું તો છે ગીર જોવા 👍👍👍👌👌👌

  • @jaykumarjethva3807
    @jaykumarjethva3807 2 роки тому +2

    i am from gir..... I love GIR and Always Live with Our lion.......

  • @vipulsindhav5938
    @vipulsindhav5938 3 роки тому +43

    અમારી નજરે આખું ગુજરાત ક્યારે જોઈશું એ તો ખબર નથી. પણ અદિતિ અમે તમારી નજરે ગુજરાતના કેટલાક હિસ્સાઓ જોયા એ પછી એવું થાય કે,"જ્યાં સુધી અમારી નજર ગુજરાત પૂરું ના જોઈ લે ત્યાં સુધી દરેક પ્રવાસ ગુજરાતમાં જ ગોઠવવો જોઈએ."

  • @hello_1456
    @hello_1456 3 роки тому +4

    Mast videography ❤

  • @harry11589
    @harry11589 3 роки тому +3

    Wah moj karavi didhi ...aditi and team..many congratulations...love and respect from New Zealand 🇳🇿

  • @baradiyaashokahir4417
    @baradiyaashokahir4417 3 роки тому +2

    ધન્ય છે.તમને બેન સાચા અને રમણીય ગીર ના દર્શન કરાવ્યા

  • @vijaychavda4426
    @vijaychavda4426 3 роки тому +5

    જે મજા નથી દુનિયાના ટોળામાં એ મજા છે ગીરના ખોળામાં 🦁

  • @bijendra6398
    @bijendra6398 3 роки тому +5

    Full 4k માં જોઈને શું મઝા આવી છે બોસ 🤩🤩
    ખરેખર અદભૂત વિડિયો..દિલ થી થેક્યું અદિતિ રાવલ અને એમની ટીમને આ ડાલામથ્થા વિડિયો માટે #આજમનેગાંડીગીરયાદઆવી♥️🔥💥😍

    • @aditiraval
      @aditiraval  3 роки тому +1

      😅😀😀🙏🏼😀

  • @dr.jiteshpatel536
    @dr.jiteshpatel536 3 роки тому +2

    અધભૂત, ખૂબ સુંદર છે ગીર, અને ગીર નું જંગલ.
    આ સુંદર વિડિઓ બનાવવા બદ્દલ આભાર.

  • @JoganiShikotarOfficial
    @JoganiShikotarOfficial 2 роки тому +3

    ગીર જવાનુ મન થઈ ગયુ 🙏❤🥰

  • @rikkin0078
    @rikkin0078 3 роки тому +6

    વિડિયો ની છઠ્ઠી સેકંડ એ સમજાઈ ગયું કે કેટલો જોરદાર હશે અને કેટલી સખત મેહનત કરી હશે તમે અને તમારી પુરી ટીમ એ.
    Stunning visuals, closeup, background music and your narration.👏👏
    Tons of Congratulations @Aditi Raval💐

  • @krisha7208
    @krisha7208 3 роки тому +9

    આપડું ગુજરાત 🦁

  • @chemistrybyjaydevsir632
    @chemistrybyjaydevsir632 3 роки тому +5

    Very nice Jungle safari that I feel 🙏

  • @aguyfromkota3204
    @aguyfromkota3204 3 роки тому +2

    i just saw ur videos those are so amazing..nd ur background adorable voice make those so beautiful...❤️❤️ love from Rajasthan

  • @Tochankingfreefireking
    @Tochankingfreefireking 3 роки тому +4

    First amazing documentary gir lion 🦁

  • @bavaliyapiyush7271
    @bavaliyapiyush7271 3 роки тому +18

    This video deserve greater than 'Oscar'🏆
    'Once more' ...

  • @satishpatel1088
    @satishpatel1088 3 роки тому +1

    વિડિયો જોતા એવું લાગે કે જાણે ગુજરાતી ડિસ્કવરી જોઈ રહ્યા છીએ.
    ખુબ સુંદર 👍

  • @buddyview4511
    @buddyview4511 Рік тому +3

    Superb creation of gir wildlife story. Such a awesome video you made. 👌🏻👌🏻

  • @girnogovaliyopachabhairaba5410
    @girnogovaliyopachabhairaba5410 3 роки тому +9

    હુ ગીર મા જ રહુ છુ.. આજે ઇ આ વીડીયો જોઇ ગર્વ અનુભવુ છુ thank you Aditiben 🙏

  • @jesrajcharan1809
    @jesrajcharan1809 3 роки тому +6

    તમારો વીડિયો જોઈને ગર્વ થીયો કે હું ગુજરાત માં રહું સુ. વરસો પેલા અમે પણ ગીરમાં રહેતા હતા.અને આજે વીડિયો જોઈને લગિયું કે હાલમાં ગીરમાં રહેતા હોય તો કેવી મજા આવે.👍👍👍👌👌👌

  • @kathadsanjay5844
    @kathadsanjay5844 2 роки тому +2

    મસ્ત મજાનો વિડિયો બનાવ્યો છે તમે
    Super 👌👌🥰🥰🙏🙏

  • @bharatsir1712
    @bharatsir1712 2 роки тому +1

    Very nice video.... ગીર એટલે ગુજરાતની ઓળખ...આપે વધુ મજબૂત બનાવી...save gir

  • @thehorsesofindia
    @thehorsesofindia 3 роки тому +61

    ખૂબ ખૂબ ધન્યવાદ ગીર ના રમણીય જંગલ ના દર્શન કરવા માટે🙂

  • @D_k_taliya_Bhajan_Premi.
    @D_k_taliya_Bhajan_Premi. 3 роки тому +3

    વાહ ગીર ની મોજ વાહ જય હો ખુબ ખુબ આભાર આદિતીબેન

  • @keyurshah679
    @keyurshah679 3 роки тому +1

    અદ્ભુત અદ્ભુત અદ્ભુત...
    ગુજરાત અને ગીરનું સોભાગ્ય કે આપના જેવો બ્રાન્ડ એમ્બેસેડર એમને મળ્યો તમારા થકી તમારા કામ થકી.
    I don't have an iota of doubt that you have bright future ahead of you. God bless you.
    માતૃભાષા ગુજરાતી ના ઉપયોગ બદલ અભિનંદન અને આભાર.

  • @kokilashah3174
    @kokilashah3174 3 роки тому +2

    Lot thx, visited years b4, climbd 10000 steps of Girnar tooo... Very nice vidio Aditi, lot congrates with 😊👌🙏

  • @madhakhitesh
    @madhakhitesh 3 роки тому +4

    નિ:શબ્દ પ્રેમ અેટલે અમારુ ગીરી.....we fill proud to born in gir
    આપને પણ ધન્યવાદ.ફરી પધારો અમારા ગીરમાં

  • @Ankuraditya
    @Ankuraditya 3 роки тому +4

    Your big fan બહેના ,
    Discovery કરતા પણ વધુ professional વિડિયો ,
    જબરજસ્ત સિનેમતોગ્રફી ,
    જોરદાર વોઇસ ઓવર

  • @jankikansara9750
    @jankikansara9750 3 роки тому +2

    An amazing video... Bestest video of gir till now..❤️🔥

  • @pandyavlogs8092
    @pandyavlogs8092 2 роки тому +1

    ખૂબ મજા આવી હો તમારો આભાર ગીર ના જંગલ જોવાની હુ ગુજરાત નોજ છુ
    And thank you for gir safari
    😄😄😄😄😄😄😄😄
    🙌🙌🙌🙌🙌🙌🙌🙌
    🙋🙋🙋🙋🙋🙋🙋🙋
    😃😃😃😃😃😃😃😃
    😎😎😎😎😎😎😎😎
    😊😊😊😊😊😊😊😊
    😆😆😆😆😆😆😆😆
    😉😉😉😉😉😉😉😉

  • @GosaiMaulik
    @GosaiMaulik 3 роки тому +8

    ગીર ની મોજ કઈક અલગ જ છે. જેનો અનુભવ કરવા ત્યાં જાતે જવું પડે..

  • @harshpatel7041
    @harshpatel7041 3 роки тому +5

    કોઈ એ ના કર્યું એ તમે કર્યું વાહ

  • @varshapatel859
    @varshapatel859 6 місяців тому

    શ્રેષ્ઠ, ઝીંવટભારી વિડિઓ ગ્રાફી, માપસર નેરેશન.... અદિતિને સલામ.....❤

  • @varun-pandya-gurukrupa
    @varun-pandya-gurukrupa 3 роки тому +1

    અદીતીબેન આપે ખુબજ નજીક થી ગિર ના દશઁન કરાવ્યા ...ખુબજ સુંદર

  • @chiragshah6465
    @chiragshah6465 3 роки тому +3

    ખુબ ખુબ અભિનંદન અદિતિબેન
    તમારી મહેનત નરી આંખે દેખાઈ આવે છે 💐💐💐💐

  • @RajArtry
    @RajArtry 3 роки тому +15

    In upcoming days Gujarat Tourism will going to be boomed...and it's undoubtedly just because of Aditi Raval...hats off 🙌🏻♥️

  • @shaileshpanchal3853
    @shaileshpanchal3853 3 роки тому +1

    Wah All information and Shooting All birds and Wild animals photography એકદમ મસ્ત

  • @imcuteasduc
    @imcuteasduc 3 роки тому +1

    Thank you for the caption. Gujrati is a beautiful language like all Indian languages.

  • @Jayrabari44-
    @Jayrabari44- 3 роки тому +3

    હા બેન જોરદાર વીડિયો બનાવો
    હુ ગીર મા રહુ એનો ગર્વ છે મને
    Proud to be geer forest

  • @vanshmansukh2582
    @vanshmansukh2582 3 роки тому +4

    હા ગાંડી ગીર હા હા મારું કાઠિયાવાડ હા જય હો

  • @bharatabaniya7698
    @bharatabaniya7698 2 роки тому

    ગીર વિશેની આ ડોક્યુમેટ્રી જેટલીવાર જોવુને એટલી વાર એમાં જીવિલવસુ, કેટલી સુંદરતાથી એના શબ્દો ટાક્યા શે. અદ્ભુત 😊❤️

  • @nidhijethwa3573
    @nidhijethwa3573 2 роки тому +1

    Damnnnnn the captures were unmatchable!!!મજા પડી ગઇ છે ઝોર્દાર ❤❤❤

  • @rasoithigujaratirecipes
    @rasoithigujaratirecipes 3 роки тому +141

    ખુબ મજા આવી, બસ સાચી અને સારી રીતે ગીર સચવાય રહે એવી પ્રાથના.
    Really Appreciated, Just love the Video.

  • @nirmal2402
    @nirmal2402 3 роки тому +5

    What a beauty of Gir !
    Lovely 👌👌🤩🤩🤩
    જય જય ગરવી ગુજરાત 🙏

  • @hinachhaya8715
    @hinachhaya8715 3 роки тому

    ગીરના જંગલ માં જઈને તમે હરણ ફાળ ભરી....👌👌👌🙏

  • @manojjoshi4553
    @manojjoshi4553 2 роки тому

    વાહ...મારી જનમ ભોમકા....ગાંડી ગીર 👍

  • @RajArtry
    @RajArtry 3 роки тому +9

    I think it's beyond the level of Discovery channel's Videos....just one word 'Adbhut' 💯🙌🏻

  • @kuldeepsomaiya589
    @kuldeepsomaiya589 3 роки тому +3

    Amazing , tremendous and mind blowing background music 🎶🎵 awesome video
    #Beautyofgir
    #DevrajtheprideofGir
    #Gandigir

  • @mahendrabhaichauhan1251
    @mahendrabhaichauhan1251 3 роки тому +2

    વાહ શું બહેને ફોટોગ્રાફી કરી છે હું સિનિયર સીટીઝન છું આ વીડિયો જોયા પછી ખરેખર ગીર ના જોવા નો પસ્તાવો થાય છે

    • @aditiraval
      @aditiraval  3 роки тому

      Do visit gir:) Thank you :)

  • @hrofficial.
    @hrofficial. Рік тому

    હરિયાળી ગીર છે રુડી, પવિત્ર પ્રેમ ઘેલુંડી ☘️🌳

  • @pravinmakwana3731
    @pravinmakwana3731 3 роки тому +4

    વાહ અદિતી... હું ગીર માં જ રહેતો હોવા છતાં પણ આજે મને ખબર પડી કે આટલું સુંદર ગીર નું જંગલ લાગે છે. પ્રકૃતિ નાં ખોળે બેસી ને આ સુંદર વીડિયો લોકો સુઘી પહોંચાડીને તમે અહીંના લોકો નું દિલ જીતી લીધું. ફરી ક્યારેક આવજો તયારે તમે પેલી ચારણ કન્યા વિશે પણ બધા ને માહિતી પુરી પાડજો.. 👏❤️

  • @9165gautam
    @9165gautam 3 роки тому +3

    Awesome video aditi. Feel like National geographic channel. Good work

  • @sahilsp8608
    @sahilsp8608 2 роки тому

    દિલ ખૂશ થઈ ગયૂ મેડમ 🥰🥰🥰ગીર નુ વાતાવરણ જોઈ ને અને સાવજ જોઈ ને 🦁🦁🦁🤴👑

  • @snehkt25
    @snehkt25 2 роки тому +1

    Awesome...beautifully captured 📽 & made this video ✂️ outstanding, જય ગરવી ગુજરાત. 🚩🚩🚩

  • @jpgadhvi9707
    @jpgadhvi9707 3 роки тому +5

    Gir’s trailer was 🔥 🔥 🔥
    Gir’s video is 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @DeepakJain-nv2vr
    @DeepakJain-nv2vr 3 роки тому +23

    Wow What an amazing Visuals 😍 I can just imagine the amount of hardwork and patience it required to capture such a small small gesture of animals , birds and nature.
    Lion Roar moment gave me a goosebumps 🔥
    HISTORY IS made by ADITI & TEAM
    Thank you for capturing each and every element of Gir so beautifully ❤️ ❤️ ❤️
    👏👏👏👏

  • @kumarmehta593
    @kumarmehta593 Рік тому +2

    If you think our forest of Gir is all about lions you are wrong. It is sum total everything worth watching and knowing about our blessed country, our natural resources and our landscape, animals both tamed and wild, birds and much more. Here is a gift from beautiful Aditi to us of beautiful memories to cherish of our incredible treasure. Here is peace and harmony between our kind, caring and loving people and our world of animals never seen anywhere. To me Aditi's love for animals, forest and its people are visible all along. It is true what you see in India you will never see anywhere- nature, landscape, animals both wild and tamed, birds and last but not least people who have learned to live in harmony with animals. Please visit our beautiful beautiful India. It will be most memorable experience of life time. Dr. Kumar Mehta

  • @rahulod7183
    @rahulod7183 Рік тому +2

    Khub j mojj padi gayi yaar video joya pachhi to am lagyu ke kalej upadi jau geer forest ane tyani sundartani mojj manva 😍💫 thak you Adity Raval ♥️

  • @thehindu8050
    @thehindu8050 3 роки тому +3

    Adi mam unbelievable ❤️❤️❤️❤️❤️

  • @MalharianAr
    @MalharianAr 3 роки тому +7

    Goosebumps આવી ગયા દી ❤️🔥 જેવા અદભુત તમે છો,જે અદભુત રીતે તમે વર્ણન કર્યું છે,જે અદભુત રીતે તમે & તમારી ટીમ એ Videography કરી છે ..ખરેખર Hats Off chhe❤️🔥 Proud to Be gujju ..💯💪 Lots Of Love 💞

  • @mehultrivedi2523
    @mehultrivedi2523 3 роки тому +1

    ભૂલવી ભૂલાય નહી એ ભોળી ગીરી, ઓલી ગાંડી ગીર....... જય હો ગરવી ગીર જય હો

  • @racer_dev_01_
    @racer_dev_01_ 5 місяців тому

    Fear is not available in your dictionary. You are brave girl. Continue your progress. JAY MAHADEV, JAY GOGA BAPA,JAY GAU MATA. 🐄🥛🐍🪔🔱🙏🕉️🦁🤜🤛💪🇮🇳🏆🏆🏆🏆🎯🏃🏃🏃🏃🏃

  • @komalgandhi5882
    @komalgandhi5882 3 роки тому +4

    We were encouraged to visit Gir by watching this kind of videos. My family from Canada, USA, Goa, Mumbai and South gujarat choose Gir for a family reunion. The real experience was we stayed in Gir for three days followed by guided tours and was able to see two lioness from 1 km distance only with the help of high quality cameras. The common Lion routes were changed because of political visits were happening next day. We still managed to enjoy family time.

  • @mananbhatt1991
    @mananbhatt1991 3 роки тому +15

    Jungle na raaja ne afro chadhe ane aalotwa laage... 😂 one of the best lines... 😍😉😄😄

  • @jyotishvasava1178
    @jyotishvasava1178 2 роки тому

    ઘરે બેસી ને મને ગીર અભયારણ્ય ના દર્શન થઈ ગયા .આભાર તમારો 🙏

  • @urmilpatel4870
    @urmilpatel4870 7 місяців тому

    વિડિઓ જોઈ ને આંખો ભીંજાઈ ગઈ. Wonderful, Fantastic, Mind-blowing...........

  • @sunildesai4432
    @sunildesai4432 3 роки тому +11

    It's fabulous... No-one has made video on Gir with such clarity and versatility.... Each frame is a celebration of nature.. Fan of your each creation from years... This one tops the list...

  • @vaibhaviparekh92
    @vaibhaviparekh92 3 роки тому +5

    Thanks million for showing us the incredible beauty of gir !! ♥️♥️

  • @bansipatel1499
    @bansipatel1499 2 роки тому

    I'm from gir....
    Lot's of love to gir...
    Very proud.....
    Thank u @ aditi.....

  • @nikhilverma4016
    @nikhilverma4016 3 роки тому +4

    I personally feel this channel should have atleast 50 to 60 lakhs followers her voice is really soothing. Share the channel as much as you can she gives perfect info
    Thanks ADITI