Vadodara Rain | સાંભળો વડોદરાવાસીની વાત, શું તંત્ર લેશે પગલા ?

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • સતત વરસતા વરસાદ વચ્ચે વડોદરામાં મનપાની કામગીરીનો ફિયાસ્કો થયો હતો. જે બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યોં છે. સાંભળો ...
    #vadodararains #rainupdate #weatherupdate #gujaratrain #gujarattak #GUT019
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

КОМЕНТАРІ • 362

  • @chavdaramesh6176
    @chavdaramesh6176 21 день тому +67

    બીજેપી વાળા આવશે મોદી તમારી પાસે મીઠું બોલવા કેમ કે મોદી ને બોલતા આવડે કામ કરતા નથી એટલે ગુજરાત માં બળાત્કાર થઈ ડ્રગ્સ વેસાઇ ભૂલકાવો બરી ને ભસ્મ થઈ બીજેપી ના રાજ મા મોરબી જુલતું ફૂલ તૂટે આ બીજેપી વાળા હલકી ના સે તમારું કોઈ નથી જનતા બસ હોય તો ભગવાન મોરબી ના વનાર્થ થયો ક્યારે કોંગ્રેસ ખડે પગે હતી યાદ કરો કોંગ્રેસ વે આજ સુધી કોઈ ગાયે નું ગવસર નથી લીધું બીજેપી વાળા ગાવસર વેસિય આ હલકા સે બીજેપી

    • @krishnasinhjadeja
      @krishnasinhjadeja 20 днів тому

      વડોદરાવાસીઓની વિચારસરણી "ફરિયાદ વગરનું મન એટલે પૃથવીનું સ્વર્ગ " પ્રજા એડજસ્ટ રહેતા શીખી ગઈ છે. નેતાઓ બધા એક જેવા જ છે.

    • @RafiqueThara-uw1dy
      @RafiqueThara-uw1dy 19 днів тому

      Absolutely true

  • @jayramgirigoswami9522
    @jayramgirigoswami9522 21 день тому +46

    ચૂંટણી વખતે બધું ભૂલી જશો,ભારત માતા કી જય 😂😂😂😂

  • @nareshkoradiya3138
    @nareshkoradiya3138 21 день тому +119

    અત્તયારે બધા બોલેછે પણ ચૂંટણી આવશે એટલે ભાજપને મત આપશે 30 વર્ષથી હેરાન થાય છે તોય 26 માંથી 25 આપી.

    • @rekhavyas2034
      @rekhavyas2034 21 день тому +5

      100 % sachchu

    • @kalapitrivedi6966
      @kalapitrivedi6966 21 день тому +11

      ઈવીએમ બોલે છે.. બધું વ્યવસ્થા તંત્ર ભાજપના કબ્જામાં

    • @ravalzeel2726
      @ravalzeel2726 21 день тому +8

      Janta bjp ni gulam che

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 21 день тому +12

      ગુન્ડાની સરકારછે મોદીની

    • @jaanmahmad1729
      @jaanmahmad1729 20 днів тому +3

      હું તમારી વાત થી 💯% સહમત છું

  • @sureshgupta-hy3wq
    @sureshgupta-hy3wq 14 днів тому +4

    બધું જ નાટક છે બરોબર
    ૧૫૬ સીટોની બહુમતી સાથે મોકલી આપવામાં આવ્યા છે બરોબર

  • @dayavadhel1764
    @dayavadhel1764 14 днів тому +4

    સત્તાપક્ષ ઘણું શક્તિશાળી છે એમને આવા નાના વિરોધથી કઈ જ ફરક પડતો નથી..ચિંતાજનક.

  • @abdulkadarsaiyed7229
    @abdulkadarsaiyed7229 20 днів тому +9

    182 માંથી 182 જીતાડો બીજેપી ને ૨૦૨૯ માં,

  • @viralkumar2715
    @viralkumar2715 20 днів тому +15

    એક દમ સાચી વાત સાહેબ

  • @Aaruvlog27
    @Aaruvlog27 21 день тому +51

    કાકા 110% વાત સાચી છે 🙏🙏🙌

  • @jeetendraparmar7366
    @jeetendraparmar7366 21 день тому +23

    બહુ સરસ વાત કરી સચ્ચાઈ છે વાત છે

  • @jayramgirigoswami9522
    @jayramgirigoswami9522 21 день тому +33

    હજી આપો 😂😂😂

  • @nileshsapariya218
    @nileshsapariya218 20 днів тому +5

    Bahuj sachi vat kari

  • @zuberkhatri3178
    @zuberkhatri3178 21 день тому +10

    Right sir very good 👍

  • @ajaythakorofficial3723
    @ajaythakorofficial3723 20 днів тому +6

    જોરદાર કાકા ૧૦૦%

  • @varietystores7
    @varietystores7 21 день тому +10

    Waha saheb waha

  • @digigraphics4049
    @digigraphics4049 21 день тому +5

    Sachii vaat 1000%%

  • @Maulik.1996
    @Maulik.1996 13 днів тому +1

    Wah

  • @aslamdivan2798
    @aslamdivan2798 21 день тому +10

    Super ❤️

  • @sheetalchaudhari9132
    @sheetalchaudhari9132 16 днів тому +3

    Sachi vat kaka 🙏🙏🙏

  • @ghano234
    @ghano234 21 день тому +17

    Haju aapo vote

  • @Arjun_Nalvasa
    @Arjun_Nalvasa 21 день тому +9

    Ek dam sachi vat❤

  • @dhambhasachurakhsjdksklwhdb
    @dhambhasachurakhsjdksklwhdb 16 днів тому +2

    ભાજપ નું સદસ્યતા અભિયાન ચાલુ છે મહેરબાની કરીને જલ્દી થી જલ્દી તમારી સદસ્યતા ની નોંધણી કરાવી લ્યો.
    જય શ્રી મોદી 🚩 ભગવાન🙏

  • @rohitparikh5420
    @rohitparikh5420 21 день тому +17

    ગાય ગોબર મુતર ના નામે વોટ આપો તો એવું થાય

    • @kd7186
      @kd7186 20 днів тому

      Ema gay nu su Kam topa

    • @kd7186
      @kd7186 20 днів тому

      Dudh to gaya nuj pive che ne

    • @rohitparikh5420
      @rohitparikh5420 20 днів тому

      @@kd7186 તોપા ,ધાર્મિક અજ્ઞાનતા અને અંધશ્રધા ના નામે રાજકારણ નો વેપાર કરે છે,એમને શિક્ષણ, રોજગારી ,આરોગ્ય, લોકો ની સુખાકારી ,તકલીફ સાથે કોઈ સંબંધ ના હોય.અક્કલ હશે તો સમજ પડશે.ઘંટ વગાડો

    • @rohitparikh5420
      @rohitparikh5420 20 днів тому

      @@kd7186 તોપા,ગાય નું ભેંસ,બકરી નું પીવાય પણ સમાજ માં ધાર્મિક.અંધશ્રધા,અજ્ઞાનતા ફેલાવી વોટ લે છે.એની વાત છે.,શિક્ષણ, આરોગ્ય,રોજગારી ની વાત કરે એને વોટ આપો.ધર્મ ક્યાં ભાગી જવાનો છે.

    • @pravinbhai4238
      @pravinbhai4238 19 днів тому +1

      गाय कहा से आ गई। पक्क ये अब्दुल का कटवा है

  • @tarulattamakwana6640
    @tarulattamakwana6640 21 день тому +19

    આપો વોટ હજુ બીજેપી બીજેપી કરી કરી ને .

  • @ranjeetprasad737
    @ranjeetprasad737 21 день тому +6

    Right

  • @bhilbhai_108
    @bhilbhai_108 21 день тому +21

    કાકા આવા જ કટાક્ષ શબ્દ માં ચુંટણી સમયે બોલ્યા હોત ને, તો આવી રીતે રસ્તા ઉપર ટિપ્પણી ઓ કરવાની જરૂરત ની પડતી. સમજદાર વ્યક્તિ ને ઈશારા ની જ જરૂર હોય છે

    • @sunilchotaliya77
      @sunilchotaliya77 19 днів тому +2

      વિપક્ષ અખો દેશ ડુબાડી બેઠી છે (૭૭ વર્ષ થી) 🤗🤗🤗🤗🤗

    • @bhilbhai_108
      @bhilbhai_108 19 днів тому

      @@sunilchotaliya77 પક્ષ અને વિપક્ષ શું છે એ જાણો આડેધડ ડૂબકી ન મરાઈ😅😅

    • @sunilchotaliya77
      @sunilchotaliya77 19 днів тому +1

      @@bhilbhai_108 રાજનીતિ નો ર ન જાણતા હો તો જ્યાં ત્યાં કુદો નહિ
      ઘરે છાના માના વિડિયો જુઓ , કૉમેન્ટ કરી હાસ્યાસ્પદ ન બનતા

    • @sunilchotaliya77
      @sunilchotaliya77 19 днів тому +1

      @@bhilbhai_108 રાજનીતિ ની વાત છે તો નિવેદન લખવા થી બહાર રેજે તારું સામર્થ્ય નથી

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 14 днів тому

      Aa kaka ne kaho congress ke biji party hate to pur na aavte nadi ma...

  • @aadilmathakiya9493
    @aadilmathakiya9493 19 днів тому +1

    Vah super speech

  • @sadhanarane5143
    @sadhanarane5143 17 днів тому +1

    Bravo

  • @mayurparekh6631
    @mayurparekh6631 18 днів тому +1

    Vah kaka jor dar

  • @SmilingChocolateStrawber-kx5qk
    @SmilingChocolateStrawber-kx5qk 15 днів тому

    Waha kaka

  • @pareshtandel9739
    @pareshtandel9739 21 день тому +6

    હજુ પણ ......જી

  • @satishnatvarlal7022
    @satishnatvarlal7022 19 днів тому +2

    વિકાસ...વિકાસ...ફક્ત વિકાસ

  • @MohsinKhan-lg3et
    @MohsinKhan-lg3et 19 днів тому +1

    Right 👍

  • @MeenaPatel-l7q
    @MeenaPatel-l7q 19 днів тому +1

    Sahi bol rahe hai bhai

  • @AjayPatel-sv9od
    @AjayPatel-sv9od 20 днів тому +1

    Congratulations

  • @prakashofficial7237
    @prakashofficial7237 13 днів тому

    Good 👍🏻

  • @jaykumarsuthar7138
    @jaykumarsuthar7138 15 днів тому

    💯💯👌👌👌

  • @MineshPandya710
    @MineshPandya710 20 днів тому +1

    ખૂબ સાચી વાત કરી

  • @mokshajadav
    @mokshajadav 20 днів тому +4

    ત્રણ દિવસથી વરસાદ બંધ છે તડકો પડી રહ્યો છે તે છતાંય વરસાદના પાણી ઓસરવા નું નામ લેતા નથી ઠેર ઠેર પાણી ભરેલા છે જીવન જરૂરિયાત ની વસ્તુ ના ભાવ હોય એના કરતાં વધારે લઈને વેપારીઓ પણ લૂંટી રહ્યા છે લોકો પોતાના ઘરોમાં ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે.ગમેએટલા મોટા ઓવરબ્રિજ બનાવીને વડોદરા નો વિકાસ બતાવે.આવો વિકાસ?? ધન્ય છે એ દરેક સંસ્થા દરેક વ્યક્તિને જે કોઈપણ લાભ વગર આવવામાં બધાની મદદ કરી રહ્યા છે ખાલી ફોટા પડાવવા ના વિડીયો બનાવવા માટે નહીં

  • @prashantvaidya2186
    @prashantvaidya2186 21 день тому +2

    Absuletly true and spoken correct 2:57

  • @appudipu
    @appudipu 16 днів тому +1

    एक हाथ जीता तो दूसरा कटेगा और एक हाथ से जनता की समस्या का कैसे निदान होगा? क्या दोनो हाथ मिलकर अपने देश के लिए सही दिशा में आगे बढ़ना चाहिए?

  • @kalpeshdave6168
    @kalpeshdave6168 21 день тому +3

    Vaah! જય... ઓડકાર આવતા જ નથી.....

  • @anandsolan3302
    @anandsolan3302 20 днів тому +4

    ના ભાઈ ના હજુ તો 161 ની 181 કરી આપવવાની છે... હિન્દૂ મુસલમાન કરી ને

  • @cricketshortvidiobolig9971
    @cricketshortvidiobolig9971 9 днів тому

    ❤❤

  • @sangitas4041
    @sangitas4041 14 днів тому

    True

  • @sureshgupta-hy3wq
    @sureshgupta-hy3wq 14 днів тому +1

    ગુજ્જુભાઈ એટલે મોદી મોદી મોદી
    ૨૦૯૦ સુધી મોદી મોદી મોદી

  • @kishor.chavla2204
    @kishor.chavla2204 21 день тому +5

    💯 Sachi vatt che Bhai badha ma taxe laiye garib loko ne Mari nakhya che 😢

  • @ravipatil9325
    @ravipatil9325 14 днів тому

    Your speech was turning point
    To run govt machinery and politicians. Even home minister took seriously after your speech .
    Well done keet it up.

  • @Podcast_hindi_guj_primary
    @Podcast_hindi_guj_primary 20 днів тому +1

    જય શ્રી રામ

  • @RS-nw9rn
    @RS-nw9rn 15 днів тому

    Wah wah mara Vadodara vasi 👌

  • @priyakantpatel7446
    @priyakantpatel7446 20 днів тому +4

    Vadodara wasiyo ab to jago.vadodra ne Desh ne bachao BJP hatavo Desh bachao Congress Lavo.

  • @roopatrilochan3997
    @roopatrilochan3997 20 днів тому +1

    So true

  • @krunalrathva1312
    @krunalrathva1312 21 день тому +2

    💯👍

  • @yashwantlohar8738
    @yashwantlohar8738 13 днів тому

    wah kaka

  • @irshadmohammad4261
    @irshadmohammad4261 19 днів тому +1

    Hawethi jago praja

  • @PrarambhSocca
    @PrarambhSocca 15 днів тому

    Have ketla varse aankho khuli kaka ni.... Der aaye durust aaye❤

  • @tarunaavraham611
    @tarunaavraham611 20 днів тому +1

    Sachu bolya

  • @Auto_Adventure_club
    @Auto_Adventure_club 16 днів тому

    એક નંબર બાપુ વાહ વાહ❤❤❤ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @manuparmar7145
    @manuparmar7145 13 днів тому +1

    હજુ થોડી રાહ જુવો, કદાચ અચ્છે દિન આવી જાય તો ગંગા નાહ્યા.

  • @BaldevPatel-b8v
    @BaldevPatel-b8v 19 днів тому +2

    અલ્યા ભાઈ ઓને બોલતા આવડતું નથી શું બોલી રહ્યો છે

  • @jahanararangrej254
    @jahanararangrej254 21 день тому +7

    देर आए दुरुस्त आए।

    • @uniquenaam
      @uniquenaam 21 день тому

      લ્યા ૫૦૦ માં પાછા નાસી જશે😢

  • @rekhavyas2034
    @rekhavyas2034 21 день тому +5

    Kachinda jeva politicians ne vote kone aapya ?

  • @ShaikhRahisuddin
    @ShaikhRahisuddin 21 день тому +1

    Bapu..❤..good..news..

  • @vajubhaisavaliya9055
    @vajubhaisavaliya9055 14 днів тому +1

    જનતા કોરોના મા આજ કહેતી હતી કાય નહીં થાય

  • @VIRALSIR
    @VIRALSIR 20 днів тому +2

    Kaka salam chhe tamne

  • @surajbrahmbhatt
    @surajbrahmbhatt 19 днів тому

    👍

  • @ArvindSingh-bp6gn
    @ArvindSingh-bp6gn 19 днів тому +1

    Public should be take actions immediately against VMC and Bhupendra Patel's Government.😡

  • @vinodtadvi4111
    @vinodtadvi4111 21 день тому +3

    Haji jagvani jarura 6e ? Badaj vistarma 👋👋👋

  • @balvantraipatel9694
    @balvantraipatel9694 18 днів тому +2

    બીજેપીને આપો મત.આને કહેવાય વિકાસ..તમે નહી સુધરે.

  • @MD-qy4fo
    @MD-qy4fo 20 днів тому +1

    Bas ekaj shabd wah tame darek vadodara vasi na man ni vaat boli didhi.

  • @PintuBharwad-jc7sv
    @PintuBharwad-jc7sv 20 днів тому +1

    જોરદાર .
    હકીકત માં સંસ્કારી નગરી ને કોની નજર લાગી છે

  • @sjjoshi13
    @sjjoshi13 19 днів тому

    Congress eco system.

  • @amiruddinsaiyed7733
    @amiruddinsaiyed7733 17 днів тому

    Great speech.. exactly suition we are facing at vadodara city right now.. This last election for BJP

  • @nareshsapra9767
    @nareshsapra9767 20 днів тому

    Jai garvi gujarat

  • @disweerisingstar
    @disweerisingstar 20 днів тому +3

    રેવા દે કાકા 😂😂😂😂
    આખો દિવસ તો બીજેપી ને વોટ આપો છો ને 😂

  • @mustakmakrani6834
    @mustakmakrani6834 21 день тому +5

    આપો હજુ વોટ

  • @ajpp1491
    @ajpp1491 19 днів тому

    Kudrat ka kaher . 😊

  • @abdulrahimshaikh1894
    @abdulrahimshaikh1894 20 днів тому +2

    Bhari bhari ne vote apya chhe. Have maja karo

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe 20 днів тому +1

    જય ભાજપ

  • @JavedShaikh-gr8qc
    @JavedShaikh-gr8qc 13 днів тому

    Magar the King Lawler here

  • @mohdetawaetawa9398
    @mohdetawaetawa9398 19 днів тому

    No more corrupt government

  • @rudravirsinhchampavat1484
    @rudravirsinhchampavat1484 19 днів тому

    Vote app haji

  • @indravadanbhaipatel2434
    @indravadanbhaipatel2434 16 днів тому

    God's gift from universe to world. Water menegment like Israel.

  • @chaitanyashah7968
    @chaitanyashah7968 21 день тому +1

    Talks political languages. This is sin of public, builder's, encroachment, hawckers, beggers and natural calamity.

  • @majidmudrakh4361
    @majidmudrakh4361 13 днів тому

    Chuntni ma badhu bhuli jaso aje angutho dukhe che kale pacho apne pag na angutha ma hathodo marse etle juno dukhavo apde bhuli jasu....😢

  • @krishnasinhjadeja
    @krishnasinhjadeja 20 днів тому +1

    દશેરાના દિવસે નવા પક્ષ ની સ્થાપના થવાની છે. અત્યાંરના ભાજપ/કોંગ્રેસ/આમ આદમી એક જેવા જ છે.

  • @luciaken7138
    @luciaken7138 21 день тому +2

    Aa sthiti badha saher ni che bhai

  • @user-xe1dq9yw7y
    @user-xe1dq9yw7y 20 днів тому +1

    Aato atyare bumo pade che..bhai pan pachi Election vakhate badhu bhuline pacha aej Party ne vot aapvana

  • @nkglobalcorporation6402
    @nkglobalcorporation6402 21 день тому +2

    Are avu to thay 26 to apvani ho

  • @user-xn7qx1qq6n
    @user-xn7qx1qq6n 20 днів тому

    હવે પ્રજા ની આંખ ઊઘડી.

  • @Anokhifilmss_Hindi
    @Anokhifilmss_Hindi 19 днів тому

    janta jagi gai chhe ❤

  • @pravinbhai4238
    @pravinbhai4238 19 днів тому +2

    हर सिटी का यही हाल है । दिल्ली देखले और बैंगलोर, जोधपुर

  • @jayeshsharma6040
    @jayeshsharma6040 20 днів тому

    Aapda Jan pratinidhi maykangla che

  • @rutvikshah2765
    @rutvikshah2765 20 днів тому

    સત્ય હકીકત

  • @Jagat-t4t
    @Jagat-t4t 20 днів тому

    Jee brij haigway banayo vadodra na anau aa pap che.

  • @jashvantbhaidarji8734
    @jashvantbhaidarji8734 20 днів тому +2

    તોય તમે એમને જ લાવશો

  • @Filmy-Jay
    @Filmy-Jay 11 днів тому

    આપણે VMCને મ્યુનિસિપાલિટી ટેક્સ ચૂકવવો જોઈએ નહીં.

  • @dharamsinhrajput8628
    @dharamsinhrajput8628 19 днів тому +1

    AVM masin nu su

  • @taherghadiyali342
    @taherghadiyali342 20 днів тому

    wha best pen aa lokone koi fark nahi pade have aa pani utra pachi je nuksan halaki thase bhadha ne te nu su

  • @pateldevansh1884
    @pateldevansh1884 3 дні тому

    તમે બધાં એ એક વાર પાણી જોયું..અમે દર વર્ષે પાણી જોઈએ છે..અમને દર વર્ષે નુકસાન થાય છે.

  • @lePerfumo
    @lePerfumo 19 днів тому

    Avoj jusso joyea a netao nai jadmulthi ukhadvano samay avigayo chai