આવા કલાકારો અભિનંદન ને પાત્ર છે. આ કલાકારો આપણો અમુલ્ય વારસો સચવશે વિજય ભાઈ તમને અંતર થી અભિનંદન કે આવા આપણી સંસકૃતી ને જાળવી બેઠલા કલાકારો ની સાચા હીરા ઓળખ કરાવો છો. તમારી મહેનત નું મુલ્ચ અંકાય તેમ નથી. જય ગરવી ગુજરાત.
Kharekhr bahuj sars vijuben tmaro avaj jetlo sars che tenathi bahuguno Tamara vichar che bahuj sars🥰🥰 hu Mumbai rahu chu pn mara mabap gujrat gandhinagarma rheta hata tyare gujaratni sanskruti mne nanpanthij bahu game che aje tmaro video joi nanpan ni badhi yado taji Thai gai atyate Ava manso malva bahuj kathan che khub khub subhhechha tmne amj agl badhta rho thank you 🥰🥰
40 વર્ષ પહેલાની યાદ આવી છે બેટા બળદ ગાડીમાં જાન જતી હતી મેં પણ એક વાર હું અને મારા બેન બંને બેન ભાઈ બળદગાડામાં જાનમાં ગયા હતા ત્યારે આવા ગીત સાંભળ્યા હતા બચપણ ની યાદ આવી છે બેટા યાદ આવી છે બેટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લાઈવ પ્રોગ્રામ જોઈ રહ્યો છું ખુબ ખુબ બચપણની યાદ આવી છે બેટા જૂના ગીત સાંભળવાની મજા હતી લગ્નમાં જવાની પણ ઔર મજા હતી અત્યારે 500 રૂપિયાની થાળીમાં મજા નથી
વાહ આ બેનને ખુબ ખુબ અભિનંદન એમને માત્ર ગાતા જ નથી આવડતું એમની વાત કરવાની રીત, આપણી પ્રાચીન સંસ્કૃતિ પ્રત્યે લાગણી તથા બીજા કલાકારોને પ્લેટફોર્મ મલે ઍવી સારી ભાવના જેવા અનેક પ્રસંસનીય ગુણો છે..આહીર સમાજનું ગૌરવ એવા આ ગાયક કલાકાર બેનને ખુબ ખુંબ અભિનંદન
ખુબ ખુબ સરસ છે અવાજ તમારો વીજુ માસી..👌👌🎉👏👏 તમારા અવાજમાં ખરેખર સરસ્વતી માતા નો નિવાસ છે.😊 તેથી ધન્ય છે તમારા ધણી જે તમને સાથ સહકાર આપે છે. અને એ થી ધન્ય છે આ વિજયભાઈ ને જે ગામડે ગામડે જઈ આવા અમૂલ્ય રત્ન ને શોધે છે... ! ખુબ ખુબ સરસ વિજય ભાઈ. ક્યારેક આવો અમારા નેહડે.. ! ભરવાડ રેખાબેન .વડસાલ...
વાહ આયરાણી વાહ આયર ની દીકરી વાહ કોકિલકંઠી આજે વિજયાબેન તમારા જેટલા વખાણ કરી એટલા ઓછા છે આજેછાતી ગજગજ ફૂલે છે તમારા ગીતો સાંભળીને કચ્છમાં આવો તો અવશ્ય અમને તમારા દર્શન કરાવજો રાપર તાલુકાના વ્રજવાણી ગામે આપણા આહિર સમાજ નું સતી સ્મારક આવેલું છે કે જ્યાં 140 આહીરાણીઓ જીવતા સમાઈ ગઈ હતી વ્રજધામ વ્રજવાણી ખાતે અવશ્ય પધારજો અને મારું ગામ છે રાપર તાલુકા નું ખેંગારપર મારું નામ છે મહાદેવભાઈ આહીર જય કિસાન દૂધ મંડળી ખેંગારપર
જય દ્વારકાધીશ
આપણી સંસ્કૃતિ ને જીવંત આપણાં જેવી બહેનો જ રાખશે., ધન્યવાદ મોટી બહેન. 💐😌🙏👌
ધન્યવાદ
આજે પણ ગામડુ જીવે છે
આ બેનના રદય મા
ધન્યવાદ એમના માતા પિતાને
કમલ બ્રહ્મભટ્ટ અમદાવાદ
વાહ ! વીજ્યા બહેન આહિર સંસ્કૃતિમા નારી શક્તિ ને ઉજાગર કરનારા સાંસ્કૃતિક વારસાને જાળવીને અદ્દભુત કલાના કામણ પાથર્યા છે.
ખુબ ખુબ અભિનંદન,ધન્યવાદ.
જય યાદવ,
Wah wah vijuben khub sarash
વિજુબેન તમારો અવાજ અલોકિક ભગવાને બહુ સરસ કંઠ આપ્યો છે
હું દલવાડી સમાજ માંથી છું. વીજુમાં તમારુ ગાયન ખુબ સરસ છે. પાછો આં યુગ આવે તો જીવન જીવવાની અને માણવાની મઝા જ કાયક અલગ પડી જાય.❤❤
વાહ, વાહ વિજુબેન ભારતીય સંસ્કૃતિ ની વિરાસત.
Khub khub Saras bov Maja aavi Vijay Bhai
ખુબ સરસ વિજય ભાઈ વીજુ બેન નો અવાજ સાંભળ્યો ખુબ સરસ છે.
વાહ વિજુબેન મારા બેન .આવા બહેનોએજ આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે.ખૂબ ખૂબ અભિનંદન.વિજયભાઈને. અને મારા વિજુબેનને.સમસ્ત આહીર સમાજને.
જય શ્રી કૃષ્ણ🙏 હર હર મહાદેવ હર🙏🙏 ખૂબ જ સરસ👌👌
જય મુરલીધર વીજુ બેન જય દ્વારકાધીશ વીરાભાઇ જય ઠાકર વીજય ભાઈ રાજકોટ
Waha waha very good program bahu maja avi gai fari thi avo program nikalta rahejo
બહુજ સરસ લગ્ન ગીતો વીજુબેન
Vagar sangitna sadhno vagarno aa madhur kandh ane sur ne namskar vijubenne
વાહ વીજુબેન વાહ બહુ સરસ અવાજ. દ્વારકાધીશ ની કૃપા. મોરલીધર ની પૂરણ કૃપા. જુની યાદો તાજી થઈ. જય સિયારામ.
હું
Saras viju Ben
ખુબ ખુબ અભિનંદન..વિજુબેન..આહીર
વાહ..... વિજુબેન Nice interview
સમય ટાણા પ્રસંગે ગવઃતા ગીત સાંભળીને દિલ ખુશ થઈ ગયું
वाह मारा वीजु मासी आपने प्रणाम
Wahhh , awesome voice ⭐
વાહ વિજુબેન મોજ આવીગય ❤❤
Wah wah wah maja aavi gai dhany che bap tamne channel vala ne pan ke aa sanskruti jivati rakhi
હા બાઇ હા કચ્છી હા મારી બહેન ધન્ય આપણુ કુળ ❤જય મુરલીધર
વાહ વાહ.. ખૂબ સરસ ..વાહ વિજુ બહેન.. વિજયભાઈ
વાહ વાહ સુપર તમે તો જુનીમારા લગન માં ગીત ગાતાં તા ઈ મને યાદ કરાવી દીધી સરસ વીજુ બેન આહીર વાહ ખૂબ ખૂબ અભિનંદન
વાહ વાહ વિજયભાઈ આવા બધા હીરલા ક્યાંથી ગોતી આવો છો ધન્યવાદ
વાહ વાહ શું મોજ છે તમારી 🙏🏻🙏🏻
વાહ.વિજુબેન.મોજ.આવિહો
સરસ વિજુ બેન જય શ્રી કૃષ્ણ
આવા કલાકારો અભિનંદન ને પાત્ર છે. આ કલાકારો આપણો અમુલ્ય વારસો સચવશે વિજય ભાઈ તમને અંતર થી અભિનંદન કે આવા આપણી સંસકૃતી ને જાળવી બેઠલા કલાકારો ની સાચા હીરા ઓળખ કરાવો છો. તમારી મહેનત નું મુલ્ચ અંકાય તેમ નથી. જય ગરવી ગુજરાત.
12:20
12:28
❤❤❤❤❤
Jay Dwarkadhish
#Ahir
પંસગના.ગીત. આનંદ. આવે.બેન.ખુબ આનંદ
વિજુબેન વીરાભાઇ અને વિજય ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જય ઠાકર જય મુરલીધર 🙏🏻🙏🏻🙏🏻
ખુબ ખુબ અભિનંદન વિજય ભાઈ મોજ આવી ગઈ
Kharekhr bahuj sars vijuben tmaro avaj jetlo sars che tenathi bahuguno Tamara vichar che bahuj sars🥰🥰 hu Mumbai rahu chu pn mara mabap gujrat gandhinagarma rheta hata tyare gujaratni sanskruti mne nanpanthij bahu game che aje tmaro video joi nanpan ni badhi yado taji Thai gai atyate Ava manso malva bahuj kathan che khub khub subhhechha tmne amj agl badhta rho thank you 🥰🥰
મજા આવી હો વિજય ભાઈ જુના ગીતો માં
વાહ વીજુબેન વાહ.. બોવ મસ્ત અવાજ છે . ભાઈ ભાઈ
40 વર્ષ પહેલાની યાદ આવી છે બેટા બળદ ગાડીમાં જાન જતી હતી મેં પણ એક વાર હું અને મારા બેન બંને બેન ભાઈ બળદગાડામાં જાનમાં ગયા હતા ત્યારે આવા ગીત સાંભળ્યા હતા બચપણ ની યાદ આવી છે બેટા યાદ આવી છે બેટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લાઈવ પ્રોગ્રામ જોઈ રહ્યો છું ખુબ ખુબ બચપણની યાદ આવી છે બેટા જૂના ગીત સાંભળવાની મજા હતી લગ્નમાં જવાની પણ ઔર મજા હતી અત્યારે 500 રૂપિયાની થાળીમાં મજા નથી
જય મુરલીધર
વાહ વાહ શું મોજ આવી ગઈ
ખૂબ ખૂબ અભિનંદ વિજય ભાઇ
બેનને ધન્યવાદ અનમોલ ગીત/રાગ જુના વાર્સા બદલ જય શ્રીકૃષ્ણ
ખુબ ખુબ અભિનંદન વીજુબેન વાહ મારા ગુજરાત નું ગૌરવ વાહ
સરસ ગીત છે હો વિજ્ય ભાઈ 🎉
વાહ વિજુબેન વાહ મુરલીધર ની મેર જય હો કૃષ્ણ જય હો 🙏🙏🙏❤❤❤❤❤❤
જય શ્રી કૃષ્ણ. વિજુ બેન. જોરદાર ગીત ગાયું.
વિજય ભાઇ તમારો ખુબ ખુબ આભાર કે આવા મસ્ત મજાના પ્રાચીન લગન ગીત સંભળાવવા માટે
વાહ વીજય ભાઈ વાહ મૉજ આવી ગય
ખુબખુબ અભીનંદન વિજય ભાઈ અને વિજુ બેનને
Wahhh khub srs viju maa❤❤
વાહ વિજુબેન શું તમારો અવાજ છે અભિનંદન
જય હો વડવાળા જય હો વિઝુ બિન આયર નો આશયરો
ધન્ય છે વીજુબેન આપણી સંસ્કૃતિ ને ખુબ સરસ 🙏
Khub khub. abhinandan viju Ben juni yadu Taji Kari didhi
બહુ મજા આવી હો વિજય ભાઇ વિજુબેન
🙏🙏
વાહ વાહ વિજુ બેન
વાહ વિજય ભાઈ ગ્રામ્ય હીરલા શોધી લાવ્યા
ખુબ સરસ વિજુબેન સુતમારોઅવાજછે જય દ્વારકાધીશ બેન
Wah vijuben
વાહ આ બેનને ખુબ ખુબ અભિનંદન
એમને માત્ર ગાતા જ નથી આવડતું એમની વાત કરવાની રીત, આપણી પ્રાચીન સંસ્કૃતિ પ્રત્યે લાગણી તથા બીજા કલાકારોને પ્લેટફોર્મ મલે ઍવી સારી ભાવના જેવા અનેક પ્રસંસનીય ગુણો છે..આહીર સમાજનું ગૌરવ એવા આ ગાયક કલાકાર બેનને ખુબ ખુંબ અભિનંદન
ખુબ સરસ ગાયુ વહા વીજુ બેન
ખુબ સરસ બેન જય મુરલીધર ❤
મારી મા આવા ગીત બોવ ગાતા.. ખુબજ સરસ ❤
જય દ્રારકાધીશ જય મુરલીધર જય શ્રીકૃષ્ણ
બહુસરસ વિજય ભાઈ
જે માતાજી વિજય ભાઈ
ખુબ ખુબ અભિનંદન ખુબ સરસ અવાજ છે
Bahusarasben
ખુબ ખુબ મજા આવી આ ગીત સાંભળીને મને તો મને દુનિયાના લગ્ન ગીત ગમે છે વિજુબેન ના વગાડતા રહેજો અને અમને બધાયને મોજ કરાવતા રહેજો
ખુબ ખુબ સરસ છે અવાજ તમારો વીજુ માસી..👌👌🎉👏👏 તમારા અવાજમાં ખરેખર સરસ્વતી માતા નો નિવાસ છે.😊 તેથી ધન્ય છે તમારા ધણી જે તમને સાથ સહકાર આપે છે. અને એ થી ધન્ય છે આ વિજયભાઈ ને જે ગામડે ગામડે જઈ આવા અમૂલ્ય રત્ન ને શોધે છે... ! ખુબ ખુબ સરસ વિજય ભાઈ. ક્યારેક આવો અમારા નેહડે.. ! ભરવાડ રેખાબેન .વડસાલ...
વાહ
Moj Avi Bhai
વાહ્ વિજુબેન્
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏 બો સરસ ખુબ સરસ અવાજ
વાહ આહિરાણી
Vijubenba.mara.jijasa.nemara.pranam.🙏🙏🙏🙏🙏
અફસોસ... આપણી આ સંસ્કૃતિ નાશ પામી ગઈ. હવે માત્ર આ જૂની પેઢી પાસે સંભારણા જ રહ્યા.
Vava ben bo Sarah gavaso joni yad aavi gaya
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન ❤
વાહ વિજુબેન 👌🙏🙏
વાહ, વિજુબેન,વાહ
વાહ આયરાણી વાહ આયર ની દીકરી વાહ કોકિલકંઠી આજે વિજયાબેન તમારા જેટલા વખાણ કરી એટલા ઓછા છે આજેછાતી ગજગજ ફૂલે છે તમારા ગીતો સાંભળીને કચ્છમાં આવો તો અવશ્ય અમને તમારા દર્શન કરાવજો રાપર તાલુકાના વ્રજવાણી ગામે આપણા આહિર સમાજ નું સતી સ્મારક આવેલું છે કે જ્યાં 140 આહીરાણીઓ જીવતા સમાઈ ગઈ હતી વ્રજધામ વ્રજવાણી ખાતે અવશ્ય પધારજો અને મારું ગામ છે રાપર તાલુકા નું ખેંગારપર મારું નામ છે મહાદેવભાઈ આહીર
જય કિસાન દૂધ મંડળી ખેંગારપર
વાહ વીજુ બેન વાહ જય મુરલીધર
Sharash vijuben
વિજુ બેન બહુ સરસ ગાય છે અને આવા સારા ગીતો લખાય તો મોકલજો 🙏
મને ગર્વ છે અમારી આહિર સમાજ ની માવલડી પર ... જય મુરલીધર
જય દ્રારકધીશ જય મુરલીધર
❤❤❤❤❤❤❤❤❤
સરસ જુની સંસ્કૃતિ જાળવીને રાખી છે
બહુ મજા આવી બેન ખુલ્લા ખેતર માં આટલો સુંદર અવાજ મે કોઈ દિવસ શોભળ્યો નથી...
વિજુબેન ખૂબ સરસ અવાજ છે
Wah ben
જય દ્વારકાધીશ ભગવાન
જમાવટ છે હો સાહેબ જી
ખુબ સરસ 👌🎉🎉🎉
વિજૂબેન ખૂબ સરસ અભિનંદન ગૂજરાત રાજકોટ
Wah. Vijuben wah
આખા આખા ગીત ગાવ બવ સરસ છે
બોવ મઝા આવી ગઈ
વાહ વિજુ બેન વાહ સરસ
વાહ મોજ આવી ગઈ
વાહ બેન