Vadodaraના સમાં વિસ્તારમાં Devanshi Joshiને મળેલા નાગરિકે જે કહ્યું એ સાંભળીને સત્તાને શરમ આવવી જોઈએ

Поділитися
Вставка
  • Опубліковано 19 лис 2024

КОМЕНТАРІ • 702

  • @Ajjuthakorshortsvlog
    @Ajjuthakorshortsvlog 2 місяці тому +55

    30 varsh no BJP sarkar novikas se a

    • @tisha3929
      @tisha3929 2 місяці тому

      Raebareli ma jai aav ne joi aav 70 vars no vikas ,kadav ma ghusi jase loda

  • @rahmanivoice20
    @rahmanivoice20 2 місяці тому +42

    Election आएगा तो सब भूल जाएंगे

    • @JayHoBabaSaheb
      @JayHoBabaSaheb 2 місяці тому +1

      तब धर्म की अफीम का नशा दिया जाएगा

    • @MP-lb1bv
      @MP-lb1bv 2 місяці тому

      Tab Ram madir yaad aayega

    • @tisha3929
      @tisha3929 2 місяці тому

      @@MP-lb1bvwo bakri wale apni babri nai bhule to ham kyu bhule

    • @MP-lb1bv
      @MP-lb1bv 2 місяці тому

      @@tisha3929 tam kya hota hai? 😁

    • @tisha3929
      @tisha3929 2 місяці тому

      @@MP-lb1bv apna nam likhne me fat jae ese dharm ki olad ho tum

  • @anilsolanki1454
    @anilsolanki1454 2 місяці тому +30

    લાવો હજુ ભાજપ ને

    • @tisha3929
      @tisha3929 2 місяці тому

      Avse bhai jya congress che tya piva na pani na fafa hata banglore ma 😅

  • @nitinprajapati2542
    @nitinprajapati2542 2 місяці тому +1

    The news reporter i love most...she brave and honest..more reporter like her need not in Gujarat but in INDIA

    • @happybirthday187
      @happybirthday187 2 місяці тому

      Brother she is very clever. She is Godi media . Making people fool

  • @pragneshpatanwadia5910
    @pragneshpatanwadia5910 2 місяці тому +17

    એકધારી સત્તાનું પરિણામ આ જ હોઈ શકે.

    • @tisha3929
      @tisha3929 2 місяці тому

      @@pragneshpatanwadia5910 ok to taru bairu bija pase mokl😂

  • @GH21088
    @GH21088 2 місяці тому +3

    👍👍👍👍
    This is real ground level reporting
    Thank you 👍👍

  • @dlvankar820
    @dlvankar820 2 місяці тому +31

    ધારાસભ્ય, મુખ્યમંત્રી ના ઇન્ટરવ્યૂ લેવાનું હોય આતો ખાલી ટાઈમ પાસ છે
    કે પછી ડર લાગે છે

    • @jadavrajni
      @jadavrajni 2 місяці тому +3

      E Bhai interview ape che kya e loko

    • @jadavrajni
      @jadavrajni 2 місяці тому +2

      Biji vat students ne malva deta nahi interview ni kya vat Karo chho. Andolan na ketla thay e tamne kadach nahi khbar hoy

    • @cahirenshah3502
      @cahirenshah3502 2 місяці тому +4

      જમાવટની ખાસિયત છે ખાલી વાતો કરવાની જેની જવાબદારી છે એને પૂછવાની હિંમત જમાવટમાં નથી

    • @jayeshparmar4689
      @jayeshparmar4689 2 місяці тому

      બીક તો લાગે ને ભાઈ, નક્કી નહીં, ક્યાક અંધ ભક્તો આ બિચારા બેન ને દેશ દ્રોહી😂જાહેર કરી દે

  • @thakorbhaipatel3778
    @thakorbhaipatel3778 2 місяці тому +12

    क्या इसे भी हम कहेंगे कि मोदी है तो मुमकिन है ?
    🤔🤔🤔

  • @VipulsinhRathod-eu6lr
    @VipulsinhRathod-eu6lr 2 місяці тому +64

    પ્રજા ની અંધ ભક્તિ મો ઉપર કહ્યું બરાબર દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન

    • @Warrior-o2v
      @Warrior-o2v 2 місяці тому

      અરે ભાઈ આશા હોય બાકી અંધ ભક્તિ જેવું જઈ નથી બાકી તમે જ કહો કોને વોટ આપવો બધા ચોર ના ભાઈ ઘંટી ચોર નથી શું?એકજ રસ્તો પોતાનો ઉદ્ધાર પોતે જાતેજ કરવો પડશે.....ભગવાને ભગવદ્ ગીતા માં કહ્યું તેમ

    • @jadhav_dharmen
      @jadhav_dharmen 2 місяці тому

      Bhai sabhi political party kuch nahi karti hai flood me..

    • @VipulsinhRathod-eu6lr
      @VipulsinhRathod-eu6lr 2 місяці тому

      @@jadhav_dharmen ભાજપા ના રાજ મો તો હદ કરી નાખી છે ભ્રષ્ટ ચાર રે અંગૂઠા છાપ નેતા ને પણ ખબર નથી કે કેટલી સંપત્તિ ભેગી કરી લીઘી ફેંકુ ચંદ ના પ્રતાપે

    • @sarfaraz1
      @sarfaraz1 2 місяці тому

      ​@@jadhav_dharmenહા અંધભકત હા

    • @jadhav_dharmen
      @jadhav_dharmen 2 місяці тому

      @@sarfaraz1 tu to congress bhakt che.. tara pappa tara jeeva chodu che rahul pappu..

  • @shaileshkumarrathva1216
    @shaileshkumarrathva1216 2 місяці тому +32

    ગામડા જેવી મજા ના આવે. ગામડાઓમાં ગમે તેટલો વરસાદ પડે અડધો કલાક-કલાક માં તો ઉતરી જાય...

  • @chaudharipravinkumar1573
    @chaudharipravinkumar1573 2 місяці тому +16

    હવે યાદ રાખો ૨૦૨૭ વિધાન સભા આવે છે અને ગામ પંચાયત ચૂંટણી ઓ આવે છે.

  • @anandsolan3302
    @anandsolan3302 2 місяці тому +12

    અરે આમ એટલા માં થોડું રડી પડાય... હજુ તો 181 આપવાની છે આવતી વખતે.. એકમાત્ર કમલ જ 👌

  • @WowPlacesSagar
    @WowPlacesSagar 2 місяці тому +3

    सच तो यह है कल यही उठकर हिंदू मुस्लिम और जाति पर वोट करेंगे। भले लोग मुसीबत में कुछ भी बोलते हो। लेकिन हकीकत तो यही है।......

  • @manish4655
    @manish4655 2 місяці тому +35

    પબ્લિક આજ માંગે છે. નહીં સુધરે.વોટ તો સાહેબ ને જ.😂

    • @saifsindhi9284
      @saifsindhi9284 2 місяці тому

      સાચ્ચી વાત છે ....હમણા થોડા દિવસ મા લોકો ભુલી જશે કેમકે સત્તા પક્ષ ધર્મ ના નામ ના કાર્ડ ખોલી નાખશે..

    • @apurvaparmar1946
      @apurvaparmar1946 2 місяці тому +1

      Chokkas vote to saheb ne j

  • @MrHulk13
    @MrHulk13 2 місяці тому +54

    એક વસ્તુ માર્ક કરજો...છેલ્લી દર લોકસભાની ચૂંટણી પછી વડોદરામાં પૂર આવ્યું જ છે.

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 2 місяці тому

      કુદરત ગુજરાતી લોકોને સમજાવે છે કે માત્ર ધર્મના નામે કે પાર્ટી ના નામે સતત ૩૦ વર્ષ સુધી મત ન અપાય !
      કામો ને કે સમસ્યાઓ તરફ ધ્યાન આપીને મતદાન કરાય !
      કુદરત સંકેત આપે જ છે પરંતુ ગુજરાતી બાપડો બિચારો સમજી શકતો નથી.
      હજુ પણ નહિ સમજે તો આવનારા વર્ષોમાં પણ આવી જ હાલત થઈ શકે છે.
      ભગવાન બધાને સદ્બુદ્ધિ આપે એવી પ્રાર્થના !
      🙏🙏🙏😪

    • @newgraphicspoint8366
      @newgraphicspoint8366 2 місяці тому

      Avsej jya sudhi andhbhakti nay chore tya sudhi

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 2 місяці тому +2

      તો પનૌતી બેઠી છે...

    • @dhambhasachurakhsjdksklwhdb
      @dhambhasachurakhsjdksklwhdb 2 місяці тому

      હા એમાં ભાજપ નો કોઈ વાંક જ નથી, કોંગ્રેસ સરકાર હોત તો આખું ગુજરાત ને ડુબાડી દેત. ભગવાન શ્રી મોદી 🚩 બધુ સરખું કરી દેશે

    • @sarfaraz1
      @sarfaraz1 2 місяці тому

      બુદ્ધિના બારદાન મોદી વિરોધી તને આમાં મોદીનો જ વાંક દેખાશે ડોફાઓ ચૂંટણી એ ટાઈમે આવે છે જ્યારે ચોમાસુ હોય છે બુદ્ધિ ના બળદ આમાં ચૂંટણી અને પૂર ની શું લેવા દેવા

  • @harshiilparieckh19
    @harshiilparieckh19 2 місяці тому +10

    पर अंधभक्त नहीं मानेंगे 😢

  • @JayHoBabaSaheb
    @JayHoBabaSaheb 2 місяці тому +3

    ऐसा ही होगा, जब राजनीति पर धर्म हावी होता है तब ऐसा ही होता है, 20 करोड़ के नट फिट करने में 120 करोड़ के नट टाईट हो रहे हैं !!!

  • @jahanararangrej254
    @jahanararangrej254 2 місяці тому +31

    मेरा गुजरात हमेशा समृद्ध ही रहा है, और इसकी समृद्धि पर खुद की मोहर लगाकर लोगों को मूर्ख बनाया गया और लोग मूर्ख बने भी है।😢😢😢

  • @nikunjrathwa4283
    @nikunjrathwa4283 2 місяці тому +6

    વડોદરા નાં નેતાઓ એ ખૂબ સરસ ફોટા પડાવ્યા છે.🎉

  • @zalaashish7977
    @zalaashish7977 2 місяці тому +10

    મેં તો ચૂંટણી વખતે આપણી એક પ્રોગ્રામમાં કહ્યું હતું કે વડોદરા નો વિકાસ અધૂરો છે ત્યારે તમે કહ્યું હતું કે તમારા નેતા બહુ સારા છે વિકાસ થશે પણ લોકો પાણીમાં પૂરમાં હાલત જોઈને તો લાગતું નથી વિશ્વામિત્રી નદીના આજુબાજુ થયેલા દબાણો ને કારણે આ સ્થિતિ સર્જાઈ છે

  • @narayanvirani6553
    @narayanvirani6553 2 місяці тому +11

    આ તો 156 ની કમાલ છે.

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds 2 місяці тому +26

    हर हर मोदी... घर घर मोदी बन गया गुजरात मॉडल 😀

  • @karanrathwa2546
    @karanrathwa2546 2 місяці тому +10

    વધુ પડતો વિકાસ ગટર અને નાળા ખુલા રહેવા દીધા નથી વરસાદ તો દરવર્ષે સરખો જ પડશે ગ્લોબલ વોર્મિંગ અને વુક્ષો કાપી ને સીટી નો વિકાસ નાં થાય ગામડાં ઓ માં મજા છે જીવન જીવવાની ❤સે હું છોટાઉદેપુર જિલ્લામાં નાં કવાંટ તાલુકાના કાનાબેડા થી રાઠવા કરણસિંગ ભાઇ કે

    • @vargheseb8602
      @vargheseb8602 2 місяці тому +1

      Hamare NONBIOLOGICAL Anshi mante GLOBAL WARMING ko.

  • @dhanjibhaivankar9816
    @dhanjibhaivankar9816 2 місяці тому +31

    આપણા લોકો હવે સરકાર અને નેતાઓ વિષે વિરુદ્ધ બોલીએ છીએ પરંતુ જયારે વોટ આપવા માટે અંધભકત બની અલગ જ મુદ્દે વોટ આપીએ છીએ

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 2 місяці тому

      👆💯℅✅✅✅👍
      બુદ્ધિ બહેર મારી જાય છે.

    • @haqbolo6101
      @haqbolo6101 2 місяці тому +1

      Corona ma su thayu hatu..toyy public ey pachi vote to emnej apyo..

    • @parthdutt7162
      @parthdutt7162 2 місяці тому +1

      Enu reason evu che ke opposition amna karta y bogus che etle public pase saro option nathi 😢

  • @aminchirag7572
    @aminchirag7572 2 місяці тому +49

    વડોદરામાં વિકાસ લૂલો લંગડો આઘળો બહેરો થયો છે😢😮😅😅😅😅

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 2 місяці тому +2

      અરે ભાઈ ૩૦ વર્ષ થી ભાજપ જીતે છે એ વિકાસ વગર થોડી જીતે.?? આત્મનિર્ભર બની ગયા ભાઇ..😂 વિકાસ ગાંડો થયો 😂😂

  • @malivadrajesh
    @malivadrajesh 2 місяці тому +17

    હવે એવું ના કેતા સીટી વાળા કે એક્ચુલી અમને ગામડામાં ના ફાવે 😂 ગામડામાં ગમે એટલો વરસાદ પડે પણ કાઈ વાઘો ના આવે 😊😊😊

    • @Anonymous-cq8rp
      @Anonymous-cq8rp 2 місяці тому

      Kemke tya jameen 6 maani chusva maate. Shehar ma to makaano ne construction j etla badha 6 ke aavi paristhiti thaay j

  • @arvindparmar9562
    @arvindparmar9562 2 місяці тому +34

    આવા પત્રકારોની દેશની જરૂર છે.

    • @dhambhasachurakhsjdksklwhdb
      @dhambhasachurakhsjdksklwhdb 2 місяці тому +2

      કોઈ ના થી કઈ ન ઉખડે, ભગવાન શ્રી મોદી 🚩બધુ સરખું કરી દેશે

    • @gandhichintan3864
      @gandhichintan3864 2 місяці тому +1

      aa ben haju bahu famous nathi aetle pa6i aaj chanl gov ni thai jase..

    • @sarfaraz1
      @sarfaraz1 2 місяці тому +2

      ​@@gandhichintan3864આ દલાલ જ છે પણ એની દલાલી તમૈ નથી જોઈ એટલે સારી લાગે છે

    • @jayloving2005
      @jayloving2005 2 місяці тому +1

      AA Dalal 6

    • @tisha3929
      @tisha3929 2 місяці тому

      @@sarfaraz1e babu gol topi wala musalmano patthar maro kare tyare aa badhi safaiyobkya jay che ,tyare to hamare bache nadan he,itihas gawah che tamne badha hindu virodhi j cho

  • @dlvankar820
    @dlvankar820 2 місяці тому +9

    ગુજરાત ને સુંદર અને nomber વન તો તમે મીડિયા એ બનાવ્યું છે

  • @rohitparikh5420
    @rohitparikh5420 2 місяці тому +4

    હિન્દૂ મુસ્લિમ કરશે એટલે પાછા ખુશ થશે

  • @saloni294
    @saloni294 2 місяці тому +4

    Siddharth Bunglows built on wrong place, actually that land is of River

  • @akibkadri4003
    @akibkadri4003 2 місяці тому +3

    Good job work ben. God bless you for every time

  • @hasmukhsudani6846
    @hasmukhsudani6846 2 місяці тому +25

    એકના એક પક્ષને મત આપવાથી આવું જ પરિણામ મળે

    • @apurvaparmar1946
      @apurvaparmar1946 2 місяці тому +1

      Mat to amne j aapi su

    • @tisha3929
      @tisha3929 2 місяці тому

      E dosa tari aa badhi salah ma j congress e ma fad nakhi hati desh ni ne tara jeva 2 rs ni okad wala pachi kese amara hath ma kia nai

  • @govt.newsgujarat
    @govt.newsgujarat 2 місяці тому +14

    આ શહેરીકરણ નું પરિણામ છે

  • @ભંડૅરીશૈલૅષભંડૅરીશૈલૅષ

    એક મુલાકાત જામનગર ની પણ લો

  • @dfordreams3630
    @dfordreams3630 2 місяці тому +27

    देवयांशी बहन अंधभक्तों से भी बात कर उनसे कुछ पूछ लेना 😅

    • @hardyfg7524
      @hardyfg7524 2 місяці тому +2

      Wo kahoge modi ne thodi barish ki hai😂😂

    • @Sports-remix14
      @Sports-remix14 2 місяці тому

      Fir kya enjoy karna chahiye aur kya . 😄😄😄😄😄😄😄

    • @NIRMALCHUDASAMA
      @NIRMALCHUDASAMA 2 місяці тому

      આંધળો વિરોધ કરવો
      નકારાત્મક વાત વધારે ફેલાવવાની છે
      જે ગુજરાતી લોકોને હેલ્મેટ પેહરવું નથી ગમતું
      વાહન રોંગ ચલાવું ગમે છે
      ગમે ત્યાં કચરો નાખવો ગમે છે
      બધું સરકાર ને કરવાનું આપને ખાલી સલાહ આપવાની
      જે સરકારી નોકરી કરે છે એને પણ વરસાદ માં નુકસાન થયું હશે
      એકલા ધારાસભ્ય આવે અને સૂચના આપે તો સરકારી નોકરી કરતા હોય એને પોતાના ઘરે મુશ્કેલી હોય તોપણ તમારી મદદે આવે એવી વાત લોકો કરે છે
      સંપ ની જરૂર છે
      70 %0લોકો ના ઘર માં 3 કે 4 દિવસ ચાલે એટલું જમવાનું પડ્યું હશે

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 2 місяці тому

      ​@@hardyfg7524🤣🤣Sahi baat
      Andh bhakta kahenge Congress ke raaj mai barish nahi aati thi 🤣

    • @parmarkrunal3888
      @parmarkrunal3888 2 місяці тому

      😂😂😂😂

  • @yakubkhanpathan5427
    @yakubkhanpathan5427 2 місяці тому +3

    U are only reporter came forward to report in flood situation at vadodara and very brave. God bless u

  • @kingdurlabh9111
    @kingdurlabh9111 2 місяці тому +1

    વડોદરા વાળા ને BJP બો ગમે છે એટલે આજ હાલત થવાની તમારી હજી વોટ આપજો BJP ne

  • @mayurkapadiya4625
    @mayurkapadiya4625 2 місяці тому

    Excellent work jamawat teem..

  • @Jaiprakash.007
    @Jaiprakash.007 2 місяці тому

    Great ground report specially thank for you.

  • @divyeshdev3646
    @divyeshdev3646 2 місяці тому +1

    ભરૂચ મા પણ pm ના જન્મદિવસ ના નામ પર bjp સર્જિત પૂર આવેલું

  • @dushyantdave7779
    @dushyantdave7779 2 місяці тому +1

    આખા ગુજરાત માં બોગસ માં બોગસ કોર્પોરેશન હોય તો વડોદરા નુ છે આ ત્રીજી ચોથી વખત ની પાણી ની તકલીફ છે તેમ છતા પણ રાજકારણીઓ અઘોરી ની જેમ ઉંઘે છે નર્યા સ્વાર્થી અને મતલબી છે
    મોદી સાહેબ ના નામ થી જીતે છે બાકી એમના નામ થી અપક્શ જીતી બતાવે

  • @sandipchavda84
    @sandipchavda84 2 місяці тому +21

    માણસ સાથે માથાકૂટ કરી લવ મગર સાથે નહિ ❤❤❤God bless you

    • @vargheseb8602
      @vargheseb8602 2 місяці тому +3

      Yeh toh wahi magar mach hai jise hamare NONBIOLOGICAL ghar laye the.

  • @newsvedio
    @newsvedio 2 місяці тому +7

    સાહેબે મૂલાકાત લેવી જોઈએ

    • @ravalzeel2726
      @ravalzeel2726 2 місяці тому +3

      Saheb ne kaso fer nahi padto vadodra aakhu dubi jay to pan

  • @manojdivatia
    @manojdivatia 2 місяці тому

    Thanks to you to review this flood situation !!!
    How about interviewing Amiben Rawat D/o of Narendra Rawat popular INC leaders

  • @nileshsata1304
    @nileshsata1304 2 місяці тому +1

    વડોદરામાં આવુ થાય તો બીજે આભાર

  • @PareshPatel-gr5io
    @PareshPatel-gr5io 2 місяці тому +1

    भाजपा का हाथ, वडोदरा का विनाश

  • @mit3inn
    @mit3inn 2 місяці тому +10

    Haju apo Bjp ne vote tame aa j layak chho... jyare samjhavi a tyare Hindu Muslim karvu chhe
    Ane je samjhavtu hoy a ne j gado apta hoy chhe have bhogvo.

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds 2 місяці тому +8

    गुजरात मे सरकार हे ही नहीं ३० साल से..... राम राज्य 😀

  • @jkpatel5974
    @jkpatel5974 2 місяці тому +5

    બેન, નવાઇની વાત તો એ છે અંજાવાના કોટ વિસ્તારમાં ક્યારેય પાણી ભરાયા નથી.
    છ-સાત ઇંચ વરસાદમાં પાનકોરનાકા સહિતના તમામ કોટ વિસ્તારમાં ની પણ હાલત ખરાબ થઇ ગઇ છે😢

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 2 місяці тому +5

    B.j.p.ko vote do or apni barbaadi lawo.

  • @dhambhasachurakhsjdksklwhdb
    @dhambhasachurakhsjdksklwhdb 2 місяці тому +1

    આ લોકો ૨૬ જાન્યુઆરી એ તિરંગા યાત્રા માં ભાજપ નો જંડો લઈને સૌથી આગળ ઊભા હશે😂

  • @katariadpk
    @katariadpk 2 місяці тому

    You have done good coverage. Well done

  • @hiteshprajapati965
    @hiteshprajapati965 2 місяці тому

    Great reporter. You are doing fantastic job ma'am

  • @yagneshchandel4217
    @yagneshchandel4217 2 місяці тому

    દેવાંશી બેન જે લોકો જવાબદાર છે તેમને કયારે સવાલ કરશો,?

  • @Zafu
    @Zafu 2 місяці тому +4

    શું કઈ નવું શીખશે જનતા કે વારંવાર હેરાન થયા કરશે

  • @rxlife3544
    @rxlife3544 2 місяці тому

    Saying thanks to every person you interviewed will add more decency in conversation. Indian media should learn this basic manners from western media. People’s feedbacks matter and so appreciate them for their time. Nice reporting on other aspects.

  • @SureshVasava-he9oi
    @SureshVasava-he9oi 2 місяці тому +12

    Modi nu gujrat model

  • @TusarpatelChachadiya
    @TusarpatelChachadiya 2 місяці тому +6

    Vadodara na Loko te layek. Che

  • @dsanrame268
    @dsanrame268 2 місяці тому +4

    Gujarat me BJP ki publicity and Media Management 100% hoti hai , work 0% hota hai

  • @arvindkvalawithgkclub3693
    @arvindkvalawithgkclub3693 2 місяці тому +4

    ગુજરાત ક્યારે સુંદર હતું...?? ગાંધી નું ગુજરાત નથી આ બેન

  • @edu_pys
    @edu_pys 2 місяці тому +4

    We are not vote for bjp now onwards

  • @mohibbadi7833
    @mohibbadi7833 2 місяці тому +3

    Kisaanonko kitna bhari nuksaan hey koi patta nahi ?

  • @saifsindhi9284
    @saifsindhi9284 2 місяці тому

    ૨૩ વર્ષ થી સત્તા મા રહેલી ભાજપ પાર્ટી એ વિકાસ નામે મારા ગુજરાત ની જનતા ને માત્ર બેવકૂફ જ બનાયા છે. ભલે કેવી પણ આપ્પદા આવે ત્યારે જનતા કહે છે હવે તો આમને ચુટણી આવશે ત્યારે બતાવીશુ પણ ભારે મતો થી ચુટી ને આવી જાય છે.😢😢😢😢😢

  • @deepakpandya7919
    @deepakpandya7919 2 місяці тому

    Congrates Devanshi

  • @Filmy_picturewala
    @Filmy_picturewala 2 місяці тому +4

    આટલા વર્ષો ના ડેટા નું શું કર્યું ? અને જો આવડત ના હોય તો જે યોગ્ય છે એ ને જવાબદારી સોપો.

  • @BHABHORHASMUKH-nl8no
    @BHABHORHASMUKH-nl8no 2 місяці тому +1

    આપો હજી મત ભાજપ ને

  • @bharatsinhgohil6068
    @bharatsinhgohil6068 2 місяці тому +4

    આપજોહજીભાજપનેમત

  • @ashokprajapati4540
    @ashokprajapati4540 2 місяці тому

    દેવાંશી બેન તમે ખૂબ સરસ અને મુદ્દાસર પ્રશ્નો ની રજૂઆત કરો છો. ખૂબ ખૂબ અભિનંદન

  • @GovindChandwani-d2i
    @GovindChandwani-d2i 2 місяці тому +1

    SPL Salut devanshi Joshi Didi Ji Oneste news Ahncar Devanshi Joshi Didi Ji Ko Jai Hind Jai Bharat Vande matram

  • @monil3095
    @monil3095 2 місяці тому +1

    બધા નેતાઓનો દોષ કાઢે છે, પરંતુ સાચા ગુનેગારો સરકારી કર્મચારીઓ- BMC ના અધિકારીઓ- કર્મચારીઓ 58 - 60 વર્ષ સુધી સરકાર ના જમાઈ બની ગયા તેઓ ને પણ યાદ રાખો

  • @Prince_gamer-93r
    @Prince_gamer-93r 2 місяці тому +1

    Prajani padkhe ubha Raheva thank you

  • @divyeshdev3646
    @divyeshdev3646 2 місяці тому

    બેન ખુબ સારુ કામ છે તમારું

  • @ameetgandhi7650
    @ameetgandhi7650 2 місяці тому +5

    Corruption in gujarat

  • @eduscript4703
    @eduscript4703 2 місяці тому +2

    Baroda jevi j sthiti Morbi ma chhe pan morbi na Loko ne bik Lage chhe bolva thi. Baki machhu Nadi ma 50 feet dabavi ne bethela kahevata hindu dharma na rakshako same kem badha munga Thai ne betha chho?

    • @KV020
      @KV020 2 місяці тому

      ✅️

  • @dharmrajsinhgohil911
    @dharmrajsinhgohil911 2 місяці тому +1

    Vote kari virodh paksh Lavo ek j option che

  • @miteshvyas3673
    @miteshvyas3673 2 місяці тому +2

    56 ની છાતીવાલા ક્યાં સંતાઈને બેસી ગયા છે

  • @horseloverdharmendra4881
    @horseloverdharmendra4881 2 місяці тому +2

    વરસાદ BJP એ કરાવિયો સે 😂😂😂

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 2 місяці тому

      , બીજેપી એ તો નહિ પરંતુ એમના કોઈ ખોટા કામ ને કારણે કુદરત રૂઠી હોય એ ચોક્કસ છે.
      લોકોને જ હવે સમજવાની જરૂર છે

  • @williesmacwan2839
    @williesmacwan2839 2 місяці тому +4

    Shame on bjp

  • @RameshPatel-bw3bz
    @RameshPatel-bw3bz 2 місяці тому +1

    I have commented before & repeat it again that when voters hire corrupt uneducated politicians to decide their future,this is what you get in return. Wake up NAMO and NDA leaders,this is a challenge for you to take & prepare Bharat for even worst weather catastrophic consequences by prioritizing massive infrastructure projects to save people from facing such disasters unseen ever before ya seen but neglected.

  • @miteshvlogs4492
    @miteshvlogs4492 2 місяці тому +6

    જ્યાં વિપક્ષ ના હોય ત્યાં વિકાસ કોઈ દિવસ ના હોય બેન કોઈ તો જોઈએ બોલવા વાળું

  • @chiragladva3210
    @chiragladva3210 2 місяці тому

    આ 99 સીટ થી 156 આપડે જ લાયા છીએ
    આવી કુદરતી આફત કંઈ ને નઈ આવતી હાલત ખરાબ બહુ છે પણ એનો મતલબ એ નથી કે વરસાદ પડે ને પાણી ના જ ભરાય
    થોડા ટાઈમ પેલા દુબઈ માં તુફાન આયો તો એનો મતલબ એ થોડી કે સરકાર કંઈ કરે
    જાપાન માં આટલા બધા ધરતીકંપ આવે છે તોય એ દેશ આગળ છે એ બધા જાણે છે
    ચિંતા કરવી જ હોય તો શિક્ષણ ની કરો
    ચિંતા કરવી હોય તો વસ્તી વધારા ની કરો
    ચિંતા કરવી હોય તો ભ્રષ્ટાચાર ની કરો
    બાકી આ વીડિયો માં એક ભાઈ કહે છે ગુજરાત માં રેહવું ના જોઈએ એને કેજો કે ગુજરાત માં કેટલાય બહાર ના રાજ્ય ના લોકો કમાય ને પોતાનું ઘર ચલાવે છે
    અને આ રિપોર્ટર ને કેજો કે થોડો ભ્રષ્ટાચાર ના પણ વિડિયો બનાવે જે સરકારી કચેરી માં બેસી ને કરે છે
    જેને સવાલ પૂછવાના છે એને સવાલ કરો

  • @pateljayantij2689
    @pateljayantij2689 2 місяці тому

    Devanshiben is keeping Labours In Channel ✅🙏

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi 2 місяці тому +1

    उत्तर गुजरात के सभी डेम तालाब खाली हैं कैनल द्वारा यहां पहुचाए तो सभी जगह बैलेंस हो सकता है लेकिन कोई प्लानिंग ही नहीं है

  • @Prakash-o1s2i
    @Prakash-o1s2i 2 місяці тому +1

    નેતા ઓ , કોર્પોરેટર એન્ડ બિલ્ડરો, તંત્ર, દરેક સ્કિમો માં ભાગીદાર o chhe

  • @arpitparikh3534
    @arpitparikh3534 2 місяці тому +1

    બેન speker અને કેમેરા લઈને આવ્યા કાંઈ મદદ લઈને આવ્યા

    • @patelratilal4003
      @patelratilal4003 2 місяці тому

      પત્રકારો નું કામ પરિસ્થિતિ સરકાર અને પ્રજા આગળ મુકવાનું છે શાસકોએ આ પરિસ્થિતી માં જરૂરિયાત મુજબ મદદ કરવાનું છે જે નથી થતું તે દુઃખદાયક છે

  • @narendraparmar6850
    @narendraparmar6850 2 місяці тому

    સત્યમેવ જયતે

  • @rajeshkumarmaheta8212
    @rajeshkumarmaheta8212 2 місяці тому +1

    મજા aave che ne bhai. Ben moj karo

  • @samirahemadpatel431
    @samirahemadpatel431 2 місяці тому +1

    અલ્લાહ આસાની કરે.

  • @BhaveshPatel-jp7wg
    @BhaveshPatel-jp7wg 2 місяці тому

    Mam very nice Repotting Salute 🫡 But Many people Most Favored only One Party ?

  • @mineshrana5204
    @mineshrana5204 2 місяці тому

    Sooo SAD 😢

  • @arjunbaria5778
    @arjunbaria5778 2 місяці тому

    Good 👍

  • @akshaydamor6875
    @akshaydamor6875 2 місяці тому +1

    Ramram

  • @shakillmansuri
    @shakillmansuri 2 місяці тому +1

    દેવાંશી બેન સિહોદ (બ્રિજ) બાજુ પણ આવજો

  • @hiteshprajapati965
    @hiteshprajapati965 2 місяці тому

    This is the every time situation

  • @rohanvasava2890
    @rohanvasava2890 2 місяці тому +3

    Public na Paisa khata aavde che VMC ne

  • @chandubhaisagpariya6106
    @chandubhaisagpariya6106 2 місяці тому

    नमस्ते माताजी नमस्ते जौयु गुजरात

  • @Ramesh_009
    @Ramesh_009 2 місяці тому

    घर, बाईक, समान सब जाये पानी मे लेकिन वोट तो भाजपाई को ही😂😂😂😂 अब की बार

  • @shaileshkothari7497
    @shaileshkothari7497 2 місяці тому

    શું અન્ય વિસ્તારમાંથી કોઈ એનજીઓ કે સિવિલ સોસાયટી વડોદરા માં સક્રિય થઇ છે?

  • @AbhishekPatel-e4p
    @AbhishekPatel-e4p 2 місяці тому

    અભિલાષા ચોકડી નજીક ના વિસ્તાર ma આ સમયે પણ હજુ પાણી છે.....

  • @JamesScalper
    @JamesScalper 2 місяці тому +2

    BJP will come later and everyone will hail our leader.