Vadodara Flood પછી એક્ટિવિસ્ટ Swejal Vyasએ કહ્યું ધર્મના નામે વોટ માંગવાનું બંધ કરો!

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 714

  • @arvindparmar9562
    @arvindparmar9562 3 місяці тому +149

    આ ભાઈ બિલકુલ સાચી વાત કરી રહ્યા છે.

    • @dhambhasachurakhsjdksklwhdb
      @dhambhasachurakhsjdksklwhdb 3 місяці тому

      એક તિરંગા યાત્રા મોઢા ઉપર છુટી મારશે એટલે બધુ ભૂલાય જશે, ખોટી ચિંતા ન કરવી. જય શ્રી મોદી 🚩 ભગવાન

    • @Ciool602
      @Ciool602 3 місяці тому

      ભાજપ તો બોવ વચનો આપ્યા હતા કે બધું સરસ કરી નાખીશું,ઉપર થી અદાણી નાં ઘર ભરી નાખ્યા

  • @lukmanmohan4572
    @lukmanmohan4572 3 місяці тому +154

    આવી આફતો આવે એટલે નેતાઓ માટે સિઝન આવી અત્યારે થાય તે થવા દો પછી પેકેટ મંજુર કરવામા આવશે અને નેતાઓ ના ખિસ્સા તિજોરી भरे જનતા નું જે થવું હોય તે થાય ચૂંટણી વખતે હિન્દુ મુસ્લિમ કરી વોટ લઈ જવાના પાંચ વર્ષ સુધી શાંત

    • @sousonalishah1584
      @sousonalishah1584 3 місяці тому

      Bangal jav

    • @NasimPatel-u7r
      @NasimPatel-u7r 3 місяці тому +1

      Ato Awuj Chogras Na Withayako Na Kharidwana Cha Aj Pakaj Ma Tamara Atlu Dan Karwu Pad Sa Koi Nata Ya Bhagwan Ni Moti Muri Banawi Apsa Aj Acha Saccha Din Nahi To Pachi Hindu Muslin Daga Mata Tatar Raho Sara Ram NAWMI NA SAGATHANO Awya Madada VHP BAJRAG DAL SAWRKAR NA SAWKO GODSA Na Sawko Rss Na RSS ATLA SU KHABAR CHA To Ato Madad Karaj Awya Khabar Katho

    • @jignabasarvaiya-yv6he
      @jignabasarvaiya-yv6he 3 місяці тому +2

      400 par

    • @yuyu-od8yy
      @yuyu-od8yy 3 місяці тому +1

      Tya na loko ne pan ej game chhe hindu muslim muddo

    • @sulochanapatil8493
      @sulochanapatil8493 3 місяці тому +1

      Sir public ma etali tak chhe aakhi aakhi government no takho palti nakhe Bangladesh to India Move thavu pade ... PAN AAPDE SANSKARI NADRI WADA AFTER BEFORE GARBA RAMTA AAVDE... TEMPLE DONETION KYA CHHE .. OR UNITEDWAY KYA CHHE .... BAKI TO BDA NI YADSHAKTI SARI J CHHE YAT KARO .....

  • @Exhsgalf
    @Exhsgalf 3 місяці тому +45

    આટલી તકલીફો ભોગવ્યા પછી પણ વડોદરા ની જનતા આજ સરકારે મત આપશે ……..??
    દર વખત સરકાર બદલો તો જ પ્રજા લક્ષી કામ થાય …….

  • @manojdaxini255
    @manojdaxini255 3 місяці тому +76

    Mem.. તમે સરસ કામો કરી રહ્યા છો.. અને આ સરકાર ની પોલ ખોલી રહયા છો

  • @UshabenThakor-u3w
    @UshabenThakor-u3w 3 місяці тому +123

    બરોબર વડોદરાવાસી ઘરમા બેસી હિન્દુ_ મુસ્લિમ કરો

    • @pareshdhabalia7200
      @pareshdhabalia7200 3 місяці тому +1

      Hindu muslim karvu pade karan nahito vagar pani e gya samjo 😡😡

    • @bharatindia463
      @bharatindia463 3 місяці тому

      Kuch bhi 🤣

    • @jodigant
      @jodigant 3 місяці тому

      Ane jati jangana Karine vote aapajo.

    • @Techno_trading
      @Techno_trading 3 місяці тому

      Bhai tu jaatu hai ​@@pareshdhabalia7200

    • @Javidkureahi
      @Javidkureahi 3 місяці тому

      😂😂

  • @parmardilip3067
    @parmardilip3067 3 місяці тому +19

    बहुत समय बाद हिंदू मुस्लिम कर रहे हैं यह आपके समझ में आया बहुत अच्छी बात है

  • @HasimPatel-cw2rp
    @HasimPatel-cw2rp 3 місяці тому +6

    નિષ્પક્ષ અને નીડર પત્રકારિતા, સરકાર કોઈ ની પણ હોઈ પણ જે પ્રજા નાં પ્રશ્નો ઉઠાવે તે જ સાચો પત્રકાર નો ધર્મ..
    Keep doing Great Work .

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds 3 місяці тому +171

    भाईयो बहनों मित्रों केसा लगा गुजरात मॉडल...? 😀 ३० साल

    • @sousonalishah1584
      @sousonalishah1584 3 місяці тому +2

      Tamari vahu chokri ma surakshit che ne?

    • @alfaizfatta
      @alfaizfatta 3 місяці тому +3

      ​@@sousonalishah1584 kinya surakshit che hamna valsad pase baltkar thiyo.bhai Kai surakshit nathi atiyare.

    • @NoBody-ge3dw
      @NoBody-ge3dw 3 місяці тому

      😂😂😂😂 kai ghate nai😂

    • @indiawelcome
      @indiawelcome 3 місяці тому +1

      Best

    • @RasungVaghela
      @RasungVaghela 3 місяці тому

      Kya chhe surksit dofa​@@sousonalishah1584

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of 3 місяці тому +97

    સરસ હજુ કરો વિકાસ મજબૂત ભરોસોની સરકાર

    • @kkjoshi66
      @kkjoshi66 3 місяці тому

      આ તો ડબલ એન્જિન વાળી સરકાર.

    • @kingmotivational9104
      @kingmotivational9104 3 місяці тому +3

      Smart city chhe 😂

  • @usmankangda1020
    @usmankangda1020 3 місяці тому +61

    જૂન ૨૪ ને કેટલો સમય થયો? પબ્લિક દરેક વખતે મુસીબત આવે છે ત્યારે આવું બોલે છે પછીતો વોટ તો અનપઢ ને જ આપે છે.

    • @BhargavShukla1981
      @BhargavShukla1981 3 місяці тому

      Janta na magaj ma evu fit karvama aave 6 ke.. tamari paase bijo koi option nathi..

  • @rohanvasava2890
    @rohanvasava2890 3 місяці тому +27

    Tantra ni POL kholva badal aabhar Salute che Boss tamne

  • @rihanshekh8596
    @rihanshekh8596 3 місяці тому +92

    यहां चिल्ला रहे हैं मगर जब चुनाव आएगा तो वोट वही देंगे 😊😊😊😊

    • @D39282wha
      @D39282wha 3 місяці тому

      બધા અંધભક્તો જ છે
      Serious levani jarur nathi

    • @yuyu-od8yy
      @yuyu-od8yy 3 місяці тому +3

      Right

    • @drketanlimbachiya784
      @drketanlimbachiya784 3 місяці тому

      જય સનાતન
      તમારી વાત સાચી છે.
      પણ હવે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે.
      " ભગવાન સૌનું ભલું કરે" સનાતન ધર્મના સિદ્ધાંત મુજબ જે કાર્ય કરે તેમને વોટ આપવાના.
      સરકારમાં આવ્યા પછી સનાતન ધર્મના સિદ્ધાંત મુજબ કાર્ય ના કરે તો તેમને સત્તા પરથી નીચે ઉતારી દેવાના.

    • @rajujoshi8649
      @rajujoshi8649 3 місяці тому +2

      Right

  • @hasmukhsudani6846
    @hasmukhsudani6846 3 місяці тому +17

    જ્યાં સુધી એક જ પક્ષ અને મત આપશો ત્યાં સુધી આ જ વસ્તુ રહેવાની છે સહન કરવાની તાકાત રાખવી😊

    • @jimmisumoro3621
      @jimmisumoro3621 3 місяці тому

      Ek komi chmklu thse ane badhu bhulai jase😂😂😂😂😂😂😂😂😂

  • @bhagwanbhaiparmar5797
    @bhagwanbhaiparmar5797 3 місяці тому +51

    પ્રજા આને જ લાયક છે

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 3 місяці тому

      પ્રજા બેવકૂફ નથી.
      અમુક અંધ ભક્તો અને EVM થી જીતે છે

    • @farhan974
      @farhan974 3 місяці тому

      Agreed

  • @amishachauhan3007
    @amishachauhan3007 3 місяці тому +13

    Well done ! So many salute to you & your voice 100%👏

  • @shrutishah9673
    @shrutishah9673 3 місяці тому +9

    આપણ ને જૂનું બહું જલ્દી ભૂલી જવાની બિમારી છે.

  • @thegardenrestaurant5020
    @thegardenrestaurant5020 3 місяці тому +52

    સેજલ ભાઈ જય પરશુરામ આપે જે રિતે કોર્પોરેશન ની વસાવેલી બોટો નું કૌભાંડ બહાર પાડ્યા પછી વડોદરા વાસી જરૂર સમજશે કે હકીકત શુ છે

  • @Rajeshpatel-oj1cs
    @Rajeshpatel-oj1cs 3 місяці тому +33

    આતો કુદરત સરકારની વિકાસ બતાવે છે

  • @parulshah6951
    @parulshah6951 3 місяці тому +11

    Super se upar. Vat Kari... Bhai ne salute..

  • @rajsinghraoo
    @rajsinghraoo 3 місяці тому +12

    चुनाव आते ही सब जिम्मेदार भूल जाएगा

  • @bimalraval2889
    @bimalraval2889 3 місяці тому +25

    Wah Vyas ji Bravo Tamara jeva Loko Ni jarur Che

  • @BharatBhai-ge4bg
    @BharatBhai-ge4bg 3 місяці тому +7

    Swejal ભાઇ એકદમ રાઈટ બોલી રહ્યા છે

  • @shidanatha6357
    @shidanatha6357 3 місяці тому +54

    તોયે આવશે તો ઇજ... આતો કેવી લોકશાહી

    • @kalapitrivedi6966
      @kalapitrivedi6966 3 місяці тому +1

      ઈવીએમ

    • @mineshdedakiya3283
      @mineshdedakiya3283 3 місяці тому

      ​@@kalapitrivedi6966
      ૨૬ એપ્રિલ ૨૦૨૪ ના રોજ સુપ્રિમ કોર્ટે આપેલો ચુકાદો:
      ૧ ઈ.વી.એમ.અને વી.વી.પેટ ૧૦૦%
      સલામત છે.
      ૨ બેલેટ પેપર થી ચુંટણી નહીં થાય.
      સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદા પછી ઈ.વી.એમ.પર શંકા કરવી કે નહીં એ દરેક
      વ્યક્તિની બુદ્ધિમત્તા અને એજયુકેશન પર આધાર રાખે છે.
      જો ભાજપ ઈ.વી.એમ.મા ગરબડ કરી શકતું હોત તો ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ની સીટ ૩૦૩ માંથી ઘટીને ૨૪૦ ન થાત.
      ( ગુગલ ની માહિતી મુજબ જવાબ આપ્યો છે.)

    • @harisinhparmar7857
      @harisinhparmar7857 3 місяці тому +1

      કપટશાહી

  • @ibrahimrangrej5146
    @ibrahimrangrej5146 3 місяці тому +7

    Pyare Hindu Bhai Jago please 🙏 Hindu Muslim Ekta zinda bad

  • @aneestinwala4633
    @aneestinwala4633 3 місяці тому +2

    Salute to u bro for speaking truth. Keep it up bhai

  • @jadejaabhirajsinh5155
    @jadejaabhirajsinh5155 3 місяці тому +7

    આ પબ્લિક છે બધુ ભૂલી જાસે eletion આવસે ને એટલે બીજેપી વોટ આપશે

  • @jagrutidesai1955
    @jagrutidesai1955 3 місяці тому +3

    Thanks for your zeal Swejal Vyas .💚

  • @hanifvhora6075
    @hanifvhora6075 3 місяці тому +1

    Good reporting & well said...vyas saheb...congratulations......Thank you.

  • @acadivasi8894
    @acadivasi8894 3 місяці тому +18

    આવનારા વર્ષ મા હજુ વધુ flood આવશે. સાચવજો

  • @RasungVaghela
    @RasungVaghela 3 місяці тому +17

    થાળી વગાડો પાણી પણ જતું રેશે ખાટી લો હવે 😂😂😂😂😂

  • @rathwamiteshkumar
    @rathwamiteshkumar 3 місяці тому +9

    156 બહુમત આપેલા યાદ છે ને....

  • @sorajahid1402
    @sorajahid1402 3 місяці тому +7

    Neta Loko ni bache Badhi sagvad hova chta nathi jata ne aap Aavi paristhiti ma pan
    Kaam Karo Cho salam che Tamara kaam ne Sejal Bhai
    Ane my favourite Patrkar
    Devanshi mam

  • @Ramdassadhu12579
    @Ramdassadhu12579 3 місяці тому +11

    ભાઈ. જનતા એ. લાયક જ છે એટલ. તો ભાજપ ને મત આપે છે હજી પણ આ લોકો નહીં સુધરવા ના

  • @newjourneyliveslove7751
    @newjourneyliveslove7751 3 місяці тому +2

    આ ભાઈ ની વાત સાંભળી ખુબ સાચી વાત

  • @Asif_Editz___
    @Asif_Editz___ 3 місяці тому +1

    Sachi vaat kidhi bhai e 👍👍

  • @dixitfact118
    @dixitfact118 3 місяці тому +23

    Potana bungalow dubi jay 6 toy bjp joye 6 loko ne

  • @rasheshshah8044
    @rasheshshah8044 3 місяці тому +4

    SWEJALBHAI I AGREE.BAHU SACCHI VAAT.AANO KOE UKEL NATHI AAVUJ CHALYA KARSE.ALL ARE SAME.

  • @Cric_vie
    @Cric_vie 3 місяці тому +54

    દરેક જગ્યા એ જ્યા પણ જોવ છું ત્યા લોકો ભાજપ સરકાર નો વિરોધ કરે છે તો બધી જગ્યા એ ભાજપ ચૂંટાય ને આવે છે કઈ રીતે ??

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 3 місяці тому +12

      ઇવીએમ છે ને.. અને અંધભકતો બાકી દારૂ, ચીકન અને પૈસા.....👈

    • @setuk29
      @setuk29 3 місяці тому

      EVM ne dosh devanu bandh kro.. Jya jaao tya BJP, Modi kaka, Aapda Gujarat nu Gaurav nd Sanatan aa shabdo wda madi j jase.. And aaj loko vote aapi aapi ne jeetade che nd kasuk thay tyare rade nd fari vote aapvano mauko made tyare fari bhool kari bese che. ​@@dhirensolanki9268

    • @ranabhailavadia5319
      @ranabhailavadia5319 3 місяці тому +9

      ભામણ વાણિયા પટલા બધા રોવા નું નાટક કરે ,મત બીજેપી ને😂😂😂😂

    • @jemabhaichauhan9497
      @jemabhaichauhan9497 3 місяці тому +9

      દારૂ, ભજીયા, ગાંઠીયા, 500 ની નોટ

    • @Hlpl-rp5ir
      @Hlpl-rp5ir 3 місяці тому

      UP Rajasthan Maharashtra badha ma seat ochhi thai apna gujarati murkha chhe ke Modi jeva halkat mate Ganda thya chhe

  • @thakor.k1487
    @thakor.k1487 3 місяці тому +4

    આ તો ભાજપ નો વિકાસ છે અ છે દીન આ ગયે

  • @balkrishnachauhan7524
    @balkrishnachauhan7524 3 місяці тому +41

    હજી કહો...ધર્મને બચાવવા માટે અમે ભાજપને જ મત આપીશું.

    • @BMWHP
      @BMWHP 3 місяці тому +2

      Apvo j pade nahi to Bangladesh na Hindu jeva haal karse.

    • @chandrakantpatel5459
      @chandrakantpatel5459 3 місяці тому +4

      ​@@BMWHPહજુ પણ ગોબર ભગતી...

    • @BMWHP
      @BMWHP 3 місяці тому

      @@chandrakantpatel5459 chamacha banvana pariname Afghanistan, Pakistan, Bangladesh mathi namo nishan khatam thai gaya, bhagat banvathi je chhe te taki rahese.

    • @kasifsaiyed9593
      @kasifsaiyed9593 3 місяці тому +1

      Bhai have to lage educated Loko uneducated thava lagiya che 😂

    • @BMWHP
      @BMWHP 3 місяці тому

      @@kasifsaiyed9593 bhai tame kyare koi Muslim sanstha dwara blood camp yojato joyo?

  • @govindbhairevar2621
    @govindbhairevar2621 3 місяці тому +4

    સરકાર ફેઈલર હોય તો તેને આવતી ચુટણીમા બતાવી દેવુ જોઈએ

  • @khalilshaikh2645
    @khalilshaikh2645 3 місяці тому +2

    Waha bhai 1 dam sachi vaat ...
    .....Hindu musalman karva ma akha jagat ni ma fadi nakhi

    • @Sage_soul-e5p
      @Sage_soul-e5p 3 місяці тому

      E to taro popat kri ne gyo che 1400 vrs phela

  • @narsithakornarsithakor
    @narsithakornarsithakor 3 місяці тому +4

    ખુબ સરસ.‌ભાઈ

  • @dikenschristian
    @dikenschristian 3 місяці тому

    જમાવટ ના પત્રકાર દેવાંશી બેન અને આખી ટીમ ને અભિનદન, આ ગોદી મીડિયા ના જમનામાં, આપ જેવા નીડર અને જનતાની વાત કરનારા પત્રકાર હજુ લડી રહ્યા છો માટે ખૂબ ખૂબ આભાર..

  • @asifpathan768
    @asifpathan768 3 місяці тому +1

    Sujal bhai 100% tame sachu bolo cho
    Hame tamari sathe che

  • @AbdulGani-vj7gi
    @AbdulGani-vj7gi 3 місяці тому +1

    Salaam or Dhanyvad Didi.❤❤❤❤❤

  • @yakubughratdar942
    @yakubughratdar942 3 місяці тому +15

    સો વાતની એક વાત, ગમે તે થાય પણ વોટ તો બસ ભાજપને જ આપીશું, જનતા પર દયા ખાવા ની જરૂર નથી, જનતા આજ લાયક છે,

    • @bhs_742
      @bhs_742 3 місяці тому +1

      સાવ સાચી વાત કીધી ભાઈ.
      આ પ્રજા નાગીની છે જ આ લાગ ની, આમ જ જદ્ધવા જોઈએ બધા...તો જ ખબર પડશે કે કોને વોટ અપાય અને વોટ આપ્યા પછી પ્રશ્ન પુછવો જોઈએ કે નહીં !

  • @dinaurduniyakimaloomat-yus771
    @dinaurduniyakimaloomat-yus771 3 місяці тому +1

    जोरदार ❤

  • @rameshpatel1397
    @rameshpatel1397 3 місяці тому +1

    સ્વેજલ vyas તમે સાચું કહો છો

  • @dineshchauhan4929
    @dineshchauhan4929 3 місяці тому +3

    હજી ચૂંટણી ઘણીવાર છે આ લોકો ભૂલી જશે

  • @MOHANJANGID-or8vj
    @MOHANJANGID-or8vj 3 місяці тому +22

    सिस्टम से सवाल करो तो देश द्रोही बोलेंगे यही लोग जिनके घर मे पानी भरा है. ...कुछ अंध भक्त तो ऐसे है जो पानी मे खड़े है फिर भी बोलते है पानी नहीं है हमारे यहाँ 😁

  • @ashwinshelat4020
    @ashwinshelat4020 3 місяці тому

    Good job boss.. Keep it up... We r with you...

  • @sorajahid1402
    @sorajahid1402 3 місяці тому +2

    Good Sejal Bhai Aap na kaam ne Salam che

    • @King-lb1om
      @King-lb1om 3 місяці тому

      Congress nee Khatam Karavani Vadodara Saja Bhogvi Rahyu Che

  • @PravinSavani-v8q
    @PravinSavani-v8q 3 місяці тому +4

    Sachi vat chhe

  • @daniskhan7063
    @daniskhan7063 3 місяці тому

    Jabardast Sejal Bhai orijnal Indian desbhakt rastrpremi selyut Bhai

  • @abdulsharifshaikh
    @abdulsharifshaikh 3 місяці тому +4

    People's are happy with BJP Hindu and Muslim fight formula

  • @mahavirbothra1620
    @mahavirbothra1620 3 місяці тому +2

    आएगा तो मोदी ही..😂साफ सफ़ाई 7 दिन में होते ही सब भूल जायेंगे

  • @venividivici2575
    @venividivici2575 3 місяці тому +4

    Road bane pachi tute
    Bridge bane pachi tute
    Pachi pacha Nava banave
    Etle Vikas nirantar chalu j rahe
    Wah modiji wah 😂

  • @vaidehidesai716
    @vaidehidesai716 3 місяці тому +7

    VMC is worst. I'm not from Vadodara. I'm here from 2011 and I have watched how VMC works. And the most important after this flood also the system will not change. They will not take lesson from this.

  • @ZarinaZakariya
    @ZarinaZakariya 3 місяці тому

    જ્યારે ન્યાય સામે અન્યાય પરાજીત થાય ત્યારે આવી ઘટના વધુ જોશો કહેવત છે ભગવાન ના ત્યાં દેર છે અંધેર ક્યાંય નથી મનુષ્ય નું જીવન જીવતા શીખો દરેક મનુષ્ય પ્રતી પ્રેમ રાખશો તો ઉપર વાળો પરહ્મ કરશે

  • @sulochanapatil8493
    @sulochanapatil8493 3 місяці тому +1

    Aapde to sanskari public Snehal vyas bhai Loko ne ungva do badhane BJP ne vot aapva do chhodo Bhadu shanti thi jlasa karo saheb

  • @bindeshmakwana8631
    @bindeshmakwana8631 3 місяці тому

    Sachi vat che ...

  • @jayeshdesai8888
    @jayeshdesai8888 3 місяці тому +3

    ખુબ ખુબ આભાર બેન 👍🙏🙏

  • @karishmakhadse3826
    @karishmakhadse3826 3 місяці тому +3

    Modiji busy hai Maharashtra election me

  • @MujjafarGouri
    @MujjafarGouri 3 місяці тому +1

    Hindu muslim karva thi fakt raj karan ne faydo chhe des ne nahi jay hind❤

  • @jalpeshshah9544
    @jalpeshshah9544 3 місяці тому

    Good work...keep it up....🙏

  • @thakordilipsinh
    @thakordilipsinh 3 місяці тому +3

    ભાઈની વાત સાચી સે એક દમ બીજેપી સામે બોલો એટલે તમારા ગરા ઉપર તલવાર લટકે 😅😅😅

  • @marhabamarhaba9138
    @marhabamarhaba9138 3 місяці тому

    Naman medam
    Aa bhai ni vat samjay Aena mate

  • @riyazsarvadi4758
    @riyazsarvadi4758 3 місяці тому +2

    Right brother 🙏

  • @SJ-mv8yi
    @SJ-mv8yi 3 місяці тому +8

    ભાઈ પંચાયત ચુંટણી ની તૈયારીમાં વ્યસ્ત છે મંત્રીઓ

  • @lovecat3681
    @lovecat3681 3 місяці тому +7

    40 varas thi ek j Ane Aaj haal che....koi vikas nthi jese the wese h barso se ..aju vicharo k 1975 Vali badh aave to su thase ....past history juoo to badha ne khbar pde .......vikas na name 0000000

  • @rajendrasinhparmar4604
    @rajendrasinhparmar4604 3 місяці тому +1

    VMC ને property tax આપવાનું બંધ કરો. કેમકે આટલો ટેક્સ આપ્યા પછી પણ છેલ્લા ઘણા વર્ષોથી કઈ જ બદલાતું નથી. Support # no property tax to VMC

  • @jayshreejoshi6166
    @jayshreejoshi6166 3 місяці тому +1

    Ha sachi vat bhai

  • @NayanRathod-e4i
    @NayanRathod-e4i 3 місяці тому +2

    બેન નેતાઓ થી પ્રશ્નો કરો આમ નાગરિક અને તમારો અમૂલ્ય સમય કે ખોટો કરો આમ નાગરિક શું મગર પકઙવા બૈઠા છે??? 🌧️🌧️🌧️ 🙏🙏જય અંબે

  • @jayeshdesai8888
    @jayeshdesai8888 3 місяці тому +2

    આભાર બેન 🙏👍

  • @devarshinayak3641
    @devarshinayak3641 3 місяці тому +4

    મોદીજી મોદીજી મોદીજી
    🎉🎉🎉🎉🎉🎉🎉
    મોદીજી અમે તમારી જોડેજ છે... આવતો આવે ને જાય

  • @ZarinaZakariya
    @ZarinaZakariya 3 місяці тому +1

    જ્યારે તકલીફ પડે ત્યારે બીજેપી વિરૂદ્ધ બોલવાનું જ્યારે ચુંટણી આવે ત્યારે ધર્મની રક્ષા ને વચ્ચે રાખી બીજેપી નેજ વોટ કરવાનો જ્યારે ધર્મનું રક્ષણ વાળું ભેજા માંથી ભૂસુ નહી નીકળે ત્યાર સુધી સુખી નહી થઈ શકાય ધર્મ તમારી રક્ષા કરે છે નકે તમે

  • @appugamit
    @appugamit 3 місяці тому +2

    HAJU VOTE AAPO BJP NE...156 nu parinam bhogvo have......

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 3 місяці тому

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @manharbenrajput5691
    @manharbenrajput5691 3 місяці тому

    U r a good journalist

  • @subhashdamara8435
    @subhashdamara8435 3 місяці тому +1

    Right..❤

  • @Ajay.rathwa.Official.1995
    @Ajay.rathwa.Official.1995 3 місяці тому +1

    વાહ ભાઈ સાચી વાત છે 👍🏻

  • @chintanbariya5335
    @chintanbariya5335 3 місяці тому

    Ek dum bhai ❤exactly..aru first-time voting in baroda its manishaben vkl
    Tyar thi thi lay n ajj sudhi main koi jaat nu improvement baroda nu joie nahi bus eloko e akhe akhu baroda vmc e builders n api didhu

  • @khanhafiza2808
    @khanhafiza2808 3 місяці тому +2

    Good job sejwal bhai i selut🤝❤🤝

  • @jayantiravalnimoj1940
    @jayantiravalnimoj1940 3 місяці тому +3

    બેન આ લોકો અત્યારે આવું બોલે છે છે પણ ચૂંટણી મા વોટ તો બીજેપી ને જ આપશે 😅

  • @mahavirbothra1620
    @mahavirbothra1620 3 місяці тому +1

    कोई किसी को ऊलू नहीं बनाता लोग ऊलू हैं ही..😂

  • @bhaveshsolanki1134
    @bhaveshsolanki1134 3 місяці тому +5

    Have sahya jaher karse ane camision khase

  • @nitin1240
    @nitin1240 3 місяці тому +18

    હું એક બ્રાહ્મણ હોવાથી સત્ય બોલવાની ટેવ હોવાથી ૨૦૦૨ થી ઘેલસાઘરા ગુજરાતી હિન્દુઓ ને કહેતો આવ્યો છું કે *_આ કાચિંડા જેવા ઘાંચી ની ઔલાદ ને તમે ઓળખતા નથી કે એના સુત્ર પાછળ શું સત્ય છે_*
    તમે જે સાંભળતા આવ્યા છો કે - *_ન ખાય ન ખાવા દે_* એને પુછશો તો કહેશે કે મેં એવું ક્યાં કહ્યું હતું? હું તો કહેતો હતો કે
    *_નખાય નખાવા દે ને_*
    હવે ૨૨ વરસથી નખાવી ને બેઠા છો તો ભોગવો. નસીબ તમારા. કુતરા ની જેમ ફીટ થઈ ગયું છે ને? 🤣 ના નિકળે અને ના હલનચલન કરી શકો.
    *_હવે તો જાગો અંધભક્તો, બહુ તેલ કાઢ્યું ઘાંચી ની ઘાણીએ હવે નહીં જાગો તો ચુસાયેલી ખોળ જેવા પણ નહીં રહો_*

  • @FaizaankhanPathan
    @FaizaankhanPathan 3 місяці тому +1

    Shame Shame BJP Shame ,

  • @abdulkareem174
    @abdulkareem174 3 місяці тому +1

    આટલુ થયા પછી પણ આ લોકો વોટ તો ભા જ પ ને આપસે

  • @FaizaankhanPathan
    @FaizaankhanPathan 3 місяці тому +1

    Hindu Muslim....Hindu Muslim....Aney hindu Muslim....bss BJP ne Aana Siva Biju Kai Aavtu Hoy to Karene

  • @Sanatni__Hindu
    @Sanatni__Hindu 3 місяці тому +3

    આ લુખ્ખો ગમે તે વાત કરતો હોય વોટ્સએપ ભાજપ ને જ આપવાની

    • @VIJAYAKUMARVASAVA
      @VIJAYAKUMARVASAVA 3 місяці тому

      સાચી વાત કરનારને લુખ્ખો કહેનાર ગધેડા તો દેશનો નંબર 1 અંધભક્ત છે.

    • @Techno_trading
      @Techno_trading 3 місяці тому

      😢

  • @babykiara938
    @babykiara938 3 місяці тому +1

    मगर दरिया में रखो के शहर का विश्वमित्री नाले में जनता की जान जोखिम में लेन का इंतजाम किया हुआ है
    स्मार्ट सिटी में फ्लड का भी आज़वा से इंतज़ाम है
    ये भाई के साहस को प्रणाम
    बाक़ी को बोलने और एक्शन लेने का भी साहस नहीं hai

  • @acadivasi8894
    @acadivasi8894 3 місяці тому +2

    Bjp લાવો વિકાશ આવો લાવો..

  • @sahistasahikh7924
    @sahistasahikh7924 3 місяці тому

    સલામ છે આ ભાઈ ને

  • @raviahir7997
    @raviahir7997 3 місяці тому +3

    એકેય રોડ બનાવો જ શું કામ જોઈએ ભગવાન નું નામ લીઓ ને રોડ ની શું જરૂર છે😅

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 3 місяці тому +5

      મંદિર બનાવો....😂 મગર આવે ત્યારે ફોરેસ્ટ વાળા ને ના બોલાવાય.. ભગવાન ને બોલાવાય....

  • @saiyediftekharali2289
    @saiyediftekharali2289 3 місяці тому

    Bhai Salam jabardast spich

  • @deepakbhoi9055
    @deepakbhoi9055 3 місяці тому +2

    ભાઈ હવે પુર નું સંકટ દરેક વર્ષે આવશે.... જનતા એ પોતે સાવચેત રહી એકબીજા ની મદદ કરવી પડશે... તંત્ર કઈ નહી કરે

  • @farooqdudhwala5786
    @farooqdudhwala5786 3 місяці тому

    Great sir

  • @djsagarmajigam3483
    @djsagarmajigam3483 3 місяці тому

    સાચી વાત છે ભાઈ