માયા નું પૂછડું મેલ મારા ભાઈ જગમાં તારો કોઈએ નહીં

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2023
  • માયા નું પૂછડું મેલ મારા ભાઈ જગમાં તારો કોઈએ નહીં
    સ્વાર્થ હોય તો સર્વે બોલાવે નહીં તો સંભાળે નહીં
    હાથ પગ ચાલે તો વાલા લાગીએ..... અટકે તો અક્કલ ગઈ જગમાં તારું કોઈએ નહી
    ગામને પાદર ખેતર વાવ્યા ધર્મ ખેતર વાવ્યા નહીં
    દીકરાને દુઃખ વેઠી મોટો કર્યો...... બહુ વારુ સામે થઈ જગમાં તારું કોઈએ નહીં
    ઘરમાં મા બાપ મરવા સુતા ત્યારે મિલકતની ફજવડ થઈ
    કાળા ધોળા કરી ભેગી કરી લક્ષ્મી..... અંતે બીજાની થઈ જગમાં તારું કોઈએ નહી
    જીવતા હતા ત્યારે સાથે આવી બેસતા મુવે ફરકે નહીં
    સગી ઘરવાળી ઓટલે વળાવી...... તરત તો પાછી વળી ગઈ જગમાં તારો કોઈ નહીં
    દીકરો દેતવા મૂકી આગળ રહ્યો ને તનની રાખોડી થઈ
    લાલ ગુલાબી કાયા રૂપાળી...... આખરે માટી થઈ જગમાં તારો કોઈ નહીં
    મારો મારો કરીને જન્મ ગુમાવ્યો તારું હતું જ નહીં કંઈ
    જમનો માર ખાવા સાથે ન આવ્યો..... રહ્યા સૌ અહીંના અહીં જગમાં તારો કોઈ નહીં
    જગત જૂઠું જુઠ્ઠી એની માયા જૂઠી જગતની સગાઈ
    સપનામાં આવી વિદેશ ફરતા....... જાગે તો પથારી ની માય જગમાં તારો કોઈ નહી
    સાચો સગો એક રામજી ને સાચું એનો નામ
    ભક્તો તો સાચું કહે છે જન્મ મરણ પછી નહીં.... જગમાં તારો કોઈ નહીં
    આયા નું પૂછડું મેલ મારા ભાઈ જગમાં તારો કોઈએ નહીં
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #મહાદેવ, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
    #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન

КОМЕНТАРІ • 17

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 7 місяців тому +2

    Super

    • @jalarammandal5125
      @jalarammandal5125  7 місяців тому +1

      ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 22 дні тому +1

    જય ભોળાનાથ નયનાબેન જલારામ સતસંગ મંડળને ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય છે સાંભળીને ખુબ આનંદ થાય છે બેનો

    • @jalarammandal5125
      @jalarammandal5125  21 день тому +1

      ખુબ ખુબ આભાર દાદા જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા 🙏🙏🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 4 місяці тому

    વાહ ખૂબ સરસ..શબ્દો સમજવા લાયક ...સાચી વાત છે મારું મારું કરી પણ કોઈ સાથે નહિ આવે..બધા ને ખબર છે છતાં..માયા ક્યાં મુકાય છે?..ખૂબ સરસ❤🎉

    • @jalarammandal5125
      @jalarammandal5125  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏🙏🙏🙏

  • @PatelSaya
    @PatelSaya 17 днів тому

    જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય ગુરુદેવ જય સરસ કીર્તન છે. તમારા કીર્તન એટલા સાંભળવાની મજા આવે છે ને ખુબ ખુબ ધન્યવાદ જલારામ મંડળ ને

    • @jalarammandal5125
      @jalarammandal5125  17 днів тому

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર છાયાબેન 🙏🙏🙏🙏🙏

  • @kanchanmamandal
    @kanchanmamandal 10 місяців тому +1

    ખુબજ સરસ ગાયું
    જય શ્રી કૃષ્ણ 🙏
    જય માતાજી 🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  10 місяців тому

      ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏

  • @boradjeel9084
    @boradjeel9084 10 місяців тому +1

    Jay shree ram

    • @jalarammandal5125
      @jalarammandal5125  10 місяців тому

      જય શ્રી રામ 🙏🙏🙏🙏🙏

  • @chandrakantpatel4273
    @chandrakantpatel4273 10 місяців тому

    Jai Shree Krushna

    • @jalarammandal5125
      @jalarammandal5125  10 місяців тому

      જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🙏

  • @saryuparmar3079
    @saryuparmar3079 10 місяців тому

    સરસ ભજન ગાયુ પરંતુ અમુક શબદો સમજાતા નથી માટે ભજન લખી ને મૂકશો

    • @jalarammandal5125
      @jalarammandal5125  10 місяців тому +1

      ભજન નીચે લખ્યું સે 🙏🙏🙏🙏