ભાલા નો રસિયો વાલો રણુજામાં વસ્યો અષાઢી બીજ સ્પેશિયલ લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન

Поділитися
Вставка
  • Опубліковано 29 чер 2024
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
    ..... રામાપીરનુ ભજન....
    રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે,
    હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે.
    મથુરામાં જનમ્યા વાલો ગોકુળમાં આવ્યા જો,
    દ્વારકાનો નાથ વાલો રણુજામા વસ્યો રે.
    રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે,
    હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે.
    વાંસળી નો લેતો વાલો લાકડી નો લેતો રે,
    ભાલાનો છે રસિયો વાલો રણુજામાં વસ્યો રે.
    રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે
    , હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે.
    હાથીડે નો બેસે વાલો રથડે નો બેસે રે,
    ઘોડલાનો રસિયો વાલો રણુજામાં વસ્યો રે.
    રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે,
    હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે.
    સાખડી નો પેરે વાલો પાવડી નો પેરે રે,
    મોજડીનો રસિયો વાલો રણુજામાં વસ્યો રે,
    રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે,
    હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે.
    દહીં નો પીવે વાલો દૂધ નો પીવે રે,
    દેગુ નો રસિયો વાલો રણુજામાં વસ્યો રે,
    રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે,
    હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે.
    હરિનાં ચરણે ભાટી હરજી બોલ્યા રે,
    સદાય ચરણોમાં પીર રાખજો અમને રે.
    રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે,
    હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે.
    #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar#ramapir #jay #ranuja #ramdev #ramdevpir #ramdevra #jayramapir #jaybabari #alakh #babaramdev #alakhdhani #dwarkadhish #ramdevbaba #surat #rajkot #runicha #moj #shree #dwarka #vadodara #ramadhani #marvad #mahadev #junagadh #palitana #ram
    રણુજા, મારવાડ, અજમલ જી તંવર, ભાદરવા સુધી બીજ,
    રામદેરિયા, કાશ્મીર, રાજસ્થાન, મીનલ દેવી, હિન્દુ, રામદેવ જયંતી, સમાધિ, પીપળીધામ, સુરેન્દ્રનગર, શુક્લ એકાદશી, મહારાજા ગંગા સિંહ, રામદેવપીર ના પરચા, સેવા મંડળ, તંવર વંશ,

КОМЕНТАРІ • 44

  • @VilasVekariya

    વાહ રૂમઝૂમ રૂમઝૂમ રામદેવ પીર આવે ખુબ સરસ ભજન છે કાજલબેન ખૂબ ખૂબ આગળ વધુ ખૂબ પ્રગતિ કરો એવી રામદેવપીરને પ્રાર્થના

  • @jaydwarikadhishkirtanmala

    બધા બહેનોને જય શ્રી કૃષ્ણ જય રામદેવપીર 🙏🏻🙏🏻

  • @gondaliyaparul4090

    જયહો જયબારબીજ ના ધણી ખુબ ખુબ સરસ કીર્તન સંભળાવુબેન બેન સૌને

  • @user-zj6us7hi2p

    વાહ વાહ રણુજા વાળો બાપો વાહ વાહ કાજલ રામાપીરનુ કીર્તન બહુ મસ્ત ગાયું બેટા ધન્ય છે તને ધન્ય છે નાની ઉંમરમાં ભક્તિ કરે છે રસીલા પ્રજ્ઞા કાજલ કૃષ્ણ મંડળી બહેનો અષાઢી બીજ ની શુભેચ્છા જય ગોપાલ વાહ બેટા વાહ રામાપીરની જય હો જય હો જય હો જય હો

  • @VarshabenGKaklotar

    🙏🙏 જય અલખ ધણી જય બારબીજના ધણી ખૂબ સરસ🙏🙏

  • @dharamshipatel3349

    જય બાર બીજના ધણી રામાધણી ❤❤...

  • @jalarammandal5125

    બારબીજના ધણી ની જય હો જય અલખધણી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @gohilvandana1984

    ખુબ સરસ ભજન ગાયુ બાર બીજનાં ધણીનું તમને અને તમારા પરિવારને મારા જય રામાપીર 🙏🏻🚩

  • @rekhabenparmar5621

    વાહ વાહ ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય શ્રી રણુજા ના રાજા રામદેવ પીર જય શ્રી સ્વામિનારાયણ 👌❤️🙏

  • @rasilasangani7573

    જય બારજ બીજ ધણી ખુબ સરસ અંજુ બેન રસીલાબેન કાજલ બેન ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

  • @parthsavani4654

    જય ગોપાલ.

  • @mayuriparabiya9956

    જય બારબીજના ધણી જય રામાપીર ખુબ સરસ સત દેવીદાસ સમર દેવીદાસ

  • @hiraodedara813

    જય રામાપીર બાપા ખુબ ખુબ સરસ

  • @sachinhome623
    @sachinhome623 21 день тому

    જય હો રામામંડળ ખૂબ સરસ

  • @rasilaanghan9042

    જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻👍 જય રામાપીર 🙏🏻👌 જય દ્વારકાધીશ❤

  • @parthsavani4654

    વાહ રામાપીર રણુજા વાળા

  • @RameshBhai-ep7rg

    Saras kirtan

  • @parthsavani4654

    જય રામાપીર રણુજા વાળા રામાપીર

  • @rasilathumbar1741

    Jay baba ramdev 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💅💅💅💅🤗🤗🤗🤗🤗

  • @ritadharmendrasuranipatel4199

    જય રામાપીર