💐કાના તારા સંભારણા નહિ રે ભુલાય 💐(લખેલું છે) દક્ષાબેન

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2024
  • નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય
    કાના તારા સંભારણા. (૨)
    મારો કાનો મીરા ઘેર ગયો હતો
    મીરા ઘેર ગયો તો ને ઝેર પી ને આવ્યો
    નહીં રે ભુલાય કાને રે ભુલાય
    તારા ઝેરના અમૃત નહીં રે ભૂલાય
    નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય.....
    મારો કાનો નરર્સિંહ ઘરે ગયો હતો
    નરસિંહ ઘરે ગ્યો તો ને મામેરા ભરી આયો
    નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય
    માંમેરા પુરીયા તે નહીં રે ભુલાય
    નહિ રે ભુલાય કાના.....
    મારો કાનો શકુ ઘરે ગયો હતો
    શકું ઘેર ગયો તો પાણી ભરી આવ્યો
    નહિ રે ભુલાય કાન નહિ રે ભુલાય
    પાણીના બેડલા નહીં રે ભૂલાય
    નહિ રે ભુલાય કાના.....
    મારો કાનો વિદુર ઘરે ગયો હતો
    વિદુર ઘરે ગયો તો ને ભાજી જમી આવ્યો
    નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય
    ભાજી જમેલી નહીં રે ભુલાય
    નહિ રે ભૂલાય .....
    મારો કાનો કરમા ઘેર ગયો તો
    કરમા ઘેર ગયો તો ને ખીચડો જમી આવ્યો
    નહિ રે ભુલાય કા નહિ રે ભુલાય
    ખીચડો જમેલો તારો નહીં રે ભૂલાય
    નહિ રે ભુલાય કાના.....
    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 71

  • @tulsibhajanmandal
    @tulsibhajanmandal 2 місяці тому +1

    વાહ દક્ષાબેન મસ્ત ગાયું છે

  • @pushpachauhan9986
    @pushpachauhan9986 2 місяці тому +1

    Very nice Bhajan beno

  • @daxavdarji-ek4is
    @daxavdarji-ek4is 2 місяці тому +1

    બહુજ સરસ ભજન છે દક્ષાબેન

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @user-gm2ys8zu7j
    @user-gm2ys8zu7j 2 місяці тому +1

    Very nice Bhajan 🙏

  • @kakupatel8747
    @kakupatel8747 2 місяці тому +2

    Great

  • @BhavnaMakwana-tx6zh
    @BhavnaMakwana-tx6zh 2 місяці тому +2

    સરસ ભજન છે લખીને મોકલશો

  • @daxaprajapati3630
    @daxaprajapati3630 2 місяці тому +2

    Super 🎉

  • @josnasolanki3917
    @josnasolanki3917 2 місяці тому +2

    Nice

  • @nivpanchal5783
    @nivpanchal5783 2 місяці тому +2

    👌👌🙏🙏

  • @jaimalamudholkar9356
    @jaimalamudholkar9356 6 днів тому

    Khub j Sundar bhajan chhe.❤🎉

  • @bhavnapatel7666
    @bhavnapatel7666 2 місяці тому +2

    🙏🙏

  • @ushaben.j.parmar4505
    @ushaben.j.parmar4505 2 місяці тому +2

    🙏🏻🙏🏻🙏🏻👌👌👌

  • @darjitejal303
    @darjitejal303 Місяць тому

    🙏ખૂબ સરસ જય હો કનૈયા ની 🙏🏼👌👌👌👌👌🎉🎉🎉🎉🎉કુસુમ બેન ઢોલક મસ્ત વગાડે છે 👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sainathletap4666
    @sainathletap4666 2 місяці тому +1

    Mast

  • @champaprajapati4201
    @champaprajapati4201 2 місяці тому +2

    👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏🙏🌹🌹🌹

  • @varshamehta3154
    @varshamehta3154 2 місяці тому +5

    વેરી નાઇસ ભજન ખૂબ સુંદર ગાયો

  • @patelpratimahasmukh7025
    @patelpratimahasmukh7025 2 місяці тому +2

    🙏🙏 ભજન લખીને મૂકો દક્ષા બેન 🙏🙏

  • @BhartibenPatel-tq8xc
    @BhartibenPatel-tq8xc 2 місяці тому +2

    🎉🎉

  • @purnimatrivedi3395
    @purnimatrivedi3395 2 місяці тому +1

    🌹🙏🌹

  • @Mita-po2kk
    @Mita-po2kk 2 місяці тому +2

    Very nice bhajan 👌👌👌👌

  • @manjupatel2913
    @manjupatel2913 2 місяці тому +2

    Very nice bhajan gayu beno

  • @user-ou2br5xf1u
    @user-ou2br5xf1u 2 місяці тому +2

    Super bhajan lakhi moklo

  • @KirpalDarbar-xf3qp
    @KirpalDarbar-xf3qp Місяць тому

    Saras

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 2 місяці тому +3

    Mast bhajan che 👌👌👌🙏🙏🙏🌹🌹🌹

  • @sharmisthasoni8963
    @sharmisthasoni8963 2 місяці тому +2

    Wah daxa ben wah su bhajan gayu che

  • @bhanumistry9668
    @bhanumistry9668 2 місяці тому +3

    દક્ષા બેન આ ભજન સુંદર છે જરાલખી ને મોકલો તો સારું

  • @Geeta__parmar__
    @Geeta__parmar__ 2 місяці тому +2

    Khub srs vah vah bhu mst bhajan Gaya Jay Shree Krishna 🙏🙏

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 2 місяці тому +3

    નહિ રે ભૂલાઇ કાના નહિ રે ભુલાઈ
    ખુબ ખુબ સરસ ભજન ગાવો છો
    બધા બહેનો પણ એટલું સરસ રીતે ઝીલે છે બધા બહેનો ને મારા પ્રેમ ભર્યા ધન્યવાદ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ 🙏🏻❤🙏🏻

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      ❤️❤️🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏

  • @jayabenmitali3135
    @jayabenmitali3135 2 місяці тому +2

    Nice bhajan

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Місяць тому

    Very nice❤❤❤❤

  • @ramilapatel3919
    @ramilapatel3919 2 місяці тому +2

    લખીને મૂકો ખૂબ સુંદર બેનો🙏🙏🙏🙏

  • @padmabenpatel4646
    @padmabenpatel4646 2 місяці тому +2

    Like niamokl

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 2 місяці тому +2

    અતિ સુંદર ભજન ગાયૂ દક્ષા બેન

  • @nivpanchal5783
    @nivpanchal5783 2 місяці тому +2

    Saras bhajan chahie Jay Shri Krishna

  • @deeptank8252
    @deeptank8252 2 місяці тому +5

    લખીને મુકજો સરસ ભજન છે

  • @dharmishthapatel2751
    @dharmishthapatel2751 2 місяці тому +2

    ખુબ સરસ દક્ષાબેન લખેલા મોકલવા

  • @varsharathod5124
    @varsharathod5124 2 місяці тому +2

    Varsha rathod

  • @user-xz3dp8sh3i
    @user-xz3dp8sh3i 2 місяці тому +2

    સરસ ભજન છે લખી ને મુકજો 🙏🙏

  • @miteshpatel9580
    @miteshpatel9580 2 місяці тому +2

    Bhajan lkhine muko

  • @latadarji4725
    @latadarji4725 2 місяці тому +2

    ખુબ જ સુંદર ભજન છે લખી ને મોકલો

  • @pritisagar4067
    @pritisagar4067 2 місяці тому +2

    લખિનેમોકલો સરસ ભજન છે❤❤🎉🎉🎉

  • @geetapatel1975
    @geetapatel1975 2 місяці тому +2

    ખૂબજ સરસ ભજન ઞાયુ છે બેન લખી ને મુકવા વિનતી

  • @daxapatel5382
    @daxapatel5382 2 місяці тому +2

    ભજન સારું છે. લખી ને મોકલજો અમદાવાદ ગામ: ઉમિયાપુર લક્ષ્મી ભજન મંડળ દક્ષાબેન

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 2 місяці тому +3

    Wah wah khub Sara's sitaram 🙏

  • @anjanapatel8099
    @anjanapatel8099 2 місяці тому +1

    સરસ ભજન છે દક્ષા બેન.
    જય શ્રી કૃષ્ણ
    જય માતાજી

  • @lilabenprajapati9901
    @lilabenprajapati9901 2 місяці тому +2

    સરસભજનછે દક્ષાબેન લખીને જય શ્રી કૃષ્ણ 💐💐 રાધે મહિલા મંડળ હડિયોલ હિંમતનગર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-ou2br5xf1u
    @user-ou2br5xf1u 2 місяці тому +2

    Thank you sister

  • @chandrikaprajapati1934
    @chandrikaprajapati1934 2 місяці тому +2

    સરસ ભજન છે દક્ષાબેન લખીને મૂકો

  • @renukakachhiya
    @renukakachhiya 2 місяці тому +2

    Very nice bhajan.lakhi.muko.please👌👌🙏🙏❤

  • @user-cq7pv9vu3i
    @user-cq7pv9vu3i 2 місяці тому +2

    વેરિગુદ

  • @patelbhagat475
    @patelbhagat475 2 місяці тому +1

    Bahuj sundar bhajan gayu Dakxa ben ❤❤❤

  • @kanchanpatel1998
    @kanchanpatel1998 2 місяці тому +2

    ખૂબજ સરસ ભજન ગાયું છે બેન પલીસ લખી ને મૂકવા વિનંતી છે 🎉❤

  • @rashmikabenpatel7229
    @rashmikabenpatel7229 2 місяці тому +2

    Lakhi ne muko

  • @yogisolanki3746
    @yogisolanki3746 2 місяці тому +2

    🎉🎉સરસ ભજન નીચે લખીને મોકલવા વિનંતી બહુચર મંડળ અમદાવાદ મંજુલાબેન દરજી જય બુટ ભવાની

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar 2 місяці тому +2

    સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ🙏🙏👌👌🌹

  • @BhavanaParmar-qb2sn
    @BhavanaParmar-qb2sn 2 місяці тому +2

    દક્ષાબેન ભજન લખીને મુકો વિનંતી છે ❤🙏👌

  • @urmilachauhan9977
    @urmilachauhan9977 2 місяці тому +2

    સુપર ભજન છે લખી ને મોકલી આપ્યો વિષે સખીઓ મંડળી તરફ થી જય શ્રી કૃષ્ણ 🙏🙏👌👌

  • @sujatapathak5908
    @sujatapathak5908 2 місяці тому +2

    Please lakhi mokalo

  • @gitabenpanchal6216
    @gitabenpanchal6216 2 місяці тому +2

    લખીને મુકો

  • @KinjalVaghela-ym6fl
    @KinjalVaghela-ym6fl Місяць тому

    મસ્ત ભજન છે

    • @KinjalVaghela-ym6fl
      @KinjalVaghela-ym6fl Місяць тому

      દીદી મસ્ત ભજન ગાવ છો ❤❤❤😘😘

  • @sujatapathak5908
    @sujatapathak5908 2 місяці тому +2

    Thank you

  • @jayeshthakkar5090
    @jayeshthakkar5090 Місяць тому

    सरस भजन छे लखी ने मोकलजो

  • @user-yn8nb7yq7x
    @user-yn8nb7yq7x 2 місяці тому +2

    દક્ષા બેન લખી મોકલો.બેન

  • @jayabenmitali3135
    @jayabenmitali3135 2 місяці тому +2

    લખી ને મોકલો

  • @ushapatel5581
    @ushapatel5581 2 місяці тому +2

    લખી ને મૂકો મારી બેનો

  • @Smitasheth008
    @Smitasheth008 2 місяці тому +2

    Nice