Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
જય માતાજી ભાઈ સુપર વીડિયો 🎉🎉ઓડ ગામ થી
જય માતાજી 💐 ખૂબ ખૂબ આભાર ભાઈ 💐
અમ આ જગ્યાએ ભજીયા ખાધા છે ભાઈ ખુબ જ સરસ
હા ખૂબ સરસ સ્વાદ મજા પડી જાય
ભાવ ખૂબ વાજબી છે.. ક્વોલિટી પણ સારી....
સાચી વાત છે. ભજીયા ખુબચ સરસ છે. અમે હોય ખાધું છે. સસ્તા હોય છે.
હા ખૂબ ખૂબ આભાર
Great job Bhai keep up the amazing job very happy new year to you and my Indian brothers and sisters.
Thank u so much 💐 stay connected with our UA-cam channel
Super
વાહ મોજ ભજીયા ૧નંબર
હા ખૂબ સ્વાદ
Wahh bhai wahh ... Haji bija gaam na pan video banavjo
Haa paakku 👍 💐Thank you so much Dave Saaheb 💐
Bhaji ne dhowani ke nahi un hijenik
❤❤🎉🎉
💐💐
સરસ લોકેશન આપ્યું ગરમ નાસ્તો કરવા માટે હો ભાઈ જય માતાજી
હા ભાઈ અને ખૂબ સરસ સ્વાદ 😋આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો આવી સરસ મજાની સ્વાદિષ્ટ વાનગીઓ બતાવતાં રહીશું 😎👍
Alindra ajaybekre na paff jordar che bhathi na
હા ત્યાં પણ મુલાકાત લેવાની છે બોવ જલદી એમનો પણ વિડિઓ આવશે આપણી ચેનલમાં 👍
વાહ સુપર
ખૂબ ખૂબ આભાર પ્રતિકભાઈ
“ Saras maja “ no video banayo che bhai ❤
Thank u 💐
Khub sarash
Thank you so much
ચલાલી ગામ ક્યાં આવ્યું. જણાવશો
Tamari badha video ni recipe aapjo😊
Jordar jiga
Thank you so much jijaji 💐
Nice JP...😊😊😊
Tdpda che bai😊😊
सनातन धर्म नुं पवित्र शुद्ध शाकाहारी भोजन छे अतिथि देवो भव 🙏🚩🇮🇳
खूब खूब आभार
Very nice bhajiya se bhai
Ha thank u 💐
Super quality
હા ખૂબ ખૂબ આભાર 💐
,,ભાઈ શું ભજીયાં બનાવે છે જોરદાર હો
હા
🎉❤🎉❤🎉❤
Mast ekdam
ભાઈ મેથી ની ભાજી ને પાણી ધોઈ નથી ભાજી મા કર્કશ આવે છે સફાઈ બાબતે થોડુ ધ્યાન આપજો બસ
સરસ સ્વાદ
Methi dhoi nay bhai
Methi Saaf Kari ne dhoy ne taiyaar raakheli hoy che
ખુબ સરસ ભજીયા છૅ ભાઇ
હા ખૂબ સરસ
Sarash
Thank you 👍
પેટલાદ અને ધર્મજ ની વચ્ચે જોગણ ગામ ના ભજીયા અને જલેબી ખૂબ પ્રખ્યાત સે અને 10 રૂપિયાના 100ગ્રામ મળે સે અવસ્ય મુલાકાત લેજો
Super vdo
Thank you so much maheta saheb 💐
સુપર
🎉🎉🎉🎉❤❤
Chatani?
ભજિયાં, તરેલાં મરચાં, ડુંગળી
Unza no ek program karo bus stend ni baju ma atla j femus bhaji ya bane che line lage che
Ha paakku 👍 tyaa aaviye etle chokks tamne madisu
સરસ ભજીયા ચાલાલી કયા તાલુકાના
નડિયાદ પાસે ગામ છે ચલાલી
🎉🎉🎉🎉
Thank u Brij bhai 🥳
Bhai puri recipe aapjo
87 99 44 88 45
Bhai chenal monitize thay gay tamari
Haa Bhai
રામોલ ના ભજીયા નો પણ બનાવો
ઓકે.. પાક્કું એડ્રેસ આપજો પહોંચી જઈશું 👍
@jpfoodvdo મિત્ર એક જ ફેમસ છે અને નાનું ગામ છે એટલે હું નથી માનતો કે નહિ મળે
🥰🥰🥰🥰🥰
Thank u Brijesh Bhai 💐
મરીડા ગામના કાન્તિ ભાઈ ના ભજીયા ની બરોબર નહિ
Nice jp food
Thank u so much kamleshbhai 💐
Hu Vansol gamno vatni chhu ..chalali ni bajumaj ..
Wah 💐 tamare to roj moj padi jay bhaiya mate
સરનામું શું છે
ચલાલી ગામ
Jordar ho singtel ma banavanu ko
Next time જઈશું એટલે ચોકકસ કઈશું
ખારો એટલે મીઠું કે પછી સોડા ખાર?
ખારો
માત્ર ૨૦ રૂપિયા માં જ😂
હા વિમલ સર ફકત ૨૦/- રૂપિયામાં
Aadinaar na bhajiya khadha chhe kadi
હા ખાધા છે અને બોવ જલદી એમનો વિડીયો પણ આવશે આપણી ચેનલમાં 👍
Junadhgh ma 100 g.m naa 50 rs
અહી આવો ત્યારે ચોકકસ મુલાકાત લઈશું
Ok bhai
Mara gaam pache ek gaam che tya chalalla tya Loko chaline bhajiya khava jaai bro
વાહ ખૂબ સરસ ત્યાં પણ મુલાકાત લઈશું
18% વાળી પૉપ કોર્ન નો ઉતારો ને, વીડિયો
Rate bolo
૨૦/- રૂપિયાના ૧૦૦ ગ્રામ વિસ રૂપિયાના સો ગ્રામ
Chatani nathi
ચટણી વગર જ ભજીયા, ડુંગળી અને તરેલા મરચાં 😋
Methi na Gota… not Bhajiya…..
Okay 👍
Apda Gujarati bhaiyo ni commento evi hoy se ke.....akha World 🌎 ma koi comment na kari shke
હા હો એ વાત તો ખરી 😀 જ્યારથી વિડીયો આયો છે ત્યારથી અમે અલગ અલગ કૉમેન્ટની મજા લીધી 🤣
જય માતાજી ભાઈ સુપર વીડિયો 🎉🎉ઓડ ગામ થી
જય માતાજી 💐 ખૂબ ખૂબ આભાર ભાઈ 💐
અમ આ જગ્યાએ ભજીયા ખાધા છે ભાઈ ખુબ જ સરસ
હા ખૂબ સરસ સ્વાદ મજા પડી જાય
ભાવ ખૂબ વાજબી છે.. ક્વોલિટી પણ સારી....
સાચી વાત છે. ભજીયા ખુબચ સરસ છે. અમે હોય ખાધું છે. સસ્તા હોય છે.
હા ખૂબ ખૂબ આભાર
Great job Bhai keep up the amazing job very happy new year to you and my Indian brothers and sisters.
Thank u so much 💐 stay connected with our UA-cam channel
Super
વાહ મોજ ભજીયા ૧નંબર
હા ખૂબ સ્વાદ
Wahh bhai wahh ... Haji bija gaam na pan video banavjo
Haa paakku 👍 💐Thank you so much Dave Saaheb 💐
Bhaji ne dhowani ke nahi un hijenik
❤❤🎉🎉
💐💐
સરસ લોકેશન આપ્યું ગરમ નાસ્તો કરવા માટે હો ભાઈ જય માતાજી
હા ભાઈ અને ખૂબ સરસ સ્વાદ 😋
આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો આવી સરસ મજાની સ્વાદિષ્ટ વાનગીઓ બતાવતાં રહીશું 😎👍
Alindra ajaybekre na paff jordar che bhathi na
હા ત્યાં પણ મુલાકાત લેવાની છે બોવ જલદી એમનો પણ વિડિઓ આવશે આપણી ચેનલમાં 👍
વાહ સુપર
ખૂબ ખૂબ આભાર પ્રતિકભાઈ
“ Saras maja “ no video banayo che bhai ❤
Thank u 💐
Khub sarash
Thank you so much
ચલાલી ગામ ક્યાં આવ્યું. જણાવશો
Tamari badha video ni recipe aapjo😊
Jordar jiga
Thank you so much jijaji 💐
Nice JP...😊😊😊
Thank u 💐
Tdpda che bai😊😊
सनातन धर्म नुं पवित्र शुद्ध शाकाहारी भोजन छे अतिथि देवो भव 🙏🚩🇮🇳
खूब खूब आभार
Very nice bhajiya se bhai
Ha thank u 💐
Super quality
હા ખૂબ ખૂબ આભાર 💐
,,ભાઈ શું ભજીયાં બનાવે છે જોરદાર હો
હા
🎉❤🎉❤🎉❤
Mast ekdam
ભાઈ મેથી ની ભાજી ને પાણી ધોઈ નથી ભાજી મા કર્કશ આવે છે સફાઈ બાબતે થોડુ ધ્યાન આપજો બસ
સરસ સ્વાદ
Methi dhoi nay bhai
Methi Saaf Kari ne dhoy ne taiyaar raakheli hoy che
ખુબ સરસ ભજીયા છૅ ભાઇ
હા ખૂબ સરસ
Sarash
Thank you 👍
પેટલાદ અને ધર્મજ ની વચ્ચે જોગણ ગામ ના ભજીયા અને જલેબી ખૂબ પ્રખ્યાત સે અને 10 રૂપિયાના 100ગ્રામ મળે સે અવસ્ય મુલાકાત લેજો
Super vdo
Thank you so much maheta saheb 💐
સુપર
Thank u 💐
🎉🎉🎉🎉❤❤
Thank u 💐
Chatani?
ભજિયાં, તરેલાં મરચાં, ડુંગળી
Unza no ek program karo bus stend ni baju ma atla j femus bhaji ya bane che line lage che
Ha paakku 👍 tyaa aaviye etle chokks tamne madisu
સરસ ભજીયા ચાલાલી કયા તાલુકાના
નડિયાદ પાસે ગામ છે ચલાલી
🎉🎉🎉🎉
Thank u Brij bhai 🥳
Bhai puri recipe aapjo
87 99 44 88 45
Bhai chenal monitize thay gay tamari
Haa Bhai
રામોલ ના ભજીયા નો પણ બનાવો
ઓકે.. પાક્કું એડ્રેસ આપજો પહોંચી જઈશું 👍
@jpfoodvdo મિત્ર એક જ ફેમસ છે અને નાનું ગામ છે એટલે હું નથી માનતો કે નહિ મળે
🥰🥰🥰🥰🥰
Thank u Brijesh Bhai 💐
મરીડા ગામના કાન્તિ ભાઈ ના ભજીયા ની બરોબર નહિ
Nice jp food
Thank u so much kamleshbhai 💐
Hu Vansol gamno vatni chhu ..chalali ni bajumaj ..
Wah 💐 tamare to roj moj padi jay bhaiya mate
સરનામું શું છે
ચલાલી ગામ
Jordar ho singtel ma banavanu ko
Next time જઈશું એટલે ચોકકસ કઈશું
ખારો એટલે મીઠું કે પછી સોડા ખાર?
ખારો
માત્ર ૨૦ રૂપિયા માં જ😂
હા વિમલ સર ફકત ૨૦/- રૂપિયામાં
Aadinaar na bhajiya khadha chhe kadi
હા ખાધા છે અને બોવ જલદી એમનો વિડીયો પણ આવશે આપણી ચેનલમાં 👍
Junadhgh ma 100 g.m naa 50 rs
અહી આવો ત્યારે ચોકકસ મુલાકાત લઈશું
Ok bhai
Mara gaam pache ek gaam che tya chalalla tya Loko chaline bhajiya khava jaai bro
વાહ ખૂબ સરસ ત્યાં પણ મુલાકાત લઈશું
18% વાળી પૉપ કોર્ન નો ઉતારો ને, વીડિયો
Rate bolo
૨૦/- રૂપિયાના ૧૦૦ ગ્રામ
વિસ રૂપિયાના સો ગ્રામ
Chatani nathi
ચટણી વગર જ
ભજીયા, ડુંગળી અને તરેલા મરચાં 😋