desi Gir gay Nu desi ghee desi vlonanu kevirite bane દેશી ગીરગાયનુંદેશી ઘી દેશીવલોણા નુંકેવીરીતેબને

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 198

  • @hardiksonihardik4007
    @hardiksonihardik4007 2 місяці тому +7

    વાહ બેન ઘનય છે તમને બહુ ‌મેહનતુ છો તમે ધન્ય છે ભગવાન તમને સફળતા આપે જય કનૈયા લાલકી

  • @bharatmokariya308
    @bharatmokariya308 Місяць тому +3

    જય શ્રી કૃષ્ણ બેન બહુ સરસ

  • @pavanthakor3835
    @pavanthakor3835 Місяць тому +2

    super super video 👌👌👌

  • @NaynaChanpaneriya-ef9ft
    @NaynaChanpaneriya-ef9ft 2 місяці тому +20

    ધી નો શો ભાવછે

  • @shaileshmulani8577
    @shaileshmulani8577 3 місяці тому +3

    Jay shree Krishna 🙏🏻 ben khub saras 👌👌

  • @vaishalidesai4202
    @vaishalidesai4202 2 місяці тому +4

    તમારો વિડીયો જોઈએ ને એવુ લાગે કે અમે ગોકુલ મા છીએ ને ગોપી ઓ ના પ્રભાતિયા સાંભળીએ છીએ. તમારૂ જીવન ખરેખર ખૂબ જ સરસ અને સુખી છે.

  • @asgajera3462
    @asgajera3462 2 місяці тому

    Jordar menat 6 ben ji
    Jay swaminarayan 🙏🏻

  • @dipikapatel1878
    @dipikapatel1878 3 місяці тому +11

    બેન તમારી ઘી બનાવવાની રીત ખૂબ સરસ છે

  • @ArvindPatel-ol5si
    @ArvindPatel-ol5si Місяць тому +5

    આજથી 50 વર્ષ પહેલા સવારમાં વહેલા બે બહેનો આ રીતના વલોણા વલવ હતા સામ સામે આ બધી ઘણી જૂની પરંપરાઓ છે અત્યાર સુધી ટકી રહી તે ખૂબ સારી વાત છે દરેક ઘરના આંગણામાં ગાય અને બળદ હતા બળદ થી ખેતી થતી હતી અને ગાયના દૂધનો ઉપયોગ ભોજનમાં અને તેનાથી દહીં દૂધ છાશ માખણ ઘી વગેરે બનાવવામાં આવતું હતું ગોળ પણ માટલામાં મળતો હતો વાસણો પણ માટીના હતા ઘર પણ માટીના હતા નળિયા પણ માટીના હતા ઘરમાં ગાર કરવા માટે ગાયના છણ નો ઉપયોગ કરવામાં આવતો હતો ઘરમાં લાકડાનો ઉપયોગ પથ્થર નો ઉપયોગ થતો હતો હજારો વર્ષ પહેલા તાંબા પિત્તળ સોના ચાંદી માટીના વાસણો હતા કાપડ પણ કોટન હતું કપડાના થેલા હતા અથવા ઘાસમાંથી બનાવેલા થેલાઓ હતા અનાજ ભરવાના કોઠાર પણ માટીના બનાવેલા હતા અથાણું પણ માટલામાં નાખવામાં આવતું હતું ડેરી ઉદ્યોગ ન હતો દરેક ઘરે છાસ વારો થતો હતો પેકિંગ ઇન્ડસ્ટ્રી પણ ન હતી વાહન વ્યવહાર માટે ઘોડા અને બળદગાડું હતું ઊંટ ગાડી હતી રસ્તાઓ પણ કાચા હતા એક ગામથી બીજે ગામ લોકો પગપાળા ચાલતા જતા હતા નાહવા અને વાસણ ઉટકવા માટે તળાવ હતું પાણી માટે કૂવા હતા ગાયોને ચરવા માટે ગૌચર જમીન અને જંગલો હતા 50 વર્ષમાં યુગ બદલાઈ ગયો

    • @kunjthakkar2686
      @kunjthakkar2686 10 днів тому

      આટલા રોગો પણ નતા

  • @Jay_momay_maa
    @Jay_momay_maa 2 місяці тому +1

    વા બેન સરસ પ્રભાતીયા ગાઓ સો

  • @parulleuva3088
    @parulleuva3088 Місяць тому +3

    અમે શહેર વાળા, મલાઈ જમાવી ને, એનું માખણ કાઢી એ છીએ . દૂધ નું દહીં કરીને માખણ કાઢી ને ઘી બનાવતા પહેલીવાર જોયું 👍👍👍👍👍👍👍 તમે કેટલા લીટર દૂધ નું ઘી કર્યું છે?¿??

  • @neetakavad8003
    @neetakavad8003 2 місяці тому +4

    Jay shree krishna 🙏 Jay mataji ji 🙏

  • @jaydevsinhzala2205
    @jaydevsinhzala2205 2 місяці тому +4

    Jay mataji. Jay Shree krishna. Tamaru Desi Gir Gay nu tredisnal Bilona Ghee Sari quality nu che

  • @VasantSarsaniya
    @VasantSarsaniya Місяць тому +2

    Ghee no su bhav chhe ben levuchhe😊

  • @kaushikanaik4427
    @kaushikanaik4427 2 місяці тому

    Very nice

  • @vinaydabhi9104
    @vinaydabhi9104 2 місяці тому +3

    ઘી નો છું ભાવ છે બેન

  • @vaishalidesai4202
    @vaishalidesai4202 2 місяці тому

    તમારો અવાજ ખૂબ સરસ છે.

  • @RushbhNakum
    @RushbhNakum 3 місяці тому +2

    👍🏻👍🏻👍🏻🙏🏻

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 Місяць тому

    જય સીતારામ

  • @hareshchauhan2391
    @hareshchauhan2391 3 місяці тому +2

    જયમાતાજી બેન

  • @RehanRehan-v2v4g
    @RehanRehan-v2v4g Місяць тому +1

    786

  • @hamzachugda5452
    @hamzachugda5452 29 днів тому

    Ben ghee joiye chhe

  • @metaliyakarshanbhai
    @metaliyakarshanbhai 2 місяці тому

    🎉🎉🎉🎉🎉

  • @jaydevsinhzala2205
    @jaydevsinhzala2205 2 місяці тому +2

    Ghee Mast che.

  • @jigarpatelvlogs
    @jigarpatelvlogs 2 місяці тому

    wah , aa gheee order karvu hoy toh kevi rite kari sakiya ??

  • @NikitaSolanki-l4p
    @NikitaSolanki-l4p 20 днів тому

    Gi joea 6

  • @ChandrakantPatel-tz9pr
    @ChandrakantPatel-tz9pr Місяць тому

    ધન્યવાદ ક્વોલિટી સાચવી રાખશો

  • @jfbalindra
    @jfbalindra 8 днів тому +1

    એક શોર્ટ વિડિયો બનાવજો : કાના વ્રજમાં વેહલો આય ગોકુળમાં ગમતું નથી રે...

  • @tarunbabariya6354
    @tarunbabariya6354 3 місяці тому

    Vah 🙏

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog 2 місяці тому

    સરસ વિડિઓ ન્યુ સબસ્ક્રાઈબર

  • @nazibapathan8783
    @nazibapathan8783 18 днів тому

    Amare ghee joytu hoi to kevi rite order karvo?

  • @kanusinh147
    @kanusinh147 Місяць тому +1

    ઘી ખરીદવું હોય તો સું કરવું કોઇ નંબર કે એડ્રેસ છે. અને સુ ભાવ છે.

  • @hamzachugda5452
    @hamzachugda5452 29 днів тому

    મારે જોઈએ છે.

  • @vashntg.chavda-tb3bw
    @vashntg.chavda-tb3bw 2 місяці тому

    હું ભાવ

  • @crazyworld5434
    @crazyworld5434 Місяць тому +1

    વાહ બેન, ખુબ સરસ વિડિયો છે, ગામડાં ગામ મા કોઇ ચારણ કે આહિર ના નેહ મા આવ્યાં હૉય એવો અનુભવ થયો. ઘણી મહેનત છે માલધારી ના કામ મા, ખુબ આભાર

  • @R.kChhaiya
    @R.kChhaiya 2 місяці тому

    જય.મૂરલીધર.બેનજી

  • @JitendraPanchal-bd2bm
    @JitendraPanchal-bd2bm Місяць тому +1

    ઘી નોં ભાવ સુ છે ક્યાં થી મળશે તમારુ ગામ ક્યું

  • @manishjaru5452
    @manishjaru5452 3 місяці тому

    Jay shree Krishna

  • @ranjitbaria638
    @ranjitbaria638 3 місяці тому

    જય. સીતારામ બેન

  • @urmilabaraiya4864
    @urmilabaraiya4864 2 місяці тому +5

    Kilo ghi na Kitna rupya se

  • @SARRES_12_
    @SARRES_12_ 3 місяці тому

    જય શ્રી કૃષ્ણ

  • @ChetanpVaghsiya
    @ChetanpVaghsiya 3 місяці тому

    જય શ્રી કૃષ્ણ શરણં

  • @krunalgosai6116
    @krunalgosai6116 3 місяці тому +1

    Ben tame je jivan jivo chho e maru sapnu chhe.....mataji jaldi maru sapnu puru kare

  • @Veervacchraj
    @Veervacchraj Місяць тому +1

    આવો અમારા ઘરે.. જરુર. તબેલા ની મુલાકાત લો

  • @davekamlesh1213
    @davekamlesh1213 Місяць тому

    ઘી લેવાનું છે. સુ કિંમત છે

  • @namratabhoraniya9774
    @namratabhoraniya9774 17 днів тому

    Tame pune mokali aapo ghee ??

  • @ValabenNakum
    @ValabenNakum 2 місяці тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SARRES_12_
    @SARRES_12_ 3 місяці тому

    જય શ્રી કૃષ્ણ.

  • @zankrutagoyani3639
    @zankrutagoyani3639 Місяць тому

    kya thi kharidvanu??

  • @AshokVlogs-GJ.4
    @AshokVlogs-GJ.4 3 місяці тому

    ❤❤❤❤

  • @hansamistry8175
    @hansamistry8175 Місяць тому +1

    Ghee order karvu hoy toh Kevi rity krvanu

  • @kailasj6428
    @kailasj6428 21 день тому

    ધી શુ ભાવ છે ? ક્યાં રહ્યો છો જાડેજા રાજકોટ

  • @SanaSayyed-h5c
    @SanaSayyed-h5c 2 місяці тому

  • @KishanChauhan-ow5cj
    @KishanChauhan-ow5cj 2 місяці тому +1

    ઘી રાતે કરો કે દિવસે

  • @RamanbhaiBaraiya-n1p
    @RamanbhaiBaraiya-n1p 3 місяці тому +3

    શાશનુશૂકરો

    • @vandegovmataramvlogs
      @vandegovmataramvlogs  3 місяці тому

      ચાસણી જેને પણ જરૂર હોય તે લોકો ખાવા માટે લઈ જાય છે

  • @KapilaParekh-o7l
    @KapilaParekh-o7l 21 день тому

    Shu bhav છે?

  • @meghaghevaria6932
    @meghaghevaria6932 Місяць тому

    Ghee no shu bhav che?

  • @hamzachugda5452
    @hamzachugda5452 29 днів тому

    બેન ઘી લેવું છે કઈ રીતે મંગાવીએ

  • @Charubenpandya-j7g
    @Charubenpandya-j7g Місяць тому

    ભાવ બૉલૉનૅ લખૉ

  • @arbudamaa-cl1zo
    @arbudamaa-cl1zo Місяць тому

    Hii ghee kevi rite mngavvanu jnavjo

  • @bhartilimbad8211
    @bhartilimbad8211 29 днів тому +1

    Tame ghee vecho cho to no. Aapjo

  • @sanketimehta8773
    @sanketimehta8773 29 днів тому

    Ghee no su bhav che tmare

  • @VastupalVastupal-m4b
    @VastupalVastupal-m4b 3 місяці тому

    Saras

  • @MaheshJoshi-in6oq
    @MaheshJoshi-in6oq 3 місяці тому

    સીતારામ બેન

  • @ravipatani90
    @ravipatani90 2 місяці тому +1

    order kevi rite karvu?

  • @devdudhat
    @devdudhat Місяць тому +1

    જોઈએ તો કઈ રીતે મળે ?

  • @pratikshadholakia5533
    @pratikshadholakia5533 Місяць тому

    કેવી રીતે મંગાવવું?

  • @desairiaan1202
    @desairiaan1202 Місяць тому

    Order kevi rite aapvo janavsho

  • @pankeshramgi6820
    @pankeshramgi6820 Місяць тому

    Do you sell ghee what's your village name

  • @SanjayDavera9633
    @SanjayDavera9633 2 місяці тому

    સુ ભાવ સે કેવી રીતે મંગાવું

  • @vp2739
    @vp2739 Місяць тому +2

    કિંમત વગર ના વીડિયો શા માટે બનાવતા હશો, સવાલ ન જવાબ તો આપી શકાય ને લોકો મૂર્ખાઓ છે જે પૂછ પૂછ કરે છે

  • @urmilabaraiya4864
    @urmilabaraiya4864 2 місяці тому +3

    હમારે મંગાવવું હોઈ તો કેવી રીતે મંગાવવું.

  • @komalrathod9607
    @komalrathod9607 Місяць тому +1

    Bhav su che ghee no? Kai rite contact karvo tamaro?

  • @pravinmodesara9428
    @pravinmodesara9428 25 днів тому

    Price

  • @jyotikapadia4834
    @jyotikapadia4834 2 місяці тому

    સુ ભાવ છે મુંબઇ મોકલો તો કટલો ભાવ થાય કીલો નો

  • @BapodaraRaju-zk6ug
    @BapodaraRaju-zk6ug Місяць тому

    ટોપરા નો ખોળ ક્યાં મળે બેન

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn 20 днів тому

    Kilano su bhav che ghi no

  • @yogeshthakor7287
    @yogeshthakor7287 2 місяці тому +3

    મારા ઘર માટે ઘી લેવું છે મારે એક કિલો મોકલાવસો બેન

  • @hamzachugda5452
    @hamzachugda5452 29 днів тому

    કેટલાં નુ 1 કિલો છે

  • @MGjourneyofficial
    @MGjourneyofficial 2 місяці тому +3

    ऑनलाइन भेज सकते हो घी रेट क्या है

  • @manishadani4908
    @manishadani4908 2 місяці тому

    🎉tmaro namabar aapo Ben mne dar mhine thakorji mate AEK dabbo ghee jove che to javab aapso Ben ❤

  • @SandhyaJKate
    @SandhyaJKate Місяць тому

    app gee bejte ho kay aur kitne mey bejte ho hame cost bataye

  • @vipulsolanki7773
    @vipulsolanki7773 2 місяці тому +1

    Su bhav che

  • @dhruvyadav743
    @dhruvyadav743 2 місяці тому

    ગાય કપાસિયા ખોલ ખાય??

  • @sangeetagangani8872
    @sangeetagangani8872 Місяць тому

    Price ketli che

  • @ParmarMukeshbhai-y8c
    @ParmarMukeshbhai-y8c 3 місяці тому +14

    ઘી તમે ખાજો એકલું વેસા નો કરતા

  • @VAGHELAVARSHA-p2g
    @VAGHELAVARSHA-p2g 2 місяці тому

    Order karvo hoi to kevi rite kari sakay

  • @dansangbhaibhatiya9096
    @dansangbhaibhatiya9096 Місяць тому

    એક કિલા નો ભાવ અને સરનામું આપજો પણ સુધ્ધ એકદમ ભેળસેળ વખર નું જોય અંદરથી કોઈ ખરાબ વાસ ન આવવી જોઈએ અને કેટલો ટાઈમ સારું રહે

  • @jigneshandhariya8821
    @jigneshandhariya8821 Місяць тому +1

    અસલી ‌ગીર ગાયનું ઘી જોઇએ છે
    હું ભાવનગર માં રહું છું તમે મોકલી આપશો
    ઓનલાઇન પેમેન્ટ કરી આપીશું

  • @chhayapatel7033
    @chhayapatel7033 Місяць тому

    Ghee no su bhav
    Order kai rite karvano

  • @SidharthBharvad-y7x
    @SidharthBharvad-y7x 2 місяці тому +3

    બેન તમે ગાને બહુ હાસો છે

  • @antaryatradcp
    @antaryatradcp Місяць тому

    Ghee joi ye che.to details janavjo.

  • @ishadabhi1920
    @ishadabhi1920 2 місяці тому

    Chas nu tame su karo vecho 6o??

  • @bhajanbyurmijoshi5708
    @bhajanbyurmijoshi5708 2 місяці тому

    sachi rit aaj chhe pela kya fhrrz hata aaj ghee sachu chhe

  • @geetajaraval3806
    @geetajaraval3806 2 місяці тому +1

    Ghee no shu bhav che

  • @zinkalpatel1434
    @zinkalpatel1434 2 місяці тому +1

    Ghee no bhav su che and magavu hou to su karvanu

  • @AniketAaradhyatwins
    @AniketAaradhyatwins 3 місяці тому

    2OOO kimmt

    • @Girnar2ghee
      @Girnar2ghee 2 місяці тому

      અમે પણ સેમ પ્રોસેસ કરી ને ઘી તૈયાર કરીએ છીએ એક વાર ટ્રાય કરો જરૂર પસંદ આવશે નો ફાવે તો રિટર્ન પન કરી શકો છો 100 ગ્રામ વાપરીને પણ જરૂર નય પડે ભાવ 1699 only

    • @dujadeja6404
      @dujadeja6404 2 місяці тому

      ​@@Girnar2gheenumber/address aapo please.

  • @jasminlakhani7949
    @jasminlakhani7949 Місяць тому

    Su भाव che ghre no?

  • @ramilalimbani534
    @ramilalimbani534 3 місяці тому +1

    1 kilo no su bhav Che

  • @keshvalameru5776
    @keshvalameru5776 2 місяці тому +1

    જય માતાજી