Utpatti Ekadashi Vratkatha, Hemvati Gufa Darshan || ઉત્પત્તિ એકાદશી વ્રતકથા, મહિમા હેમવતી ગુફા દર્શન

Поділитися
Вставка
  • Опубліковано 7 гру 2023
  • જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને... તારીખ-૯-૧૨-૨૦૨૩ ના રોજ થનારી કાર્તિક વદ ઉત્પત્તિ એકાદશી ની દરેક ભક્તોને ખુબ ખુબ શુભકામનાઓ. આ જ દિવસે એકાદશી દેવી નો પ્રાદુર્ભાવ થયેલો. આ વીડિઓ મા અમે વિસ્તાર થી એકાદશી દેવીના પ્રાગટ્યની કથા કહી છે છતાંય સારાંશ કહી દઉ. નાડીજંધ અસુર નો પુત્ર મુરદાનવ નામે હતો. એને ઇન્દ્ર આદીક બધા દેવતાઓ ને પોતાના વશ મા કરી દીધેલા. એટલે દેવતાઓ ભયભીત થઈ અને નારાયણ પાસે મદદ માગવા ગયાં. અને નારાયણ ભગવાને મુરદાનવ સાથે દેવોના અસંખ્ય વર્ષો સુધી યુદ્ધ કર્યું. પણ મુરદાનવ મર્યો નહી. છેવટે નારાયણ થાકીને લોથપોથ થઈ અને બદરીનાથ ની હેમવતી ગુફામા ગયા. ત્યાં નારાયણ પોઢી ગયા અને એમના શરીર માથી એકાદશી દેવી ઉત્પન્ન થયા અને મુરદાનવ નો વધ કર્યો. આ હેમવતી ગુફાના દર્શન અને એકાદશી દેવીનું મંદિર છે તેના દર્શન આ વીડીઓ મા અમે કરાવ્યા છે. તો વીડિઓ છેલ્લે સુધી જુવો.
    ⭕️ તમને આ વીડીઓ પસંદ આવે તો Like કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો. ⭕️
    ________________________________________________
    એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત નો સંપુર્ણ વિધિ ભાગ-૧ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇
    VDO LINK》 • એકાદશી વ્રત કેવી રીતે ...
    એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત વિધિ ભાગ-૨ સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો...👇
    VDO LINK》 • Ekadashi Vrat No Sampu...
    ________________________________________________
    title:- Utpatti Ekadashi Vratkatha, Hemvati Gufa Darshan || ઉત્પત્તિ એકાદશી વ્રતકથા, મહિમા હેમવતી ગુફા દર્શન.
    #utpannaekadashi #utpannaekadashi2023 #utpannaekadashivratkatha #ekadashikikatha #ekadashistory #todayekadashi #swaminarayansampraday #aavosatsangma #astrologer #baps #ekadashi2023 #kalupurmandir #motivation #newkatha #spiritual #swaminarayancharitra #katha #jigneshdadaradheradhe #ekadashisignificance #ekadashiupay #swaminarayanbhagwan #swaminarayanaarti #swaminarayandhun #3danimation #swabhavikcheshta #swaminarayanstatus #badarinath #hemvatigufa #utpatti #utpattiekadashivratkatha #utpattiekadashimahima #bhajan

КОМЕНТАРІ • 26

  • @sahjanadstudiopatdi8418
    @sahjanadstudiopatdi8418 6 місяців тому +1

    જય શ્રી સ્વામિનારાયણ

  • @priyansiprajapati727
    @priyansiprajapati727 6 місяців тому +1

    જય સ્વામીનારાયણ

  • @ushapadaya6200
    @ushapadaya6200 6 місяців тому +1

    Jay Swaminarayan 🙏 Jay shree krishna 🙏

  • @dharmeshnanda4673
    @dharmeshnanda4673 6 місяців тому +1

    Jai swaminarayan

  • @kanujithakor6976
    @kanujithakor6976 6 місяців тому +1

    🙏🏻 jay shree swaminarayan maharaja baapji 🙏🏻

  • @krishapatel572
    @krishapatel572 6 місяців тому +1

    Jay swaminarayan

  • @rushitaupadhyay3348
    @rushitaupadhyay3348 6 місяців тому +2

    Jai Swaminarayan 🙏🌹🙏

  • @meenakalal3120
    @meenakalal3120 6 місяців тому +1

    જય સ્વામિનારાયણ 🙏

  • @2444kishan
    @2444kishan 6 місяців тому +1

    Jay Swaminarayan 🙏🙏

  • @savitavora8227
    @savitavora8227 6 місяців тому +1

    Jay shree swaminarayan

  • @user-kd6zb7iv1f
    @user-kd6zb7iv1f 5 місяців тому +1

    Jayswaminarayntq

  • @pushparabadia8814
    @pushparabadia8814 6 місяців тому

    Jay and swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹👍👍👍👍👍👍

  • @Gdbutiya
    @Gdbutiya 6 місяців тому +1

    🙏🙏Jay swaminarayan 🙏🙏

  • @hareshbharvad
    @hareshbharvad 6 місяців тому +2

    જય શ્રી સ્વામિનારાયણ🌹🚩
    જય શ્રી કૃષ્ણ🙏🌹

  • @devangpatel8214
    @devangpatel8214 6 місяців тому +2

    🦚🌻🙏ઉત્પત્તિ એકાદશી ના પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ 🙏🌹❤🌹🍎🍌🍈🥥

  • @dilipbharodiya5237
    @dilipbharodiya5237 6 місяців тому

    Jay Shree Swaminarayan

  • @dharajiyasunil1310
    @dharajiyasunil1310 6 місяців тому +1

    Jay shree Swaminarayan 🙏🏻

  • @user-oj2id3bu8q
    @user-oj2id3bu8q 6 місяців тому +1

    🙏Jay swaminarayan🙏
    Ekadasi kyare se aeni Jaan 2 diwas pahela karava vinnatti , hu regular ekadasi na divase tamara ekadasi na video jov chu.
    Aa vakhte 8 December ekadasi Kem n hati janavajo.

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  6 місяців тому +1

      જય સ્વામિનારાયણ, અમે આગળના દિવસે સંપુર્ણ માહિતી આપી દઇએ છીએ. અને ક્યારેક બારસના દિવસે એકાદશી વ્રત કરવામા આવે છે એનું કારણ અમે એકાદશી વ્રત વિધી ભાગ-2 મા સમજાવ્યું છે. તે વીડીઓ તમે જુવો એવો ખાશ આગ્રહ છે.
      એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત વિધિ ભાગ-૨ સાંભળવા નીચેની લીંક પર ક્લિક કરો...👇
      VDO LINK》ua-cam.com/video/Ky8LKMcfJ8M/v-deo.html

  • @Hgygffhgfhfgddhjtf
    @Hgygffhgfhfgddhjtf 6 місяців тому +2

    કાલે પારણા નો સમય કયો છે..કેટલા વાગે ??

    • @SwaminarayanCharitra
      @SwaminarayanCharitra  6 місяців тому +1

      ઉત્પત્તિ એકાદશી ના પારણાનો સમય 10મી ડિસેમ્બરે સવારે 07:03 થી 07:13 વચ્ચેનો રહેશે. આ દિવસે તમને પારણા માટે 10 મિનિટનો સમય મળશે. પારણાના દિવસે દ્વાદશી તિથિ સવારે 07.13 કલાકે સમાપ્ત થશે. તમે આ સમયે વ્રત તોડવામા અસમર્થ હોય તો ફક્ત જળ પીને આ સમયે વ્રત તોડવાનો સંકલ્પ કરી લેવો. જે વિધિ અમે એકાદશી વ્રત વિધી ભાગ-2 મા કહેલી છે.

  • @DilipPatel-lg8vz
    @DilipPatel-lg8vz 6 місяців тому +1

    Jay swaminarayan

  • @yogitazolapara4777
    @yogitazolapara4777 6 місяців тому

    Jay shree Swami Narayan

  • @kailashsharma7700
    @kailashsharma7700 6 місяців тому +1

    JAY swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @anilapancholi715
    @anilapancholi715 6 місяців тому

    Jay swaminarayan

  • @daxeshtalpada1344
    @daxeshtalpada1344 6 місяців тому

    jay swaminarayan