Rajkotના સંતોના સંમેલનમાં Rameshbhai Oza એ Swamminarayan સંપ્રદાય માટે શું કહ્યું?

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 733

  • @akshay-bhalu
    @akshay-bhalu 6 місяців тому +29

    સંસ્થાઓ બધી જ સારી છે અમુક સંતો ના લીધે આખી સ્વામિનારાયણ સંસ્થા ને દાગ લાગે છે...🙏

    • @harkrushn
      @harkrushn 6 місяців тому

      જાજા એવા જ સે અમુક સારા લોકો ફસાના સે ત્યાં

    • @heenapatel909
      @heenapatel909 6 місяців тому

      Right

    • @Giribapu09
      @Giribapu09 6 місяців тому

      ​@@harkrushnबीबी एमएम,

    • @jwalantshah314
      @jwalantshah314 6 місяців тому

      Kathana name sex kand pan thay che

    • @NandlalAhir-yz3kg
      @NandlalAhir-yz3kg 6 місяців тому

      સારી નરસી સંસ્થા નથી સંચાલિતો સાધુ સંતો મહંતો હોય યા ટૃષ્ટિયો ના કારણે સંપ્રદાય સારો ખરાબ થાય છે સાથે સાથે સમાજ પણ્

  • @ashwinkhakhkhar7071
    @ashwinkhakhkhar7071 7 місяців тому +36

    ઈર્શાળું ને આશીર્વાદ... ભગવાન સૌનું ભલું કરે... સબકો સનમતી દે ભગવાન... 🙏🏻જય સ્વામિનારાયણ.. જય શ્રી કૃષ્ણ.. જય શ્રી રામ... જય મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻

  • @ketanGajjar-sg7kq
    @ketanGajjar-sg7kq 6 місяців тому +41

    જય સ્વામિનારાયણ મહારાજ સ્વામી મારા માટે અત્યારે હાલ પ્રગટ ગુરુ હરી મહંત સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર અત્યારે હાલ વિચરણ કરી રહ્યા છે

    • @VimalJoshi-p2h
      @VimalJoshi-p2h 6 місяців тому +2

      ચાર જણા ને ટેકે

    • @namsbhalala6506
      @namsbhalala6506 6 місяців тому +1

      ​@@VimalJoshi-p2h-Tari dada ni umar na che 92 years. To chale jne. Vah khub sara sanskar 🙏

    • @kachchhirameshbhai9562
      @kachchhirameshbhai9562 2 місяці тому +1

      પ્રગટ કોણ હતુ અને કોને કહેવાય એટલી તો હોવી જ જોઈએ

    • @davejayesh8457
      @davejayesh8457 Місяць тому

      Vitran Girnar na sadhu kare chhe Ane Himalayan pan.Aemne sansar ni jarurat nathi mate apragat chhe Biju sadhana ma rat chhe

  • @vaikunthchaudhari6041
    @vaikunthchaudhari6041 6 місяців тому +5

    ગુજરાત માં એવી ઘણી સંસ્થાઓ છે જેમણે હંમેશા સેવા કાર્યો બોલ્યા વગર કરેલા છે.....
    જેમ કે જલારામ મંદિર

  • @rashmikapatel5173
    @rashmikapatel5173 6 місяців тому +3

    તમારું અધૂરું વાક્ય હું પૂરું કરું સ્વામી નારાયણ સંપ્રદાય સર્વોપરી છે.જય સ્વામી નારાયણ

    • @alpeshjoshi3580
      @alpeshjoshi3580 6 місяців тому

      સ્વામી નારાયણ કોઈ ધર્મ છે જ નહિ

  • @umedbarot537
    @umedbarot537 4 місяці тому +1

    धर्मो रक्षति रक्षित: 🙏🏻

  • @nitinantala9968
    @nitinantala9968 7 місяців тому +37

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વનું કલ્યાણ કરે અને સદ્બુદ્ધિ આપે એવી પ્રાથના

    • @dhrangadjaydeeph4833
      @dhrangadjaydeeph4833 6 місяців тому +2

      Swami Narayan na vikrut balatkari taklav ne bhagvan Swami Narayan સદબુધ્ધિ aape 😂

    • @kaushilpatelindia
      @kaushilpatelindia 6 місяців тому

      સદબુદ્ધિ ની તમને જરૂર છે ભગવાન સ્વામિનારાયણ ના નામે ધંધો ઉભો કરી દીધો છે 8:42

    • @dhrangadjaydeeph4833
      @dhrangadjaydeeph4833 6 місяців тому

      @phonex 21 choyada

    • @dhrangadjaydeeph4833
      @dhrangadjaydeeph4833 6 місяців тому

      હું સ્વામી નારાયણ ને નહિ પણ અત્યારે જે વિકૃત માનસિકતા ધરાવતા જે ટકલાવ 6 એની વાત કરું છુ news માં dailly ટકલાવ ના બળાત્કાર ના કેસ આવે 6
      વડતાલ નો kes, ખીરસરા કન્યાગુરૂકુલ નો કેસ

    • @dhrangadjaydeeph4833
      @dhrangadjaydeeph4833 6 місяців тому

      ua-cam.com/users/liveln6DKaPAyuM?si=4IECcsicIfusKY6i

  • @alpeshsachdev887
    @alpeshsachdev887 6 місяців тому +38

    બધા સંતો અને મહાપુરુષો ના ચરણોમાં કોટી વંદન પણ જે એક સંપ્રદાય ની આપ ટીકા કરો છો એણે સમાજ ને સુ આપ્યું એ વિષે કોઈક દિવસ આવું સંમેલન બોલાવી વાત 1 thi 100 કામો ગણાવા જોઈએ. અંદર અંદર લડવા સિવાય વિધર્મી ઓ સામે લડી શકાય એવી આશા . જય શ્રી સ્વામિનારાયણ ! જય શ્રી શનાતન ! 🙏🙏🙏🙏🙏🙏

    • @dkdivyeshkumar3365
      @dkdivyeshkumar3365 6 місяців тому

      Bhai tu taru kar ne Gyan pele te😂

    • @thakarshimavji3756
      @thakarshimavji3756 4 місяці тому

      Jyare Swami no kasevato sant sabhama ekwar to muslim na vakhanu udar ape dakla tarike mava musa sanatananadevdevi na no sabhaday tevagapgoda Marta hoy chhe

    • @bhagwansinhsindha
      @bhagwansinhsindha 4 місяці тому

      Pahela savnu angat jivan tapso droh na karso lakho rupiya lyo chhotenu shu?

  • @સનાતનધર્મ-ખ6ચ
    @સનાતનધર્મ-ખ6ચ 6 місяців тому +16

    આપ તો સમજુ અને સુજ્ઞ છો. આપ કેમ ભૂલી ગયા કે ભાગવત માં શ્રી કૃષ્ણ એ કીધું છે કે હે અર્જુન તારા અને મારાં અનંત અવતાર થયાં છે. નવ યોગેશ્વરે નેમિ રાજા ને કહ્યું કે હે રાજન આ પૃથ્વી ના રજકણ અને આકાશ ના તારા ગણી શકાય પણ ભગવાન ના અવતાર ગણી ના શકાય.
    અમે ભાગવત બઉ નથી જાણતા પણ એટલું ખબર છે કે,
    #જેના ચારણારવિંદ માં 16 ચિન્હ હોય તે સાક્ષાત પૂર્ણ પુરષોત્તમ નારાયણ છે
    #જે અંતર્યામી હોય તે જ સર્વોત્તમ વિષ્ણુ નારાયણ છે.
    #જેના સંકલ્પ તેમજ માત્ર ચાખડી ના અવાજે વિના અષ્ટાંગ યોગે પામર તુચ્છ જીવ પણ સમાધિ અવસ્થા ને પામી ગયા તેજ સર્વોપરી નારાયણ છે.
    #જેને આજાન બાહુ છે તેજ ભગવાન છે.
    #જે પોતાની ઈચ્છા થી પ્રગટ થાય ane પોતાની ઈચ્છા થી અંતરધ્યાન થાય તેજ પર બ્રહ્મ છે.
    # જેને આ પૃથ્વી પર નિ એકેય શક્તિ વાળ વાંકો કરી શક્તિ નથી.
    #જે વિના શસ્ત્રે અસુર નો સંહાર કરે છે.
    **આ સર્વે ગુણ સ્વામિનારાયણ ભગવાન માં સહજ હતા માટે તે સાક્ષાત વિષ્ણુ નારાયણ છે અને તેના સંપ્રદાય ને જે તે કહેવું એ શ્રી કૃષ્ણ ને કહ્યા બરાબર છે.
    # સ્વામિનારાયણ ના સત્સંગી તેમના ભગવાન ને મોટા સર્વોપરી માને એ તો એમની ઊંચી શ્રદ્ધા છે. આપને આપના ભગવાન ને સર્વોપરી ના માનીએ એ આપની કચાસ કહેવાય.
    #શ્રી કૃષ્ણઃ ને એ સમયે માત્ર પાંડવો અને ગોકુલ વાસીઓ એ જાણ્યા, બાકી કોઈ ઓળખી ના શક્યું. અને હવે 5100 વર્ષ પછી પોતાને સનાતની ગણાવતા લોકો હવે કે છે કે તે ભગવાન હતા.
    #જયારે સ્વામિનારાયણ ભગવાન( એજ શ્રી કૃષ્ણ ને )ને તો તેમની પ્રગટ અવસ્થા માં 18 લાખ થી વધારે લોકો એ સેવ્યા 500 થી વધારે સનાતની કૃષ્ણઃ, શિવ, શ્રી રામ, નૃહસિંહ, ભૈરવ ના સંતો સ્વામિનારાયણ ભગવાન ને જ પોતાના ભગવાન ગણી એમના આશ્રિત થઇ 500 પરમહંસ બન્યા.
    # સ્વામિનારાયણ ભગવાન ના આવતારે જે સેવા કરી એવી સેવા અન્ય કોઈ અવતાર માં નથી થઇ.
    #નારાયણ નિ પ્રગટ અવસ્થા માં આટલી મોટી સંખ્યા માં ભક્તો આગળ અન્ય કોઈ અવતાર માં નથી થયાં.
    #હજારો લોકો ને વિના સાધને સમાધિ પણ અન્ય કોઈ અવતાર માં થઇ નથી.
    #પોતાની સામે પ્રગટ ભગવાન ના 20000 થી વધારે 9 રસ ના કીર્તનો અન્ય કોઈ અવતાર ના નથી લખાયા.
    # સ્વામિનારાયણ ભગવાન ને અર્થે અનેક રાજાઓ એ પોતાના રાજ મૂકી ભગવાન ના દાસ બની ને રહ્યા.
    #સ્વામિનારાયણ ભગવાન ના ભક્ત દાદા ખાચર :જગત માં એક જ એવો જન્મ્યો કે જેને ભગવાન ને સર્વશ્વ સોંપી દીધું. (બલી રાજાએ પોતાની સરત રાખી હતી.)
    # સ્વામિનારાયણ ભગવાન ને જાણવા હોય તો માવદાન ગઢવી એ લખેલ પુસ્તક બ્રહ્માનંદ કાવ્ય એક વાર વાંચ જો. ત્યારે ખબર પડશે કે બ્રહ્માનંદ સ્વામિ જ ભગવાન જેવા હતા તો એના સ્વામી સ્વામિનારાયણ ભગવાન કેટલા મોટા હશે.?
    વિષ્ણુ ના કે શિવ ના ભક્તો જો ભગવાન દ્વારા સ્થાપિત સંપ્રદાય નુ અપમાન કરે તો એ વિષ્ણુ ભગવાન કે શિવ ભગવાન ને પણ ગમે નહિ. હા, આપ પોતાના ભગવાન ને સર્વોપરી ગણો એ નિષ્ઠા છે પણ બીજા વિશે ના બોલવું.
    Respect all, follow one, insult none.
    આપના હિન્દૂ ના દરેક સંપ્રદાય માં મત ભેદ હોઈ શકે પણ સંપ્રદાય માં મન ભેદ ના હોવા જોઈએ.
    કોઈ પણ સંપ્રદાય વિશે બોલતા પેલા વિચારવું કે આપને સાક્ષાત વિષ્ણુ નારાયણ નો દ્રોહ તો નથી કરતા ને!
    બધા દેશપ્રેમી લોકો એક થાઓ, ખામી ને ક્ષ્મ્ય કરો.
    જય શ્રી રામ
    જય હિન્દ
    જય ભારત.

    • @Kim_Joung_unn
      @Kim_Joung_unn 6 місяців тому

      આ તો તમે એવું સાબિત કરી દીધું કે શ્રી કૃષ્ણ અને સ્વામિનારાયણ એક જ છે પરંતુ તમે કોઈપણ સ્વામિનારાયણ સંતને પૂછો તો તેઓ એમ જ કહેશે કે કરોડો કૃષ્ણ ભગવાન જેને હાથ જોડીને ઊભા છે તે સ્વામિનારાયણ છે.... અને હા કૃષ્ણ અને વિષ્ણુ ભગવાનના અવતારો હંમેશા મહાદેવ ની પૂજા ભક્તિ કરે છે નહિ કે પોતાના જ પૂર્વ અવતારોની. આવું તો કહેવા જેવું ઘણું છે... આતો હાથીના દાંત જેવું છે ચાવવાના અલગ અને બતાવવાના અલગ.

    • @Kim_Joung_unn
      @Kim_Joung_unn 6 місяців тому

      તમારો પ્રથમ વાક્ય જ ખોટું છે સંપ્રદાય એ માનવ દ્વારા બનાવવામાં આવેલા વાડાઓ છે ભગવાન ક્યારે સંપ્રદાય બનાવે નહિ.

  • @jigneshthakkar4982
    @jigneshthakkar4982 7 місяців тому +26

    આ બધાં એક જ બાપુનાં ઇશારે નાચે છે. હકીકત જાણ્યા વગર મંડી પડ્યાં છે. ગાડરિયો પ્રવાહ છે.

    • @narolaurvashi2512
      @narolaurvashi2512 7 місяців тому +2

      Right

    • @rockybhai12757
      @rockybhai12757 7 місяців тому +5

      Ek nai... have 2 baapu thai gya che... ek no Katha karvano Rate 6 crore che ane ek no 4 crore... aa bey na dhandha business bandh thava lagya che etle ava dhandha kre che

    • @HarshTeraiya
      @HarshTeraiya 7 місяців тому

      ​@@rockybhai12757Aem tame puchva gya taa khbr padti nathi hali nikra sav 😏😏😏

    • @rockybhai12757
      @rockybhai12757 6 місяців тому +1

      ​@@HarshTeraiyabhai ame Eva loko ne puchvanu to dur ena video Pan na joiye... Amara samaj ne bhagvat Katha karavi hati to Ramesh Ojha pase gyata... to ene 6 crore kidha... etle Khabar padi... ane bhai ek Katha karvana crore to su... lakh pan na hova joiye... Manas atli momghvari ma ek mahina 30000 Maand maand Kamay che ane aa Kathakaro 7 divas na lakho ane karodo rupya Lai jaay che

    • @HarshTeraiya
      @HarshTeraiya 6 місяців тому

      @@rockybhai12757 હવે તમે મોંઘવારી નું તો રેવાજ દયો વાલા કારણકે સ્વામિનારાયણ ના સંતો સામે થી પૈસા માંગે છે આ મારું ખુદનું ઉદાહરણ છે હું ભુજ સ્વામિનારાયણ ૨૦૦ વર્ષ સ્તાબદી મહોત્સવ માં ગયો તો ત્યાં ૭ દિવસ નો મહાવિષ્ણુ યાગ હતો તો મારા યજમાન મારી પાસે બેઢા તા તો વા સ્ટેજ થી સ્વામી બોલે કે ૫૦૦ વારી નોટ આપજો ઘનશ્યામ મહારાજ ને 🤨🤨🤔🤔🙄🙄😒

  • @dhavalrupapara740
    @dhavalrupapara740 7 місяців тому +38

    તેમ બધા સમાજના સળગતા પ્રશ્નોમાં કઈ બોલવું નથી એક ની પાછળ પડી જવું ઈર્ષા થી

    • @vallabhborad748
      @vallabhborad748 6 місяців тому +1

      Jay. Shree. Ram

    • @kachchhirameshbhai9562
      @kachchhirameshbhai9562 2 місяці тому

      ઈર્ષા તો જેના મગજ ખાલી છે તેને જ દેખાય છે કોઇ પુરુષ ને ભગવાન થી મોટા ચિતરે તો દરેક હીન્દુ સનાતની વિરોધ કરવો જોઈએ

    • @jalsoni652
      @jalsoni652 2 місяці тому

      ​@@vallabhborad748Jay swaminarayan 🌷

  • @pmguru608
    @pmguru608 3 місяці тому +1

    Jai Swaminarayan

  • @chandrikaprajapati7198
    @chandrikaprajapati7198 7 місяців тому +15

    રામ, કૃષ્ણ, શિવ ની વાત કરવી
    તેમના ગુણો સમજવા.

  • @PavanShah-nh7wg
    @PavanShah-nh7wg 7 місяців тому +35

    ❤🙏 બાકી મહદ અંશે સ્વામિનારાયણ સંતોની થોડી ભૂલ ના કારણે હની ટ્રેપ વાળા છટકામાં આવી જતા હોય તેમ લાગે છે 80% મને એવું લાગે છે વધારે પડતા બ્લેકમેલ કરવા માટે જ આવા કારસ નો થાય છે

    • @truefact180
      @truefact180 7 місяців тому

      ઘનશ્યામ પાંડે જાદુગર એટલે સ્વામી ______

    • @amarujala1479
      @amarujala1479 7 місяців тому

      ऐसा ही चला रहा धर्म में तो वह दिन दूर नहीं है पूरे भारत में मुसलमानों का राज हो जाएगा पूरी दुनिया पर निगाह करके देखो और भारत की स्थिति पर विचार करो पूरे विश्व के मुसलमानों के हिसाब से सिर्फ चंद परसेंट ही बचे हैं हिंदू

    • @dhrangadjaydeeph4833
      @dhrangadjaydeeph4833 6 місяців тому +1

      ભૂલ nai taklav balatkari ane vikrut magaj na 6

    • @govindbhaikchaudhari2208
      @govindbhaikchaudhari2208 6 місяців тому +2

      આ સ્વામી નારાયણ પંથ એક મોજશોખની અમીરો વડે ઊભી કરેલી પોપલિલા છે મોજશોખ સગવડો સાથે જનતાને ધર્મનો ધનકવનીપોકલ ભણતર શિખવિનેજનતનાનો સાથ મેળવી बीजेपी તરફી તેઓ લોકોને ખેચી જાય છે અને અમીર કે અધિકારીઓ આમાં વધુ અંજાય છે અને કપટ લીલામાં ભન્ડો ફૂટતા બધું ઢ નકાઇ જાય છે ને કરતૂત ચાલુ રહે છે.સ ત પંથના મહાત્મા કદી જનતામાં આવતા નથી તેઓ શિવ ભકતી માં રાતદિન તપ કરે છે.જે ગિરનારી સાધુ શિવરાત્રી એ જ જોવા મલે છે.જેનાથી પૃથ્વીનું પુણ્ય જળવાયુ છે.આ મોજશોખ ભગવા ઓના પંથ બીજેપી ની મહેરથી લોકોનું ધ્યાન ભટ કવે રાખે છે.

    • @VimalJoshi-p2h
      @VimalJoshi-p2h 6 місяців тому

      @@PavanShah-nh7wg બદનક્ષી ના કેસ કેમ નથી કરતા ?

  • @cooljay6804
    @cooljay6804 6 місяців тому +15

    આવા સંત સંમેલન થતા રહેશે તો સ્વામિનારાયણ સંપ્રદાય વધુ મજબૂત થતો રહેશે સૌ સંતો ને જય શ્રી સ્વામિનારાયણ !
    Thank you Bapu and Bhai Shree for your help!

    • @sudanimadhuben4153
      @sudanimadhuben4153 6 місяців тому

      સૂરજ સામે ધૂળ નાખવાથી સૂરજ ને. શું ફેર પડે પોતાની આંખ માં પડે વિચારોથી ખરા કે દેશ વિદેશ માં સનાતન ધર્મ નો પ્રચાર કોને વધારે કર્યો છે બાકી તમારા જેવા કલાકારો તો પૈસા લઈને કથા કરનારા ઈર્ષા શિવાય સુ કરવાના બીજું તમે જોવાની દ્રષ્ટિ બદલો

  • @Chandravadan1991
    @Chandravadan1991 6 місяців тому +10

    સ્વામિનારાયણ સંપ્રદાય એ આવા લોકો ને બહુ સન્માન ના આપવું જોઈએ...

    • @GauravGiri.
      @GauravGiri. Місяць тому

      સરસ લ્યો. ખાલી સાચા ધર્મમાં માનનારા લોકોના સન્માન સાથે વધુ ખુશ રહેશે આ સંતો. મહાદેવ હર.

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 7 місяців тому +28

    કોઈ લવજેહાદ થાય છે ત્યારે તમે બધા ક્યાં જતા રહો છો ?

    • @sandipdodiya7574
      @sandipdodiya7574 7 місяців тому +5

      Right

    • @rockybhai12757
      @rockybhai12757 7 місяців тому +5

      Faati re che aa badha ni tyare

    • @yogidubai
      @yogidubai 7 місяців тому

      @Pikina pandya swamio 14 14 varas ni chhokri ne vapre chhe Ane gurukul ma Nana nana chhokrav na dabba tode chhe tyare tu Kona dhotiya ma chhupai ne betho hoi chhe... !!!???

    • @rockybhai12757
      @rockybhai12757 7 місяців тому

      ​@@yogidubaijyare apdi hindu ni Nani dikrio ne budha maulana Pakistan ma lagan kari ne balatkar kare che tyare tamara jeva jya chupai jaay che tya

    • @rockybhai12757
      @rockybhai12757 6 місяців тому

      Bh*d*nav... faati rai mara reply thi? Report kari kari ne delete kro cho comments... kem bhai...Hava nthi reply devani?

  • @ajaymehta2527
    @ajaymehta2527 7 місяців тому +23

    એક કથા...કેટલા લાખ મા...કરે છે...?

    • @Nchandra1975
      @Nchandra1975 6 місяців тому +1

      Tamne su નડે છે?

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 7 місяців тому +20

    તમે હાર્ટ વોશ કરી કેટલાના વિચારો બદલ્યા ?

    • @sandipdodiya7574
      @sandipdodiya7574 7 місяців тому +4

      Potane no thayu aetle j dukh 6😂

    • @jayloving2005
      @jayloving2005 7 місяців тому +4

      Enu baira na chhutachheda thaya😂😂

    • @prakashgondalia9600
      @prakashgondalia9600 6 місяців тому

      Brain wash karta wadhu😂

    • @sandipdodiya7574
      @sandipdodiya7574 6 місяців тому +1

      @@prakashgondalia9600 Tame ketla ne bhagwan aodkhavya??
      Potanu adhuru gnan Loko ne pirisi ne moksha panth ma thi Loko ne hetha padi nakho 6o aa paap 6

    • @VimalJoshi-p2h
      @VimalJoshi-p2h 6 місяців тому

      ચાર કઢીભકતાણીઓ જધાતા બચાવી

  • @maiyanipopat7626
    @maiyanipopat7626 7 місяців тому +27

    આપણા આ કહેવાતા સંતો વિધર્મી લઘુમતી કોમના લોકો આપણા દેવી દેવતાઓની નિંદા ટીકા કરે છે આપણા દેવી દેવતાઓના ફોટા ઉપર ન દોરવા ના ચિત્રો બિભત્સ ફોટા વાયરલ કરે છે તો ત્યાં કેમ કાય બોલતા નથી કેમ ત્યાં કાય બીક લાગે છે

    • @kctoworld
      @kctoworld 7 місяців тому

      પણ પહેલા તો પોતાને હિન્દુ અને સનાતની કહેતા લોકો એવું વિકૃત કાર્ય કરતા હોય એમની નિંદા કરવી પડે ને. પહેલા એમણે દંડવા પડે, ત્યારે પારકા ને બોલવાનો કે દંડ કરવાનો અધિકાર મળે.

    • @sandipdodiya7574
      @sandipdodiya7574 7 місяців тому +2

      Right

    • @pankajofficial6209
      @pankajofficial6209 7 місяців тому +2

      100nhin pan 60%vat sachhi bcz kyak ne kyak Sanatan Swaminarayan santo Je sachha chhe ana lidhe j aapdo dharam Ane aapde jivi sakiye chhia baki aa vidharmio jivva de em nathi ...
      Pan fact e pan chhe ke swaminarayan sampraday Sanatan mathi j chhe pan Ema kevata santo Na karvanu Kari rahya chhe jema balatkar Ane badhu aavi Jay chhe
      Loko White money karva E mandiro ma Paisa aape chhe ...
      Emni Shiksha patri ne ej Loko follow nathi Kari rahya Ane amuk potana fayda mate khota pustak banavi Praja ni aastha no faydo uthavi rahya chhe
      To dharam Na nam par business bandh thavo joia ..Je aape e Aaii Mage e Bai..
      Bhagvan ne aapdi pase magvani jarur j nathi ..Ena karta e paisa School hospital ke koi jarurat Vali vyakti ne aapiye to je jene Mane e bhagvan razi thay Jay siyaram 🙏

    • @pareshpatel3763
      @pareshpatel3763 7 місяців тому

      બાયલા છે બધા

    • @anandpatel4502
      @anandpatel4502 6 місяців тому

      ​@@pankajofficial6209 eva ketlay sadhu sadhvi batavu je lampat hoy.. swaminarayan ma j eva koi ave chhe evu to nathi j... Aa katha ma avi ne bethela badha ni phone ni history check krso to ketlay nikdse mahanubhavo...

  • @user-hr4gr2kt7u
    @user-hr4gr2kt7u 4 місяці тому +3

    સનાતન માં સાધુ થયાંછે મીરાંબાઈ નરસિંમહેતા શમજીબાપુ બજરંગદાસ બાપા અનેક જગ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય માં એક પણ બતાવો એમાંથી કોઈએ સ્વામિનારાયણ ની આલોચના કરી હોય તો બતાવો સ્વામિનારાયણ માં કેટલા સાધુ એ માતાજીની ક્રષ્ણ ની રામ ની આલોચના કરીછે એવા કેટલા દાખલા છે વ્યાસ પીઠ આ માટે છે કે બીજાની ટીકા કરવી હૂં સ્વામિનારાયણ ને દોષ નથી આપતો એતો ભગવાન જછે પણ સ્વામી શું કરેછે ઈ કવછું

  • @chandrakantpatel7654
    @chandrakantpatel7654 7 місяців тому +8

    આ લોકોને જેના પ્રોગ્રામ માં બોલાવો તેના ગુણ ગાય

  • @hasmukhpatel3462
    @hasmukhpatel3462 4 місяці тому +1

    Jai Shri SWAMINARAYAN.

  • @kalathiyaarvindbhai5636
    @kalathiyaarvindbhai5636 7 місяців тому +50

    આવા સંત સંમેલન થતા રહેશે તો સ્વામિનારાયણ સંપ્રદાય વધુ મજબૂત થતો રહેશે સૌ સંતો ને જય શ્રી સ્વામિનારાયણ 🙏

    • @sandipdodiya7574
      @sandipdodiya7574 7 місяців тому +3

      Right

    • @હરિકૃષ્ણ-ભ9ષ
      @હરિકૃષ્ણ-ભ9ષ 7 місяців тому +4

      100... ટકા સાચું

    • @chiragshah3741
      @chiragshah3741 7 місяців тому +2

      Swaminarayan paisa ne lidhe..strong che...sant ne lidhe naii...strong bhagwan shree ram..j che

    • @sandipdodiya7574
      @sandipdodiya7574 7 місяців тому

      @@chiragshah3741 sarvopari 6

    • @rockybhai12757
      @rockybhai12757 7 місяців тому

      Evu hoy to Ram bhagwan ne pan tame khota kyo cho ne... kem ke Ram mandir mate to karodo rupya daan ma avya... to shu Ram bhagwan pan paisa thi storng che? Su bolo cho kai khabar pade che?​@@chiragshah3741

  • @kmakwana5278
    @kmakwana5278 7 місяців тому +65

    સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા ફાંટા છે . તેમાં Baps જેવા સારા સંપ્રદાયો પણ છે. જય સ્વમિનારાયણ

    • @yashprajapati3222
      @yashprajapati3222 7 місяців тому +2

      હરિપ્રબોધમ તે છે.

    • @ghanshyampatel6598
      @ghanshyampatel6598 6 місяців тому +7

      Correct Mahant swami maharaj ni jay

    • @kalpeshtrivedi3573
      @kalpeshtrivedi3573 6 місяців тому

      Sokhada Vala che baps na nahi ​@@yashprajapati3222

    • @shaileshbunkar1313
      @shaileshbunkar1313 6 місяців тому +1

      काटे देखने वाले काटे ही दिखाते है

    • @editx._27-w4r
      @editx._27-w4r 6 місяців тому

      Khotu bolo ma
      Aava case aave etle alag thay jao chho badha
      Mane khabar chhe badha faanta ek j chhe

  • @rameshbhaisekhaliya8557
    @rameshbhaisekhaliya8557 7 місяців тому +19

    કથાકાર કલાકાર થાય છે ત્યારે દુઃખ થાય છે.

  • @vipulbhadani2008
    @vipulbhadani2008 7 місяців тому +18

    50-60 લાખ ના પેકેજ આવે ને એટલે થાક નો લાગે

    • @alpeshjoshi3580
      @alpeshjoshi3580 6 місяців тому +1

      Lutara svami to karodo rupiya le che

    • @yograjkevlog532
      @yograjkevlog532 6 місяців тому

      ​@@alpeshjoshi3580ભાઈ તરે મફત કથા કરવી છે ખાલી તેવા જમવાનો ખર્ચો તારી ઉપર બાકી મફત કથા કરી દેશે સ્વામિનારાયણ ના સાધુ બોલો છો તૈયાર?

    • @KANOPATEL-x6h
      @KANOPATEL-x6h 6 місяців тому

      ​@@alpeshjoshi3580 To Tane Kem Pet Ma Dukhe Che ..?? Ane A Rupiya Na Bhailu Mandiro Kare Che ..!
      USA Ma Akshardham 1500 Crore Na Cost Thi Banavelu Che. Bhai Proud Fill Thavu Joi A K Jya Gulf Country Ma Pan 1st Hindu Temple Banavyu ..!
      Samjay To Jai Shree Swaminarayan And Naa Sanjay To Tane Jai Shree Swaminarayan ..🙏🙏

  • @bhavinpatel-LLB
    @bhavinpatel-LLB 24 дні тому

    Jyare gam aakhu ak thay tyare manvu k pote 100 % sachaa rashte chie jai Swaminarayan

  • @mansukhbhaikathrotiya1035
    @mansukhbhaikathrotiya1035 6 місяців тому +6

    કલાકાર તે પેટ સારું કરતા હોય છે તેને ને ભગવાનને શું લેવા દેવા

  • @amitjagda1
    @amitjagda1 6 місяців тому +5

    જય સ્વામિનારાયણ, જય સનાતન ધર્મ ની

  • @gopalchauhan887
    @gopalchauhan887 6 місяців тому +24

    પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વાર રમેશ ભાઈ ઓઝા ને સન્માન આપતા તેમજ તેમના વખાણ કરતા.
    પણ આજે રમેશ ભાઈ ની ઈર્ષાળુ તેમજ ઝેરીલી બોલી સાંભળી લાગ્યું આ માણસ સન્માન ને લાયક નથી. એ તો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ની મોટપ હતી

    • @shreeharibhavik
      @shreeharibhavik 6 місяців тому +4

      સાચી વાત

    • @shravanbhakti2575
      @shravanbhakti2575 6 місяців тому +6

      Jay swaminarayan jay akshar purushotam maharaj​@@shreeharibhavik

    • @shreeharibhavik
      @shreeharibhavik 6 місяців тому

      @@shravanbhakti2575
      🙏🇦🇹🌺 Jay Swaminarayan 🌺🇦🇹🙏
      Jay Akshar purushottam Maharaj

    • @chiragshah3741
      @chiragshah3741 6 місяців тому

      Swaminarayan vara mataji nu apman kre..shiv jinu apman e tamne saru lage ne..??

    • @gopalchauhan887
      @gopalchauhan887 6 місяців тому +3

      @@chiragshah3741 ખોટી વાત છે ભગવાન શંકર તેમજ માતાજી ઘણા baps swaminarayan મંદિર માં પધરાવેલ છે તેમની જય પણ બોલાવાય છે

  • @RameshAhirRameshAhir-l6h
    @RameshAhirRameshAhir-l6h 6 місяців тому +15

    ભાઈઓ સ્વામી નારાયણ સંપ્રદાયમાં આતંકવાદી તો બાળકોને બનાવવામાં આવતા નથી ને સ્વામી નારાયણ સંપ્રદાયમાં સંસ્કાર આપવામાં આવે છે.આ કથા કારો જોઈ શકતાં નથી એટલે સ્વામી નારાયણ સંપ્રદાય વિશે આવું બોલે છે.

    • @harkrushn
      @harkrushn 6 місяців тому

      Su sanskar આપવામાં આવે સે ત્યાં

    • @yograjkevlog532
      @yograjkevlog532 6 місяців тому

      ​@@harkrushnનૈતિકતાના જીવન આધ્યાત્મિક રીતે જીવવામાં અને વ્યાસનો કુટેવો થી દુર રેહવાના સંસ્કાર અપાય છે તથા બાળકોની અંદર જે પ્રતિભા છૂપાયેલી હોય છે તેને બહાર લાવવા માટે કેટલીયે સભાઓ કેટલાયે કાર્યક્રમો કરવામાં આવે છે 🤗

  • @ashvinpurohit6290
    @ashvinpurohit6290 6 місяців тому +3

    सनातन धर्म की जय हो ❤✅️💯

  • @Ashokdamor-og3hr
    @Ashokdamor-og3hr 7 місяців тому +22

    ઈર્ષાળુ ને આશીર્વાદ રમેશભાઈ તમારા પરિવાર મા ભગવાન સ્વામિનારાયણ સુખ શાંતિ આપે તે પ્રાર્થના કરુ છુ તમારી ઈર્ષા થી અમને કય ફરક પડવાનો નથી

    • @dhrangadjaydeeph4833
      @dhrangadjaydeeph4833 7 місяців тому

      ભગવાન સ્વામિનારાયણ ના નામે તમે બધા ખદળાવ છો

    • @darshantrivedi1880
      @darshantrivedi1880 7 місяців тому +2

      Swaminarayan bhagwan nathi

    • @narolaurvashi2512
      @narolaurvashi2512 7 місяців тому +2

      Swaminarayan sarvopari bhagvan 6e

    • @Ashokdamor-og3hr
      @Ashokdamor-og3hr 7 місяців тому

      @@darshantrivedi1880 જેવા મા બાપ તેવી તેની ઓલાદ દર્શનભાઈ માફ કરજો પણ તમારા મા તમારા મા બાપ ના કેવા સંસ્કાર છે તે દેખાય આવે છે

    • @dhansukhpatel4850
      @dhansukhpatel4850 6 місяців тому

      @@darshantrivedi1880khabar padi gaye tari bhasha parthi j

  • @kalathiyaarvindbhai5636
    @kalathiyaarvindbhai5636 7 місяців тому +30

    જે પોતે કંઈ કરી શકતા ન હોય તેજ હંમેશા બીજા નો વાંક કાઢતા હોય છે

    • @HarshTeraiya
      @HarshTeraiya 7 місяців тому +2

      Aem to Gujarat na badha sant aavya che swaminarayan ka no aayva

    • @sonani8262
      @sonani8262 6 місяців тому

      સ્વામિનારાયણ સંપ્રદયનો વિરોધ કરવા સંમેલન બોલવું છે એમાં સ્વામીનારાયણ ના સંતો ને થોડા બોલાવે😂​@@HarshTeraiya

    • @HarshTeraiya
      @HarshTeraiya 6 місяців тому

      @@sonani8262 E j vastu tame pacha 100% sathe kyo cho ke aenam faka muko cho sabut joye aaya to 🙏🏻🙏🏻🙏🏻

  • @kantibhaisitapara5822
    @kantibhaisitapara5822 6 місяців тому +6

    जय स्वामिनारायण

  • @bharatrakholiya7157
    @bharatrakholiya7157 6 місяців тому +19

    આ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રગતિ જોઈ નથી શકતા પ્લસ પોઇન્ટ જોવો નેગેટિવ પોઇન્ટ નો પ્રચાર બંધ કરો.

    • @devanshkargathiya2405
      @devanshkargathiya2405 6 місяців тому

      sachi vat che...

    • @kaushilpatelindia
      @kaushilpatelindia 6 місяців тому

      પ્લસ પોઇન્ટ આજ છે જે ટીવી માં આવે છે ધર્મનો ધંધો કરી દીધો છે સમાજ કલ્યાણ ની આડ માં

    • @dilipkorat1
      @dilipkorat1 6 місяців тому

      100% saty che

  • @dhansukhpatel4850
    @dhansukhpatel4850 6 місяців тому +4

    પાનલે પાનલે સ્વામિનારાયણ નું નામ લેવાશે જે કરવું હોય એ કરો જેટલા સંત સમેલન કરવા હોય એ કરો તમારું કશું વરવાનું નથી

  • @YogeshPatel-oy8zj
    @YogeshPatel-oy8zj 6 місяців тому +1

    🙏🌷જય શ્રીરામ જય શ્રીકૃષ્ણ હર હર મહાદેવ 🌷🙏

  • @hirabhaipagi5013
    @hirabhaipagi5013 6 місяців тому +33

    જો જો તો ખરા સ્વામિનારાયણ વિશ્વ્યાપી થશે

    • @dhansukhpatel4850
      @dhansukhpatel4850 6 місяців тому +4

      Vishvavyapi j che bhai etoe to aloko ne khatke che

    • @diptijoshi6204
      @diptijoshi6204 6 місяців тому

      aava video aave sachu visav vyapi che badhay kye che ke aa pantha ma kayam aavu j thay che .kem ? ana karata lagan karilyone bhai kokni dikari ne aavu kare.

    • @shravanbhakti2575
      @shravanbhakti2575 6 місяців тому +3

      પાંદડે પાંદડે swaminarayan થશે

    • @manojparmar5235
      @manojparmar5235 6 місяців тому

      Tame aa shu Kari rahya chho ?

    • @manojparmar5235
      @manojparmar5235 6 місяців тому +1

      KOi pan babat MA Purti tapas Karita bad j mordant larva joia

  • @pragjibhaikordiya3928
    @pragjibhaikordiya3928 6 місяців тому +31

    સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો મફત કથા કરે છે.એટલે આ દુકાનદારોથી સહન નથી થતુ.

    • @alpeshjoshi3580
      @alpeshjoshi3580 6 місяців тому +1

      તારું કર ભાઈ

    • @abhinavshukla5427
      @abhinavshukla5427 6 місяців тому

      અજ્ઞાની મૂરખ તારો બાપ એ મફત કથા નથી કરતા. ઘણો રૂપિયા ઠોકી જાય છે સ્વામીઓ

    • @yograjkevlog532
      @yograjkevlog532 6 місяців тому

      તું તારું કર ને ​@@alpeshjoshi3580

    • @prashantkhakhkhar
      @prashantkhakhkhar 6 місяців тому

      પ્રસાદીની લાડુડી ના પણ 100 રૂપિયા ઉઘરાવી લે એ શું મફતમાં કથા કરવાના.

    • @AlapaKhunt
      @AlapaKhunt 6 місяців тому +1

      💯💯💯💯

  • @chhaganbhaikoriya6861
    @chhaganbhaikoriya6861 13 днів тому

    જય ગુરુદેવ

  • @ranvirsinhjgohil76
    @ranvirsinhjgohil76 7 місяців тому +21

    મારા ગુરુ મારા માટે મોટા જ હોય. તમારા તમારા માટે મોટા હોય જ. એમાં ક્યાં કોઈ પ્રોબ્લેમ છે?

    • @yogidubai
      @yogidubai 7 місяців тому

      ગુરુ ને ગુરુ તરીકે જ રખાય ગુરુ બાપ કરતા વધારે મોટો નથી... બાપ તો 1 ક j હોય જેમને આપણને પેદા કર્યા હોય એ જ.

  • @harshagadhvi8383
    @harshagadhvi8383 6 місяців тому

    Jay shree Swami Narayan sachachh❤❤

  • @SumatibhaiPatel
    @SumatibhaiPatel 6 місяців тому +2

    राम और श्याम दुजा ना कोई

  • @hargovindbhaivalani2137
    @hargovindbhaivalani2137 7 місяців тому +10

    આ લોકો નો ધંધો ટીકા કરવા નો.છે

  • @KishanLakhani-rt7pb
    @KishanLakhani-rt7pb 6 місяців тому +9

    બધાય.ને.રોડ.ઉપર.ભુખી.તરસી.ગાય.માતા.નથી.દેખાતી.વાહ.મારાદેશ.ના.સાઘુ.સંતો.

    • @Nchandra1975
      @Nchandra1975 6 місяців тому +1

      Guj govt policy lavi ti pan pashu palaka na pressure ma pachi ખેંચી લીધી

  • @rahulvadher6021
    @rahulvadher6021 3 місяці тому +1

    એક વાત કવ બધા તમે ગામ માં પૈસા ને હાથ નો મેલ કો અને બધા ના હાથ નો મેલ તમે ભેગો કરી ને તિજોરી ભરો અને પ્રજા ને મુરખ બનાવ્યા સિવાય તમે બધા અંદર અંદર લડાવી ને બસ સનાતન ના નામ પર પ્રજા ને ભર્માવો છો એના કરતા જો તમે ખરે ખરા સનાતની હોવ તો તમે બોલવા માં બધા સારા છો હિન્દુ ઑ ને સંગઠિત થવા માં મદદ કરો બાકી આ હિન્દુ ધર્મ ના નામ પર બધા ના જે કઈ બીઝનેસ ચાલે છે એજ બંધ થઈ જસે કેમ કે તમારા દ્વારા લોકો માં જાગૃતિ કરતા એક બીજા નાના મોટા સંપ્રદાયો ની ટીકા જ વધારે જોવા મળે છે હજી સમય છે બધા એક થાવ હિન્દુ એકત્રિત થાવ અને આ વકફ બોર્ડ વિષે પ્રજા ને જાગૃત કરો

  • @GhanshyamLakhani-yh7bv
    @GhanshyamLakhani-yh7bv 6 місяців тому +11

    અંદરો અંદર ઇર્ષા રહેવા દયો .નહી તો દુકાન બંધ થય જાશે.કથાકારો ની.

  • @erdipakmandaliya8001
    @erdipakmandaliya8001 6 місяців тому +5

    જય સ્વામિનારાયણ
    દરેક માણસે પોતાને પૂરેપૂરો ઓલખીને પછી બીજા ના દોષ અને ગુણ જોવા જોઈએ

  • @dalsaniyaamarut9523
    @dalsaniyaamarut9523 4 місяці тому

    જય શ્રી સનાતન

  • @pmguru608
    @pmguru608 3 місяці тому

    Swaminarayan
    Swaminarayan

  • @rameshbhaidhoriyani7675
    @rameshbhaidhoriyani7675 7 місяців тому +14

    રમેશભાઈ ઓઝા તમારા ઘરનુ કરો.

    • @dhansukhpatel4850
      @dhansukhpatel4850 6 місяців тому +3

      Ena gar nu j kare che e kya kasu samj nu kare che

  • @dilippanchal7866
    @dilippanchal7866 6 місяців тому +4

    આ તો કથાકાર છે ને. કથા કરનાર ને સંત કહેવાય એવું કયા શાસ્ત્ર માં કહ્યું છે.

    • @alpeshjoshi3580
      @alpeshjoshi3580 6 місяців тому +1

      બેટા એમનું જીવન ચરિત્ર વાંચો

  • @pmguru608
    @pmguru608 3 місяці тому

    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan
    Swaminarayan

  • @hemantkumarpatel9354
    @hemantkumarpatel9354 6 місяців тому +10

    Sarvavtari bhagvan swaminarayan ni Jay ho

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 7 місяців тому +6

    જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ

  • @MEHULDHOLIYA
    @MEHULDHOLIYA 7 місяців тому +15

    Swaminrayan Bhagwan ni Jay🎉🎉🎉🎉

  • @lalitoza4845
    @lalitoza4845 6 місяців тому +5

    સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ્ અમૂક પ્રકારની ગંદકીને દૂર કરવી જોઈએ

  • @anandbhatt8276
    @anandbhatt8276 6 місяців тому +1

    SUDARSHAN CHAKRA DHARI SHRI KRUSHNA NE PUJIYE CHHIYE - DHONGI SWAMINARAYAN SAMPRAY MA MANTA NATHI KEMKE TEO BADHA SHRI HANUMANJI DEV, MAHADEVJI SHANKAR BHAGAVAN VISHE KHOTI VATO KARE CHHE

  • @rameshchadrapatel3448
    @rameshchadrapatel3448 3 місяці тому +1

    This is only problem in hindu dharma,just jealous about other pride.

  • @Nrsolanki-g3y
    @Nrsolanki-g3y 6 місяців тому +1

    Baps સંસ્થામાં કોઇ ભેદ ભાવ વગર લગભગ ૧૨૦૦ સંતો સંપથી રહે છે અને અત્યરેતો ખુબજ વિદ્વાન સંતો પણ છે તો તેવા સંતો એ નમ્રતા પૂર્વકના વિડીયો બનાવીને વિડીયો યૂટ્યુબ પર લોકોની સમજણ માટે મૂકવા જોઈએ જય સ્વામિનારાયણ

  • @rashmikabenpatel7229
    @rashmikabenpatel7229 6 місяців тому +5

    Jay swaminarayan Sarkho nyay aapo

  • @harkrushn
    @harkrushn 6 місяців тому +1

    Swaminarayan se kon real ma banavat nay ane swaminarayan sampraday ma sanskaar આપવામાં આવે તો તેમાં વિભાગ કેમ સે સાધુ ને માયા માં મોહ ન હોય અને આયા તો બાધી પડે અને ભક્તો ને સંસ્કાર આપવાની વાતું કરે graduation વાળા સાધુ બાબા સવી એટલો તો અહંકાર સાધુમાં જોવા મળે તો ભક્તો ની સુ દસા કરે ઘણાસમાજ વિશે બોલે ભગવાન ને ગાળું દેવા વાળા સાધુ સાધુ નો કેહવાય એને લૂંટારા લોકો ને દાન નું જ્ઞાન આપીને પોતાની કંપની સલાવે છે.

  • @bharatpatel4183
    @bharatpatel4183 6 місяців тому +2

    गुरुर ब्रह्मा गुरुर विष्णु........श्लोक का अर्थ कभी समझाया है अपने शिष्यों को ? जी नहीं, आप सब ने अपना मजमा बड़ा हो यही इच्छा रखी है तभी तो यह ईर्ष्या भाव प्रगट हो रहा है।
    सारे शास्त्रों का ज्ञान आज यदि पढ़ाया जाता है तो वह स्वामीनारायण संप्रदाय मैं ही है। आपकी संस्था मैं तो निश्चित ही नही है।
    अनादि के पांच भेद आपके एक भी शिष्य को पता नहीं होगा, ना ही ब्रह्मविद्या की व्याख्या, सृष्टि का उत्तपत्ति सर्ग भी न आपको यथार्थ पता होगा नाही आपके किसी शिष्य को। सनातन की मूल बाते आप ने कभी अपने शिष्यों को सिखाने का प्रयत्न नही किया ना ही आप करेंगे। ये मूलभूत ज्ञान जो आप साधु संतो को नही पता वह स्वामिनारायण के ७ वर्ष के बच्चों को पता है।
    चाय की किसी दुकान पर पैसे देते वक्त यदि मेरी जेब से २० का नॉट निकला और आप की जेब से १० का नॉट निकला तो इसका अर्थ यह नहीं होता की मैने आपके अपमान हेतु २० का नॉट निकाला.....
    जितने है उनको सच्चा ज्ञान दे उसे ही गुरु कहते है।
    आप सभी महानुभावों को सादर प्रणाम।

  • @patelnitin2417
    @patelnitin2417 7 місяців тому +46

    આ જેટલા ભેગા થયા છે તે બધા દૂધે ધોયેલા નથી

    • @JignaJoshi-rl6ei
      @JignaJoshi-rl6ei 7 місяців тому +5

      Gajo piva vala pn che aema gana

    • @PiyuGoswami-yf1bs
      @PiyuGoswami-yf1bs 7 місяців тому

      To tamare tya live jay ne kevay ne ?

    • @jaydevgadhavi
      @jaydevgadhavi 7 місяців тому

      તે રાજીપો લીધો લાગે તારા કહેવાતા ગુરુ નો

    • @rockybhai12757
      @rockybhai12757 7 місяців тому +2

      ​@@PiyuGoswami-yf1bslive Jai ne etle na kidhu kem ke aa badha khota loko ma himmat noti ke swaminarayan sampradaay nu naam Lai ne virodh kre... indirectly bolya che... directly bole ne to Khabar pade..m ek ek vaat no javab male e loko ne

    • @HarshTeraiya
      @HarshTeraiya 7 місяців тому

      Aem badhi tevar che bhai ​@@rockybhai12757

  • @vaikunthchaudhari6041
    @vaikunthchaudhari6041 6 місяців тому +1

    Tame Shree Hari narayan na ansh matr eva bhagvan thi aatla badha prabhaavit thayela 6o.....
    Narayan name no mahimaaa to bhagavat ma batavyooo 6... Haal je prabhav 6 e Narayan name no jjj 6Shree Hari Narayan ane Shiv Nilkanth na naamo udhaar lidha vagar Sahjananad bhagvaan naa name thi pooja karavo too kharaaa.
    Tame Shree Hari narayan na ansh matr eva bhagvan thi aatla badha prabhaavit thayela 6o.....
    Narayan name no mahimaaa to bhagavat ma batavyooo 6... Haal je prabhav 6 e Narayan name no jjj 6

  • @prajapatidilip2642
    @prajapatidilip2642 7 місяців тому +9

    કથાકારો ની કેટલી હલકી પ્રકાર ની માનસિકતા છે એના દર્શન થાય છે ભલું થજો એમ ની કથા સાંભણ નારા નું ,પહેલા પોતાનું જીવન વ્યવહાર તપાસો પછી વાત કર જો ધૂળ પડી તમારા જીવન માં આટલા આટલા વર્ષો ભાવિ કો એ તમને પ્રેમ આપ્યો પૈસા આપ્યા ...

    • @vijaypatel8913
      @vijaypatel8913 7 місяців тому

      હિન્દુ ધર્મમાં આવી ચર્ચા ન થવી જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાય શ્રેષ્ઠ સનાતની છે.

  • @pravinapatel6132
    @pravinapatel6132 6 місяців тому +2

    सादर सप्रेम नमन 🙇🏼‍♂️💐जय सनातन धर्म

  • @shaileshkumarprabhudaspate5308
    @shaileshkumarprabhudaspate5308 6 місяців тому +8

    પૈસા પાછળ પડેલા કથાકારોને સ્વામિનારાયણ સંપ્રદાય ની ઈર્ષ્યા કેમ આવે છે?

    • @dhrangadjaydeeph4833
      @dhrangadjaydeeph4833 6 місяців тому

      સ્વામી નારયણ ના સંપ્રદાય ના ટકલાવ વિકૃત માનસિકતા અને બલાત્કારી થય ગયા છે

    • @sanjupansara1744
      @sanjupansara1744 6 місяців тому +1

      Swami to badhu mafat kare che mafat shiksha aape mafat mandir banave mafat seva aape

    • @VimalJoshi-p2h
      @VimalJoshi-p2h 6 місяців тому

      ખરુ વાત છે
      આમની પાસે ગાડં મરાવી રુપિયા આપવા વાળા
      ભકતો નથી

  • @kishorpipaliya9099
    @kishorpipaliya9099 4 місяці тому +1

    Katha karva nu payment
    Fix hoy to aavi katha ma koi
    Divas manav ne badalva ni taqat
    Nathi..khava pivanu bandh rakhi
    Ne loko ne katha ma bolavo..
    Jaya mafat ma khava nu male
    Tya loko ni bhid revanij se
    Manas isvar ne gamtu jivan
    Jive to katha ma kan ne taqlif
    Aapva ni kya jarur se !!

  • @sprajgor4623
    @sprajgor4623 6 місяців тому +2

    જય પરશુરામ હર હર મહાદેવ❤

  • @jesingbhaivala2303
    @jesingbhaivala2303 6 місяців тому +1

    સર્વધર્મસમભાવ રાખી‌ રહીએ,પણ લવજેહાદ જેવું કંઈ હોય તો બધા જ સંપ્રદાયના સંતો સાથે રહી આવા બનાવો અટકાવવા જોઈએ.

  • @rashpatel2882
    @rashpatel2882 6 місяців тому +6

    Baps sanstha good sanstha jai swaminarayan

  • @LabhsankarModha-me1oo
    @LabhsankarModha-me1oo 6 місяців тому +2

    પાયવંદન ભાઈ શ્રી

  • @VishnuPatel-ko6rs
    @VishnuPatel-ko6rs 6 місяців тому +1

    એક કથા...કેટલા લાખ મા...કરે છે...? 50-60 લાખ ના પેકેજ આવે ને એટલે થાક નો લાગે.કથાકાર કલાકાર થાય છે ત્યારે દુઃખ થાય છે. આવા લોકો ને બહુ સન્માન ના આપવું જોઈએ.

  • @vishnubhaikachhia6267
    @vishnubhaikachhia6267 6 місяців тому

    જય શ્રી સ્વામિનારાયણ

  • @shreekrishnakirtanmandal-a6684
    @shreekrishnakirtanmandal-a6684 5 місяців тому +1

    je loko je sampraday ma manta hoy e sacho pn bijane su kame khoto em kyo chho jevi jeni aastha ame loko e kyarey evu kidhu ke swaminarayan ne e badha nich chhe , tame jene bhagwan mano chho e pote jagat na nath krushna bhagwan na sevak hata ane aaje tame ene bhagwan thi par upar ganva mandya

  • @vinkeshsavani7578
    @vinkeshsavani7578 6 місяців тому +1

    સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ વિશાળ છે, બાપ એટલા સંતો એક સાથે રહે છે તોયે કોઈ એવો જગાડો નથી, ધન્ય છે આવા સંતો ને.

  • @Prakashdev-u4f
    @Prakashdev-u4f Місяць тому

    Jay Shree Swaminarayan Prakashdev Jivraaj Gangani
    Tarsaadi Town
    Tal:-Kosamba Junction

  • @lalaramahir4200
    @lalaramahir4200 6 місяців тому +1

    સત્ય સનાતન ધર્મ ની જય

  • @sagarkadiya2608
    @sagarkadiya2608 6 місяців тому +2

    Sarvopari swaminarayan bhagwan no jay ho jay jay kaar jo

  • @Harikrushna-l1q
    @Harikrushna-l1q 6 місяців тому +3

    ભાઈશ્રી 🙏પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ને તમને ઓળખતા બહુ વાર લાગશે

  • @DineshVaghela-hh1rq
    @DineshVaghela-hh1rq 6 місяців тому +3

    ડાઈ ડાઈ વાતો થાય છે પણ સુધારો થતો નથી

  • @madhupethani5741
    @madhupethani5741 7 місяців тому +5

    કોઈ ની કીધે બ્રેન વોશ થતુ નથી આપણા છોકરા ની આપણ ને ખબર જ હોય

    • @mansukhvaghasiya5700
      @mansukhvaghasiya5700 7 місяців тому +1

      તમારી ઘરવાળી નું બ્રેઈન વોશ કરી તમે છૂટ્ટા છેડા આપી દીધાં છે રમેશભાઈ!

  • @jayeshbhaidedaniya9992
    @jayeshbhaidedaniya9992 6 місяців тому +3

    Jay shree Krishna

  • @મહેશમહેતા
    @મહેશમહેતા 6 місяців тому +1

    ઘણા લોકો સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રગતિ અને વ્યાપ થી ઈર્ષા અનુભવી રહ્યા છે તે દેખાઈ આવે છે

    • @sanjupansara1744
      @sanjupansara1744 6 місяців тому +1

      Dhandho banavi didho che

    • @tushartamboli9517
      @tushartamboli9517 6 місяців тому

      ​@sanjupansara1744 ekdam sachi vaat kahi tame ek dhandho banavi didho che

  • @sandipdodiya7574
    @sandipdodiya7574 7 місяців тому +8

    Swaminarayan bhagwan sarvopari 6😊 jay jay swaminarayan

  • @vasantlalbhimani6305
    @vasantlalbhimani6305 6 місяців тому +1

    જય હો..... સનાતન

  • @user-hr4gr2kt7u
    @user-hr4gr2kt7u 4 місяці тому

    સ્વામિનારાયણ ના સાધુ કથા ફ્રી આપે પણ કોઈ મંદિર માં પ્રસાદ ફ્રી નથી એતો રૂપિયા પ્રમાણે પ્રસાદ આપે

  • @jayloving2005
    @jayloving2005 7 місяців тому +11

    Sarvopari swaminarayan bhagwan ni jay

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 6 місяців тому +1

    Jay Gurudevo ....❤😮❤..

  • @tejabhaiaal7266
    @tejabhaiaal7266 6 місяців тому +2

    Har Har mahadev Har

  • @radhedave8085
    @radhedave8085 4 місяці тому

    વીડિયો ટાઇટલ માં ભાઈ લગાવ પેલા ડોબા બ્રાહ્મણ શેર છે એ # ભાઈ શ્રી 🙏🏻💥

  • @nileshpandya2464
    @nileshpandya2464 6 місяців тому +3

    જેટલા રૂપિયા કથા માં થી ભેગા કરો છો તે ગાય માતા ની સેવા માં વાપરો. અન્ય નું તો એક વાંકું આપ ના અઢાર છે. ભગવાન સ્વામિનારાયણ સર્વ ને સન્મતિ આપે

    • @manojmer2378
      @manojmer2378 6 місяців тому

      Bhai મા પ મા રે

    • @vishalpandya1156
      @vishalpandya1156 6 місяців тому

      tane khbr che aene tya ketli gaayo ni seva thay ne ...aemni sanstha Kaya Kaya kaam kare che..?

  • @vijaypatel8913
    @vijaypatel8913 7 місяців тому +4

    Jay Swaminarayan.

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 6 місяців тому +2

    ❤. good.

  • @BharatPatel-pj1pz
    @BharatPatel-pj1pz 6 місяців тому +2

    જય સ્વામિનારાયણ મહારાજ

  • @rakholiyamansukhbhai2968
    @rakholiyamansukhbhai2968 7 місяців тому +2

    મોરારી પણ જૂની કથામાં દેવતાં ને ઈર્ષાળું ક્હે છે એક બીજાં નાં વિમાનો પર લઘું કરે છે એ આજ સંમેલન કરી રહ્યા છે કલાકાર

    • @HarshTeraiya
      @HarshTeraiya 7 місяців тому

      Aem tamne khbr Lage badhi 😅😅

    • @rockybhai12757
      @rockybhai12757 6 місяців тому

      ​@@HarshTeraiyaha bhai.. amtha koi virodh na karta hoy aa bey na

    • @HarshTeraiya
      @HarshTeraiya 6 місяців тому

      @@rockybhai12757 મોરારી બાપુ ની નથી ખબર પણ ભાઈશ્રી નો વિરોધ તમે કરો છો તો મને પ્રૂફ બતાવો કારણકે ખોટી વાતું કરવી એ વ્યાજબી નથી વાલા.

  • @s.b.purohits.b.p.323
    @s.b.purohits.b.p.323 6 місяців тому +2

    જય મહાદેવ.
    દયાનંદ સરસ્વતી ના સત્યાર્થ પ્રકાશ માં બધુ સત્ય છે.

    • @swaminarayankirtan6106
      @swaminarayankirtan6106 6 місяців тому +1

      એ બધું સાવ કલ્પિત છે પાયા વિહોણી વાત કરી છે.