બંગાળના આશ્રમના બે લાખના અધિપતિ "સ્વયંપ્રકાશાનંદ સ્વામી" નું આખ્યાન || Swayamprakashanand Swami Bio.

Поділитися
Вставка
  • Опубліковано 12 тра 2024
  • જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને.... વચનામૃત મા વારે વારે આવે છે કે, પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પુછ્યો... સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પુછ્યું.... પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ ઉત્તર કર્યો.... આવું ઘણા વચનામૃતમા લખેલું છે. વળી આદરજ ગામે ભગવાન સ્વામિનારાયણે ચાર સંતોને સદગુરુની પદવી આપી. પછી ભગવાન સ્વામિનારાયણે બીજા આઠ સદગુરુ મળી કુલ બાર સદગુરુ કર્યા આમા પણ સ્વયંપ્રકાશાનંદ સ્વામી નું નામ છે. સ્વયંપ્રકાશાનંદ સ્વામી પુર્વજન્મમા કોણ હતા...? કેવી રીતે આટલા મોટા વિદ્વાન અને જ્ઞાની થયેલા...? તો હરિભક્તોને મનમા પ્રશ્ન થાય કે આ સ્વયંપ્રકાશાનંદ સ્વામી કોણ હશે....!
    તો આ વીડીઓ મા અમે શક્ય હતુ તેટલું વિસ્તાર થી સ્વયંપ્રકાશાનંદ સ્વામી નું આખ્યાન સમજાવાની કોશિશ કરી છે. શ્રીહરિએ સ્વામીના અંગ વિષે વચનામૃત મા કહ્યું છે કે સ્વયંપ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા માહાત્મ્ય નું અંગ છે. પોતે બંગાળના આશ્રમના રાધાકૃષ્ણ મંદિરના મહંત હતા, અને તે મંદિર ની આવક તે સમયમા બે લાખ રુપિયા હતી. પોતા પાસે ૫૦૦ સોનામહોર હતી છતાંય એ સુખ સગવડતા ની અવગણના કરી અને સ્વામિનારાયણ સંપ્રદાય ના આશ્રિત થયેલા.
    તમને આ વીડીઓ પસંદ આવે તો LIKE કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.
    #swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kartavyatvchannel #swaminarayanshorts #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta #salangpurhanumanji #shrihariashram #pramukswami #baps #swayamprakashanandswami #nandsantonajivankavan

КОМЕНТАРІ • 18

  • @shreeharibhavik
    @shreeharibhavik 28 днів тому +3

    આપ વિજ્ઞાનાનંદ સ્વામી નું ચરિત્ર પણ કહો ભગત...

  • @ashoksinhjadeja2455
    @ashoksinhjadeja2455 28 днів тому +1

    🙏🌹🌿🥀🌻🌸💐🐚☘️🌺🍀💐🌸🌻🥀🌿🌹🙏Jay Shree Swaminarayan 🙏🌹🌿🥀🌻🌸💐🐚☘️🌺🍀💐🌸🌻🥀🌿🌹🙏

  • @shreeharibhavik
    @shreeharibhavik 28 днів тому +2

    આ સ્વયંપ્રકાશાનંદ સ્વામી ના શિષ્ય વિજ્ઞાનાનંદ સ્વામી શ્રીજી મહારાજ સાથે 12 વર્ષ રહેલા હતાં. અને આ વિજ્ઞાનાનંદ સ્વામી ના શિષ્ય એટલે BAPS સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ.
    🙏🇦🇹🌺 જય શ્રી સ્વામિનારાયણ 🌺🇦🇹🙏

  • @pushparabadia8814
    @pushparabadia8814 28 днів тому

    Jay swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹

  • @ghanshyamdevaiya8065
    @ghanshyamdevaiya8065 25 днів тому

    જય શ્રી સ્વામિનારાયણ

  • @nayanabenchhabhaya1519
    @nayanabenchhabhaya1519 17 днів тому

    Jay swaminarayan 🙏🙏🙏💐🌷

  • @dushyantsinhdabhi4772
    @dushyantsinhdabhi4772 28 днів тому

    Jai Swaminarayan

  • @rishijethva-fy6gf
    @rishijethva-fy6gf 28 днів тому

    Jay shree swaminarayan 🙏

  • @HET_official1
    @HET_official1 28 днів тому

    Jay shree Swami Narayan

  • @smitpatel3852
    @smitpatel3852 8 днів тому

    આપ BAPS swaminarayan sanstha શું છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenkarecha631
    @praveenkarecha631 28 днів тому

    Jai shri swaminarayan🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karasangami9379
    @karasangami9379 28 днів тому +2

    જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏✔️✔️

  • @purnpurshotam
    @purnpurshotam 28 днів тому

    Jay Swaminarayan 🙏

  • @chetanaasodariya1418
    @chetanaasodariya1418 27 днів тому

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @savitavora8227
    @savitavora8227 28 днів тому

    Jay shree swaminarayan