Rajkot ના તંબામાં સનાતન ધર્મ સમેલન વિષે પત્રકાર Jagdish Mehta શું બોલ્યા | Morari Bapu |

Поділитися
Вставка
  • Опубліковано 10 чер 2024
  • #moraribapu #ramesbhaioza #kathakar #talgajarda #santsamelan
    Rajkot ના તંબામાં સનાતન ધર્મ સમેલન વિષે પત્રકાર Jagdish Mehta શું બોલ્યા | Morari Bapu |
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

КОМЕНТАРІ • 286

  • @user-py2fy9nd1f
    @user-py2fy9nd1f Місяць тому +9

    🙏 સ્વામિનારાયણ સંસ્થામાં વર્ષોથી બાળકોનું શોષણ થાય છે ક્યારેક જાવ ગુરુકુળમાં😊😊😊😊😊😊😊

  • @arvinddave8583
    @arvinddave8583 Місяць тому +17

    વાહ વાહ જગદીશભાઈ ખુબજ સાચી વાત કહી ખુબ ખુબ આભાર ધર્મ ની અઘોઞતી કરનાઓથી ભગવાન બચાવે

  • @ishvarbhaioza6763
    @ishvarbhaioza6763 Місяць тому +17

    સત્ય વાત છે,પ્રબુધ્ધ લોકોએ આવી સ્પષ્ટ ભાષામાં ટીપ્પણી કરવી જોઇએ.જેથી સનાતન બચે,સંતો,મહંતો,ગાદીપતિ તથા કથાકારો ને શરમ આવે.

  • @valashivrajbhai9138
    @valashivrajbhai9138 Місяць тому +13

    સો ટકા સાચી વાત છે આ સંતો ભેગા થય ને બધા એમનો પ્રચાર કરે છે

  • @sharadbhaisoni9286
    @sharadbhaisoni9286 Місяць тому +3

    વાહ જગદીશ ભાઈ વાહ,
    આ બાબતે તમે ખુબજ સત્ય વાત કરી, આ બાબતે મને તમારી પ્રત્યે ખૂબ આદર ભાવ થયો..🙏🙏👌

  • @kalathiyaarvindbhai5636
    @kalathiyaarvindbhai5636 Місяць тому +17

    આવા સંત સંમેલન થતા રહેશે તો સ્વામિનારાયણ સંપ્રદાય વધુ મજબૂત થતો રહેશે

    • @rushipandya58
      @rushipandya58 Місяць тому

      Swami loko ni porn clip thai pan majbut thato rejse😂

  • @kalajoshi7782
    @kalajoshi7782 Місяць тому +27

    બ્રાહ્મણ સમાજ નું ગૌરવ સત્ય નિષ્ઠા વાળા જગદીશભાઈ ને અભિનંદન

    • @rohitparikh5420
      @rohitparikh5420 Місяць тому

      ધર્મ માં બધા પાખંડ અંધશ્રધા બ્રાહ્મણો એ ગાલી છે.એમની દુકાન ચાલતી રહે

  • @vijaysinhjadeja1565
    @vijaysinhjadeja1565 Місяць тому +18

    સાવ સાચી વાત છે જગદીશ મેહતા ભાઈ ની

    • @patelnitin2417
      @patelnitin2417 Місяць тому

      Navro sa kai kam dhando karto nathi lagto

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Місяць тому +6

    મહાન પત્રકાર અને મહાન વ્યક્તિ હરેક સમાજ અને દેશ નું સારુ હિત વિશારતા આપણા જગદીશભાઈ મહેતા સાહેબ ને ખુબ ખુબ ધન્યવાદ 🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏

  • @user-zn1iz1nh4y
    @user-zn1iz1nh4y Місяць тому +5

    જગદીશ ભાઇ ની વાત100% સાચી છે

  • @jagdishgohil3031
    @jagdishgohil3031 Місяць тому +4

    જગદીશ ભાઈ ખૂબ સરસ ધન્ય

  • @kalubhaikhatariya4751
    @kalubhaikhatariya4751 Місяць тому +13

    સ્વામિ નારાયણ ના સંતો વ્યાસ પીઠ પર થી રાજકીય પક્ષ માટે મત માગનાર છે

    • @user-yw9or1gl2z
      @user-yw9or1gl2z Місяць тому +1

      હજુ તો વધારે માંગીશું 😅

    • @gordhanpanvi5762
      @gordhanpanvi5762 Місяць тому +1

      મત માંગો પણ જે હલકટાઇની હદ પારકરીગયાછે ઘણાંખરાં 😊

    • @HeroSantosh-pl4zw
      @HeroSantosh-pl4zw Місяць тому

      ભાઈ તો આપણા પણ કયાં ઓછા ઉતરે એમ છે લાખો રૂપિયાની ફી વસુલી કથાઓ કરે જાહોજલાલી ભોગવવી છે સતાપક્ષની ચાપલુસી કરી ને ટીકીટો મેળવવા માટે રાજકારણની વાહવાહી કરવી છે આ બધા નાગી માથે ઉઘાડી પડી તેવુ છે અમુક સારા સંતોને બાદ કરતા

    • @theswaminarayansatsang
      @theswaminarayansatsang Місяць тому

      મુલ્લા- ક્રિશ્ચિયન બધા ભારતને, સનાતન ધર્મને તોડવા ખુલ્લે ચોક વોટ માંગે છે. છે તમારી પૂંઠમાં છાણ તેમના વિરુદ્ધ બોલવાની?????

    • @narshipatel8730
      @narshipatel8730 Місяць тому

      Ama tara bap nu su jay

  • @kantibhaisitapara5822
    @kantibhaisitapara5822 Місяць тому +1

    जय स्वामिनारायण खुब जरूरत और खुब सरस वात करी जय स्वामिनारायण

  • @shaileshkumarjoshi8566
    @shaileshkumarjoshi8566 Місяць тому +7

    Divide & rule નીતિ ને પ્રજા એ સમજવાની જરૂર છે..દરેક સંપ્રદાય માં દુષણો છે..તેમને ઉજાગર કરીએ..

  • @mr.nishitrajpal2954
    @mr.nishitrajpal2954 Місяць тому +7

    સંતો ને કહો કે મણીપુર પણ દેશનો એક ભાગ છે તેમાં સ્ત્રી ની રક્ષા કાજે કેમ સંમેલન ના કર્યુ

    • @yashpalsinhzala4345
      @yashpalsinhzala4345 Місяць тому

      પહેલા સ્વામી એ પુરેલા પરચા નુ કામ થય જાય પછી ત્યા જશે
      કોયે ચીંતા કરવા ની જરૂર નથી
      તમતમારે તમે કરાવો ઘરે સ્વામી ની પધરામણી

  • @rajubhaigohil9233
    @rajubhaigohil9233 Місяць тому +2

    ખુબજ સત્ય વાત કરી,આપ જેવાં ખુબજ ઓછા વ્યકિત છે.

  • @babubhaigadhvi9667
    @babubhaigadhvi9667 Місяць тому +3

    વાહ જગદીશભાઈ વાહ આવા પત્રકાર બહુ ઓછા હોય છે

  • @ChamanbhaiNai-ji9tn
    @ChamanbhaiNai-ji9tn Місяць тому +2

    જગદીશભાઈ તમારી વાત સાચી છે હવે સંતો હોય કે નેતા હોય કે માણસ હોય બધાને ભવ્યતા જોઈએછે

  • @sureshgohil6874
    @sureshgohil6874 Місяць тому +6

    ગરીબો, નારીઓ પર જ્યારે જુલ્મો, અત્યાચારો થાય છે ત્યારે આ નાટક મંડળી ક્યાં હોય છે ?????

  • @user-vs5ms9te5u
    @user-vs5ms9te5u Місяць тому +5

    સનાતન ધર્મની જય હો

  • @prabhudaspatel5333
    @prabhudaspatel5333 Місяць тому +5

    રૂપિયા ૨૦૦૦ ની ડુપ્લીકેટ નોટો છાપતા ઝડપાયેલા તે સ્વામીનારાયણ વાળા.

    • @shankarbariya2334
      @shankarbariya2334 Місяць тому +2

      Tame chhapo himat hoy to😊

    • @sangitachaudhari9738
      @sangitachaudhari9738 Місяць тому +1

      તમે.પણ.છાપો.કોણ.ના.પાડે.છે???ઔકાત.જોઇએ. .

  • @natvarlalchauhan5437
    @natvarlalchauhan5437 Місяць тому +7

    કડવુ સત્ય બોલ્યા

  • @bavisimataji
    @bavisimataji Місяць тому +7

    શ્રી જગદિશ ભાઈ ખુબ જ સત્ય વાત કરે છે અને ધર્મ ને ધંધો બનાવી બનાવી લીધો છે બહુજ સરસ અને સત્ય વાત છે આ વાત કડવી છે

  • @user-qo5cy1qb6m
    @user-qo5cy1qb6m Місяць тому +4

    ગોપીબેન અભીનંદન
    અવા જ શો થી સમાજ થોડુ સમજશે.

  • @user-qo5cy1qb6m
    @user-qo5cy1qb6m Місяць тому +4

    ધન્યવાદ વાદ જગદીશભાઈ તમને

    • @user-qo5cy1qb6m
      @user-qo5cy1qb6m Місяць тому

      ગોપી બેન તમે અવા જ શો
      કરતાં રહેજો
      ખુબ ખુબ આભાર

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 Місяць тому +1

    ❤આબધાતાહીરો જ કરે છે ભાઇ ખુમારી કે શુરવીરતા જેવી જાત રેવાનથીદીધી આજે તો ખુબ ખુબ ધોયાં પણ એકેયને સાટો નય અડે ભાઇ બહેનો માટે રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ કરાય ભાઈ સંભવામિ યુગે યુગે જય દ્વારકાધીશ

  • @IshvarPrajapati-bv4sz
    @IshvarPrajapati-bv4sz Місяць тому

    Khub sundor sachi vat

  • @GhanshyamLakhani-yh7bv
    @GhanshyamLakhani-yh7bv Місяць тому +1

    વાહ જઞદીશભાઇ.બહુ સરસ વાત કરી..

  • @user-gs6bm3dh6m
    @user-gs6bm3dh6m Місяць тому +3

    જય શ્રી કૃષ્ણ

  • @bavisimataji
    @bavisimataji Місяць тому +1

    શ્રી બાવીસી માતાજી મંદિર આજ ના દિવ્ય દર્શન બુધવાર તારીખ: -૧૨/૦૬/૨૦૨૪. *જય શ્રી રામ 🙏ૐ નમો નારાયણ*

  • @mahendrathakar8513
    @mahendrathakar8513 Місяць тому +2

    ખુબ જ સરસ, જગદિશભાઇ,

  • @bharatramani8327
    @bharatramani8327 Місяць тому +1

    સુખી હોય તે સંત નો હૉય સંત હૉય તે સુખી નો હોય

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 Місяць тому +1

    ❤ જય દ્વારકાધીશ જય શ્રી રામ જગદીશભાઈ ખુબ સરસ વાત કરી છે ભાઇ ❤ જય દ્વારકાધીશ રામ રામ

  • @maheshvyas4984
    @maheshvyas4984 Місяць тому +1

    સ્વામિનારાયણ સંપ્રદાય ને કથાકારો ન મૂલવી સકે. સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે ઇર્ષા ભાવ છે તે ધર્મ નો વિકાસ જોઈને .

  • @nanuravalhalvad7367
    @nanuravalhalvad7367 Місяць тому +1

    Waah bhudev waah jay parshuram

  • @user-ws9rw6tx5i
    @user-ws9rw6tx5i Місяць тому +4

    આ સમેલન નો.હું. વિરોધ. કરું છુ

  • @user-uc1rf8eq8f
    @user-uc1rf8eq8f Місяць тому +3

    જય હો સનાતન

  • @sonagradilipbhai6494
    @sonagradilipbhai6494 Місяць тому

    વાહ વાહ

  • @vikrampatel4
    @vikrampatel4 Місяць тому

    🙏 Abhinandan 🙏
    🙏 Mehta saheb!!! Pranaam 🙏

  • @jagdishgohil3031
    @jagdishgohil3031 Місяць тому +2

    બાપુ ને જગદીશ ભાઈ ની વાત નો વિડીયો બતાવો કોઈક પ્લીઝ

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS Місяць тому +1

    Jai ho sanatan dharm ni......

  • @manharlalpanchal7547
    @manharlalpanchal7547 Місяць тому +1

    કોક ધર્મની જય બોલે.
    કોક ધર્મની જય કરે

  • @IshvarPrajapati-bv4sz
    @IshvarPrajapati-bv4sz Місяць тому

    Sabas

  • @tktvideoinfo3197
    @tktvideoinfo3197 Місяць тому +1

    આ સમેલમાં ક્યો સાધુ છે જે પેલા વિવાદો નથી આવેલો પેલા આપડું કરાય પછી બીજા ઉપર આગલી મુકાય

  • @bhavinsu
    @bhavinsu Місяць тому +1

    દ્વારકા ના શંકરાચાર્ય પણ કૉંગ્રેસી સાધુ છે

  • @amarshibhaidalsaniya4583
    @amarshibhaidalsaniya4583 Місяць тому

    વાહ સાવજ વાહ

  • @user-py2fy9nd1f
    @user-py2fy9nd1f Місяць тому

    🙏 સત્યમેવ જયતે 60% રોટલા શેકવાની વાતો છે😊😊😊😊

  • @VivekPathak-cm3fx
    @VivekPathak-cm3fx Місяць тому

    સાવ સાચી વાત મહેતા સાહબ
    બહુજ સરસ રીતે વિશ્લેષણ કર્યું

  • @Kisu_art14
    @Kisu_art14 Місяць тому

    Ram Krishn Hari🙏🙏🙏

  • @jaypalsinhjadeja9937
    @jaypalsinhjadeja9937 Місяць тому

    વાહ જગદીશભાઈ ખુબ ખુબ ધન્યવાદ 🙏

  • @girishmer7332
    @girishmer7332 Місяць тому +1

    વ્યાસપીઠ ઉપર પણ કાળી શાલ ઓઢીને કથા કરવી અરે ત્યાં સુધી કે "કાળી વ્યાસપીઠ " !!

  • @archanakoria3448
    @archanakoria3448 Місяць тому

    Jagdish mehta dibat is very nice

  • @Mantribhai-os8gu
    @Mantribhai-os8gu Місяць тому

    Powerful speech

  • @LabhsankarModha-me1oo
    @LabhsankarModha-me1oo Місяць тому

    મહેતા ભાઈ ધન્યવાદ ખરી વાતકહી

  • @diptigondalofficial
    @diptigondalofficial Місяць тому

    Khub saras vat Kari 🙏🙏

  • @user-ny1hs8pi1u
    @user-ny1hs8pi1u Місяць тому

    Vahhhh Jagdish Bhai Baw Mast 100% Sachu Bolya Harshad Gadhavi ( Charnki Salingpur Maa murti No Ugra Virodh karnar) Murti hatavama Aavi che te Hakikat che Jay mataji Jay Ganesh

  • @ayushmakani4621
    @ayushmakani4621 Місяць тому +1

    Jay siyaram

  • @gopalchauhan887
    @gopalchauhan887 Місяць тому

    બસ વાતો ના ગપ્પા હાકે રાખો
    કોઇ ઠોસ કામ સમાજ ના ભલા માટે ના થઈ શકે
    એ કામ તો સ્વામિનારાયણ સંપ્રદાયે જ કરી બતાવ્યું

  • @dineshgohil5774
    @dineshgohil5774 Місяць тому

    sachi vaat chhe

  • @cheharsinhthakor9109
    @cheharsinhthakor9109 Місяць тому

    વાહ જગદીશભાઈ તમે સાચા પત્રકાર છો

  • @PuranVyas
    @PuranVyas Місяць тому

    धन्यवाद जगदीशभाई

  • @drrameshvala
    @drrameshvala Місяць тому +1

    Sachi vat chhe

  • @mukeshbhatt1367
    @mukeshbhatt1367 Місяць тому

    સંત માં હોવા જોઈએ એ લક્ષણો પણ મોટેભાગે જોવા મળતા નથી..

  • @vikramsinhsarvaiya8532
    @vikramsinhsarvaiya8532 Місяць тому +1

    જગદીશ ભાઈ આ લોકો ને સંત કેવાનુ બંધ કરો આ કોઈ સંતાનથી

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 Місяць тому +1

    Congratulations

  • @user-pj6ws4kd4q
    @user-pj6ws4kd4q Місяць тому

    વાત સાચિ

  • @Kisu_art14
    @Kisu_art14 Місяць тому

    Bapu Jay siyaram🙏🙇‍♀️

  • @dharmendraashar1052
    @dharmendraashar1052 Місяць тому

    વાહ ! જગદીશ મહેતા વાહ !
    આ વીડિયો Real મા Nirbhay News છે.....👌👌👌👌😄😄😄

  • @pitambarbhaiparmar3919
    @pitambarbhaiparmar3919 Місяць тому

    100% vat sachi shhe jagdishbhai dhanyavad 😊

  • @KripalsinhJadeja-kl8ck
    @KripalsinhJadeja-kl8ck Місяць тому

    💯 સત્ય છે જગદીશભાઈ તમારી વાત

  • @jadejamahavirsinhjadeja1358
    @jadejamahavirsinhjadeja1358 Місяць тому +1

    પરમ સત્યે

  • @user-yf6rp6in2g
    @user-yf6rp6in2g Місяць тому

    અભિનંદન

  • @Kisu_art14
    @Kisu_art14 Місяць тому

    Jay Siyaraam 🙏

  • @goswamivivekgiri5512
    @goswamivivekgiri5512 Місяць тому +2

    જગદીસ ભાઈ મહેતા તમે તમારું કામ કરો e જ્યારે ભેગા થાય ત્યારે સંમેલન અજ કોલ કરો ને કાલ નો ભેગા થાય તમારી જેમ કામ વગર ના નવરા નો હોય એમને બધા મે કામ હોય એટલે એક નું ના જોવાનું બધા નું રાખી ને સંમેલન યોજવાનું હોય રેડી એટલે એ જ્યારે ગોઠવે ત્યારે ને જ્યાં ગોઠવે ન્યા અમાં તમારી કય બોલતું જ નથી ને તમે કેમ સનાતની નથી તો તમે આવું વાગોડો તમારું જ્યાં હાલતું હોય ત્યાં હકજો સાધુ વિશે ખરાબ બોલતા નય તમે તમારું જે કામ કરતા હોય એ કરજો તમે તમારો ધંધો સંભાળી ને બેસો ને સાધુ ને કહેતા નય આ ધંધો છે , a પ્રચાર છે પ્રચાર તો તમે કરી રહ્યા છો ને સાલું ઓઢડે કે ના ઓઢાડે તમને સુ લેવા દેવા ને ચીપિયો લઈ અમાં તેમ જોઇજો e j ચીપિયો ભરાવી નો દે ને સાધુ ના જપડે નો ચડો હેરાન થય જાસો
    સુ એવા જ ધંધા કરો છો ડબ્લિયા વેડા ધંધા ઘડીક એની સાઈડ ને ઘડીક એની સાઈડ
    તમારો ધંધો કરો ધંધો જે સાચું હોય એ જાણવા મળે એ બોલો માર્ગદર્શન તમને આપવાનું કોઈ કેતુ નથી
    ને જાણે CM PM ની સીટ ઉપર બેઠા હોય એમ ગમે એમ સીધું લાઈવ માં આવી ને બોલવા મંન્ડો છો ને તમને સમાચાર સાચા કેહવાનો અધિકાર છે તમારા મન ની ટીપણી કરવા નો અધિકાર નથી. ને કરતા હોય એની કરજો સાધુ ઉપર તો કરતા જ નય ને સભ્યતાથી કવ છું તમને કયને એટલા માં સમજી જજો બોવ જાજુ નથી કહેતો 🙏 ઓમ નમો નારાયણ 🙏

  • @miteshpatel271
    @miteshpatel271 Місяць тому

    તમારા જેવા લોકો જ સંતો ને બદનામ કરો છો તમારા માં તાકાત હોય તો લધુમતી ના કુરીવાજો અને હીન્દુ સમાજ ઉપર ખરાબ બોલે છે ત્યારે તમારું મોઢું બંધ થઈ જાય છે અત્યાર ના જગદગુરુ શંકરાચાર્ય શ્રી ગામળા માં પ્રવાસ કરે છે તમારે તો એસી માં બેસી ને રીપોર્ટીંગ કરવા છે તમારે બધા એ શીખામણ આપવાની જરૂર નથી

  • @kalubhaivaghani9223
    @kalubhaivaghani9223 Місяць тому

    જગદીશ ભાઈ વાહવાહ વાહ ❤❤❤❤

  • @user-zg7wn7bn4l
    @user-zg7wn7bn4l Місяць тому

    Dhany che tamne maheta Bhai sachu kaho cho tame ne Tamara ma sachu kaheva ni soch che

  • @hinamalani9052
    @hinamalani9052 Місяць тому

    Saras

  • @dpatel1382
    @dpatel1382 Місяць тому

    સાચી વાત કરી.

  • @rajabhainaiya8587
    @rajabhainaiya8587 Місяць тому

    JAY HO MEHTAJI SATYA MEV JAY TE

  • @lilugodhaniya5077
    @lilugodhaniya5077 Місяць тому

    yes yes jagdish bhai 💯 🙏👌🙏

  • @AshishPatel-gp6zn
    @AshishPatel-gp6zn Місяць тому

    આ ભાઈ એ સ્વામિનારાયણ નો લીધો છે

  • @gkmir
    @gkmir Місяць тому

    સરસ વાત...

  • @umashukla7471
    @umashukla7471 Місяць тому

    Jagdish Bhai Saheb salute

  • @reemadesai8532
    @reemadesai8532 Місяць тому

    Yes . Agree with Jagdishbhai Swaminaryan was a social reformer not god . Yes time to study Bhagwad Gita and boycott bogus Swaminaryan

  • @pragjibhaikordiya3928
    @pragjibhaikordiya3928 Місяць тому

    લીંબડો એ લીંબડો,બાવળ એ બાવળ.

  • @ankurlakhani3835
    @ankurlakhani3835 Місяць тому

    Jay ho sanatan

  • @OdhavjiBhimani
    @OdhavjiBhimani Місяць тому

    You are very right person

  • @ARVINDGOHIL1410
    @ARVINDGOHIL1410 Місяць тому

    वाह जगदीश भाई वाह

  • @digvijaysinhvaghela5214
    @digvijaysinhvaghela5214 Місяць тому

    100% સાચી વાત છે

  • @baraiyabalubhai8734
    @baraiyabalubhai8734 Місяць тому

    સાચી વાત કરી રહ્યા છે જગદીશ ભાઈ

  • @bharatkumarsavalia4374
    @bharatkumarsavalia4374 Місяць тому

    આ બધું તમને જ લાગુ પડે છે.

  • @laljibhaipatel2922
    @laljibhaipatel2922 Місяць тому

    Saras MEHTABHAI Vat Kari Congratulations

  • @maheshkumawat7685
    @maheshkumawat7685 Місяць тому

    जय सियाराम

  • @786jigu
    @786jigu Місяць тому

    જબરી ધોલાઈ કરી જગદીશ ભાઈ એ...😅
    જય શ્રી સ્વામિનારાયણ ❤

  • @babubhaimungara879
    @babubhaimungara879 Місяць тому

    Kharekhar Jagadish Bhai Tame Mara Maila Cho Ane Tame Vaniya Cho Aevu Mane Lage Che OM Namoh Aalakh Dhani Niranjan Nerakar Prithavi Ka Malik Shivatav Shivatav Shivatav Shivatav

  • @ravishingala4465
    @ravishingala4465 Місяць тому +2

    શરસ વાત કરી જગદીશભાઇ અમને તમારા થકી ઘણી પેરેણા મળેછે આંભાર

  • @dr.r.j.jadejapetron713
    @dr.r.j.jadejapetron713 Місяць тому

    Wah sahibat. Kahi

  • @ARVINDGOHIL1410
    @ARVINDGOHIL1410 Місяць тому

    सुपर्ब जगदीशभाई 👌👌👌👌 सीधी बात नो बकवास

  • @manharbhaidesai5044
    @manharbhaidesai5044 Місяць тому

    Sampurna vastavik nirupan