જેતપુરના "મોટા રામબાઇ" કડવીબાઇ નું આખ્યાન || Jetpur Na Mota Rambai Nu Akhyan

Поділитися
Вставка
  • Опубліковано 11 кві 2024
  • જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... લોયા ના ત્રીજા વચનામૃત અંતર્ગત ભગવાન સ્વામિનારાયણે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય એવા કેટલાક ભક્તોના નામ દઇ સ્વમુખે એમના આખ્યાનો કહ્યા છે. એમાનું એક નામ એટલે "જેતપુર ના મોટા રામબાઇ" ઉર્ફે કડવીબાઇ. આ કડવીબાઇ ઘણા કષ્ટો સહન કરીને સાસરીયા મા ધર્મ નિયમ પાળતા પછી ભગવાન સ્વામિનારાયણે એમના પર કેવી કૃપા કરી એ સુંદર આખ્યાન આપણે આ વીડીઓ દ્વારા સાંભળીએ.
    ________________________________________________
    🔴 Playlist Name: Swaminarayan Na BhaktaRatno. Male + Female. Swaminarayan Charitra. 🔴
    Playlist Link- • Swaminarayan Na Bhakta...
    ઉપર આ પ્લેલીસ્ટ ની લીંક આપેલી છે, તેના પર ક્લિક કરી તમે સ્વામિનારાયણ સંપ્રદાય ના ભક્ત રત્નો ના આખ્યાન સાંભળી શકો છો. જેમા પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો ના આખ્યાન છે. આ પ્લેલીસ્ટ સતત અપડેટ થતું રહે છે, માટે તમે આ "Swaminarayan Charitra" ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ ના આઇકન પર અવશ્ય ક્લિક કરી દેજો. જેથી નવા વીડિઓ ની નોટીફીકેશન તમને સૌથી પહેલા મળી જાય.
    ________________________________________________
    #swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kartavyatvchannel #swaminarayanshorts #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta #salangpurhanumanji #shrihariashram #pramukswami #baps #jetpur #kutch #bhujmandir #bhuj #vachnamrut #rambaimota #nariratno #rambai #kadvibai #jivajoshi #vachnamrutkatha ##vachnamrutloya

КОМЕНТАРІ • 18