🏵️સંકટ સમયે વેલેરા આવજો 🏵️(લખેલું છે) રમીલાબેન

Поділитися
Вставка
  • Опубліковано 21 чер 2024
  • સંકટ સમયે નાથ વહેલા પધારજો
    કરવા ભક્તોના કામ રે
    વાલા મારા વહેલા પધારજો
    નરસિંહ મહેતા પર સંકટ આવ્યા
    માંગ્યો સવામણ હાર રે
    વાલા મારા વહેલા પધારજો
    અરજી સુની ને મારા વાલાજી પધાર્યા
    પહેરાવ્યા કંઠીને હાર રે
    વાલા મારા વહેલા પધારજો
    સંકટ સમયે....
    કરવા ભક્તોના કામ....
    ઝેરના કટોરા રાણાજી મોકલે
    લેવા મીરાબાઈ ના પ્રાણ રે
    વાલા મારા વહેલા પધારજો
    અવસર જાણીને મારા વાલાજી આવ્યા
    આપ્યા છે અભય વરદાન રે
    વાલા મારા વહેલા પધારજો
    સંકટ સમયે...
    કરવા ભક્તોના કામ...
    ધ્રુવ પ્રહલાદ ને તારવા પ્રભુ જી
    પૂરવા પાંચાલીના ચીર રે
    વાલા મારા વહેલા પધારજો
    સંકટ સમયે...
    કરવા ભક્તોના કામ...
    આવો પ્રભુજી રાસ રચાવીએ
    વૈકુંઠ મંડળ ની માય રે
    વાલા મારા વહેલા પધારજો
    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 14

  • @arvindamistry8666
    @arvindamistry8666 13 днів тому +2

    Khubaj sarash

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm 13 днів тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @HansaPatel-lq1bn
    @HansaPatel-lq1bn 3 дні тому

    રમીલાબેન. બહું જ. સરસ ભજન ગાયું

  • @patelbhagat475
    @patelbhagat475 8 днів тому

    Khub sundr bhajan gayu ❤❤❤

  • @bipinbabopatel1817
    @bipinbabopatel1817 10 днів тому

    સરસ ભજન ગાયું છે

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 13 днів тому +1

    Nice

  • @champaprajapati4201
    @champaprajapati4201 13 днів тому +1

    🙏🙏🙏🙏🙏👌🏾👌🏾👌🏾💐💐💐

  • @jasuparmar4975
    @jasuparmar4975 13 днів тому +1

    Super bhajan jayshrikrishna from Nanduben parmar Tulsiwadi

    • @Manjubenghosh
      @Manjubenghosh  13 днів тому +1

      ❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🥰

  • @geetabenpatel7333
    @geetabenpatel7333 8 днів тому

    Mne khaub j gme 6 tmara bajn

  • @JayshreeRaj
    @JayshreeRaj 13 днів тому +1

    સરસ ભજન ગાયુ રમીલા બેન લખી ને મૂકજો

  • @vijaygohil6945
    @vijaygohil6945 13 днів тому +1

    Bhajan lakhi ne muko ben

    • @Manjubenghosh
      @Manjubenghosh  13 днів тому +1

      🏵️❤️❤️🥰🥰🙏🙏🙏🙏🙏